हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
311/ 6
(86)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Deesa Police
Deesa police News
Deesa
ડીસામાં ડંડાવાળી: ધર્મપરિવર્તનના વિરોધમાં ઉતરેલા યુવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ
વિવિધ હિન્દૂ સંગઠનો દ્વારા આજે ડીસા બંધનું એલાન આપતા સમગ્ર ડીસાના બજારો બંધ રહ્યા તો ડીસામાં વીસાળ રેલી યોજી એસડીએમને આવેદન પાઠવાયું.
Sep 3,2022, 19:11 PM IST
Deesa Protest
ડીસા : હજારોની ભીડ પર પોલીસે લાઠી વરસાવી, ધર્મ પરિવર્તન સામે રસ્તા પર ઉતરી પડ્યા લોક
માલગઢમાં બનેલી ધર્મ પરિવર્તનની ઘટનાને પગલે બનાસકાંઠાનું ડીસા શહેર આજે સજ્જડ બંધ છે. ડીસામાં હિંદૂ સંગઠનોએ બગીચા સર્કલથી રેલીનું આયોજન કર્યું હતું. હિન્દુ સમાજની રેલી પૂરી થયા બાદ પણ ભીડ જામેલી હતી. તેથી ડીસામાં રેલી બાદ ભીડને દૂર કરવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. પોલીસે લાઠીચાર્જ કરતાં દોડધામ મચી હતી. ડીસામાં ધર્મ પરિવર્તનની ઘટનાથી લોકોમાં ભભૂકતા અગ્નિ જેવો માહોલ છે.
Sep 3,2022, 14:32 PM IST
Deesa
DEESA નો વેપારી 7 લાખની ઉઘરાણી કરીને નિકળ્યો પરંતુ ઘરે પહોંચ્યો તે પહેલા જ...
મરચાનો વેપારી રાજસ્થાનથી ઉઘરાણી કરી ડીસા આવી રહેલ તે દરમિયાન ઝેરડા નજીક અજાણ્યા શખ્સોએ ડીસાના વેપારીને ગળે છરો ભીડાવી સાત લાખ ઉપરાંતની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. વેપારીએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે અલગ અલગ ટિમો બનાવી લૂંટારું ટોળકીને ગણતરીના કલાકોમાં ઝડપી લીધી હતી. બનાસકાંઠા જિલ્લામાં દિન-પ્રતિદિન લૂંટ ધાડની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ગત મોડી રાત્રે ડીસાના એક વેપારીને આંતરી પાંચ અજાણ્યા શખ્સોએ હથિયાર વડે લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હોવાની ઘટના બની હતી.
Jan 8,2022, 22:48 PM IST
banaskantha
ડીસામાં ડ્રગ હેરાફેરીનો પર્દાફાશ, MD ડ્રગ્સના જથ્થા સાથે ચાર પરપ્રાંતીય શખ્સો ઝડપાયા
બનાસકાંઠાના ડીસા શહેરમાંથી તાજેતરમાં જ એક શખ્સ પાસેથી એમડી, સ્મેક અને ગાંજો પકડાયા બાદ ગઇરાત્રે ડીસા તાલુકા પોલીસે કંસારી ત્રણ રસ્તા પાસેથી મેફેડ્રોન એટલે કે એમ.ડી. ડ્રગ્સના જથ્થા સાથે ચાર પરપ્રાંતીય શખ્સોને ઝડપી પાડી આંતરરાજ્ય ડ્રગ્સ હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે
Oct 12,2021, 23:25 PM IST
banaskantha
ડીસામાં ચાલતા ડ્રગ નેટવર્કનો પર્દાફાશ, પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે આરોપીની કરી અટકાયત
બનાસકાંઠા જિલ્લાનું ડીસા શહેર ગુન્હાહિત પ્રવૃતિઓમાં દિવસેને દિવસે બદનામ થઈ રહ્યું છે. ત્યારે ડીસામાં ચાલતા ડ્રગ નેટવર્કનો ડીસા દક્ષિણ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે શહેરમાંથી અંદાજિત 8 લાખ રૂપિયાની કિંમતના વિવિધ ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સની અટકાયત કરી છે
Sep 21,2021, 15:57 PM IST
Trending news
gemini
મિથુન રાશિના જાતકો માટે 2025 કેવું રહેશે, માર્ચ મહિના પછી કિસ્મત ચકમશે; ધન લાભનો યોગ
morbi
પતિ-પ્રેમિકાના મનસૂબા પાર ન પડ્યા! ખોટી કહાનીથી પત્નીની હત્યાનો ભાંડો ફૂટ્યો
Ambalal Patel
અમદાવાદ સહિત ગુજરાતમાં અહીં આવ્યો ધોધમાર વરસાદ, કાંકરિયા કાર્નિવલમાં વરસાદ ત્રાટક્યો
Ahmedabad
દિવ્યાંગ તરુણે ગુજરાતનું નામ કર્યું રોશન, રાષ્ટ્રપતિના હસ્તે મળ્યો બાળ પુરસ્કાર
Agriculture
ગુજરાતની ખેતીલાયક જમીન પર મોટું જોખમ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનો ચોંકાવનારો રિપોર્ટ
Hina Khan
હિના ખાનના ફેન્સ માટે ગુડ ન્યૂઝ! બ્રેસ્ટ કેન્સરની સારવાર દરમિયાન આ શોથી કરશે કમબેક
lifestyle
બુલેટપ્રૂફ કોફી! જાણો કેવી રીતે સામાન્ય કોફી બટરની સાથે મળીને બની ગઈ બુલેટપ્રૂફ
Social Work
ગુજરાતમાં પહેલીવાર દિવ્યાંગોને કરાવાયો ગીર પ્રવાસ, માણી પ્રકૃતિની મહેંક
surat
શંકાશીલ પ્રેમીના માથા પર ભૂત સવાર થયું, મંગેતરની હત્યા કરીને ફરાર થઈ ગયો
accident
સાબર ડેરીમાં મોટી દુર્ઘટના, બોઈલર સાફ કરવા ઉતરેલા શ્રમિકનું મોત, બેની હાલત ગંભીર