district

CM ના આગમન પહેલા સાંસદ અને જિલ્લા BJP અધ્યક્ષ વચ્ચે શાબ્દિક ટપાટપી, વાતાવરણ ઉગ્ર બન્યું

શહેરમાં રાજ્યના નવા મુખ્યમંત્રી હાલ વરસાદના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે છે. તેમની સાથે મોટા પ્રમાણમાં સ્થાનિક નેતાઓનો રસાલો પણ છે. તેવામાં મુખ્યમંત્રી રાજકોટ પહોંચે તે પહેલા રાજકોટના સાંસદ મોહન કુંડારીયા અને ચેતન રામાણી વચ્ચે આંતરિક બોલાચાલી થઇ હતી. ચેતન રામાણીએ મોહન કુંડારીયાને 7 વર્ષથી કાર્યાલય નહી ખોલવા અંગે વ્યંગ કર્યો હતો. ત્યાર બાદ બંન્ને વચ્ચે ઉગ્ર શાબ્દિક ટપાટપી થઇ હતી. મોહન કુંડારિયા રોષે ભરાયા હતા. તેમણે કહ્યું કે, તમારે જે કરવું હોય તે કરવાનું. જેના જવાબમાં રામાણીએ કહ્યું કે, તમે આઘાર કરો. બાદમાં કુંડારિયાએ કહ્યું કે, તમને જેમ મન ફાવે તેમ બોલો.

Sep 14, 2021, 10:47 PM IST

સરકારી નોકરી શોધતા યુવાનો માટે સારા સમાચાર, રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગમાં જોડાવાની સારી તક

Recruitment in Rajkot District Health Department: સરકારી નોકરી શોધતા યુવાનો માટે સારી તક, ફાર્માસિસ્ટ સહિત અન્ય પદ માટે ભરતી કરવામાં આવશે.

Aug 31, 2021, 10:13 AM IST

અમરેલીમાં સતત પાંચમા દિવસે વરસાદ, 1 કલાકમાં 2 ઇંચ ખાબકતા જળબંબાકાર

  સૌરાષ્ટ્રમાં છેલ્લા અઠવાડીયાથી અવિરત મેઘમહેર જોવા મળી રહી છે. જેના કારણે ખેડૂતોની સ્થિતી ખુબ જ કફોડી થઇ છે. રાજકોટ, જુનાગઢ, ભાવનગર, અમરેલી, દેવભુમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ સહિતનાં સૌરાષ્ટ્રના મોટા ભાગનાં જિલ્લાઓમાં છુટો છવાયો વરસાદ નોંધાઇ રહ્યો છે. 

Sep 22, 2020, 05:55 PM IST

કોરોના સામે લડવા માટે તંત્રનો માસ્ટરપ્લાન, હવે પાડોશી જિલ્લાઓ સાથેના રસ્તાઓ થશે બંધ

હવે પાડોશી જિલ્લા રાજકોટ, ભાવનગર, જૂનાગઢ અને ગીર સોમનાથની સાથે જોડાયેલા રસ્તા બંધ કરાશે

Apr 18, 2020, 12:23 AM IST

ભરૂચમાં વીજ કંપનીનાં દરોડા, 35 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો

ભરૂચ જિલ્લાની વીજ કંપનીની વિજીલન્સ ટીમ દ્વારા વીજ ચોરી કરતા તત્વોને ડામવા માટે દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. વાલિયા તાલુકાનાં 17 ગામોમાં પાડેલા દરોડામાં 160 જેટલા બિનકાયદેસર કનેક્શન મળી આવ્યા હતા. બિનકાયદેસર વીજ વપરાશ કરતા ઝડપાયેલા ધારકોને 45 લાખનો દંડ ફટકાર્યો હતો. વીજીલન્સનાં દરોડાને પગલે અન્ય ગામોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. શનિવારે સવારે લોકોની ઉંઘ ઉડે તે પહેલા વિજિલન્સ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. 

Jan 20, 2020, 12:26 AM IST

ગુજરાત: મહાની અસરને કારણે અનેક જિલ્લાઓમાં તોફાની વરસાદ

મહા વાવાઝોડાની અસરા કારણે આજે ગુજરાતના અનેક જીલ્લાઓનાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો

Nov 7, 2019, 11:51 PM IST

રાજ્યના 99 તાલુકામાં વરસાદ, 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 99 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ શહેરા અને દાહોદમાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ડોલવણમાં 5.5 ઈંચ અને ખેરગામ, વઘઇમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. મૌસમનો કુલ વરસાદ 120 ટકા થયો છે

Sep 14, 2019, 09:36 AM IST

100 ટકા શૌચાલયનો લક્ષ્યાંક સિદ્ધ થતા દેશના 29 ગામડામાં ગુજરાતનું આ ગામ મોડેલ નં.1

મોદી સરકાર હંમેશા શૌચાલયનો ઉપયોગ વધે તે લોકોમાં જાગૃતિ આવેએ માટે અનેક કાર્યક્રમો અને અભિયાનો ચલાવે છે. અને ૧૦૦ ટકા શૌચાલયનો લક્ષ્યાંક કરવાના પ્રયત્ન કરે છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના કેશોદ ગામ દેશમાંથી 29 ગામડામાં ગુજરાતનું કેશોદ નંબર-1 મોડેલ ગામમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

Jul 18, 2019, 08:17 PM IST
Ahmedabad Sunayna Tomar Says Water Condition Is Good In District PT2M28S

અમદાવાદમાં નહિં આપવું પડે ટેન્કરથી પાણી, જુઓ વીડિયો

અમદાવાદ જિલ્લામાં પીવાના પાણીની સ્થિતી સારી હોવાનો દાવો પ્રભારી સચિવ સુનયના તોમરે કર્યો છે, રાજ્યના મુખ્ય સચિવ સાથે થયેલી બેઠક બાદ આજે સુનયના તોમરે અમદાવાદ જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક કરી જેમાં તેઓએ જણાવ્યું કે મે મહિનાના અંત સુધીમાં માત્ર બે ગામને બાદ કરતા કોઇ ગામને ટેન્કરથી પાણી પહોંચાડવાની જરૂર પડશે નહી.

May 9, 2019, 04:55 PM IST
Tapi Cross Complain About Stone Throwing At  BJP District Precedent's Home PT4M43S

તાપીના ભાજપ જિલ્લા ઉપ પ્રમુખના ઘરે પથ્થરમારા બાબતે ફરિયાદ

તાપીના વ્યારામાં ભાજપ જિલ્લા ઉપ પ્રમુખના ઘરે પથ્થરમારો થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ, કોંગ્રેસની બાઈક રેલી દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તાઓએ પથ્થરમારો કર્યાની ફરિયાદ નોંધાઈ

Apr 21, 2019, 05:45 PM IST
Tapi Congress Supporter Throw Stone On BJP District Precedent's Home PT1M49S

તાપી જિલ્લા ભાજપના ઉપ પ્રમુખના ઘરે પથ્થરમારો, જુઓ વિગત

તાપી જિલ્લા ભાજપના ઉપ પ્રમુખના ઘરે કોંગ્રેસની રેલી દરમિયાન કાર્યકરોઓ કર્યો પથ્થરમારો , ઉપ પ્રમુખે કોંગી કાર્યકરો વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

Apr 21, 2019, 03:45 PM IST

આ જિલ્લામાં છે 196 જેટલા શતાયુ મતદારો, ચૂંટણી માટે બન્યા રોલ મોડલ

મતદાનને લોકતંત્રનો મહાપર્વ ગણવામાં આવે છે, પરંતુ આ પર્વ ત્યારે જ દીપી ઉઠે જયારે તમામ મતદારો ગમે તેવી સ્થિતિમાં મતદાન કરવા પહોંચે. તમે વિચારો કે 100 વર્ષ વટાવી ચુક્યા હોય તે હોંશે હોંશે મતદાન કરવા પહોચે તો કેવું? તેમના ઉત્સાહને સલામ જ કરવો પડે ને? ગીર સોમનાથ જીલ્લામાં આવા જ 100 વર્ષ વટાવી ચુકેલા 196 શતાયુ મતદારો છે જે ન માત્ર પોતાની તબિયતની પરવા કાર્ય વગર મતદાન કરવા પહોંચશે પરંતુ તમામ વર્ગના મતદાતાઓ માટે મતદાન માટેનું પ્રેરણા બળ પણ બનશે. 

Apr 9, 2019, 09:17 PM IST

જંગલ છોડવાના આદેશના વિરોધમાં આદિવાસીઓની રેલી, પોલીસ સાથે થઇ ખેચતાણ 

સુપ્રિમ કોર્ટ દ્વારા સમગ્ર દેશમાં જંગલમાં વસતા 11.80 લાખ જેટલા પરિવારોને જંગલ જમીન છોડવાના હુકમોને લઈને અન્યાય કરવા બાબતે ધરમપુર ખાતે અને મોટી સંખ્યામાં આદિવાસીઓની વિરોધ રેલી નિકળી હતી. સુપ્રિમ કોર્ટના વિરોધમાં આ રેલીમાં આશરે 10 હજાર કરતા પણ વધુ આદિવાસીઓ જોડાયા હતા. 
 

Mar 6, 2019, 06:02 PM IST

જંગલમાં વસતા 11 લાખ પરિવારને જમીન છોડવા સુપ્રિમનો હુકમ, હજારો આદિવાસીનો વિરોધ

સુપ્રિમ કોર્ટ દ્વારા સમગ્ર દેશમાં જંગલમાં વસતા ૧૧ લાખ જેટલા પરિવારોને જંગલ જમીન છોડવાના હુકમોને લઈને અન્યાય કરવા બાબતે તાપી જિલ્લામાં આદિવાસી સંગઠન દ્વારા માહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં હજારોની સંખ્યામાં લોકોએ વિરોધ પ્રદર્શ કર્યું. આદિવાસી એકતા અને વિકાસ આંદોલન નામની સંસ્થાએ તાપી જીલ્લાના મુખ્યમથક વ્યારા નગરમાં બંધનું એલાન આપી એક વિશાલ રેલીનું આયોજન કરી સુપ્રીમ કોર્ટ અને સરકાર વિરોધી સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી કલેકટર ને આવેદન પત્ર આપ્યું હતું.

Mar 5, 2019, 09:42 PM IST

J-K: રાજોરી જિલ્લામાં IED વિસ્ફોટ, સેનાના મેજર અને જવાન શહીદ

જમ્મુ કાશ્મીરમાં સૈન્ય અધિકારીઓ અને જવાનોનાં શહીદ થવાની ઘટનાઓ સતત વધી રહી છે, શુક્રવારે ફરી સૈન્ય અધિકારીઓ પર હૂમલો

Jan 12, 2019, 11:01 AM IST

પશુ પાલનના વ્યવસાય સાથે જોડાયેલી મહિલા મહિને કરે છે 2 લાખની કમાણી

જિલ્લાના કપડવંજમાં નારી શક્તિનું ઉમદા ઉદાહરણ જોવા મળ્યું છે. દસ વર્ષ પહેલા બે ગાયોથી પશુ પાલનનો વ્યવસાય કરનારી મહિલા આજે દશ વર્ષ બાદ 32 ગાયો ભેસોનો તબેલો ચલાવી રહ્યા છે. એટલુ જ નહી પશુ પાલનના આ વ્યવસાય થકી મહિને રૂ.2 લાખનું દુધ મંડળીમાં ભરી રહ્યા છે. 
 

Dec 29, 2018, 07:10 AM IST

ગુજરાતના ૩૦ જિલ્લાની ૩૨ નદીઓ પુનઃજીવિત થશે

જળસંચય ઝૂંબેશના ભાગરૂપે આગામી તા.૧ લી મે - ગુજરાત સ્થાપના દિને સમગ્ર ગુજરાતમાં સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ થઇ રહ્યો છે. જેના ભાગરૂપે લોકમાતાનું બિરુદ ધરાવતી રાજ્યના ૩૦ જિલ્લાની અંદાજે ૩૪૦ કિ.મી. લંબાઇની ૩૨ નદીઓ પુનઃ જીવિત કરવામાં આવશે. 

Apr 30, 2018, 08:40 AM IST

સત્તાનો સંગ્રામ : બે જિલ્લા અને 17 તાલુકા પંચાયતોમાં યોજાયેલા મતદાનનું પરિણામ આજે

21 ફેબ્રુઆરીએ રાજ્યની બે જિલ્લા પંચાયત અને 17 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી તથા પાંચ જિલ્લા પંચાયતના પાંચ મતદાર મંડળો અને 25 તાલુકાઓના 28 મતદાર મંડળો પર પેટા ચૂંટણી યોજાઈ હતી. આજે આ ચૂંટણીનું પરિણામ આવવાનુ શરૂ થઈ ગયું છે. નોંધનીય છે કે બે જિલ્લા પંચાયતોમાં સરેરાશ 50 ટકા અને 17 તાલુકા પંચાયતોમાં સરેરાશ 55 ટકા મતદાન નોંધાયું હતું. 

Feb 23, 2018, 10:13 AM IST

સિંહ કેમેરામાં કેદ થયો કૂતરા જેવી લાચાર હાલતમાં, જુઓ Video

અમરેલી જિલ્લાના જંગલ વિસ્તારમાં વનરાજ ઈજાગ્રસ્ત થયા છે

Feb 14, 2018, 04:21 PM IST

ભાવનગરમાં જબરદસ્ત જામશે ચૂંટણીની રસાકસી, ક્યાંય ન વાંચી હોય એવી વિગતો

જિલ્લાની સાત બેઠકના અંદાજિત ૧16,25,852 જેટલા મતદારો 71 ઉમેદવારોનુ ભાવિ ઈવીએમમાં સિલ કરશે

Nov 25, 2017, 06:33 PM IST