हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
drinking tea
Drinking tea News
drinking tea
દિવસમાં પીવો છો અનેક કપ ચા, જાણો દાંતોને તેનાથી થાય છે કેટલું નુકસાન?
ચા. ચા રસિકોને તો ચા સાંભળીને જ પીવાનું મન થઈ ગયું હશે. કારણ કે ઘણાં લોકો ચાના એટલા શોખીન હોય છે કે સવારના સમય સિવાય તેઓ કામ દરમિયાન પણ ચા પી- પી કરતા હોય,અને પાછા કહે પણ ખરા કે ચા તો મારો પહેલો પ્રેમ. જ્યારે તેઓ ખુશ હોય ત્યારે ચા પીવે છે, જ્યારે તેઓ તણાવમાં હોય ત્યારે ચા પીવે છે, એટલે કે એકંદરે ચા મળવી જ જોઇએ પરંતુ જેમ કોઈ પણ વસ્તુનું વધુ પડતું સેવન નુકસાન કરે છે.
Dec 10,2024, 15:42 PM IST
video viral
શરમ જેવો છાંટો'ય નથી કે શું? અગ્નિકાંડમાં 28 લોકો હોમાઈ ગયા અને નેતાઓ ચાની મજા માણી રહ્યા છે
A video viral of Rajkot leaders drinking tea in peace
May 29,2024, 19:00 PM IST
Tea
સવારે ઉઠીને તરત ચા ગટકી જતા હોવ તો સાવધાન...થાય છે આ 5 નુકસાન, ખાસ જાણો
Health Tips: ચીન બાદ ભારત દુનિયામાં ચાનો બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. ચાના શોખીનોને ચા સિવાય બીજુ કોઈ વસ્તુ ખપતી નથી. પણ શું તમને એ વાતની ખબર છે કે ખાલી પેટે ચા પીવાથી અનેક પ્રકારના નુકસાન પણ થાય છે. આજે અમે તમને જણાવીશું કે ખાલી પેટે ચા પીવાથી શું નુકસાન થાય છે.
Feb 16,2023, 15:20 PM IST
Poisonous Tea
Mainpuri: ભાઇબીજ પર ચા પીતાં જ બે સગા ભાઇ સહીત 4ના મોત
ચા પીધા બાદ જ તમામ લોકોની હાલત બગડી હતી. મળતી માહિતી અનુસાર ચા બનાવનાર મહિલાથી ચા પત્તીની જગ્યાએ કોઇ કીટનાશક પડી ગયું, જેના લીધે આ દુખદ ઘટના સર્જાઇ હતી.
Oct 27,2022, 19:12 PM IST
Weight loss
આ વાસ્તવિકતા જાણી લેજો, શું ચા પીવાથી વજન વધે કે ઓછું થાય?
Does Drinking Tea Cause Weight Gain: ચા વજન વધારવા માટે વપરાતી સામગ્રી પર નિર્ભર કરે છે કે તમારું વજન વધશે કે નહીં. ચા બનાવવા માટે દૂધ અને ખાંડનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે ચા તેના વગર ચા અધૂરી છે. પરંતુ આ બંને સામગ્રી વજન વધારવામાં મોટો ફાળો આપે છે.
Jun 28,2022, 18:16 PM IST
not an ordinary man
સામાન્ય ઢાબા પર ચા પી રહેલ આ કોઇ સામાન્ય માણસ નહી ગુજરાતના મુખ્યમંત્રી છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાઇવે પરની કાઠીયાવાડી હોટલમાં સામાન્ય નાગરિકની જેમ ચાની ચૂસ્કી માણી હતી. મુખ્યમંત્રી 6 લેન હાઈવે નિર્માણની કામગીરીના નિરીક્ષણ દરમિયાન રીફ્રેશમેન્ટ હેતુસર હાઈવે પરના ઢાબે થોડી મિનિટો માટે રોકાયા હતા. મુખ્યમંત્રીએ પોતાના સાલસ સ્વભાવનો પરિચય આપ્યો- હોટલ પર ઉપસ્થિત મુસાફરોની લાગણીને માન આપી તેમની સાથે ફોટોઝ પડાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીએ પોતાના સરળ સ્વભાવાનુગત્ત રીતે સામાન્ય હોટલમાં ઉભા રહીને ચાનો આનંદ માણ્યો હતો.
Jan 8,2022, 20:59 PM IST
Trending news
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ
IPL 2025
IPL 2025નું ફુલ શિડ્યુઅલ જાહેર, 22 માર્ચે આ બે ટીમ વચ્ચે જોવા મળશે ટક્કર
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ખતમ થશે દિગ્ગજોનું કરિયર! આ 10 સુપરસ્ટાર લઈ શકે છે સંન્યાસ
maha shivratri
Mahashivratri: મહાશિવરાત્રી પર ભોળાનાથને ચઢાવો આ 5 વસ્તુઓ, નોકરીમાં વધશે પદ, મળશે યશ