corona vaccination

Corona News: ખુશીના સમાચાર, કોરોના સામે જંગ જીતી રહ્યું છે ગુજરાત, 18 જિલ્લામાં એકપણ કેસ નહીં

સૌથી ખુશીની વાત છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 18 જિલ્લા અને એક મહાનગર પાલિકામાં એકપણ કેસ નોંધાયો નથી. રાજ્યનો રિકવરી રેટ 97.43 ટકાએ પહોંચી ગયો છે. નવા કેસની સાથે ગુજરાતમાં કુલ કેસોની સંખ્યા 2,63,443 થઈ ગઈ છે. 

Feb 7, 2021, 07:41 PM IST

Corona vaccination: વેક્સિનેશનમાં ભારત નંબર વન, અત્યાર સુધી 56 લાખથી વધુ લોકોનું રસીકરણ કરાયું

દેશમાં રસીકરણ (Corona vaccination) ના અત્યાર સુધી  1,06,303 સત્રનું આયોજન થયું છે. છેલ્લા 24 કલાકમાં જેને રસી લગાવવામાં આવી છે તેમાં 3,01,537 સ્વાસ્થ્ય કર્મીઓ જ્યારે અગ્રિમ મોર્ચા પર કામ કરનાર 1,55,867 કર્મચારી સામેલ છે.

Feb 6, 2021, 09:25 PM IST

Corona Update: ભારતે 20 કરોડથી વધારે Corona Test કરીને સર્જ્યો રેકોર્ડ

દેશમાં અત્યારે 1,214 સરકારી અને 1,155 ખાનગી સહિત કુલ 2369 લેબોરેટરીનું નેટવર્ક હોવાથી દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે. કુલ પોઝિટીવિટી દર પણ સતત ઘટી રહ્યો છે અને હાલમાં તે ઘટીને 5.39% થઇ ગયો છે.

Feb 6, 2021, 05:10 PM IST

Gujarat Corona Update: નવા 267 કેસ, 425 દર્દી રિકવર થયા, 1 દર્દીનું મોત

ગુજરાતમાં કોરોના હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો છે. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો 1000 ની નીચે આવ્યો છે. તો કોરોના સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં 100થી નીચે કેસ આવ્યા છે. આજે રાજ્યમાં નવા 267 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 425 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,55,914 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. આજે એક દિવસમાં 1549 કેન્દ્રો પર 37,031 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. આ પ્રકારે કુલ 4,90,192 વ્યક્તિઓનું રસીકરણ પુર્ણ થયું છે. જો કે હજી સુધી એક પણ વ્યક્તિને રસીની આડઅસર જોવા નથી મળી.

Feb 5, 2021, 07:42 PM IST

Corona Guidelines: ચાર મહાનગરોને રાત્રી કરફ્યુમાં મળી રાહત, જાણો ક્યાં કેટલી મળી છૂટછાટ

ગૃહ મંત્રાલયે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના નિર્દેશો મુજબ તા. 27 જાન્યુઆરીના બહાર પાડેલી માર્ગદર્શિકાનું ગુજરાતમાં પણ ચુસ્તપણે પાલન તા. 1 ફેબ્રુઆરીથી તા. 28 ફેબ્રુઆરી-2021 સુધી કરવાનું રાજ્ય સરકાર દ્વારા નિયત કરવામાં આવ્યું છે

Jan 30, 2021, 12:39 PM IST

Corona Vaccine: સ્વાસ્થ્ય મંત્રીએ લોકોની શંકાઓ દૂર કરી, કહ્યું- રસી સંપૂર્ણ રીતે સુરક્ષિત અને અસરકારક

સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને (Health Minister Dr. Harsh Vardhan) સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા  COVID-19 વેક્સિનને લઈને સંકોચ સંબંધિત મુદ્દાના સમાધાન માટે તૈયાર કરેલા પોસ્ટર જારી કર્યા છે. સ્વાસ્થ્ય મંત્રીએ લોકોને આ પોસ્ટરોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા અને તેને એક વ્યાપક અભિયાન બનાવવાનો આગ્રહ કર્યો છે. 

Jan 21, 2021, 04:02 PM IST

Corona Vaccine Side Effects: 447 લોકોમાં જોવા મળ્યા સાઇડ ઇફેક્ટ્સ, 3 હોસ્પિટલમાં દાખલ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે (Union Ministry Of Health) જણાવ્યું કે, કોરોના વેક્સીનેશન (Corona Vaccination) બાદ અત્યાર સુધીમાં 447 લોકોમાં પ્રતિકૂળ અસર જોવા મળી છે. તેમાંથી ત્રણ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Jan 17, 2021, 09:13 PM IST

Vaccination પહેલા દિવસે લોકોએ લીધી વેક્સીન, સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું- વાયરસના અંતની શરૂઆત

દેશમાં કોરોના વેક્સીન (Corona Vaccination)નો પ્રથમ તબક્કો સફળતાપૂર્વક સંચાલિત થયા બાદ સરકારે સંતુષ્ટિ વ્યક્ત કરી છે કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને (Dr. Harsh Vardhan) શનિવાર સાંજે તેમના મંત્રાલયમાં અધિકારી સાથે બેઠક કરી સંપૂર્ણ અભિયાનનું વિશ્લેષણ કર્યું

Jan 16, 2021, 10:04 PM IST

Vaccination બાદ જો થઇ આડઅસર તો વળતર આપશે Bharat Biotech, કરી આ મોટી જાહેરાત

દેશમાં કોરોના વેક્સીનેશન (Corona Vaccination) પ્રક્રિયા શરૂ થઈ છે. આ વચ્ચે કેટલાક લોકો આડઅસર (Vaccine Side Effect) અંગે સવાલો ઉભા કરી રહ્યા છે. આ સવાલોની વચ્ચે વેક્સીન બનાવતી કંપની ભારત બાયોટેકે (Bharat Biotech) મોટી જાહેરાત કરી છે.

Jan 16, 2021, 07:16 PM IST

Corona Vaccine લગાવ્યા બાદ રાખો આ વાતનું ધ્યાન, ભૂલથી પણ ના કરો આ કામ

કોરોના વાયરસ મહામારી (Coronavirus Pandemic) સામે લાંબી જંગ બાદ આજે ભારતમાં કોરોના વેક્સીનેશન મહાઅભિયાનની (Corona Vaccination Program) શરૂઆત થઈ છે. તેનાથી લોકોમાં મહામારીના અંતની આશા જાગી છે તો બીજી તરફ સ્વાસ્થ્ય મંત્રાલયે વેક્સીનેશન બાદ પણ બેદરકારી ન રાખવા અપીલ કરી છે.

Jan 16, 2021, 06:28 PM IST

AIIMSના ડાયરેક્ટર Randeep Guleria સહિત મોટી હસ્તિઓએ પ્રથમ દિવસે લીધી Corona Vaccine

ભારતમાં આજ 16 જાન્યુઆરી 2021થી વિશ્વમાં સૌથી મોટું રસીકરણ (Coronavirus Vaccination) અભિયાન (Largest Vaccination Drive) શરૂ થઈ ગયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા સવારે 10.30 કલાકે આ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. 

Jan 16, 2021, 02:12 PM IST

આ છે દેશનો પ્રથમ વ્યક્તિ, જેને સૌથી પહેલા લાગી કોરોનાની વેક્સિન

દિલ્હીની AIIMS (ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ)માં એક સફાઈકર્મીને સૌથી પહેલા કોરોનાની રસી લગાવવામાં આવી છે. આ સાથે તેઓ દેશના પ્રથમ વ્યક્તિ બની ગયા છે, જેને કોરોનાની પ્રથમ રસી લગાવવામાં આવી છે.

Jan 16, 2021, 11:52 AM IST

વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનની શરૂઆત, દેશને સંબોધિત કરતા ભાવુક થયા PM મોદી

દેશમાં આજથી વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. પીએમ મોદીએ દેશભરમાં રસીકરણ અભિયાનની શરૂઆત કરાવી છે. સૌથી પહેલા હેલ્થવર્કરો અને ફ્રંટ લાઇન વર્કરોને વેક્સિન આપવામાં આવશે. 

Jan 16, 2021, 10:38 AM IST

રસીકરણ બાદ હળવો તાવ, માથાનો કે શરીરમાં દુખાવો થાય તો ડરો નહીં, ગંભીર પ્રભાવ પર મળશે વળતર

Corona Vaccine Latest News: સરકારનું કહેવું છે કે આ બંન્ને વેક્સિનની કોઈ પણ ગંભીર સાઇડ ઇફેક્ટ સામે આવી નથી. તેનાથી હળવો તાવ, માથાનો દુખાવો કે શરીરમાં દુખાવો થઈ શકે છે. સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનનું કહેવુ છે કે આવા સામાન્ય લક્ષણ કોઈપણ વેક્સિન લગાવવા પર થઈ શકે છે, તેથી ડરવાની જરૂર નથી.

Jan 16, 2021, 09:54 AM IST

આજથી શરૂ થશે કોરોના વેક્સિનેશન ડ્રાઇવ, વાંચો રસીકરણની 10 સૌથી મોટી વાતો

પીએમ મોદી આજે ખુદ વીડિયો કોન્ફરન્સ દ્વારા કોરોના વેક્સિનેશન ડ્રાઇવની શરૂઆત કરાવવાના છે. તેવામાં તમારે રસીકરણ સાથે જોડાયેલી 10 મોટી વાતો જાણવી જોઈએ.
 

Jan 16, 2021, 08:39 AM IST

Corona India News : કોરોના સામે આજથી મહાઅભિયાન, વિશ્વના સૌથી મોટા 'જંગ'નો પ્રારંભ કરશે પીએમ મોદી

એક કેન્દ્રમાં એવરેજ 100 લોકોને રોજ સવારે 9થી સાંજે 5 કલાક સુધી રસી લાગશે. આ કામ સપ્તાહમાં ચાર દિવસ, સોમવાર, મંગળવાર, ગુરૂવાર અને શનિવારે સવારે આઠ કલાકથી સાંજે પાંચ કલાક સુધી થશે. 

Jan 16, 2021, 07:07 AM IST

કોરોના વિરુદ્ધ આજે શરૂ થશે વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન, જાણો AtoZ માહિતી

પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન ગશે. આ અભિયાન દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એક સાથે શરૂ થશે. આ માટે કોવિડ વેક્સિનને કેન્દ્રો પર પહોંચાડવાનું કામ લગભગ સમાપ્ત થઈ ગયું છે.

Jan 15, 2021, 06:52 PM IST

કઈ કંપનીની કોરોના વેક્સીનની શું છે કિંમત? સરકારે જણાવી

કોરોના વાયરસનો કહેર દિવસેને દિવસે ઘટી રહ્યો છે. તેની રફતાર પર લગામ તો લાગી છે સાથે જ આ મહામારી પર પ્રહાર કરવા માટે દુનિયાના ઘણા દેશોએ કોરોના વેક્સીન બનાવી છે. ભારતે હાલ કોરોનાની બે વક્સીનને લીલી ઝંડી દેખાડી છે

Jan 12, 2021, 09:31 PM IST

કોરોના વેક્સીન પર ભારત બાયોટેકનો બ્રાઝિલ સાથે કરાર, કંપની આપશે કોવેક્સીન

કોરોના વાયરસની મહામારી સામે દેશમાં 16 જાન્યુઆરીથી વેક્સીનેશન શરૂ થઈ રહ્યું છે. સરકારે પુણેની સીરમ ઇન્સ્ટીટ્યૂટને 1 કરોડ 10 લાખ ડોઝનો ઓર્ડર આપ્યો છે. સીરમની વેક્સીન કોવિશીલ્ડની પ્રથમ ખેપ દેશના અલગ અલગ શહેરોમાં પહોંચવા પણ લાગી છે

Jan 12, 2021, 07:54 PM IST