corona second wave

Corona: બીજી લહેર આ ઉંમરના લોકો પર પડી ભારે અસર, ICMR ના સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો

બીજી લહેરમાં ચપેટમાં આવનાર લોકોની સરેરાશ ઉંમર પહેલી લહેરના મુકાબલે ખૂબ ઓછી હતી બીજી લહેરમાં 48.7 ઉંમરના લોકો ચપેટમાં આવ્યા છે.

Jul 4, 2021, 07:16 AM IST

GUJARAT CORONA UPDATE: રાજ્યમાં નવા 352 કેસ, 1006 રિકવર થયા, 4 લોકોનાં મોત નિપજ્યાં

 રાજ્યમાં 2,63,630 લોકોનુ આજના દિવસમાં રસીકરણ કરવામાં આવ્યું. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનાં દરમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યનો રિકવરી રેટ 97.70 ટકાએ પહોંચ્યું છે. જ્યારે કોરોનામાં નવા 352 કેસ નોંધાયા. જ્યારે 1006 દર્દીઓ સાજા થયા. અત્યાર સુધીમાં કુલ 8,02,187 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 

Jun 15, 2021, 07:39 PM IST

કોરોનાની બીજી લહેર વચ્ચે રાજસ્થાનના દર્દીનું દર્દ ગુજરાતે કર્યુ દૂર

કોરોનાની બીજી લહેરના કારણે રાજસ્થાનમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતુ. ત્યારે રાજસમન્દ જિલ્લાના રહેવાસી સુરેશલાલને ગરદનના ભાગમાં ગંભીર ઇજા પહોંચી. ઇજા એટલી ગંભીર હતી કે તે હલન-ચલન પણ કરી શકતા ન હતા

Jun 8, 2021, 12:03 AM IST

Tobacco kills! સ્મોકિંગ કરનાર લોકોમાં મોતનો ખતરો 50% વધુ, WHOના રિપોર્ટમાં દાવો

કોરોના વાયરસનું જોખમ ઓછુ કરવા માટે સ્મોકિંગ છોડી દેવામાં ભલાઈ છે. સ્મોકિંગને કારણે કેન્સર, હ્યદયની બીમારી અને શ્વાસની બીમારીનું જોખમ વધી જાય છે. 

May 30, 2021, 03:37 PM IST

બે કંપનીઓની વેક્સીન વચ્ચે મૂંઝાયા લોકો, પૂછી રહ્યાં છે વિચિત્ર વિચિત્ર સવાલ

  • લોકો હેલ્પલાઈન પર સતત ફોન કરીને સવાલો કરી રહ્યાં છે. રાજ્યભરમાંથી રોજ સરેરાશ 1200 થી વધુ ફોન આવે છે. જેમાં તેઓ અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછી રહ્યાં છે

May 22, 2021, 11:46 AM IST

ગુજરાતમાં બીજી લહેરની પીક આવી ગઈ, જાણો ક્યારથી કોરોનાના કેસ ઘટવાનુ શરૂ થશે

  • દેશમાં કોરોનાની બીજી લહેર જુલાઈ સુધીમાં કહેર વરસાવવાનું બંધ કરી શકે છે. જોકે, 6થી 8 મહિના પછી ભારતમાં ત્રીજી લહેર પ્રવેશવાનાં એંધાણ છે

May 20, 2021, 03:49 PM IST

કોરોનાની બીજી લહેરમાં અત્યાર સુધી 270 ડોક્ટરોના નિધન, બિહારમાં સૌથી વધુઃ IMA

કોરોના સંક્રમણ સામે આપણા ફ્રંટલાઇન વર્કર્સ દરરોજ જંગ લડી રહ્યાં છે. આ દરમિયાન વાયરસના સ્ટ્રેનમાં થતા ફેરફારનો સામનો તેમણે પણ કરવો પડી રહ્યો છે. 
 

May 18, 2021, 03:14 PM IST

સરકારની ચેતવણી: ભારતમાં CORONA નો પીક આવાનો હજી બાકી, ફરી ઉભરી શકે છે મહામારી

છેલ્લા કેટલાક દિવસોમાં નવા કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો હોવા છતાં, પરંતુ ખતરો હજી સુધી ટળ્યો નથી. ગુરુવારે ભારત સરકારે (Indian Government) એલર્ટ જારી કરતાં કહ્યું કે દેશમાં કોરોના વાયરસ (Coronavirus) મહામારી ફરી ઉભરી શકે છે

May 14, 2021, 07:26 PM IST

મહિલાઓ માટે વધુ ખતરનાક સાબિત થઈ રહી છે Corona Second Wave, આ છે કારણ

કોરોનાની બીજી લહેર  (Coronavirus Second Wave) મહિલાઓ માટે વધુ ઘાતક સાબિત થઈ રહી છે. આ લહેરમાં પ્રથમ વેવની અપેક્ષામાં મહિલાઓ વધુ સંક્રમિત થઈ રહી છે, જ્યારે મહિલાઓ ઘરેથી ઓછી નિકળે છે. 

May 10, 2021, 09:53 PM IST

ગુજરાતના આ ખોબા જેવડા ગામમાં નથી નોંધાયો કોરોનાનો એક પણ કેસ

  • કોરોના સામે લડવા માટે આ ગામનુ એકમાત્ર લક્ષ્યાંક છે નિયમોનું પાલન કડક પાલન કરવું
  • ગામના નાગરિક કહે છે કે, બધા જ લોકો પોતાના ઘર સાચવીને બેઠાં છે, નિયમોનું પાલન જાતે થાય છે કોઇને ફરજ પાડી નથી

May 2, 2021, 08:07 AM IST

Corona Second Wave: કેમ વધુ ખતરનાક છે કોરોનાની બીજી લહેર? એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યુ કારણ

ઓલ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ દિલ્હી (AIIMS) ના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યુ કે, કોરોના મહામારી ફેલાવનાર સાર્સકોવ-2 (SARS-Cov-2) નો નવો સ્ટ્રેન ફેલાવાની ગતિ પહેલાની તુલનાએ ખુબ વધુ છે. 
 

Apr 12, 2021, 05:13 PM IST

Coronavirus 2nd Wave: શું ફરીથી આવશે લોકડાઉન? PM મોદીની આજે મુખ્યમંત્રીઓ સાથે મહત્વની બેઠક

કોરોના વાયરસ (Corona Virus) ના વધતા કેસ જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થનારી પીએમ મોદી (PM Modi) ની આ બેઠકમાં મહારાષ્ટ્ર, કેરળ, તામિલનાડુ, ગુજરાત, પંજાબ, કર્ણાટક, છત્તીસગઢ અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સામેલ થઈ શકે છે. 

Mar 17, 2021, 08:09 AM IST