dengue

GUJARAT ની હવામાં જ રોગચાળો છે સાહેબ, મચ્છરને રોકશો પણ પાણીનું શું કરશો...

અમદાવાદ શહેરમા ચોમાસા બાદ પણ મચ્છરજન્ય રોગચાળો બેકાબુ બન્યો છે. મચ્છરજન્ય રોગચાળાની સાથે પાણીજન્ય રોગચાળાએ પણ માથું ઉચકયું છે. શહેરમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસોમાં વધારો થયો છે. તો મચ્છરજન્ય રોગચાળાની સાથે કમળો અને ટાઈફોડના કેસો વધતા હેલ્થ વિભાગમાં દોડધામ મચી ગઇ છે. ચાલુ મસમાં ડેન્ગ્યુના 81 અને ચિકનગુનિયાના 79 કેસો નોંધાયા છે. ડિસેમ્બરમાં કમળો અને ટાઈફોડના કેસો ખૂબ વધારો થયો છે. ડિસેમ્બરમાં કમળાના 96 અને ટાઈફોડના 109 કેસ નોંધાયા છે. ડેન્ગ્યુ અને ચિકનગુનિયા બાદ પાણીજન્ય રોગચાળો વધતા આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે.

Dec 14, 2021, 04:48 PM IST

બચીને રહેજો! ગુજરાતમાં કોરોના કરતા પણ ખતરનાક સાબિત થઈ રહ્યો છે આ રોગ, 10 હજાર કેસ નોંધાતા ફફડાટ

ગુજરાતમાં આ વર્ષે પણ કોરોનાએ કેર વર્તાવ્યો છે તો ડેન્ગ્યુના કેસમાં પણ ચિંતાજનક વધારો નોંધાયો છે. ત્યારે 2021માં રાજ્યમાં ડેન્ગ્યુના 10 હજાર કેસ નોંધાયા છે. ગુજરાતમાં ચાલુ વર્ષે 10 હજાર 230 લોકો ડેન્ગ્યૂની ઝપેટમાં આવ્યા છે. છેલ્લા 5 મહિનામાં જ 9 હજાર 990 કેસ નોંધાયા છે.

Dec 12, 2021, 07:48 AM IST

અડધુ અમદાવાદ બીમાર : ઘરે ઘરે બીમારીના ખાટલા, છતાં તંત્ર ખો-ખોની રમત રમે છે  

અમદાવાદમાં ઘરે ઘરે બીમારીના ખાટલા જોવા મળી રહ્યાં છે. અમદાવાદ (Ahmedabad) માં બીમારી વધી અને AMCને તાવ ચડ્યો છે. તંત્રની બેદકારી વચ્ચે અમદાવાદની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. કારણ કે, અમદાવાદમાં પાણીજન્ય (mosoon disease) અને મચ્છર જન્ય રોગે માઝા મૂકી છે. અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળામાં વધારો યથાવત છે. શહેરમાં ડેન્ગ્યુના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.  

Sep 25, 2021, 12:22 PM IST
Seasonal Diseases, dengue , and typhoid cases increases in Vadodara PT2M45S

વડોદરામાં વકર્યો રોગચાળો , જુઓ વીડિયો

Seasonal Diseases, dengue , and typhoid cases increases in Vadodara

Sep 21, 2021, 11:45 PM IST

રાજ્યમાં રોગચાળો બેકાબૂ થતાં દર્દીઓથી હોસ્પિટલ ઉભરાઈ, ડેન્ગ્યુ-ચિકનગુનિયા સહિતના કેસમાં ધરખમ વધારો

રાજ્યમાં એક તરફ કોરોનાની ત્રીજી લહેરનો ભય સતાવી રહ્યો છે. એવામાં હાલ ઋતુજન્ય રોગચાળો વકર્યો છે. રાજ્યના 4 મહાનગરોમાં સહિત અન્ય જગ્યાઓ પર રોગચાળાના કેસમાં વધારો થયો છે. રાજ્યમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા, તાવ અને ઝાડા ઊલટીના કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે

Sep 8, 2021, 12:49 PM IST

વડોદરામાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસમાં મોટો વધારો, હોસ્પિટલમાં લોકોની લાઇનો લાગી

શહેરમાં ડેન્ગ્યુના પોઝિટિવ કેસ વધીને 692 થયા છે, જ્યારે ચિકનગુનિયાના કુલ દર્દીનો આંક 406 પર પહોંચ્યો છે. 
 

Sep 6, 2021, 04:16 PM IST

UP: Firozabad માં રહસ્યમયી તાવનો કહેર, અત્યાર સુધી 50ના મોત, CM યોગીએ CMO ને પદથી હટાવ્યા

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફિરોઝાબાદ, આગરા, મથુરા, મૈનપુરી, એટા અને કાસગંજ જિલ્લામાં ગત એક અઠવાડિયાથી તાવ (Fever) ના કેસ ખૂબ વધી ગયા છે. લોકોને તાવ સાથે જ ડિહાઇડ્રેશન અને અચાનક પ્લેટલેટ ઓછા થવાની ફરિયાદ પણ થઇ રહી છે. 

Sep 1, 2021, 09:52 PM IST

Dengue એ 9 વર્ષની બાળકીનો લીધો ભોગ, લોકોમાં ભયનો માહોલ

આ બાળકીમા શંકાસ્પદ ડેન્ગ્યુના લક્ષણો જણાતાં વધુ સારવાર માટે અમદાવાદ ખાતે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાઇ હતી. જ્યા તેનો બ્લડ ટેસ્ટ કરવામાં આવતા બાળકીને ડેન્ગ્યુ પોજીટીવ હોવાનું સામે આવ્યું હતું. 

Aug 11, 2021, 11:25 PM IST

Health Tips: પીરિયડની પીડાથી પરેશાન છો? આ ફળના પત્તાનું સેવન કરવાથી મળશે એકદમ રાહત!

જો તમને ભૂખ ન લાગે તો પપૈયાના પાન તમને મદદ કરી શકે છે. આ માટે પપૈયાના પાનના રસની ચા બનાવો અને પીવો, થોડા દિવસોમાં તમારી ખોવાયેલી ભૂખ ફરી આવી જશે.

Jul 9, 2021, 01:23 PM IST

હવે તમને કોરોનાથી બચાવશે ડેંગ્યૂના મચ્છર, વિશ્વાસ ન થતો હોય તો આ સમાચાર વાંચો

પ્રોફેસર મિગુએલ નિકોલેલિસનું કહેવું છે કે જો આ સાચું સાબિત થઇ જાય છે તો આ પરિકલ્પનાનો અર્થ એ હોઇ શકે છે કે ડેંગ્યૂ સંક્રમણ અથવા ડેંગ્યૂ વેક્સીનથી કોરોના વાયરસ વિરૂદ્ધ એક હદ સુધી પ્રતિરક્ષાત્મક સુરક્ષા ઉત્પન્ન થઇ શકે છે. 

Sep 23, 2020, 06:01 PM IST

Corona નું નવું ખતરનાક સ્વરૂપ સામે આવ્યું, કોરોનાને હળવાશમાં લેનારા લોકો ખાસ વાંચે

જો તમે કોરોનાને એકદમ હળવાશમાં લેતા હોવ તો સાવધાન થઈ જજો. કોરોનાએ હવે તેનો અસલ રંગ બતાવવાનો શરૂ કરી દીધો છે. 

Sep 14, 2020, 02:53 PM IST
first death due to dengue in vadodara, youth died PT2M31S

વડોદરામાં 2020માં ડેન્ગ્યુથી પહેલુ મોત થયું, યુવાને દમ તોડ્યો

વડોદરામાં ડેન્ગ્યુ ના કારણે યુવાનનું મોત નિપજ્યું છે. ત્યારે આ સાથે વર્ષ 2020માં ડેન્ગ્યુથી પહેલું મોત નોંધાયું છે. સયાજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ મકરપુરાના યુવાનનું ડેન્ગ્યુના કારણે મોત થયું છે. ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરીથી અત્યાર સુધી ડેન્ગ્યુના 56 કેસો નોંધાયા છે.

Feb 14, 2020, 10:10 AM IST
Patient dies due to dengue at Rajkot PT4M57S

રાજકોટમાં ડેન્ગ્યુથી વધુ એક દર્દીનું મોત

રાજકોટમાં ડેન્ગ્યુથી વધુ એક દર્દીનું મોત થયું છે. સંતોષ નામનો આ 28 વર્ષીય યુવાન કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં રહેતો હતો. તેનો ડેન્ગ્યુનો રિપોર્ટ 22 ડિસેમ્બરના દિવસે પોઝિટીવ આવ્યો હતો અને આખરે ગઈકાલે રાત્રે તેનું મોત થયું છે.

Dec 27, 2019, 03:45 PM IST
Dengue Issue Raised In Legislative Assembly Questionnaire PT4M59S

વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં ઉઠ્યો ડેન્ગ્યૂનો મુદ્દો

વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં ઉઠ્યો ડેન્ગ્યૂનો મુદ્દો

Dec 10, 2019, 03:30 PM IST
Youth Dies Due To Dengue In Surat PT4M17S

સુરતમાં વધુ એક યુવાનનો ડેન્ગ્યુએ લીધો ભોગ

સુરતમાં વધુ એક યુવાનનો ડેન્ગ્યુએ લીધો ભોગ

Dec 4, 2019, 12:30 PM IST
16 Year Old Girl Dies Due To Dengue In Rajkot PT5M

રાજકોટમાં ડેન્ગ્યુથી 16 વર્ષની કિશોરીનું મોત

રાજકોટમાં વધુ એક દર્દીનું ડેંગ્યુથી મોત થયું છે. જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વરમાં રહેતી 16 વર્ષની કિશોરીનું ડેગ્યુથી મોત નિપજ્યું છે. પહ્મકુંવરબા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી.

Dec 3, 2019, 12:20 PM IST
20 Year Old Boy Dies Due To Dengue In Vadodara PT3M18S

વડોદરામાં 20 વર્ષીય યુવકનું ડેન્ગ્યુથી મોત, 16 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ

વડોદરામાં ડેન્ગ્યુનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં વધુ એક દર્દીનું મોત નિપજ્યું છે. ત્યારે અન્ય 16 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

Nov 29, 2019, 11:35 AM IST
Fake report by surat laboratory PT2M31S

સુરત (Surat)માંથી ડેન્ગ્યુ (Dengue)નો બોગસ રિપોર્ટ આપતી લેબ ઝડપાઇ

સુરત (Surat)માંથી ડેન્ગ્યુ (Dengue)નો બોગસ રિપોર્ટ આપતી લેબ ઝડપાઇ છે. આ લેબ હજીરાના મોરગામથી ઝડપાઈ છે. જિલ્લા પંચાયતની આરોગ્ય ટીમ દ્વારા ક્રોસ વેરિફિકેશન કરવામાં આવ્યું હતું અને એમાં આ કૌભાંડ ઝડપાયું હતું.

Nov 28, 2019, 09:35 AM IST

વડોદરાને ડેન્ગ્યુગ્રસ્ત જાહેર કરવાની માંગ, કોંગ્રેસી કાર્યકરોનું ઉગ્ર પ્રદર્શન

શહેરને જે પ્રકારે ડેંગ્યુએ બાનમાં લીધું છે તે જોતા તંત્રની નિષ્ફળતા સ્પષ્ટ રીતે સામે આવી છે

Nov 25, 2019, 06:49 PM IST
Vadodara: 953 Dengue Case positive in this month PT3M3S

વડોદરામાં ડેન્ગ્યુનો કહેર યથાવત, વધુ 20 દર્દીઓના રિપોર્ટ આવ્યા પોઝિટિવ

વડોદરામાં ડેન્ગ્યુનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ડેન્ગ્યુના વધુ 20 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. અત્યાર સુધી 953 દર્દીઓને ડેન્ગ્યુ થયો છે. ડેન્ગ્યુ વધતા આરોગ્ય વિભાગે વિવિધ જગ્યા પર તપાસ કરી રહી છે. આરોગ્ય વિભાગે 70 બાંધકામ સાઇટને નોટિસ ફટકારી છે.છે. 414 ઘરોમાંથી 1621 મચ્છર ઉત્પત્તિ સ્થાનો મળ્યા હતા.

Nov 22, 2019, 10:35 AM IST