हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
311/ 6
(86)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Covid-19 Updates
Covid 19 updates News
Coronavirus
વિદેશથી ભારત આવનારા લોકો માટે નવી એડવાઈઝરી
નવા દિશા નિર્દેશમાં બ્રિટન, અમેરિકા સહિત અન્ય ઘણા દેશોને બે કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. એ કેટેગરીમાં તે દેશનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Oct 20,2021, 22:51 PM IST
Corona update
કોરોના: નવા કેસ અને મૃત્યુના આંકડામાં નોંધપાત્ર ઘટાડો, રસીકરણમાં USA થી આગળ નીકળ્યું
આરોગ્ય મંત્રાલય દ્વારા આજે જાહેર કરાયેલા આંકડા મુજબ દૈનિક મૃત્યુમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. સમગ્ર દેશમાં છેલ્લા 24 કલાકમાં 46 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે.
Jun 28,2021, 9:53 AM IST
Corona update
છેલ્લા 24 કલાકમાં કોરોનાના આટલા નવા કેસ નોંધાયા, 1300થી વધુ લોકોના મોત
Corona Update: કુલ સંક્રમિતોની સંખ્યા હવે 3,01,34,445 પર પહોંચી છે. એક દિવસમાં 64,527 લોકો કોરોનાને માત આપી રિકવર થયા છે.
Jun 25,2021, 10:24 AM IST
Corona update
કોરોના: 24 કલાકમાં 54 હજારથી વધુ નવા કેસ, Delta Plus Variant 8 રાજ્યમાં પહોંચી ગયો
ભારતમાં કોરોના (Coronavirus) ની બીજી લહેરનો પ્રકોપ ઓછો થયો છે. પરંતુ આ બધા વચ્ચે કોવિડ-19નો નવો વેરિએન્ટ ડેલ્ટા પ્લસ પગપેસારો કરવા લાગ્યો છે.
Jun 24,2021, 10:08 AM IST
Corona update
કોરોનાના નવા કેસ અને મૃત્યુના આંકડામાં નોંધપાત્ર ઘટાડો, જાણો લેટેસ્ટ અપડેટ
કોરોના (Coronavirus) ની બીજી લહેરનો પ્રકોપ હવે દિન પ્રતિદિન ઘટી રહ્યો છે. નવા કેસ અને મૃત્યુના આંકડામાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.
Jun 22,2021, 9:53 AM IST
Corona update
કોરોનાનો પ્રકોપ તો ઓછો થયો છતાં હજુ સાવચેતી જરૂરી, જાણો લેટેસ્ટ અપડેટ
ભારતમાં હવે કોરોનાના દૈનિક કેસ અને મૃત્યુઆંક સતત ઘટી રહ્યા છે. બીજી લહેરનો પ્રકોપ શમી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 53 હજાર નવા કેસ નોંધાયા છે.
Jun 21,2021, 9:49 AM IST
Corona update
કોરોના: 81 દિવસ પછી 60 હજાર કરતા ઓછા કેસ, 24 કલાકમાં આટલા લોકોએ ગુમાવ્યા જીવ
સમગ્ર દેશમાં કોરોનાના કેસ અને મૃત્યુના આંકડામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 60 હજાર કરતા ઓછા કેસ નોંધાયા છે.
Jun 20,2021, 9:51 AM IST
Corona update
કોરોનાથી થતા મોતના આંકડામાં નોંધપાત્ર ઘટાડો, 24 કલાકમાં આટલા નવા કેસ
કોરોના વાયરસ (Corona Virus) ની બીજી લહેરની નાગચૂડમાંથી હવે દેશ બહાર નીકળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી થયેલા મોતના આંકડામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
Jun 18,2021, 10:33 AM IST
Corona update
કોરોના: રાહતની વાત! એક્ટિવ કેસમાં સતત થઈ રહ્યો છે નોંધપાત્ર ઘટાડો
દેશમાં કોરોના વાયરસની બીજી લહેર સતત કાબૂમાં જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 67 હજાર કેસ નોંધાયા છે.
Jun 17,2021, 11:46 AM IST
Corona update
24 કલાકમાં કોરોનાના નવા 62 હજારથી વધુ કેસ, આટલા દર્દીઓએ ગુમાવ્યા જીવ
ભારતમાં કોરોના વાયરસ (Corona Virus) ની બીજી લહેરનો પ્રકોપ હવે કાબૂમાં આવવા લાગ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 62 હજાર કેસ નોંધાયા છે. જ્યારે 2500થી વધુ લોકોના મોત થયા છે. અત્રે જણાવવાનું કે ગઈ કાલે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ નવા 60,471 કેસ નોંધાયા હતા જ્યારે 2726 લોકોના મૃત્યુ થયા હતા.
Jun 16,2021, 9:53 AM IST
Corona update
કોરોનાની નાગચૂડમાંથી આઝાદ થઈ રહ્યો છે દેશ!, નવા કેસ અને મૃત્યુના આંકડામાં ઘટાડો
ભારતમાં હવે કોરોના (Coronavirus) ની બીજી લહેરનો પ્રકોપ ધીરે ધીરે ઓછો થવા લાગ્યો છે. 75 દિવસ બાદ દેશમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
Jun 15,2021, 9:42 AM IST
Covid-19 Updates
24 કલાકમાં કોરોનાથી 3400થી વધુ લોકોના જીવ ગયા, સંક્રમણના આટલા નવા કેસ
ભારતમાં કોરોના વાયરસના નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે પરંતુ મોતના આંકડામાં હજુ પણ ઉતાર ચડાવ ચાલુ છે.
Jun 11,2021, 9:45 AM IST
Coronavirus
40 દિવસ બાદ કોરોનાના નવા કેસ 2 લાખથી નીચે ગયા, મૃત્યુના આંકડામાં પણ ઘટાડો
ભારતમાં કોરોના વાયરસ (Corona Virus) ની બીજી લહેરમાં સંક્રમણની ઝડપ પર બ્રેક લાગી અને છેલ્લા કેટલાક દિવસથી સતત નવા કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સાથે જ આજે તો હવે કોરોનાથી થતા મોતની સંખ્યામાં પણ ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં 2 લાખથી ઓછા નવા કેસ નોંધાયા છે.
May 25,2021, 10:11 AM IST
કોરોના વાયરસ
Covid-19 Updates: દેશમાં કોરોનાએ ચિંતા વધારી, છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 83,883 કેસ
Corona in India News: ભારતમાં કોરોના વાયરસના નવા કેસ સતત વધી રહ્યાં છે. દરરોજ રેકોર્ડ સંખ્યામાં સામે આવી રહેલા પોઝિટિવ કેસે ચિંતા વધારી દીધી છે. રાજધાની દિલ્હીમાં બુધવારે બે હજારથી વધુ કેસ નોંધાયા છે.
Sep 3,2020, 10:33 AM IST
Trending news
Gold rate
નાતાલ બાદ સોનાએ માર્યો કૂદકો, ચાંદી પણ ઉછળી, 10 ગ્રામ 22 કેરેટ સોનાનો જાણો ભાવ
Weather
શું તમે જાણો છો? ગુજરાતના નલિયામાં કેમ પડે છે સૌથી વધારે ઠંડી, આ છે મોટું કારણ
Mulank 6
Mulank 6: આ 3 તારીખોએ જન્મેલા લોકો પર હોય છે શુક્ર ગ્રહ અને લક્ષ્મીજીની કૃપા
gujarat
કાતિલ દોરીથી બચાવવા મહેસાણાના યુવાનની પ્રેરણાદાઈ પહેલ! ઉત્તરાયણ પહેલા 3 ઘાયલ, 1 મોત
raw turmeric
Raw Turmeric: પેટની ચરબી ઝડપથી ઘટાડી શકે છે કાચી હળદરનું પાણી, જાણો બનાવવાની રીત
gujarat
બાથરૂમમાં ન્હાવા ગયેલી 13 વર્ષીય યુવતીનું રહસ્યમય સંજોગોમાં મોત! દરવાજો તોડી બહાર...
Riya sen
ઈન્ટીમેટ Video વાઈરલ થયો અને આ અભિનેત્રીનું કરિયર બરબાદ થયું, OTT પર પણ રહી નિષ્ફળ
Ahmedabad
હાઈવે મોતની ચિચિયારીઓથી ગૂંજી ઉઠ્યો! અમદાવાદમાં જયપુર જેવો ભયાનક અકસ્માત! 2નાં મોત
breaking news
13 લાખ વાહનોથી છે ગુજરાતીઓને છે સૌથી મોટું જોખમ! ડિજિટલ ગુજરાતની વાતો વચ્ચે ખુલાસો
Navi Mumbai Car Accident
કારમાં બાળકને આગળ બેસાડતા હોવ તો ચેતજો, માસૂમનો જીવ ગયો, એરબેગ વિશે આ માહિતી જાણો