Ethiopia Volcano News : ઈથોપિયામાં ફાટેલા જ્વાળામુખી પર સૌની નજર. ફાટેલા જ્વાળામુખીની છેક ગુજરાત સુધી થશે અસર. ભારતીય હવામાન વિભાગ સતત રાખી રહ્યું છે નજર. ભારતના હવામાનમાં આવતા ફેરફારનું થઈ રહ્યું મોનિટરિંગ
Ethiopia’s volcanic eruption: આફ્રિકા મહાદ્વીપના ઈથિયોપિયામાં હજારો વર્ષથી સૂતેલો જ્વાળામુખી અચાનક ફાટ્યો તો તેની અસર ભારત પર કેવી રીતે પડી શકે? આવા અનેક સવાલો તમને થતા હશે. તો તમારે પણ આ માહિતી જાણવી ખુબ જરૂરી છે. વાંચો અહેવાલ.
Ethiopia Volcano Eruption: યુથોપીયામાં ફાટેલા જ્વાળામુખી હાઇલી ગુબ્બીની ભારતમાં થશે અસર. જ્વાળામુખી માંથી મોટા પ્રમાણમાં રાખ ધુમાડો અને સલ્ફર ડાયોક્સાઇડ નિકળ્યો. જે હવાના દિશા અને ગતિના કારણે ગુજરાતના કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાને કરશે અસર. ઉપરાંત રાજ્સ્થાન દિલ્હીને પણ કરશે અસર. એક્સપર્ટના મંતવ્ય પ્રમાણે રાખનુ વાદળ કચ્છ સુધી પહોંચ્યું. સલ્ફર ડોયોક્સાઇડ અને રાખના કારણે શ્વસન તંત્રને લગતી થઇ શકે છે સમસ્યા
ઇથોપિયાના આફાર વિસ્તારમાં સ્થિત હેયલી ગુબ્બી (Hayli Gubbi) જ્વાળામુખી 23 નવેમ્બર, 2025ના રોજ પ્રથમ વખત 12,000 વર્ષો પછી ફાટ્યું હતું. આ ફાટણીથી મોટા પ્રમાણમાં રાખનું મેઘ લાલ સમુદ્ર પાર થઈને અરબીયન ઉપદ્વીપ તરફ ફેલાયું છે, જેનાથી વિમાન માર્ગો પર અસર પડી છે. નીચે વિગતો આપી છે.જ્વાળામુખીની અસરથી અસરગ્રસ્ત દેશો અને વિમાન સેવાઓ:આ ફાટણીથી ઉડ્ડયન માર્ગોમાં વિઘ્ન પડ્યા છે, કારણ કે જ્વાળામુખીની રાખ વિમાનના એન્જિનને નુકસાન પહોંચાડી શકે છે. અસરગ્રસ્ત મુખ્ય દેશો અને વિસ્તારો:યેમન અને ઓમાન: રાખનું મેઘ લાલ સમુદ્ર પાર આ દેશો તરફ ફેલાયું છે, જેનાથી ત્યાંના વિમાન માર્ગો બંધ થયા છે.
Ethiopia New Year 2018: દુનિયામાં એક એવો દેશ છે, જે પોતાના નવા વર્ષ 2018ની શરૂઆતની ઉજવણી કરી રહ્યો છે. આ દેશનું પોતાનું એક અનોખું કેલેન્ડર છે, જેનો અર્થ એ છે કે તે પશ્ચિમી કેલેન્ડરથી સાત વર્ષ પાછળ ચાલે છે.
Geez calendar : આ કેલેન્ડર પાછળ એક ઐતિહાસિક કારણ છે. મોટાભાગના દેશોમાં, ઈસુ ખ્રિસ્તનો જન્મ ઈ.સ. 1માં થયો હોવાનું માનવામાં આવે છે. જ્યારે ઓર્થોડોક્સ ચર્ચ અનુસાર, તેમનો જન્મ ઈ.સ.પૂર્વે 7માં થયો હતો.
General Knowledge : વિશ્વના વિવિધ ભાગોમાં વિવિધ માન્યતાઓ, પરંપરાઓ, જાતિઓ અને ધર્મો છે. પરંતુ જો આ બધી જગ્યાએ એક વસ્તુ સામાન્ય હોય તો તે છે વર્ષ અને મહિનો. પરંતુ આ પૃથ્વી પર એક એવો દેશ છે જ્યાં વર્ષમાં 12 નહીં પરંતુ કુલ 13 મહિના હોય છે. ત્યારે આ લેખમાં જાણીશું કે આ દેશમાં એક વર્ષમાં કેમ 13 મહિના હોય છે.
Unique Country: દુનિયામાં ઘણી એવી જગ્યા છે, જે પોતાના અંદાજ માટે જાણીતી છે. આજે અમે તમને એક એવા દેશ વિશે જણાવી રહ્યાં છીએ જે બાકી બધાથી સાત વર્ષ પાછળ ચાલી રહ્યો છે. અહીં તમને ટાઈમ ટ્રાવેલ જેવો અનુભવ થશે.
Danakil Depression: અમે આજે તમને જે જગ્યા વિશે જણાવી રહ્યાં છીએ તેને નરકના પ્રવેશ દ્વારની સંજ્ઞા આપવામાં આવે છે. અહીં વરસાદ ખુબ ઓછો થાય છે. આ જગ્યાને વિશ્વની સૌથી ગરમ જગ્યા માનવામાં આવે છે. છતાં અહીં ટૂરિસ્ટો ફરવા જાય છે.
ધરતી પર જેટલા પણ દેશ છે તે દરેક દેશની પોતાની અલગ ખાસિયત છે. એવી જ રીતે એક દેશ અલગ છે. જ્યાં 1 વર્ષમાં 12 મહિના નહીં પરંતુ 13 મહિના હોય છે.
Most Populous Country: આ મુદ્દો કુટુંબ નિયોજન, શિક્ષણ અને આરોગ્ય સેવા સુધી પહોચવાની સાથે સતત વિકાસ પ્રથાઓ જેવા અસરકારક સમાધાનોની માંગ કરે છે. આપણે 21મી સદીના પ્રથમ ક્વાર્ટરથી 18 મહિના દૂર છીએ અને વિશ્વની વસ્તી 8 અબજને વટાવી ચૂકી છે.
Ethiopia: ઇથોપિયામાં વર્ષમાં 13 મહિના હોય છે અને નવું વર્ષ પણ 1 જાન્યુઆરીને બદલે 11 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે.ત્યાના લોકો અને તેમની રહેણી કરણી બીજા લોકોથી અલગ છે. ઈથોપિયા એક એવો દેશ જ્યા આપ ભૂતકાળમાં જઈ શકશો.
દુનિયાભરમાં લગ્નને એક પવિત્ર બંધન ગણવામાં આવે છે. અલગ-અલગ ધર્મોના લોકો પોત-પોતાની માન્યતાઓ અને રિવાજો મુજબ તેને મનાવે છે. પરંતુ શું તમે ક્યારેય તે પરંપરા વિશે સાંભળ્યું છે જ્યાં લગ્ન કરવા માટે છોકરીને પહેલાં પોતાના વાળનો ત્યાગ કરવો પડે છે.
આફ્રીકી દેશ ઇથિયોપિયા (Ethiopia) ના તિગરા (Tigray) વિસ્તારમાં આશ્વર્યજનક ઘટના સામે આવી છે. ત્યાં મહિલાઓ સાથે રેપના (Rape) લગભગ 500થી વધુ કેસ સામે આવ્યા છે
ઈથોપિયા (Ethiopia) ના તીગરય વિસ્તારમાં તણાવ વધ્યા બાદ બંદૂકધારીઓએ 100થી વધુ લોકોની હત્યા કરી નાખી છે. મેતેકેલ ઝોના પશ્ચિમ બેનિશાંગુલ-ગુમુઝ વિસ્તારમાં થયેલા આ નરસંહાર અંગે જાણકારી આપતા ઈથોપિયાના માનવાધિકાર આયોગે કહ્યું કે દેશના પશ્ચિમ ભાગમાં બુધવારે થયેલા આ નરસંહારમાં 100થી વધુ લોકો માર્યા ગયા છે.
આ પ્રતિષ્ઠિત પુરસ્કાર માટે કુલ 301 ઉમેદવારોની પસંદગી થઇ હતી જેમાંથી 223 વ્યક્તિ અને 78 સંગઠનોનો સમાવેશ થાય છે
આ ગ્રીક વ્યક્તિનું નામ એન્ટોનિસ માવરોપોલોસ છે. જે નૈરોબી-બાઉન્ડ ઇથોપિયન એરલાઇન્સ બોઇન્ગ વિમાનમાં યાત્રા કરવાના હતા. પરંતુ 2 મિનિટ મોડા પહોંચવા પર તેમને એન્ટ્રી મળી ન હતી.