circuit house

શાહ- નીતિન પટેલ એક જ ગાડીમાં સર્કીટ હાઉસ આવ્યા, CM-DYCM સાથે એક કલાક બંધ બારણે બેઠક

કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ બે દિવસની ગુજરાત મુલાકાતે હતા. બપોરે ભાજપના ચાણક્ય અમિત શાહ અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ એક જ ગાડીમાં સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના કાફલા સાતે પહોંચ્યા હતા. જ્યાં અમિત શાહે મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન સાથે બંધ બારણે એક કલાક સુધી બેઠક કરી હતી. આ સાથે જ રાજકીય હલચલ શરૂ થઇ છે. આ બેઠક બાદ ફરી એકવાર રાજકીય વર્તુળોમાં અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે. તો બીજી તરફ લોબિંગ પણ શરૂ થઇ ગયું છે. 

Jun 22, 2021, 12:14 AM IST

જૂનાગઢ શહેરમાં રૂપિયા 5.31 કરોડના વિકાસના કામોને અપાઈ મંજૂરી

જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી હતી જેમાં શહેરમાં વિવિધ વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં શહેરના કુલ 10 વોર્ડમાં ગટરના કામો માટે 2.9 કરોડ મંજૂર કરાયા હતા

Jun 1, 2021, 12:07 PM IST

2 મહિનામાં માતા બનવાના હતા, પણ તે પહેલા જ કોરોનાએ ક્લાસ-2 અધિકારીનો લીધો ભોગ

  • ડાયરેકટર ઓફ એગ્રીકલ્ચર વિભાગ માં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા
  • આણંદ કૃષિ યુનિવર્સિટીના ઔષધીય અને સુગંધિત વનસ્પતિ સંશોધન કેન્દ્રના વડા ડો એચ એલ ધડુકનું અવસાન કોરોનાથી થયું

Mar 30, 2021, 04:46 PM IST
Jitu Vaghani Convicted The Angry MLA Ketan Inamdar PT27M30S

આખરે જિતુ વાઘાણીએ નારાજ કેતન ઈનામદારને મનાવ્યા, પાછું ખેંચશે રાજીનામું

સાવલીનાં ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા ધારાસભ્ય તરીકે રાજીનામું ધરવામાં આવ્યું છે. જો કે આ રાજીનામા બાદ નવો હાઇવોલ્ટેજ ડ્રામા ચાલુ થઇ ગયો છે. ઇનામદારનાં સમર્થકો સેંકડોની સંખ્યામાં તેમનાં ઘરે પહોંચી ચુક્યા છે. તેમણે ભારે હૃદયથી રાજીનામું આપી રહ્યા હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત વારંવાર તેમની અવગણના થઇ રહી છે તેવું પણ જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓ સરકારની આંખ ઉઘાડવા માટે રાજનામું ધર્યું હોવાનું જણાવી રહ્યા છે. જો કે તેમને અગાઉ ઘણા ઉચ્ચ નેતાઓ દ્વારા મનાવવા માટે દોડાવવામાં આવ્યા હતા. સીનિયર નેતાઓએ પોતાનું કામ સફળતા પુર્વક કર્યું છે.

Jan 23, 2020, 11:00 PM IST
Fatafat News: Jitu Vaghani Meet Ketan Inamdar PT19M8S

ફટાફટ ન્યૂઝ: નારાજ કેતન ઈનામદારને મનાવવા પહોંચ્યા જિતુ વાઘાણી

વડોદરા જિલ્લા ભાજપનાં પ્રમુખ અને કેતનભાઇ વચ્ચે બેઠક પુર્ણ થઇ ચુકી છે. દિલુભા ચુડાસમા અને કેતન ઇનામદાર વચ્ચે થયેલી બેઠક બાદ દિલુભાએ કહ્યું કે, બેઠક સફળ રહી છે. તેમની માંગણીઓ યોગ્ય છે, જેનું નિરાકરણ ટુંક જ સમયમાં પક્ષ દ્વારા લાવવામાં આવશે. આ ઉપરાંત પક્ષ પ્રમુખ જીતુ વાઘાણી પણ કેતન ઇનામદારને મળવા વડોદરા સર્કીટ હાઉસ પહોંચ્યા હતા.

Jan 23, 2020, 10:00 PM IST
Meeting Between Jitu Vaghani And Ketan Inamdar At Circuit House Of Vadodara PT10M14S

વડોદરાના સર્કિટ હાઉસ ખાતે જિતુ વાઘાણી કેતન ઈનામદાર વચ્ચે મુલાકાત

વડોદરા જિલ્લા ભાજપનાં પ્રમુખ અને કેતનભાઇ વચ્ચે બેઠક પુર્ણ થઇ ચુકી છે. દિલુભા ચુડાસમા અને કેતન ઇનામદાર વચ્ચે થયેલી બેઠક બાદ દિલુભાએ કહ્યું કે, બેઠક સફળ રહી છે. તેમની માંગણીઓ યોગ્ય છે, જેનું નિરાકરણ ટુંક જ સમયમાં પક્ષ દ્વારા લાવવામાં આવશે. આ ઉપરાંત પક્ષ પ્રમુખ જીતુ વાઘાણી પણ કેતન ઇનામદારને મળવા વડોદરા સર્કીટ હાઉસ પહોંચ્યા હતા. જ્યાં બંને વચ્ચે સર્કિટ હાઉહના અરવિંદ કક્ષમાં બંધ બારણે બેઠક યોજાઇ હતી.

Jan 23, 2020, 09:15 PM IST
MLA Ketan Inamdar Meet Jitu Vaghani Watch Video PT5M17S

જિતુ વાઘાણી અને કેતન ઈનામદાર વચ્ચે થશે મુલાકાત

વડોદરા જિલ્લા ભાજપનાં પ્રમુખ અને કેતનભાઇ વચ્ચે બેઠક પુર્ણ થઇ ચુકી છે. દિલુભા ચુડાસમા અને કેતન ઇનામદાર વચ્ચે થયેલી બેઠક બાદ દિલુભાએ કહ્યું કે, બેઠક સફળ રહી છે. તેમની માંગણીઓ યોગ્ય છે, જેનું નિરાકરણ ટુંક જ સમયમાં પક્ષ દ્વારા લાવવામાં આવશે. ભાજપ પહેલાથી જ વિકાસને વરેલી પાર્ટી રહી છે. તેથી વિકાસનો કોઇ સવાલ જ નથી. આ ઉપરાંત પક્ષ પ્રમુખ જીતુ વાઘાણી પણ કેતન ઇનામદાર સાથે મુલાકાત માટે આવી રહ્યા છે.

Jan 23, 2020, 09:05 PM IST

વિધાનસભા સત્રઃ સોમવારે 9 વાગે કોંગ્રેસ કરશે વિધાનસભાનો ઘેરાવ, ગૃહમાં ઉઠાવશે મુદ્દા

અમિત રાજપુત/અમદાવાદઃ ગુજરાત વિધાનસભાનું (Gujarat Assembly) ત્રણ દિવસનું ટૂકું સત્ર સોમવારથી(Mondady) મળવા જઈ રહ્યું છે ત્યારે વિરોધ પક્ષ કોંગ્રેસે (Congress) પણ વિવિધ મુદ્દે સરકારને ઘેરવાની પુરતી તૈયારી કરી લીધી છે.

Dec 8, 2019, 09:39 PM IST

રાજકોટના સરદાર બાગ પાસેથી યુવાનની મળી આવી લાશ

શહેરના સર્કિટ હાઉસ પાસેથી એક અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી. આ અંગે જાણ થતા પોલીસ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. યુવાનના મૃતદેહને બહાર કાઢી પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

Sep 1, 2019, 12:51 PM IST
Vadodra: No NOC for Fire Safety At Circuit House PT14M

સર્કીટ હાઉસમાં CM સહિતના નેતાઓ કેમ નથી સેફ

વડોદરાના સર્કીટ હાઉસમાં નથી ફાયર સેફ્ટીની NOC. CM સહિતના નેતાઓ જ્યાં રહે ત્યાં જ નથી NOC.

May 18, 2019, 07:25 PM IST

અમદાવાદ: અમિત શાહની અધ્યક્ષતામાં ભાજપની બેઠક, આશા પટેલ સાથે કરી મુલાકાત

રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. બેઠકમાં મુખ્યમંત્રી રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ જિતુ વાધાણી, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પુરૂષોતમ રૂપાલા બેઠકમાં હાજર રહ્યાં હતા.

Feb 13, 2019, 10:07 AM IST