हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
cough syrup
Cough syrup News
health
કફ સિરપથી નથી મળતી રાહત? એક્સપર્ટએ જણાવ્યું દવા વગર ખાંસી દૂર કરવાનો ઉપાય!
હવામાનમાં બદલાવ અને પ્રદૂષણના વધતા સ્તરને કારણે ઉધરસની સમસ્યા ઝડપથી વધી રહી છે. આવી પરિસ્થિતિઓમાં, લોકો રાહત મેળવવા માટે કફ સિરપનો સહારો લે છે, પરંતુ કેટલીકવાર તેનાથી પણ ઉધરસમાં રાહત મળતી નથી.
Oct 26,2024, 17:18 PM IST
Vadodara
લોકોના સ્વાસ્થય સાથે ચેડા! નકલી કફ સીરપનો મોટો જથ્થો વડોદરાથી પકડાયો
Fake Cough Syrup : વડોદરા શહેર એસોજી પોલીસ દ્વારા બાજવા વિસ્તારમાં ગોડાઉનમાં રેડ કરતા કોડીન સીરપનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો
Feb 15,2024, 16:20 PM IST
cough syrup
"કફ સિરપનો ઉપયોગ સલાહ વગર ટાળવો જ જોઇએ..", એકવખત સાંભળી લો શું કહે છે એક્સપર્ટ?
કફ સિરપ ક્યારેય ડૉક્ટરની સલાહ વિના ન લેશો. એમાં પણ બાળકોને ન આપતા નહીંતર હેરાન થઇ જશો...
Dec 22,2023, 20:14 PM IST
Cough home remedies
ઉધરસ માટે આ 5 છે ઘરગથ્થુ ઉપચારઃ ફેફસાંમાંથી પણ કફને બહાર ખેંચી લાવશે
Cough Treatment at Home: સામાન્ય ઉધરસ પણ ઘણી તકલીફ આપે છે અને ફસાયેલો કફ પીડામાં વધારો કરે છે. આ રોગમાં અંગ્રેજી દવા કરતાં 5 ઘરગથ્થુ ઉપચાર સારા થઈ શકે છે અને દર્દીને ઝડપથી આરામ મળવા લાગે છે.
Oct 19,2023, 16:06 PM IST
WHO
ભારતમાં બનેલી આ કફ સિરપ જોખમી? WHO એ ગણાવી દૂષિત અને ઘાતક
Cough syrup made by Indian company fails WHO test: વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ ગત મહિને ઈરાકમાંથી મળી આવેલી દૂષિત કોલ્ડ કફ સિરપ માટે ભારતની એક દવા કંપનીને જવાબદાર ઠેરવી છે.
Aug 8,2023, 8:31 AM IST
Alcoholic Ayurvedic Syrup
દારૂ નહિ તો સસ્તા નશા : આયુર્વેદિક સિરપ બન્યો ગુજરાતીઓ માટે નવો દારૂ, દુકાનો ખૂલી
Alcoholic Ayurvedic Syrup : ગુજરાતમાં દવાની આડમાં નશાનો કારોબાર વધી રહ્યો છે. ગુજરાતમાં નશાકારક સિરપનો ખતરનાક વેપલો ચાલી રહ્યો છે. આ ખતરનાક સિરપ જીવલેણ સાબિત થઈ શકે છે
Aug 7,2023, 13:13 PM IST
gujarat
ગુજરાતમાં અચાનક કેમ વધી ગયું કફ સીરપનું વેચાણ, આ હકીકત જાણી લાગશે 440 વોટનો ઝાટકો!
ડબલ ઋતુ થવાના કારણે લોકોમાં શરદી ઉધરસની સીરપનું વેચાણ વધ્યું છે. એક અંદાજ પ્રમાણે ગુજરાતમાં દૈનિક 50 હજારથી વધુ કફ સીરપનું વેચાણ થઈ રહ્યું છે. વાતાવરણમાં પલટાના કારણે શરદી ઉધરસના કેસ વધતાં આરોગ્ય વિભાગ પણ સચેત થઈ ચૂક્યું છે.
Apr 27,2023, 16:35 PM IST
World Health Organization
WHO ની ચેતવણી, આ બે કફ સિરપ અસુરક્ષિત, ભૂલેચૂકે ઉપયોગ ન કરવો
WHO એ પોતાની વેબસાઈટ પર જાહેર કરેલી એક એલર્ટમાં કહ્યું કે, આ WHO મેડિલ પ્રોડક્ટ એલર્ટ બે સબ સ્ટાન્ડર્ડ (દૂષિત) ઉત્પાદનોને સંદર્ભિત કરે છે. તે ઉઝ્બેકિસ્તાનમાં ઓળખાયેલા અને 22 ડિસેમ્બર 2022ના રોજ WHO ને રિપોર્ટ કરાયા હતા. સબ સ્ટાન્ડર્ડ મેડિકલ પ્રોડક્ટ્સ એવા ઉત્પાદનો છે જે ગુણવતા માપદંડો કે વિશિષ્ટતાઓને પૂરા કરવામાં નિષ્ફળ હોય છે અને આથી તે સ્પેસિફિકેશનમાંથી બહાર છે.
Jan 12,2023, 9:03 AM IST
Uzbekistan
ઉઝબેકિસ્તાનમાં સિરપ પીવાથી 18 બાળકોના મોતનો દાવો, શું ભારતમાં પણ વેચાય છે આ દવા?
Uzbekistan Cough Syrup Death: ઉઝ્બેકિસ્તાને દાવો કર્યો છે કે ભારતીય કંપનીના કફ સિરપથી 18 બાળકોના મોત થયા છે. તેને લઈને સવાલ ઉઠવા લાગ્યા છે કે શું આ સિરપ ભારતમાં પણ વેચવામાં આવી રહી છે?
Dec 29,2022, 16:41 PM IST
mumbai
અઢી વર્ષના બાળકને કફ સીરપ આપતા જ ધબકારા બંધ થઈ ગયા, 20 મિનિટ પછી જે થયું....
Cough Syrup: બદલાતી ઋતુની સૌથી વધુ અસર નાના બાળકો પર થતી હોય છે અને તેઓ શરદી અને ઉધરસના ઝપેટમાં આવી જતા હોય છે. આવામાં લોકો સૌથી પહેલા તો કફ સીરપનો ઉપયોગ કરે છે પરંતુ શું તમને ખબર છે કે કફ સીરપ પણ ઘાતક નીવડી શકે છે. આવો જ એક ચોંકાવનારો મામલો મુંબઈથી સામે આવ્યો છે.
Dec 20,2022, 13:34 PM IST
cough syrup
ગામ્બિયામાં 66 બાળકોના મોત માટે જવાબદાર Cough Syrups શું ભારતમાં વેચવામાં આવ્યું?
ગામ્બિયામાં 60થી વધુ બાળકોના મોત સાથે જોડાયેલા કફ સિરપના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. ગુરૂવારે સ્વાસ્થ્ય મંત્રાલયે સ્પષ્ટ કહી દીધું કે આ દવાને ભારતમાં વેચવામાં આવી નથી.
Oct 6,2022, 22:08 PM IST
Ahmedabad
ગુજરાતના યુવાધનને બરબાદ કરી રહ્યા છે આ લોકો, તમારા બાળકોનું રાખો ધ્યાન
માહિતીના આધારે પોલીસે રેડ કરી સારીકની ધરપકડ કરી. જોકે આ ઘરમાંથી જ પોલીસને સંખ્યાબંધ કફ સીરપ ભરેલી બોટલો મળી આવી હતી. અંદાજીત 446 થી વધુ લોકોને બોટલો તે છૂટક વેચવા માટે લાવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે
Aug 15,2022, 15:58 PM IST
cough syrup
400થી વધુ કફ સિરપ બોટલ સાથે દાણીલીમડાથી બે આરોપીની ધરપકડ
ઝડપાયેલા આરોપીની પુછપરછ કરતા સામે આવ્યુ કે બન્ને આરોપી રિક્ષા ડ્રાઇવીંગ કરે છે અને પોતે પણ કોડેઈન કફ સિરપના બંધાણી છે. સાથે જ એક ફેરો કરવાના 4000 રૂપિયા મળતા હોવાથી આ હેરાફેરી કરતા હતા.
May 19,2022, 15:48 PM IST
Ahmedabad
અમદાવાદના યંગસ્ટર્સ કરે છે આ દવાનો નશો, પોલીસે ઝડપી પાડ્યો જથ્થો
હાલ ગાયકવાડ હવેલી પોલીસે (Police) ઈસ્માઈલ પઠાણ અને જાવેદ શેખને ખોટી રીતે રૂપિયા કમાવવાના કૌભાંડમાં નશાકારક દવાઓ વેચતા પોલીસે (Police) રંગેહાથ ઝડપી પાડયા છે
Aug 13,2021, 17:03 PM IST
chhattisgarh news
મહુઆમાં હોમિયોપેથિક સિરપ મિક્સ કરી નશો કરતા સાત યુવકના મોત, 5ની હાલત ગંભીર
બિલાસપુર જિલ્લાના સિરગિટ્ટીમાં એક પરિવારના સાત યુવકોના મોતથી સનસની ફેલાઈ છે. જાણવા મળી રહ્યુ છે કે આ યુવકોએ મહુઆની સાથે હોમિયોપેથિક કફ સિરપ પીધી હતી.
May 6,2021, 15:53 PM IST
man
પાડોશીઓને હતું કે ઘરમાં વેચે છે દવા, PCB એ દરોડો પાડ્યો તો લોકો ચોંકી ઉઠ્યા કારણ કે.
ગુજરાતનાં સ્ટેટ મોનીટરીંગ સેલે બાતમીનાં આધારે અમદાવાદ જિલ્લાનાં સાણંદ તેમજ બાવળા તાલુકામાં રેડ કરી હતી. SMC ટીમને માહિતી મળી હતી કે બાવળા તાલુકાનાં ચિયાળા ગામમાં રહેતો કિરણસિંહ ચૌહાણ નામનો શખ્સ ગેરકાયદેસર રીતે પરવાનગી વિના નશાકારણ સિરપનો વેચાણ કરે છે. જેથી સ્ટેટ મોનીટરીંગ સેલે આ શખ્સનાં ગોડાઉનમાં રેડ કરતા પરવાનગી વિનાની 1.28 લાખની કિંમતની 1169 સીરપની બોટલો મળી આવી હતી. આ ઉપરાંત તપાસ દરમ્યાન અન્ય એક મિહીર પટેલ નામનો શખ્સ પણ પોતાના ઘરમાંથી આવી નશાયુક્ત દવાઓનો વેચાણ કરતો હોવાનું તેમજ તેનાં ઘરમાં મોટો જથ્થો હોવાની માહિતી મળતા ત્યાં પણ રેડ કરવામાં આવી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને જ સ્ટેટ મોનીટરીંગ સેલે આ દરોડા પાડ્યા હતા.
Sep 3,2020, 23:13 PM IST
પોલીસ
પોલીસને પાન પાર્લરમાંથી મળ્યો ગેરકાયદેસર કફ સીરપનો જથ્થો
બહેરામપુરા વિસ્તારમાં આવેલ દેવાંશી પાન પાર્લરની. પાન પાર્લરના માલિક પંકજ ડાંગર ગેરકાયદે નશીલી કફ સીરપનો જથ્થો રાખી વેચાણ કરી રહ્યા હતા. જે બાદ કાગડાપીઠ પોલીસ સ્ટેશન બાતમી મળી હતી કે મોટી માત્રામાં નશીલી કફસીરપ જથ્થો પાન પાર્લરમાં આવ્યો છે. જેના આધારે કાગડાપીઠ પોલીસે એક ટીમે આ પાન પાર્લર પર એક ડમી ગ્રાહક મોકલી રેડ કરી હતી. ગ્રાહકે જઇને કફ સીરપ ખરીદતા પંકજે દવાની બોટલ આપી હતી. તે જ સમયે પોલીસે રેડ કરી અને દુકાનમાંથી 22 જેટલી કફસીરપ મળી આવી હતી. જે અંગે પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો અને આરોપી પંકજ ડાંગરની ધરપકડ કરી હતી.
Feb 2,2020, 23:45 PM IST
આરોગ્ય મંત્રાલય
માથાના દુખાવાની દવા પર પ્રતિબંધ, પરંતુ કફ સિરપ મળતી રહેશે
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે 328 દવાઓ પર પ્રતિબંધ લગાવાનો નિર્ણય લીધો છે
Sep 12,2018, 17:37 PM IST
cough syrup
નાર્કોટિક્સ વિભાગે ઝડપી પાડ્યો પ્રતિબંધિત દવાઓનો મોટો જથ્થો
પ્રતિબંધિત દવાઓ કોઈ મેડિકલને નહીં પરંતુ યુવાનોને નશો કરવા માટે વેચાતી હોવાનું સામે આવ્યું છે.
Jul 2,2018, 17:26 PM IST
Trending news
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
encounter
પીલીભીતમાં અથડામણ, 3 ખાલિસ્તાની આતંકી ઠાર, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર કર્યો હુમલો
success story
હીરામાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડ
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..