हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
foundation stone
Foundation stone News
pm modi
PM મોદી ફરી એકવાર આવશે ગુજરાત, 12મી માર્ચે અમદાવાદમાં સાબરમતી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું કરશે ખાતમુહૂર્ત
PM Modi to lay foundation stone of redevelopment project of Gandhi Ashram in Ahmedabad on March 12
Mar 6,2024, 16:20 PM IST
pm narendra modi
Pics: વારાણસી ક્રિકેટ સ્ટેડિયમમાં જોવા મળશે મહાદેવની ઝલક, જુઓ બન્યા બાદ કેવું લાગશે
ભગવાન શિવની નગરી કાશીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ બનવા જઈ રહ્યું છે. પીએમ મોદીએ આજે વારાણસીમાં આ સ્ટેડિયમની આધારશિલા મૂકી. આ દરમિયાન યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહિત તમામ મોટા નેતાઓ હાજર રહ્યા હતા. પીએમ મોદીએ કાશીને સંબોધતા કહ્યું કે આ સ્ટેડિયમની ડિઝાઈન મહાદેવને સમર્પિત છે
Sep 23,2023, 14:53 PM IST
pm narendra modi
PM મોદીએ મણિપુરને આપી આ ખાસ ભેટ, લાખો લોકોને મળશે પીવાનું શુદ્ધ પાણી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મણિપુરને એક મોટી ભેટ આપી. હર ઘર જલ મિશન હેઠળ અહીં વોટર સપ્લાય પ્રોજેક્ટની આધારશિલા રખાઈ. આ દરમિયાન પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે કોરોના સંકટકાળમાં પણ દેશ અટક્યો નથી. દેશ થોભ્યો નથી અને દેશ થાક્યો નથી. જ્યાં સુધી વેક્સિન ન આવી જાય ત્યાં સુધી આપણે મજબૂતાઈથી લડત લડતા રહેવાનું છે.
Jul 23,2020, 11:29 AM IST
નરેન્દ્ર મોદી
5 ઓગસ્ટના રોજ રામ મંદિરનો શિલાન્યાસ કરશે PM મોદી, મુકશે પ્રથમ ઇંટ
અયોધ્યા (Ayodhya)માં શ્રીરામ દરબારમાં શુભ ઘડી આવી ગઇ છે. 5 ઓગસ્ટને રાહ જોવાઇ રહી છે. જ્યારે વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અયોધ્યા જશે અને રામ મંદિર (Ram Temple)નો શિલાન્યાસ કરશે.
Jul 22,2020, 22:44 PM IST
Ram Temple Trust
રામ મંદિરના શિલાન્યાસનું પીએમ મોદીને આમંત્રણ
રામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પીએમ મોદીને મળવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે રામ મંદિરના શિલાન્યાસનું પીએમ મોદીને આમંત્રણ આપ્યું હતું.
Feb 20,2020, 22:45 PM IST
Abu Dhabi
અબુધાબીનું પહેલા હિંદુ મંદિરનો શિલાન્યાસ, કાર્યક્રમમાં જોડાયા હજારો લોકો
આ મંદિરનું નિર્માણ BAPS દ્વારા કરવામાં આવી રહ્યું છે જેના અનુસંધાને મહંત સ્વામી પણ UAE પહોંચી ચુક્યા છે
Apr 20,2019, 20:14 PM IST
narendra modi
PM LIVE: આઝાદી બાદ જેટલું કામ થયું તેટલું BJPએ 4 વર્ષમાં કર્યું
વડાપ્રધાન મોદી શનિવાર (14 જુલાઇ)ના રોજ મુલાયમ સિંહના ગઢ આઝમગઢ પહોંચ્યા હતા. અહીંથી તેઓ 2019ની ચૂંટણી માટે હુંકાર ભરશે. સાથે જ પુર્વાંચલ એક્સપ્રેસ હાઇવેનોશિલાન્યાસ પણ કરશે. ઘણી યોજનાઓનાં શિલાન્યાસ કરવા શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી યોગીઆદિત્યનાથ અને ડેપ્યુટી સીએમ દિનેશ શર્મા આઝમગઢ પહોંચ્યા છે.
Jul 14,2018, 16:32 PM IST
narendra modi
PM મોદી પહોંચ્યા વારાણસી: CM યોગી અને રાજ્યપાલે કર્યું સ્વાગત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે (14 જુલાઇ)ના રોજ બપોરે બે વાગ્યે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યા. વારાણસી એરપોર્ટ પર તેમનું સ્વાગત રાજ્યપાલ રામ નઇક, સીએમ યોગી આદિત્યનાથ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્રનાથ પાંડેએ કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવાર અને રવિવારના રોજ પૂર્વાંચલની મુલાકાત કરશે. વડાપ્રધાન મોદી શનિવારે સૌથી પહેલા આઝમગઢમાં પૂર્વાંચલ એક્સપ્રેસ હાઇવેનો શિલાન્યાસ કરશે.
Jul 14,2018, 15:28 PM IST
narendra modi
PM મોદી પહોંચ્યા વારાણસી: CM યોગી અને રાજ્યપાલે કર્યું સ્વાગત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે (14 જુલાઇ)ના રોજ બપોરે બે વાગ્યે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યા. વારાણસી એરપોર્ટ પર તેમનું સ્વાગત રાજ્યપાલ રામ નઇક, સીએમ યોગી આદિત્યનાથ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્રનાથ પાંડેએ કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવાર અને રવિવારના રોજ પૂર્વાંચલની મુલાકાત કરશે. વડાપ્રધાન મોદી શનિવારે સૌથી પહેલા આઝમગઢમાં પૂર્વાંચલ એક્સપ્રેસ હાઇવેનો શિલાન્યાસ કરશે.
Jul 14,2018, 15:27 PM IST
Trending news
kanya kelavani yojana
દીકરીઓને ભણાવવાની દાદાની પહેલ રંગ લાવી, ઈ-ઓક્શનમાં 3 મહિનામાં ભેગા થયા 36.97 લાખ
Pramod Mittal
દીકરીના લગ્નમાં ખર્ચ કર્યાં 550 કરોડ રૂપિયા, આવ્યો ખરાબ સમય તો જવું પડ્યું જેલ...
Maha Kumbh 2025
Mahakumbh 2025: હિમાલયમાં એકાંતવાસમાં રહેતા નાગા સાધુઓના ત્રણ રહસ્યો, તમે પણ જાણો
banaskantha
નવા જિલ્લાના સર્જનમાં આ 3 તાલુકાવાળાઓને વાંકું પડ્યું, ધારાસભ્યએ કર્યું બંધનું એલાન
lifestyle
મોબાઈલ ચલાવનાર જરૂરથી ફોલો કરો 20-20-20 Rule, તે આંખો માટે છે ખૂબ જ જરૂરી
health
શરીરમાં આ 5 જગ્યા પર દુખાવો, હાર્ટ એટેક આવાનું સિગ્નલ
Good news
શા માટે પ્રેગનેન્સીના ગુડ ન્યૂઝને પહેલા 3 મહિના સુધી સિક્રેટ રાખવામાં આવે છે?
health
આ લોકો માટે અમૃતથી ઓછું નથી બેલપત્ર, સવારે ખાલી પેટ ખાવાથી મળશે ચોંકાવનારા ફાયદા
ipo
મુકેશ અંબાણીની કંપનીનો આવી રહ્યો છે IPO,બની શકે છે દેશનો સૌથી મોટો ઈશ્યુ! જાણો વિગત
health
Cancerના પાક્કા મિત્ર હોય છે આ 2 ફૂડ્સ, બનાવે છે શરીરમાં જીવલેણ ગાંઠ