हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
8/ 0
(2.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Corona Updates
Corona updates News
covid 19
Corona Update: ફરી કોરોનાએ ફૂંફાડો માર્યો, આ દેશમાં 1 અઠવાડિયામાં 25 હજાર કેસ
Singapore Corona Cases: સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે કોવિડ 19 કેસની સંખ્યા ફરી એકવારમાં બમણી થતી જાય છે તો સિંગાપુરની હેલ્થ કેર સિસ્ટમમાં 500 દર્દી હશે, જેને સિંગાપુર સંભાળી શકે છે.
May 18,2024, 22:28 PM IST
covid 19
ગુજરાતમાં કોરોનાની એન્ટ્રીથી ફફડાટ; 13 કેસ નોંધાયા, સરકારે કહ્યું; નવો વેરીયન્ટ ખૂબ
ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ‘ભારતમાં હાલ 2300 જેટલા કોરોના વાયરસના કેસ નોંધાયેલા છે. જ્યારે ગુજરાતમાં કોરોનાના 13 કેસ નોંધાયા છે. તેમણે રાજ્યના નાગરિકોને જણાવ્યું હતું હતું કે, બીક અને ચિંતા નહીં, સાવચેતી રાખીએ.
Dec 20,2023, 17:14 PM IST
Coronavirus
શું દુનિયામાં ફરી ખતરનાક રૂપમાં પરત ફરી રહ્યો છે કોરોના?ચીનની વાયરલોજિસ્ટની વોર્નિંગ
Big Update on Corona: શું કોરોના વાયરસ વિશ્વમાં ખતરનાક વાપસી કરશે? ચીનના એક પ્રખ્યાત વાઈરોલોજિસ્ટે આ અંગે દુનિયાને ચેતવણી આપી છે.
Sep 26,2023, 7:15 AM IST
WHO
WHO ની જાહેરાત- હવે ખતમ થઈ ગયો કોરોના, કોવિડ હવે નથી રહ્યો વૈશ્વિક મહામારી
WHO on Covid19: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO એ કોરોનાને લઈને એક મોટી જાહેરાત કરી છે. WHOએ કહ્યું કે કોરોના હવે જાહેર વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી નથી.
May 5,2023, 19:52 PM IST
Corona Updates
Coronaઅંગે સરકારની નવી ગાઈડલાઈન, અહીં વિદેશી યાત્રીઓ માટે 7 દિવસ ક્વૉરન્ટાઇન ફરજિયાત
Corona Updates: આ નવી ગાઇડલાઇન પ્રમાણે કર્ણાટકમાં હવે વિદેશથી આવાનારા યાત્રીઓ માટે સાત દિવસ માટે ક્વૉરન્ટાઇન રહેવુ ફરજિયાત કરી દેવામા આવ્યુ છે.
Jan 1,2023, 12:18 PM IST
COVID19
દેશભરની સરકારી હોસ્પિટલોમાં આજે મોકડ્રિલ, જાણો કોરોના અંગે ગુજરાતની કેવી છે તૈયારી
Coronavirus Live Updates: ગુજરાત સહિત દેશની તમામ સરકારી હોસ્પિટલમાં આજે હાથ ધરાશે મોકડ્રિલ, ઓક્સિજન પ્લાન્ટ અને બેડની વ્યવસ્થા અંગે કરાશે સમીક્ષા.
Dec 27,2022, 11:39 AM IST
health updates
ચીનના ઝેજિયાંગમાં એક જ દિવસમાં કોરોનાના 10 લાખ કેસ! કરોડોમાં પહોંચ્યો કેસનો કુલ આંક!
Covid in China: નિક્કેઈ એશિયાના રિપોર્ટમાં ઝેજિયાંગમાં કોરોનાની ગંભીર સ્થિતિ વિશે માહિતી આપવામાં આવી છે. યુકે સ્થિત રિસર્ચ ગ્રૂપ એરફિનિટી દ્વારા બુધવારે જાહેર કરાયેલા એક રિપોર્ટને ટાંકીને નિક્કેઈ એશિયાએ જણાવ્યું હતું કે, ચીનમાં દરરોજના કેસ ઘણા વધારે છે. ઝેજિયાંગમાં કોરોનાના કહેરથી આ વાતની પુષ્ટિ થાય છે.
Dec 27,2022, 9:37 AM IST
Corona Updates
Corona Updates: ભારતમાં હવે નાક દ્વારા અપાશે કોરોનોની રસીનો ડોઝ, જાણી વિગતવાર માહિતી
Covid-19: હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક કંપનીની ઇન્ટ્રાનેઝલ એન્ટી-કોવિડ-19 રસી iNCOVACC શનિવારે સાંજે CoWin એપ સાથે લિંક થઈ. જો કે તેની કિંમત અંગે હજુ સુધી માહિતી શેર કરવામાં આવી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ અંગે આગામી સપ્તાહે નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.
Dec 25,2022, 9:20 AM IST
COVID-19
દિલ્હીમાં કોરોનાએ ડરાવ્યા, 24 કલાકમાં બમણા થયા કેસ, પોઝિટિવિરેટ પણ વધ્યો
દિલ્હીમાં કોરોનાના મામલે ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે. ગત 24 કલાકમાં રાષ્ટ્રીય રાજધાનીમાં 1934 કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય વિભાગ તરફથી રાતના લગભગ આઠ વાગે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર સંક્રમણ દર 8.10 ટકા નોંધાયો છે. 24 કલાકમાં 23879 સેમ્પલની તપાસ કરવામાં આવી.
Jun 23,2022, 22:09 PM IST
Corona XE Variant
ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટ XE ની એન્ટ્રી, જાણો તેના લક્ષણો અને કેટલો જોખમી
Coronavirus XE Variant in India: કોરોના વાયરસ બહુરૂપી વાયરસ છે અને તેના નવા નવા વેરિએન્ટ સતત આવતા જાય છે જે દુનિયાને હેરાન પરેશાન કરતા રહે છે. ભારતમાં હાલમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે. રોજ 2 હજારથી વધુ નવા કેસ આવી રહ્યા છે. આ બધા વચ્ચે કોવિડ-19ના XE વેરિએન્ટનો એક કેસ કન્ફર્મ થયો છે.
May 4,2022, 9:53 AM IST
Vadodra
વડોદરામાં ફરી પાછો આવ્યો મ્યુકોરમાઇકોસિસ! છેલ્લા 36 કલાકમાં વધુ બે કેસ નોંધાયા
નવરાત્રિના તહેવાર પહેલાં જ સંસ્કારી નગરી વડોદરામાં ફરી એકવાર ગંભીર બીમારીનો ખતરો મંડરાઈ રહ્યો છે. વડોદરામાં ફરી પાછો આવ્યો મ્યુકોરમાઇકોસિસ! છેલ્લા 36 કલાકમાં વધુ બે કેસ નોંધાતા તંત્ર ચિંતાતૂર બન્યું છે. વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, આજે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 72,076 ઉપર પહોંચી ગયો છે. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 71,435 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે.
Oct 5,2021, 14:41 PM IST
Abhay Bharadwaj
રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયતમાં સુધારો, ચેન્નઇ ખાતે ચાલી રહી છે સારવાર
રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયતને લઇને સારા સમાચાર સામે આવ્યા છે. અભય ભારદ્વાજને વધુ સારવાર માટે ચેન્નાઇ લઇ જવાયા હતા. જ્યાં તેમની તબિયતમાં સુધારો જોવા મળ્યો છે. ફેફસાંના નિષ્ણાંત ડોક્ટર બાલકૃષ્ણ પાસે અભય ભારદ્વાજની સારવાર કરાવવામાં આવી રહી છે. તેઓને ECMO ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. હાલમાં અભય ભારદ્વાજ (Abhay Bharadwaj)ને ECMO ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે.
Nov 4,2020, 23:30 PM IST
Pavagadh temple
દિવાળી પહેલા ભક્તો માટે પાવાગઢ મંદિરથી આવ્યા ખુશીના સમાચાર
Nov 2,2020, 8:00 AM IST
navratri
રૂપાલની પલ્લી વિશે મોટા સમાચાર, આવતીકાલે 12 વાગ્યા બાદ ગામમાં મૂકાયો પ્રતિબંધ
ગ્રામજનોએ પણ ગણતરીના લોકોની હાજરીમાં પરંપરા ઉજવવાની માંગણી સરકાર સામે કરી છે. આવામાં રૂપાલની પલ્લી શરતો સાથે યોજાય તેવી શક્યતા પણ છે તેવુ સૂત્રોનું કહેવું છે.
Oct 23,2020, 16:13 PM IST
navratri
અમદાવાદ : સોસાયટીમાં ગરબા રમીને સંતોષ માનવો પડ્યો, પણ ઉત્સાહ તો જરાય નથી ઓસર્યો
અમદાવાદના સેટેલાઈ વિસ્તારમાંના રાજસૂર્ય બંગલોના કેટલાક લોકોએ ઘરની બહાર ગરબા રમીને પોતાનો શોખ પૂરો કર્યો
Oct 22,2020, 10:55 AM IST
navratri
પાવાગઢમા ખાનગી વાહનો પર પ્રતિબંધ, કયા રસ્તાઓ પર અમલ થશે તે ખાસ જાણી લો
Oct 20,2020, 8:51 AM IST
navratri
નવરાત્રિમાં અંબાજી મંદિરમાં દર્શનના સમયમાં કરાયો મોટો ફેરફાર
અંબાજીમાં નવરાત્રિ દરમિયાન શ્રદ્ધાળુઓનો ધસારો વધતા દર્શનના સમયમાં વધારો કરાયો છે. જેથી હવે મંદિર રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લુ રાખવામાં આવશે
Oct 20,2020, 8:02 AM IST
navratri
નવરાત્રિમાં અંબાજી મંદિર રહેશે ખુલ્લુ, પણ આ સમયમાં જ ભક્તો કરી શકશે દર્શન
રાજ્ય સરકારની સુચના અનુસાર ચાલુ વર્ષે અંબાજીમાં ગરબાનું આયોજન રદ્દ કરાયું છે, પરંતુ નવરાત્રિ દરમિયાન માતાજીના મંદિરમાં દર્શન રાબેતા મુજબ ચાલુ રહેશે
Oct 15,2020, 10:22 AM IST
navratri
ખુલાસો : નવરાત્રિમાં સરકારે મંદિર બંધ નથી કર્યા, ટ્રસ્ટોએ જાતે નિર્ણય લીધો છે
કોરોના કાળ દરમિયાન નિશ્ચિત માર્ગદર્શક સૂચનાઓના આધાર પર તમામ મંદિરો દર્શન માટે ખોલવામાં આવે. રાજ્ય સરકારે કોઈપણ મંદિર દર્શન માટે બંધ કર્યા નથી
Oct 14,2020, 14:26 PM IST
navratri
ભક્તો માટે નિરાશાજનક સમાચાર : ઈતિહાસમાં પહેલીવાર નવરાત્રિમાં બંધ રહેશે પાવાગઢ મંદિર
16 તારીખથી મંદિરના દરવાજા દર્શન માટે બંધ કરાશે. દર્શનાર્થીઓ માત્ર માતાના વર્ચ્યુઅલ દર્શન કરી શકશે
Oct 13,2020, 14:13 PM IST
Trending news
Guna
પતિ-પત્ની ખેતરમાં બાંધી રહ્યા હતા શારીરિક સંબંધ! પાડોશીએ ચોરીછૂપી રીતે જોઈ લીધું...
Dinesh Karthik
'17 વર્ષ સુધી રમ્યો, હવે સમય આવી ગયો છે કે...', રોહિત પર આ શું બોલ્યા દિનેશ કાર્તિક?
gujarat
અમદાવાદમાં મોડી રાત્રે વધુ એક અકસ્માત; જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા યુવકનું કરૂણ મોત
parliament
વ્હિપ ઈશ્યુ કરવા છતાં લોકસભામાં હાજર ન રહેલા ભાજપના 20 સાંસદ કોણ-કોણ હતા
White Hair
White Hair: સફેદ વાળનો ગ્રોથ અટકી જશે, શિયાળામાં આમળા સહિત આ 3 વસ્તુ ખાવાનું કરો શરુ
Igor Kirillov
ખુબ જ શક્તિશાળી હતા કિરિલોવ, જેમને યુક્રેને રશિયામાં ઘૂસીને સ્કૂટર બોમ્બથી ઉડાવ્યા
curd
Curd: ઠંડીમાં દહીં ખાવું કે નહીં? જાણો આયુર્વેદ અનુસાર શિયાળામાં દહીં ખાવાથી થતા લાભ
gujarat
'દંડ વસૂલવાને બદલે સીધા જેલ ભેગા કરો', ટ્રાફિક નિયમો તોડનારાઓને હર્ષ સંઘવીની ચેતવણી
Navpancham yog
બસ 2 દિવસ પછી આ 3 રાશિઓનું ભાગ્ય બદલી જાશે, શુક્ર ગુરુની નવપંચમ દ્રષ્ટિ માલામાલ કરશે
Tamarind
કોલેસ્ટ્રોલ જડમૂળમાંથી થશે ખતમ, માત્ર આ ખાટી-મીઠી વસ્તુનું કરો સેવન