हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
290/ 5
(44.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
complaints
Complaints News
complaints
રાજકોટ સેન્ટ્રલ GST ઓફિસમાં CBIની ટીમે પડ્યા દરોડા, એક અધિકારીની CBIએ કરી અટકાયત
After complaints of corruption, CBI raids Central GST office in Rajkot; Further details awaited
Jul 4,2024, 16:35 PM IST
breaking news
લોકસભા ચૂંટણી પહેલા માત્ર ગુજરાતમાંથી જ 1600 ફરિયાદ, 5.92 કરોડની વસ્તુઓ જપ્ત
લોકસભા સામાન્ય ચૂંટણી-2024: ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટે ફ્લાઈંગ સ્ક્વોર્ડ્સ દ્વારા રાજ્યભરમાંથી કુલ રૂ.5.92 કરોડની વસ્તુઓ જપ્ત. કંટ્રોલ રૂમ, NGSP, ટપાલ, ઈ-મેઈલ અને C-Vigil જેવા વિવિધ માધ્યમો થકી અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી 1,600થી વધુ ફરિયાદો મળી. સરકારી મિલકતો પરથી 1,47,195 તથા ખાનગી મિલકતો પરથી 54,924 રાજકીય પ્રચાર અર્થેના પોસ્ટર-બેનરો તથા પ્રચાર-પ્રસાર સંબંધી જાહેરાતો દૂર કરવામાં આવી.
Mar 20,2024, 17:50 PM IST
breaking news
ક્રિકેટ સટ્ટા પર રાજકોટ પોલીસનો સકંજો; આંગડિયા પેઢીની આડમાં ચાલતા રેકેટનો પર્દાફાશ
રાજકોટ શહેરના એસ્ટ્રોન ચોક, હનુમાન મઢી ચોક અને નવાગામમાં ક્રિકેટ સટ્ટો રમાડવામાં આવતો હોવાની માહિતી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડા કર્યા હતા. પોલીસે કરેલા દરોડામાં સુકેતુ ભુતા, નિશાંત ચગ અને ભાવેશ ખખરની અટકાયત કરી હતી. આ કેસમાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે એક બે નહીં, ત્રણ-ત્રણ ફરિયાદ નોંધી છે.
Jan 24,2024, 22:03 PM IST
breaking news
ભારે કરી...વગર વરસાદે રાજકોટમાં એક મહિનામાં ડ્રેનેજ છલકાવાની 16,000 થી વધુ ફરિયાદ
એક તરફ રોગચાળો વકર્યો છે ત્યારે બીજી તરફ ઠેક-ઠેકાણે ડ્રેનેજ છલકાતા લોકોમાં રોગચાળો વધવાનો ભય. રાજકોટ મહાનગરપાલિકાની ઘોર બેદરકારીના ડ્રેનેજ ઓવરફ્લો થતાં શહેરીજનો પરેશાન થયા છે.
Aug 3,2023, 19:32 PM IST
CMO Gujarat
ભૂપેન્દ્ર પટેલે CMOનો WhatsApp નંબર જાહેર કરતાં જ ફરિયાદોનો થયો ઢગલો, એક જ દિવસમાં..
Whatsapp Number For Complaints: અત્યારસુધીમાં જિલ્લા અને તાલુકાના સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં ફરિયાદો કે રજૂઆતો શુન્ય રહી ત્યાં અચાનક તંત્રને દોડધામ કરવી પડશે. લોકો તંત્ર સુધી ફરિયાદો કરવા માટે પહોંચતા ન હતા. હવે ઓનલાઈનના જમાનામાં સરકારે પ્રજાના હાથમા વ્હોટ્સરૂપી હથિયાર આપી દીધું છે.
Jan 12,2023, 13:56 PM IST
Ahmedabad
અમદાવાદીઓ ટેક્સ ચૂકવવામાં અવ્વલ, છતાં પાયાની સુવિધા માટે મારવા પડે છે વલખાં
1 જૂનથી લઇ 22 જુલાઈ સુધીમાં મનપામાં લોકોએ પાણી, ગટર, રોડ, સ્ટ્રીટલાઈટ, ICDS જેવી વિવિધ સમસ્યાઓ માટે કુલ 120000 કરતા વધુ ફરિયાદો કરી છે, છતાં અધિકારીઓના પેટનું પાણી હાલતુ નથી
Jul 25,2022, 8:55 AM IST
complaints
રાજકોટ પોલીસ વિરુદ્ધ દરબાર યોજાય તો ફરિયાદોનો રાફડો ફાટે: હાર્દિક પટેલ
શહેરના પોલીસ કમિશનર, ક્રાઈમબાંચ પી.આઈ, પી.એસ.આઈ પર 75 લાખ કમીશન લેવાનો અને તોડ કરવાનો આરોપ બાદ કોગ્રેસના યુવાનેતા હાર્દિક પટેલની કાયદાકીય પગલાં લેવા માંગ કરી છે. હાર્દિક પટેલે આરોપ લગાવ્યો કે, ગૃહમંત્રી જો રાજકોટમાં પોલીસ વિરુદ્ધ લોકદરબાર કરે તો ફરીયાદોનો રાફડો ફાટે તેવી સ્થિતિ છે.
Feb 7,2022, 22:02 PM IST
સુરત
સુરત: અજાણ્યા શખ્સ દ્વારા કારનો કાચ તોડી 12 લાખની ચોરી
એક સપ્તાહ પહેલા સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં રહેતા મનીષભાઈ દાલમિયા કામ અર્થે કાર લઈ બહાર નીકળ્યા હતા. દરમિયાન સીટીલાઇટ વિસ્તારમાં આવેલા જોગસ પાર્ક ની બહાર પોતાની કાર પાર્ક કરી હતી જેમાં રૂપિયા 12 લાખ રોકડા મુક્યા હતા કાર પાર્ક કર્યા બાદ કોઇ અજાણ્યા શખ્સ દ્વારા કારનો કાચ તોડી 12 લાખની ચોરી કરી ભાગી છૂટ્યો હતો આ બનાવમાં ઉમરા પોલીસ મથકમાં અજાણ્યા વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે ઉમરા પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચે તપાસ આરંભી હતી.
Sep 28,2019, 23:45 PM IST
ડોક્ટર ત્રિકોણીય પ્રેમ
અમદાવાદ: ડોક્ટરના ત્રિકોણીય પ્રેમ સંબંધનો વધુ એક વિવાદ થયા બાદ ધરપકડ
અમદાવાદમાં ડોકટરની ત્રિકોણીય પ્રેમ સંબંધનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. સોલામાં વિવાદસ્પદ ડોકટર ડો.રાજ સોનીની ધરપકડ કરવામાં આવી છે. ડોક્ટર ધાકધમકી આપતા ડો.રાજ સોની વિરૂધ્ધ વધુ એક ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમા નોંધાઈ હતી. ત્યારે અત્યાર સુધીમા ધાકધમકીના કેસમાં ચાર ફરિયાદ નોધાઇ છે.
Aug 16,2019, 23:06 PM IST
અમદાવાદ
પતિ પત્ની ઔર વો:અન્ય મહિલાનો મેસેજ પતિના મોબાઇલમાં જોતા ભાંડો ફૂટ્યો
અમદાવાદમાં પતિ પત્ની ઔર વો નો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પતિને અન્ય સ્ત્રી સાથે છેલા કેટલાય વર્ષોથી સંબંધ હતો અને પોતાની પત્નીને પત્નીને અવારનવાર જુઠ્ઠું બોલીને અન્ય મહિલા સાથે રહેવા જતો રહેતો હતો. ઉપરાંત પોતાની પત્નીને માર પણ મારતો હતો જેથી મહિલાએ કંટાળીને રામોલ પોલીસ સ્ટેશનમાં આ અંગે પતિ તથા સાસરિયાઓ વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસ આપવાની ફરિયાદ નોધાવી છે.
May 28,2019, 20:56 PM IST
લોકસભા ચૂંટણી 2019
લોકસભા ચૂંટણી 2019: ચૂંટણીપંચને મળી 31 ફરિયાદ, જૂનાગઢમાંથી 30 લાખ જપ્ત
લોકસભાની ચૂંટણીમાં મતદાન દરમિયાન ચૂંટણી પંચને ગુજરાતના તમામ વિસ્તારોમાંથી કુલ મળીને લગભગ 31 જેટલી ફરિયાદો મળી છે. જેમાં બેનર,પોસ્ટરો, બોગસ એજન્ટ,રોકડ રકમ સહિતની ફરિયાદો મળી છે. જૂનાગઢમાં 1 વ્યક્તિ પાસેથી 30 લાખ બિન હિસાબી નાણું મળી આવતા ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી છે.
Apr 23,2019, 17:55 PM IST
Trending news
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ