हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Department
Department News
spice market
રાજકોટની મસાલા માર્કેટમાં આરોગ્ય વિભાગના દરોડા, મરચું, હળદર સહિતના મસાલાના નમૂના લેવાયા
In the spice market of Rajkot, samples of spices including chillies, turmeric were taken during the health department's raid
Apr 9,2024, 18:35 PM IST
gujarat
ગુજરાતના ખેડૂતો થશે માલામાલ! ફેંકી દેવાતા ફળોના છોતરામાંથી ખેડૂતો મેળવી શકે છે આવક
દક્ષિણ ગુજરાતમાં તરબૂચ, કેળા, પપૈયા, જમરૂખ, કેરી, ચીકુ જેવા ફળો તેમજ મોટા પ્રમાણમાં શાકભાજી પાકો થાય છે. જેમાં ઘણીવાર બજારમાં સારો ભાવ ન મળતા કે વધારે વરસાદમાં ફળોમાં ખરણ થતા ખેડૂતોને આર્થિક માર પડે છે.
Sep 21,2023, 18:08 PM IST
breaking news
ગુજરાત સરકારના પૂર્વમંત્રીએ સરકારી બાબુઓ સામે ચઢાવી બાયો, અધિકારીઓ સામે કર્યા આક્ષેપ
સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યાને લઈ લોકો ભારે હેરાન પરેશાન થતા હોય છે. શહેરના રોડ જાહેર પર વેચાણ કરતા વિક્રેતા હોય કે ગેરકાયદેસર ઉભી કરવામાં આવેલ દુકાનોના કારણે ભારે ટ્રાફિકના દ્રશ્યો સર્જાતા હોય છે.
May 7,2023, 16:53 PM IST
ration card
Ration Card: સરકારી દુકાનોમાંથી રાશન લેવાના નિયમોમાં મોટો ફેરફાર! નવી જોગવાઈઓ જાણો
Jan 12,2022, 12:52 PM IST
Panchayat
પંચાયત વિભાગમાં જ પોલંપોલ, ખોટા સહી-સિક્કા કરી પ્લાન્ટ અને બાંધકામને મંજૂરી
સાયણ ગ્રામપંચાયતમાં ઉઠી છે કૌભાંડની બૂમરાણ. ગ્રામપંચાયત સરપંચ, ડેપ્યુટી સરપંચ અને ત્રણ તલાટીઓ સામે ગુનો નોંધાતા મચી ચકચાર. ખોટા સહી-સિક્કા સાથે બાંધકામ મંજૂરીની પરવાનગી આપવા મામલે નોંધાઈ ફરિયાદ છે. રાજ્યના પંચાયત વિભાગમાં અવારનવાર કોઈને કોઈ કૌભાંડ સામે આવતા હોય છે.
Jun 25,2021, 23:58 PM IST
Corona Era
કોરોના કાળમાં આ વિભાગે પડદા પાછળ કરી મોટી કામગીરી, લોકો આ વિશે જાણતા પણ નથી
નેપથ્યમાં રહી કોરોના ક્રાઈસિસને કંટ્રોલમાં લાવવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરી છે આ વિભાગે. સુરત શહેર, જિલ્લા સહિત નવસારી જિલ્લાની આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા આગવી વ્યૂહરચના ઘડી હતી. સંભવિત ત્રીજી લહેરનું પણ આગોતરૂ આયોજન કરીને સુરતની વસ્તીના આધારે પ્રોજેક્શન મોડેલ તૈયાર કર્યું છે. ૫૦ કર્મચારીઓ આરોગ્ય તંત્ર સાથે પડછાયાની જેમ રહીને સંક્રમણને આગળ વધતું અટકાવવાંમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. સમગ્ર દેશ સહિત સુરત શહેરે કોરોનાની પહેલી તથા બીજી લહેરનો મક્કમતાથી સામનો કર્યો છે. અનેક ડોક્ટરો, ઉચ્ચ અધિકારીઓથી લઈને આરોગ્ય વિભાગના યોદ્ધાઓના દિન-રાતના સહિયારા પ્રયાસોના કારણે કોરોનાને નિયંત્રિત કરવામાં સફળતા મળી છે. કોરોનાની કૂચને અટકાવવાંમાં એવા ઘણાં 'સાયલન્ટ વોરિયર્સ' નિમિત્ત બન્યાં, જેમની નેપથ્યમાં-પડદા પાછળની કામગીરીથી કોરોનાનો કહેર કાબુમાં આવ્યો છે. જેનું ઉત્તમ ઉદાહરણ છે નવી સિવિલ હોસ્પિટલનો પી.એસ.એમ.(પ્રિવેન્ટીવ એન્ડ સોશ્યલ મેડિસિન) વિભાગ.
Jun 13,2021, 16:09 PM IST
Shame
આટલા ઉંચા અધિકારીઓને લાંચ લેતા શરમાતા નહી હોય? GST ના સુપ્રીટેન્ડન્ટ કક્ષાના અધિકારી
શહેરના આનંદનગર રોડ ઉપર આવેલી સેન્ટ્રલ જીએસટી કચેરીના બે અધિકારીઓને એસીબીએ ટ્રેપ ગોઠવી રંગેહાથ દોઢ લાખ રૂપિયાની લાંચ લેતાં ઝડપી પાડયા હતા. મહત્વનું છે કે ઓનલાઈન રિટેઈલ ફર્નિશિંગનું કામ કરતા વેપારી તેઓનો સામાન ઇમપોર્ટ કરે છે. ત્યારે ઈમ્પોર્ટ કરેલા સામાન લેવા પર ઇમ્પોર્ટની ટેક્સ ક્રેડિટના ચૂકવવાના થતા જીએસટી સામે મજરે લેવા બાબતે CGST ના વર્ગ 1 અધિકારી નીતુ સીંગ ત્રિપાઠી તેમજ વર્ગ 2 અધિકારી પ્રકાશ રસાણીયાએ પાંચ લાખની લાંચ માંગી હતી.
Mar 26,2021, 23:27 PM IST
જામનગર
જામનગર ફાયર ડિપાર્ટમેન્ટની મોટી બેદરકારી, જુઓ વીડિયો
જામનગર ફાયર ડિપાર્ટમેન્ટની મોટી બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. ડ્રાઇવરને આપવામાં આવ્યો ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ.
Jun 10,2019, 16:08 PM IST
gandhinagar
ગુજરાત પાણી પુરવઠા બોર્ડના કર્મચારીઓ કેમ ઉતર્યા હડતાલ
ગુજરાત પાણી પુરવઠા બોર્ડના કર્મચારીઓ પડતર પ્રશ્નોને લઈને આજથી 15 દિવસ સુધી વિરોધ કરશે. કર્મચારીઓ કામના સમયે 15 દિવસ સુધી કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ નોંધાવશે. 24 જૂન સુધી પડતર માગણીઓનું નિરાકરણ નહીં આવે તો 2 જુલાઈથી કર્મચારીઓએ અચોક્કસ મુદતની હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી છે.
Jun 1,2019, 14:39 PM IST
રાજ્ય
રાજ્યમાં પ્રાથમિક શિક્ષકોની બદલીનાં નિયમોમા થઈ શકે છે ફેરફાર, જુઓ વીડિયો
રાજ્યમાં પ્રાથમિક શિક્ષકોની બદલીનાં નિયમોમાં ફેરફાર કરવા માટે 4 જૂને મહત્વની બેઠક યોજાશે. બદલીનાં નિયમોમાં સુધારો કરવા પ્રાથમિક શિક્ષણ નિયામક અને શિક્ષક સંઘના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક યોજાશે.
May 31,2019, 14:28 PM IST
Vadodara
વડોદરા: દૂષિત પાણી આપવું ભારે પડ્યું, જુઓ વીડિયો
વડોદરામાં દૂષિત પાણી વિતરણ કરવા મામલે મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુએ કડક કાર્યવાહી હાથ ધરી છે. અજય ભાદુએ પાણી પુરવઠા હેડ અલ્પેશ મજમુદાર પાસેથી વિભાગ છિનવી લીધો છે. તો, કૌશિક પરમારની બદલી કરી દેવામાં આવી છે. પી.એમ.પટેલની પણ પાણી પુરવઠા વિભાગમાં બદલી કરવામાં આવી છે.
May 3,2019, 17:47 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા