Gandhinagar News: ગાંધીનગર જિલ્લાના દહેગામમાં દૂધના ભાવ મુદ્દે જંગ: પશુપાલકો અને અમદાવાદ જિલ્લા ડેરી સંઘ સામસામે. મધુર ડેરીમાં દૂધ લેવાની મનાઈ કરતા પશુપાલકો આજે વહેલી સવારે વિધાનસભા ઘેરાવો કરવા પહોંચવાના સમાચાર મળતા પોલીસતંત્ર એલર્ટ મોડ પર. દહેગામ શહેરના અનેક રસ્તા પર નાકાબંધી, પોલીસ ધ્વારા વાહન ચેકીંગ તેમજ નહેરુ ચોકડી, હરસોલી ચોકડી, બાયડ ચોકડી તેમજ ગાંધીનગર જવાના રસ્તા પર નાકાબંધી ગોઠવવામાં આવી છે.
દહેગામ હિંસાના મુદ્દાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી બહિયલની મુલાકાત લેશે અને સ્થિતિની સમીક્ષા કરશે. આ સાથે તેઓ ગાંધીનગરમાં થયેલ એન્કાઉન્ટમાં ઘાયલ પોલીસકર્મીને પણ મળશે. હાલ દહેગામ હિંસાના આરોપીઓમાંથી પાંચના રિમાન્ડ મંજૂર થયા છે અને અન્યને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલવામાં આવ્યા છે. હર્ષ સંઘવી ઘટનાસ્થળે પહોંચી સ્થાનિકો સાથે પણ સંવાદ કરશે...
ગાંધીનગરના બહિયલમાં થયેલ હુમલાઓ અને પથ્થરમારા બાદ પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. 300થી વધુ પોલીસ કર્મચારીઓને પણ તૈનાત કરવામાં આવ્યા હતા. જ્યારે હવે આ મામલે મોટા સમાચાર આવ્યા છે. બહિયલના પૂર્વ સરપંચ કાલુ મલેકની સંડોવણી હોય તેવું બહાર આવ્યું છે. કુલ 200 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાઈ. આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા અને 7 દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા. જેમાં 5 ના મંજૂર કરવામાં આવ્યા છે અને અન્યને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયા.
ગાંધીનગરના બહિયલમાં થયેલ હુમલાઓ ને પથ્થરમારા બાદ પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. 300થી વધુ પોલીસ કર્મચારીઓને પણ તૈનાત કરવામાં આવ્યા હતા. જ્યારે હવે આ મામલે મોટા સમાચાર આવ્યા છે. બહિયલના પૂર્વ સરપંચ કાલુ મલેકની સંડોવણી હોય તેવું બહાર આવ્યું છે. પથ્થરમારા બાદથી કાલુ મલેક ગાયબ છે, પોલીસે તેની શોધ હાથ ધરી છે. ઉપસરપંચ અબ્દુલ કાદિલને પકડવામાં આવ્યો હતો. જુઓ વીડિયો
special report on gandhinagar bahial violance watch video
હાલ બહિયલમાં 300થી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ પણ બહિયલ પહોંચ્યા. હિંદુઓની ભક્તિથી કોને તકલીફ થઈ રહી છે, તેવા સવાલો ઉઠ્યા છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામે બે કોમ વચ્ચે વિવાદ સર્જાયો હતો. સોશ્યલ મીડિયા પર આઈ લવ મોહમ્મદ અને મહાદેવના સ્ટેટસ સામે વિવાદ થયો. જે ઉગ્ર બનતા મોડી રાત્રે બંને કોમ વચ્ચે બબાલ મચી હતી. નવરાત્રી મંડપમાં ચાલી રહેલા ગરબા દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો. લોકોમાં અફરાતફરી મચી હતી. આ ઉપરાંત દુકાનોમાં તોડફોડ અને આગ ચાંપી દેવાઈ. હાલ બહિયલ પોલીસ છાવણીમાં ફેરવાઈ અને અજંપાભરી શાંતિ જોવા મળી રહી છે.
Gandhinagar News:દહેગામના બહિયલમાં બે જૂથ સામસામે. સોશિયલ મીડિયા પર સ્ટેટ્સ મૂકવા જેવી બાબતે બબાલ. આઈ લવ મોહમંદ સામે જય મહાદેવની પોસ્ટથી વિવાદ. ગરબામાં પથ્થરમારો અને દુકાનોમાં ચાંપી દીધી આગ. અત્યાર સુધી 60 લોકોને કરાયા રાઉન્ડ અપ. સમગ્ર ગામમાં ખડકી દેવાયો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત.
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામે બે કોમ વચ્ચે વિવાદ સર્જાયો હતો. સોશ્યલ મીડિયા પર આઈ લવ મોહમ્મદ અને મહાદેવના સ્ટેટસ સામે વિવાદ થયો. જે ઉગ્ર બનતા મોડી રાત્રે બંને કોમ વચ્ચે બબાલ મચી હતી. નવરાત્રી મંડપમાં ચાલી રહેલા ગરબા દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો. લોકોમાં અફરાતફરી મચી હતી. આ ઉપરાંત દુકાનોમાં તોડફોડ અને આગ ચાંપી દેવાઈ. આ ઘટનાને વખોડતા કચ્છના યોગી દેવનાથ બાપુનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કડક સજા અને પગલાઓ ભરવાની માંગ કરી. જુઓ વીડિયો
નવરાત્રિના પાવન પર્વ વચ્ચે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામે મોડી રાત્રે બે કોમ વચ્ચે હિંસક અથડામણ થઈ. ગામમાં ચાલી રહેલા ગરબામાં પથ્થરમારો થતા ખેલૈયાઓમાં નાસભાગ મચી હતી.
ગામમાં ચાલી રહેલા ગરબામાં પથ્થરમારો થયો. પોલીસ છાવણી બન્યું ગામ. શું હતો મામલો વિગતવાર જાણો માહિતી.
Gandhinagar News: દહેગામના બહિયલમાં તંગદિલીનો માહોલ. મોડી રાત્રે બે કોમ વચ્ચે હિંસક અથડામણ. સોશિયલ મીડિયા પર સ્ટેટ્સ મૂકવા જેવી બાબતે બબાલ. ગામમાં ચાલી રહેલા ગરબામાં થયો પથ્થરમારો. એક દુકાનમાં તોડફોડ કરીને ચાંપી દીધી આગ. સમગ્ર ગામમાં ખડકી દેવાયો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત.
PM Modi offered condolences for the drowning of eight people in Gujarat's Dehgam taluka
Two brothers drown while bathing in river in Dehgam
Dehgam Ganesha visarjan Tragady : દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામે મેશ્વો નદીમાં ગણેશ વિસર્જન કરવા ગયેલા 9 યુવાનો ડૂબ્યા.. 8 યુવાનના મોત.. એક યુવાનને બચાવી લેવાયો હતો, દહેગામના વાસણ ગામના યુવાનો ડૂબ્યા તે પહેલાનો વીડિયો સામે આવ્યો. તમામ યુવાનો એક જ ગામ અને એક જ ફળિયાના હતા, તમામ પરિવારોમાં હૈયાફાટ રુદન
Dehgam Ganesha visarjan Tragady : દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામે મેશ્વો નદીમાં ગણેશ વિસર્જન કરવા ગયેલા 9 યુવાનો ડૂબ્યા.. 8 યુવાનના મોત.. એક યુવાનને બચાવી લેવાયો હતો, દહેગામના વાસણ ગામના યુવાનો ડૂબ્યા તે પહેલાનો વીડિયો સામે આવ્યો. તમામ યુવાનો એક જ ગામ અને એક જ ફળિયાના હતા, તમામ પરિવારોમાં હૈયાફાટ રુદન
વાસણા સોગઢી ગામે નદીમાં 9 યુવાનો ડૂબ્યા છે. મેશ્વો નદીમાં એક સાથે આટલા લોકો ડૂબતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ફાયર વિભાગે 3 યુવકોની લાશ બહાર કાઢી છે. ફાયર વિભાગ અને સ્થાનિક તરવૈયાઓએ સાથે શોધખોળ આદરી છે.
Suspected case of Chandipura virus in Dehgam taluka, Gandhinagar
Suspected case of Chandipura virus in Dehgam taluka, Gandhinagar
દહેગામ તાલુકામાં દીપડાનો આતંક સામે આવ્યો છે. દહેગામ તાલુકમાં દીપડાએ છ લોકોને ઘાયલ કરતાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. કડજોદરા ગામમાં દીપડો આફત બન્યો છે.
Gujarat Tourism: ક્યારેક ક્યારેક આપણને ભીડભાડથી દૂર શહેરની ઝાકમઝોળથી દૂર શાંત અને રમણિય જગ્યા અને પ્રકૃતિની નજીક રહેવાની ઈચ્છા થતી હોય છે. જો તમે પણ આ રીતે વિચારતા હોવ તો અમદાવાદથી નજીક એક સુંદર જગ્યા છે જે તમને આવી શાંતિ અને પ્રકૃતિના સૌંદર્યને માણવાની મજા આપશે. ચોમાસામાં તો તમને આ જગ્યાએ જવું ખુબ ગમશે
Mercury Temple: મોટાભાગના શિવ મંદિરોમાં શિવલિંગ પથ્થર સ્વરૂપે જ જોવા મળતું હોય છે. પણ દહેગામ નજીક આવેલ પારદેશ્વર મહાદેવ મંદિર એક માત્ર એવું મંદિર છે જેનું શિવલિંગ પારો અર્થાત મેરક્યુરીમાંથી બનેલું છે. આ પારાનું શિવલિંગ કેમ બન્યું ? વર્ષોની તપશ્ચર્યા જડીબુટ્ટીઓના મિશ્રણ અને અપાર શ્રધ્ધાના સમન્વયથી બન્યું છે. આ પારદ શિવલિંગ.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈપટેલે દહેગામના કરૌલીમાં અમૃત સરોવરની સરપ્રાઈઝ વિઝિટ લીધી હતી. ત્યારબાદ આજે હરસોલી ગામની કિટલી ખાતે ગ્રામજનો સાથે સાહજીક સંવાદ કરી ચાય પે ચર્ચા કરી હતી.