Free LPG Cylinder : પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ નોંધાયેલા પરિવારોને જ મફત LPG સિલિન્ડર આપવામાં આવશે. અલગથી અરજી કરવાની જરૂર રહેશે નહીં. આ યોજના 1 મે, 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી.
free LPG cylinder: આ યોજના 1 મે, 2016ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ પરિવારોને જ મફત LPG સિલિન્ડર આપવામાં આવશે. અલગથી અરજી કરવાની જરૂર રહેશે નહીં.
Free LPG cylinder on Holi : આ રાજ્યની ભાજપ સરકારે હોળી પર મફત ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે. પ્રધાન મંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને હોળી અને રમઝાનના તહેવારને ધ્યાને લઈ મફત ગેસ સિલિન્ડર આપવામાં આવી રહ્યા છે.
Govt Diwali Gift: દિવાળી પર, ઉત્તર પ્રદેશ સરકાર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મફત એલપીજી સિલિન્ડર આપશે. સીએમ યોગી આદિત્યનાથે આ અંગે આદેશ જારી કર્યો છે.
Yogi Govt Free Cylinder Scheme: યૂપી સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતગર્ત વર્ષ 2023-24 માટે 2,312 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. યોજનાના અંતગર્ત રાજ્યમાં 1.75 કરોડ ગરીબ મહિલાઓને દર વર્ષે બે મફત ગેસ સિલિન્ડર રિફીલ આપવામાં આવી રહ્યા છે.
Free Gas to Women In UP: પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (Ujjwala Yojana) ના બીજા તબક્કામાં હોળીના પર્વ પર મહિલાઓને બીજી રિફિલ સિલિન્ડર મફત આપવામાં આવશે. દાવો કરવામાં આવ્યો છે કે આ નિર્ણયથી 1.75 કરોડ લોકોને સીધો ફાયદો મળશે.
Free LPG Cylinder: દિવાળી પહેલા સરકારની મોટી જાહેરાત... વર્ષના 2 સિલિન્ડર ફ્રી આપવાની સરકારની જાહેરાત... પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજનાના 38 લાખ લાભાર્થીઓ માટે નિર્ણય
LPG: સરકારે દરેક ઘર એટલે કે દરેક પરિવારને વર્ષે 3 ગેસ સિલિન્ડર મફત આપવાનો નિર્ણય કર્યો છે. સાંભળીને ચોંકી ગયાને...પરંતુ વાત બિલકુલ સાચી છે. સરકારે કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લીધો છે. ત્યારબાદ હવે લોકોને તેનો લાભ મળી રહ્યો છે.