हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
dhanlabh upay
Dhanlabh upay News
fitkari ke upay
ઘરની તિજોરીમાં ફટકડી રાખવાથી શું થાય ? જાણો અને આજે જ તમે પણ લોકરમાં મુકી દો 1 ટુકડો
Fitkari ke Upay: ઘરની તિજોરીમાં માં લક્ષ્મીનો વાસ હોય છે. માતા લક્ષ્મી ધનના દેવી છે. ફટકડી ધન આકર્ષિત કરવાનું શ્રેષ્ઠ સાધન છે. ઘરની તિજોરીમાં જો ફટકડી રાખવામાં આવે તો ઘરની આર્થિક સ્થિતિ મજબૂત થાય છે.
Aug 30,2024, 12:13 PM IST
Rain Water
ચમત્કારી હોય છે વરસાદનું પાણી, આ ઉપાય અજમાવશો તો માની જશો વરસાદના પાણીની શક્તિને
Rain Water: વરસાદનું પાણી તમારા જીવનની દશા બદલી શકે છે. જો તમારી સ્થિતિ ખરાબ હોય, તમે ગળાડૂબ કરજમાં હોવ, ધંધામાં નિષ્ફળતા મળતી હોય, ઘર પરિવારમાં ક્લેશ રહેતો હોય કે અન્ય કોઈપણ સમસ્યા હોય આ સમસ્યાઓનું સમાધાન વરસાદનું પાણી લાવી શકે છે.
Jul 25,2024, 12:34 PM IST
budhwar upay
Budhwar Remedies: ડોન્ટ વરી બધુ વેલ સેટ થઇ જશે, બગડેલી બાજી સુધરી જશે
Budhwar Remedies: બુધ ગ્રહની વાત કરીએ તો તે વાણી, બુદ્ધિ અને વેપારની પ્રગતિ માટે મહત્વનો માનવામાં આવે છે. બુધવારના દિવસે તમે કેટલાક ખાસ ઉપાય કરીને બુધ ગ્રહની સ્થિતિને મજબૂત કરી શકો છો.
Feb 28,2024, 10:05 AM IST
dhanlabh upay
Dhanlabh Upay: આ છે અટકેલું ધન પ્રાપ્ત કરવાના અને કરજથી મુક્ત થવાના ચમત્કારી ઉપાય
Dhanlabh ke Upay: આજે તમને કેટલાક એવા સામાન્ય ઉપાય વિશે જણાવીએ જેને કરીને તમે તમારી આર્થિક સ્થિતિના સુધારી શકો છો. જીવનની આર્થિક સમસ્યાઓથી નિરાશ રહેવાની જરૂર નથી. જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવેલા ઉપાય તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરશે અને અઢળક ધન લાભ કરાવશે.
Jan 24,2024, 16:31 PM IST
astro tips
નવા વર્ષની શરૂઆતથી રોજ આ કામ કરવાનો બનાવી લો નિયમ, દિવસ રાત વધતું રહેશે બેંક બેલેન્સ
Astro Tips: વાસ્તુશાસ્ત્ર અનુસાર જ્યારે આ નિયમોનું પાલન થતું નથી ત્યારે આર્થિક સમસ્યાઓ પણ જીવનમાં જોવા મળે છે. તેની સરખામણીમાં જો તમે આ નિયમોનું પાલન કરવાનું શરૂ કરી દેશો તો તમારા ઘરમાં ધનની આવક વધશે અને સુખ સમૃદ્ધિ પણ વધશે. જો તમારા જીવનમાં પણ આર્થિક સમસ્યાઓ હોય તો તેનાથી છુટકારો મેળવવા માટે વર્ષ 2024 ની શરૂઆતથી જ આ નિયમોનું પાલન શરૂ કરી દો.
Dec 19,2023, 13:48 PM IST
Dharm
Shukrawar Upay: કોઈને કહ્યા વિના શુક્રવારે કરી લો આ અચૂક ટોટકા, દરિદ્રતા કરશે દુર
Shukrawar Upay: જો તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓ ચાલતી હોય અને સુખ શાંતિનો અભાવ હોય તો તમે શુક્રવાર સાથે જોડાયેલા કેટલાક અચૂક ઉપાય કરી શકો છો. આ ઉપાય કરવાથી તુરંત લાભ પ્રાપ્ત થાય છે.
Jul 13,2023, 20:57 PM IST
Sankashti Chaturthi
11 માર્ચે શનિવાર અને સંકટ ચતુર્થીનો સર્જાશે સંયોગ, શનિદેવ અને ગણેશજીના મળશે આશીર્વાદ
Chaitra Sankashti Chaturthi : 11 માર્ચના દિવસ ખૂબ જ શુભ સંયોગ સર્જાશે. 11 માર્ચ 2023 ના રોજ શનિવાર છે અને સાથે જ સંકટ ચતુર્થી પણ છે. એટલે કે આ શનિવારે તમે શનિદેવ અને ગણેશજીની કૃપા એક સાથે પ્રાપ્ત કરી શકો છો.
Mar 10,2023, 19:52 PM IST
Chaitri Navratri 2023
ચૈત્રી નવરાત્રી દરમિયાન કરો દુર્ગા સપ્તશતી પાઠ, મનની દરેક ઈચ્છા થશે પુરી
Chaitri Navratri 2023 : કહેવાય છે કે આ દિવસો દરમિયાન માતા દુર્ગા ધરતી પર પોતાના ભક્તો વચ્ચે આવે છે અને તેમના ઉપર પ્રસન્ન થઈને કૃપા વરસાવે છે. તેથી ચૈત્ર મહિનામાં આવતી નવરાત્રી ખૂબ જ ખાસ માનવામાં આવે છે.
Mar 10,2023, 8:15 AM IST
Shankh Upay
ઘરમાં રાખી શકાય છે આ ત્રણ પ્રકારના શંખ, નિયમિત પૂજા કરવાથી વધશે સુખ-સમૃદ્ધિ
Shankh Upay: જે ઘરમાં રોજ શંખનાદ થાય છે ત્યાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને પોઝિટિવ એનર્જી વધે છે જેના કારણે ઘરમાં રહેતા લોકો ઉર્જાવાન અને સ્વસ્થ રહે છે.
Mar 8,2023, 8:04 AM IST
Sankashti Chaturthi
સંકટ ચતુર્થી 2023: જીવનની દરેક બાધાથી મુક્ત કરશે ગણપતિ, 11 માર્ચે કરી લેવું આ કામ
Sankashti Chaturthi 2023: મહેનત કરવા છતાં પણ સફળતા મળતી નથી ? આવક કરતા ખર્ચ વધી જાય છે અને તમારી હાલત ઠન ઠન ગોપાલ જેવી રહે છે ? જો આ બધા જ પ્રશ્નોનો જવાબ હા હોય તો આ બધી જ સમસ્યા દૂર કરવા માટે શનિવાર અને 11 માર્ચે ગણપતિજીની પૂજા ભૂલ્યા વિના કરજો કારણ કે...
Mar 8,2023, 7:27 AM IST
astro tips
આ દિવસે નખ કાપવા સૌથી બેસ્ટ, અચાનક થાય છે ધનલાભ, નોકરીમાં થશે પ્રગતિ
Astro Tips: હિન્દુ ધર્મ શાસ્ત્રમાં નખ અને વાળ કપાવવા માટે યોગ્ય દિવસ કયો કહેવાય તેના વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો ચાલો જાણીએ કે હિન્દુ ધર્મ અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર કયા દિવસે નખ કાપવા શુભ માનવામાં આવે છે.
Mar 1,2023, 7:28 AM IST
SPIDER PLANT
મની પ્લાન્ટ જ નહીં આ છોડ પણ ચુંબકની જેમ આકર્ષે છે ધન, જરૂરી છે કે યોગ્ય દિશામાં રાખો
Spider Plant: વાસ્તુશાસ્ત્રમાં એવા ચમત્કારિક છોડ વિશે પણ જણાવાયું છે જે એટલા અસરકારક હોય છે કે તેને ઘરમાં લગાડવાથી શુભ ફળ પ્રાપ્ત થવા લાગે છે. ખાસ કરીને કેટલાક છોડ એવા છે જે ધન અને ચુંબકની જેમ આકર્ષિત કરે છે. આ વાત આવતા જ જો તમને મનમાં મની પ્લાન્ટનો વિચાર આવ્યો હોય તો આ છોડ મની પ્લાન્ટ નથી.
Feb 25,2023, 7:51 AM IST
budhwar upay
નોકરી-વેપારમાં નથી બરકત? તો અજમાવો આ 4 અચૂક ટોટકા, ચિંતા થઈ જશે દુર
Budhwar Upay: બુધ ગ્રહની વાત કરીએ તો તે વાણી, બુદ્ધિ અને વેપારની પ્રગતિ માટે મહત્વનો માનવામાં આવે છે. બુધવારના દિવસે તમે કેટલાક ખાસ ઉપાય કરીને બુધ ગ્રહની સ્થિતિને મજબૂત કરી શકો છો.
Feb 15,2023, 8:29 AM IST
Benefits of camphor
મનમાં હંમેશા રહેતો હોય ભય તો કરો કપૂરના આ ચાર અચૂક ઉપાય, ઘરમાં વધશે સુખ-શાંતિ
Uses of Camphor: ઘણા લોકો એવા હોય છે જેમને સતત આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. ઘરમાં પૈસા આવે છે પણ ટકતા નથી આવી સ્થિતિમાં કપૂરનો આ ઉપાય કરવાથી ફાયદો થઈ શકે છે
Feb 6,2023, 10:51 AM IST
Trending news
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ
Black Cardamom Benefits
શિયાળામાં મોટી ઈલાયચી ખાવાના ગજબના છે ફાયદા, જાણો શું કહે છે એક્સપર્ટ
milk
શું ગુજરાતમાં લોકોને મળી રહ્યું છે શુદ્ધ દૂધ? 900 જેટલા નમૂનાની થઈ તપાસ, જાણો વિગત
Rohit Sharma
નથી ઈચ્છતો છતા માનવો પડશે સિલેક્ટર્સનો નિર્ણય! શું રોહિતનો ટેસ્ટ ક્રિકેટમાં THE END
Rape case
હવે કોના પર ભરોસો કરવો! માતાના મિત્રએ જ સગીર દીકરી પર બળાત્કાર ગુજાર્યો
banaskantha
ભાજપના નેતા જ સરકારના નિર્ણય સામે પડ્યા, નવા જિલ્લાથી નારાજ થઈને લખ્યો PM ને પત્ર
China
કોરોના કરતા પણ ખતરનાક એવા નવા વાયરસના 5 શરૂઆતી સંકેત, ચીનમાં ફેલાઈ રહી છે બીમારી