election 2021

Bengla Election: બંગાળમાં બોલ્યા PM મોદી- 2 મેએ બનશે ડાયરેક્ટ બેનિફિટ આપનારી સરકાર

West Bengal Assembly Election 2021: પીએમ મોદીએ પોતાના સંબોધન દરમિયાન મમતા બેનર્જી પર હારના ડરનું સૌથી મોટુ કારણ તેમનું રિપોર્ટ કાર્ડ છે. છેલ્લા 10 વર્ષમાં મમતા બેનર્જીએ શું કર્યું છે. જૂની ઇન્ડસ્ટ્રીઝ બંધ થઈ ગઈ છે, નવી ઈન્ડસ્ટ્રીઝના રસ્તા બંધ થઈ ગયા છે.
 

Apr 3, 2021, 04:30 PM IST

PM મોદીએ બાંગ્લાદેશના પ્રવાસમાં તોડી આચાર સંહિતા, ફરિયાદ લઈ ચૂંટણી પંચ પહોંચી TMC

PM Modi in Bangladesh: ટીએમસીનું કહેવું છે કે પીએમ મોદીએ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યુ છે. તૃણમૂલ કોંગ્રેસે પ્રધાનમંત્રી મોદી વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવાની માંગ કરી છે. 
 

Mar 30, 2021, 04:31 PM IST

Bengal Election: નંદીગ્રામમાં મમતાનો રોડ-શો, અધિકારી પરિવાર પર હુમલો કરતા કહ્યું- ન ઘરનો રહેશે ન ઘાટનો

મમતા બેનર્જીએ કહ્યુ કે, જ્યારે મેં નંદીગ્રામ આંદોલનનું નેતૃત્વ કર્યુ તો હિન્દુ-મુસ્લિમ એક સાથે લડ્યા. અચાનક તેમણે (શુભેંદુ) ભગવો પહેરી લીધો, માનો તે કોઈ મહાન સંત હોય. 1998માં જ્યારે ટીએમસી બની ત્યારે તે ક્યાં હતા. 

Mar 29, 2021, 04:41 PM IST

Tamilnadu: રાહુલ ગાંધી બોલ્યા- AIADMK ઉપર માસ્ક છે, તેને હટાવશો તો તમને સંઘ અને BJP નજર આવશે

મુખ્યમંત્રી પલાનીસ્વામી પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યુ, 'કોઈ તમિલ અમિત શાહ અને મોહન ભાગવતને પગે લાગવા ઈચ્છતા નથા. તેથી સવાલ ઉઠે છે કે સીએમ આરએસએસ અને અમિત શાહ આગળ ઝુકી રહ્યા છે. 

Mar 28, 2021, 07:55 PM IST
Election battle in West Bengal, first phase polling PT3M30S
Election 2021: Voting today for 47 seats in the Assam Assembly elections PT1M11S

Election 2021 : આસામ વિધાનસભાની ચૂંટણીની 47 બેઠકો માટે આજે મતદાન

Election 2021: Voting today for 47 seats in the Assam Assembly elections

Mar 27, 2021, 10:10 AM IST
Election 2021: Voting on 30 assembly seats in West Bengal PT4M24S

Election 2021 : પશ્મિ બંગાળમાં 30 વિધાનસભા બેઠકો પર મતદાન

Election 2021: Voting on 30 assembly seats in West Bengal

Mar 27, 2021, 10:05 AM IST

Tamil Nadu Assembly Election: હું ચૂંટણી જીતીશ તો ચંદ્રની યાત્રા, ત્રણ માળનું ઘર અને હેલીકોપ્ટર, ઉમેદવારે આપ્યા મોટા-મોટા વચન

મદુરઈ સાઉથ સીટથી એક અપક્ષ ઉમેદવાર આર સર્વાનન (R. Saravanan) એ બધા લોકો માટે આઈફોન, સ્વિમિંગ પૂલની સાથે 3 માળનું ઘર, પ્રતિ ઘર દર વર્ષે 1 કરોડ રૂપિયાનું અંશદાન, 20 લાખ રૂપિયાની કાર, દરેક ઘર માટે નાના આકારનું હેલીકોપ્ટર, ઘરેલૂ કામ કરવા માટે રોબોટ, દિવ્યાંગો માટે 10 લાખ રૂપિયા, દરેક ઘર માટે એક હોળી આપવાની જાહેરાત કરી છે. 

Mar 25, 2021, 03:54 PM IST

Assam Election: જેલમાં બંધ પોતાના પુત્રને ચૂંટણી જીતાડવા ઘરે-ઘરે ફરી રહ્યાં છે 84 વર્ષીય માતા, આ છે ઈચ્છા

84 વર્ષીય માતાએ કહ્યું કે, જેલમાં બંધ મારો પુત્ર જનતા માટે લડી રહ્યો છે, મત આપીને જનતા તેમને આઝાદ કરાવી શકે છે. 

Mar 24, 2021, 10:45 PM IST

Bengal Elections: બંગાળ ચૂંટણીમાં અંતિમ સમયે ઓવૈસીની એન્ટ્રી, મેદાનમાં ઉતરશે AIMIM

West Bengal Elections 2021: ઓલ ઈન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
 

Mar 23, 2021, 03:48 PM IST
Election: ZEE 24 Kalak special talk with former mayor Ritaben Patel PT4M51S

Election : પૂર્વ મેયર રીટાબેન પટેલ સાથે ZEE 24 કલાકની ખાસ વાત

Election: ZEE 24 Kalak special talk with former mayor Ritaben Patel

Mar 23, 2021, 11:15 AM IST

Assam Election: બદરુદ્દીન અજમલનો ઉલ્લેખ કરી શાહે કોંગ્રેસ પર સાધ્યુ નિશાન, કહી આ વાત

Assam Election 2021: જોનાઈ રેલીમાં અમિત શાહે આરોપ લગાવ્યો કે પાંચ વર્ષ પહેલા જ્યારે કોંગ્રેસ રાજ્યની સત્તામાં હતી, ત્યારે આંદોલન, હિંસા, બોમ્બ વિસ્ફોટ, લોકોના મોત થવા અને કર્ફ્યૂ લાગવું સામાન્ય વાત હતી. 
 

Mar 22, 2021, 08:20 PM IST

Bengal Election: બાંકુરામાં PM મોદીની રેલી, કહ્યું- ભાજપ સ્કીમ અને TMC સ્કેમ પર ચાલે છે

તુષ્ટિકરણ અને વોટબેંકની રાજનીતિએ તમને શું બનાવી દીધા છે. તમે તમારો અસલી ચહેરો 10 વર્ષ પહેલા દેખાડી દીધો હોત તો બંગાળમાં ક્યારેય તમારી સરકાર ન બનત. આ હિંસા, આ અત્યાચાર, આ પજવણી કરવી હતી તો માં-માટી-માનુષની વાત કેમ કરી તમે.

Mar 21, 2021, 04:58 PM IST

West Bengal Election 2021: 'ભારત માતા કી જય, જય શ્રી રામ' નારા લગાવી ભાજપમાં સામેલ થયા શુભેંદુના પિતા શિશિર અધિકારી

મમતા બેનર્જી  (Mamata banerjee) ના ખાસ સુવેંદુ અધિકારી (Suvendu Adhikari) ના ભાજપમાં સામેલ થયા બાદ તેના પિતા અને ટીએમસીના વરિષ્ઠ નેતા રહેલા શિશિર અધિકારી (Sisir Adhikari joins BJP) ભાજપમાં સામેલ થાય તેવી અટકળો ચાલી રહી હતી. આજે શિશિર અધિકારી ભાજપમાં સામેલ થઈ ગયા છે. 

Mar 21, 2021, 04:11 PM IST

Assam elections 2021: જનતાને મળ્યા અનેક વચન, કોંગ્રેસે જાહેર કર્યો મેનિફેસ્ટો

અસમ માટે જાહેર કરાયેલા મેનિફેસ્ટોમાં કોંગ્રેસે તે પાંચ યોજનાઓને પ્રાથમિકતા આપી છે, જેના વિશે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઘણા મંચો પર બોલી ચુક્યા છે. જોરહાટમાં થયેલી રેલીમાં પણ તેમણે કહ્યુ કે, જો અસમમાં તેમની સરકાર બને છે તો તે પાંચ ગેરંટી લાગૂ કરશે. આ પાંચ ગેરંટીની વાત કોંગ્રેસના મેનિફેસ્ટોમાં કરવામાં આવી છે. 
 

Mar 20, 2021, 06:26 PM IST

PM Narenda Modi Attack On Congress: કોંગ્રેસની પાસે ન કોઈ નેતા, ન નીતિ અને ન કોઈ વિચારધારા છે, અસમની રેલીમાં બોલ્યા પીએમ મોદી

Assam Vidhansabha Election: અસમની પૂર્વ કોંગ્રેસ સરકાર પર પીએમ મોદીએ પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે, કોંગ્રેસ આજે એટલી નબળી થઈ ગઈ છે કે તે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. પશ્ચિમ બંગાળમાં વામપંથીઓની સાથે તે લાલ-સલામ કરી રહ્યાં છે, તેની સાથે કેરલમાં હાથ મિલાવી રહ્યાં છે. 

Mar 18, 2021, 06:01 PM IST

West Bengal: પુરૂલિયામાં ભાજપના ચૂંટણી રથ પર હુમલો, નડ્ડાએ કહ્યું- ડરી ગઈ છે TMC

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાએ કહ્યુ કે, રથને ટીએમસીના ગુંડાઓએ રોકવાનો પ્રયાસ કર્યો અને ત્યાં તોડફોડ કરી. તેમણે કહ્યું કે, ભાજપ આ ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરે છે. 

Mar 16, 2021, 09:33 PM IST

Amit Shah RoadShow: ખડગપુરમાં અમિત શાહના રોડ શોમાં લોકોની ભીડ, કહ્યું- ભાજપ 200થી વધુ સીટ જીતશે

West Bengal Assembly Election 2021: રોડ શો બાદ શાહે ખડકપુરમાં મોડી સાંજે ભાજપના જિલ્લા તથા મંડળના નેતાઓ સાથે બેઠક કરી ચૂંટણીની રણનીતિ તૈયાર કરી હતી. 
 

Mar 14, 2021, 09:33 PM IST

'મમતા પર હુમલો નહીં, દુર્ઘટના', EC ની મોટી કાર્યવાહી, CM ના સિક્યોરિટી ડાયરેક્ટર સહિત DM-SP ને હટાવ્યા

પંચે રાજ્યના મુખ્ય સચિવને કહ્યુ છે કે સીએમ મમતા મામલામાં નોંધાયેલી એફઆઈઆરની તપાસ નિર્ણાયક  થાય. સાથે ડ્યૂટીમાં બેદરકારી દાખવનાર અધિકારીઓને સખત સજા મળે.
 

Mar 14, 2021, 06:43 PM IST
Election 2021: Decided to be the President of Palika and Panchayat PT5M44S

Election 2021 : પાલિકા અને પંચાયતના પ્રમુખ થશે નક્કી

Election 2021: Decided to be the President of Palika and Panchayat

Mar 10, 2021, 04:20 PM IST