Life Hack: સોશિયલ મીડિયા પર અલગ અલગ નુસખા વાયરલ થતા હોય છે. જેમાંથી એક નુસખો છે ફ્રીજમાં મીઠું રાખવાનો. વાયરલ નુસખા અનુસાર ફ્રીજમાં મીઠું રાખવાથી ફ્રીજની વાસ દુર થઈ જાય છે. આ નુસખો ખરેખર કામ કરે છે કે નહીં ચાલો તમને જણાવીએ.
Never Keep These Food in Fridge Door: ખાવા-પીવાની કેટલીક વસ્તુઓને હંમેશા ફ્રિજમાં રાખવામાં આવે છે. ફ્રિજમાં દરેક વસ્તુ રાખવા માટે ખાસ જગ્યા હોય છે. આજે તમને ફ્રિજના દરવાજાના સ્ટોરેજ વિશે જાણકારી આપીએ. ખાવાપીવાની કેટલીક વસ્તુઓ એવી હોય છે જેને ફ્રિજના ડોરમાં સ્ટોર કરવાની ભુલ ન કરવી.
Explosion in a fridge in a village of vijapur Mehsana
બધી જ ખાદ્ય ચીજો રેફ્રિજરેટરમાં રાખવા માટે નથી હોતી. કેટલાક ખોરાક રેફ્રિજરેટરમાં રાખવાથી કેન્સર થઈ શકે છે. અહીં અમે તમને આવા 4 ખોરાક વિશે જણાવી રહ્યા છીએ.
જો તમને પણ લાગે છે કે બધા ફળોને ફ્રિજમાં રાખવાથી તેને લાંબા સમય સુધી ખરાબ થવાથી બચાવી શકાય છે. તો તમારે તમારી આ ગેરસમજણ દૂર કરી લેવી જોઈએ.
Vastu Tips For Fridge : જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તો વાસ્તુશાસ્ત્ર અનુસાર આ 5 વસ્તુઓને ફ્રીજ પર બિલકુલ પણ ન રાખો. આ લેખમાં આ 5 વસ્તુઓ કઈ છે, તેના વિશે જાણીશું.
Fridge Cleaning Tips: ફ્રિજમાં અલગ અલગ પ્રકારની વસ્તુઓ 24 કલાક રહે છે તેથી થોડા થોડા દિવસોમાં ફ્રિજમાંથી ખાસ પ્રકારની ગંધ આવવા લાગે છે. આખા ફ્રિજની સફાઈ કર્યા વિના આ ગંધને દુર કરવી હોય તો આ ઉપાય અજમાવજો એકવાર.
Storage Tips: દરેક ઘરમાં ફ્રિજ હોય તો અલગ અલગ વસ્તુઓથી ખચોખચ ભરેલું હોય છે. વસ્તુ ખરાબ ન થાય તે માટે તેને ફ્રીજમાં રાખવામાં આવે છે. પરંતુ 4 વસ્તુઓ એવી હોય છે જેને ફ્રીજમાં રાખવાથી તે બગડી જાય છે. આજે તમને આ 4 વસ્તુ કઈ છે તે જણાવીએ.
How To Reduce Light Bill: જો તમારા ઘરનું લાઈટ બિલ પણ વધારે આવતું હોય તો શિયાળામાં તમે ફ્રીજ વાપરવામાં કેટલીક તકેદારી રાખીને લાઈટ બિલને અડધું કરી શકો છો. આજે તમને ફ્રીજ સંબંધિત કેટલીક ટીપ્સ વિશે જણાવીએ. ફોલો કરશો તો વીજળીને ખપત ઓછી થઈ જશે અને લાઈટ બિલ પણ અડધું આવશે.
Boiled Potatoes: રોજની રસોઈ ઉપરાંત નાસ્તામાં પણ બટેટાથી બનેલી વાનગીઓ બનતી હોય છે. તેથી ઘણી વખત ગૃહિણીઓ વધારે બટેટા બાફીને તેને ફ્રિજમાં સ્ટોર કરી લે છે. વધારે સમય સુધી ફ્રિજમાં સ્ટોર કરેલા બાફેલા બટેટા ખાવા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે
Fridge Safety Tips: આજકાલ દરેક ઘરમાં ફ્રીજ સામાન્ય બની ગયું છે, પછી તે શહેર હોય કે ગામડું, તે આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે, ફ્રિજ ખોરાકને તાજો રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મોટાભાગના ઘરોમાં સિંગલ ડોર ફ્રિજ હોય છે, આ ફ્રીજમાં એક ખાસ બટન હોય છે જેને જોઈને ઘણા લોકો ગભરાઈ જાય છે. પરંતુ આ બટન એકદમ ઉપયોગી છે, તેનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો તે જાણવું જોઈએ. ચાલો ડિફ્રોસ્ટ બટન વિશે વિગતોમાં જાણીએ...
Health Care Tips: ઘણાં ઘરોમાં રોટલી બનાવતી વખતે વધેલો લોટ ફ્રીજમાં મુકી દેવાની આદત હોય છે. જો તમારા ઘરમાં પણ આવી આદત હોય તો આજે જ આ આદત બદલી નાંખજો. નહીં તો તમારા જિંદગી જલ્દી ટૂંકી શકે છે. કારણો જાણીને તમે પણ થઈ જશે હેરાન...
Fruits In Fridge:મોટાભાગના લોકો આ વાતથી અજાણ હોય છે અને ફળને પણ ફ્રિજમાં રાખી દે છે. ખાસ તો ઉનાળામાં ઠંડા કરેલા ફળ ખાવા સૌને ગમે છે. પરંતુ પાંચ ફળ એવા છે જેને ફ્રીજમાં રાખવાથી તેના જરૂરી પોષક તત્વોનો નાશ થઈ જાય છે. સાથે જ તેને ખાવાથી શરીરને ફાયદો થવાને બદલે નુકસાન થઈ શકે છે.
What is the trick for soft roti: ગરમીમાં ઘણીવાર એવું જોવા મળે છે કે લોટ બાંધીને થોડા કલાક પણ મુકી દઇએ તો પણ કાળો પડી જાય છે. સાથે જ લોટમાં ખટાશ પણ આવી જાય છે. આજે અમે તમને લોટ સાથે બરફની એક એવી ટ્રિક બતાવવા જઇ રહ્યા છીએ, જેને જોઇ તમને નવાઇ લાગશે.
Kitchen Hacks: ગરમીમાં ઘણીવાર એવું જોવા મળે છે કે લોટ બાંધીને થોડા કલાક પણ મુકી દઇએ તો પણ કાળો પડી જાય છે. સાથે જ લોટમાં ખટાશ પણ આવી જાય છે. આજે અમે તમને લોટ સાથે બરફની એક એવી ટ્રિક બતાવવા જઇ રહ્યા છીએ, જેને જોઇ તમને નવાઇ લાગશે.
આ આર્ટિકલમાં વાત કરીશું તમારા ઘરના રસોડાની. જીહાં, રસોડામાં ખાસ કરીને રસોડામાં રાખવામાં આવેલાં ફ્રીજની અને તેમા મુકવામાં આવતી વસ્તુની. ઘણાં લોકો ફ્રીજમાં ડુંગળી કાપીને મુકતા હોય છે. જો તમને પણ આવી આદત હોય તો આજથી જ ચેતી જજો...
સામાન્ય રીતે ઘરમાં રોટલી-ભાખરી બનાવવા માટે લોટ બાંધવામાં આવે છે. જો કે ભોજન બાદ જે પણ લોટ વધે છે તેને આપણે ફ્રીઝમાં મુકી દેહા હોઇએ છીએ. જેથી સાંજે તેનો ઉપયોગ કરી શકાય. ઘણા લોકો એવા પણ હોય છે જે સવારે અને સાંજે લોટ એક સાથે જ બાંધી દેતા હોય છે જેથી સમય બચાવી શકાય અન બપોરે તથા સાંજે અલગ અલગ સમય બગાડવો ન પડે.
ઠંડીની સિઝન આવી ગઈ છે. એવામાં, રેફ્રિજરેટરને યોગ્ય તાપમાને રાખવાની જરૂર છે. જો તાપમાન ઓછું હોય તો શિયાળામાં તે ઝડપથી બગડવાની શક્યતા વધી જાય છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે શિયાળામાં રેફ્રિજરેટરને કયા તાપમાનમાં રાખવું જોઈએ...
નવી દિલ્લીઃરેફ્રિજરેટર, જેનો આપણે આપણા ઘરોમાં દરરોજ ઉપયોગ કરીએ છીએ, તે એક મહત્વપૂર્ણ ગેજેટ છે જે આપણા ખોરાકને ઠંડુ રાખવાનું કામ કરે છે. તેની યોગ્ય રીતે જાળવણી આપણા સ્વાસ્થ્ય માટે જ મહત્વપૂર્ણ નથી, પરંતુ તે ફ્રિજની ઉચ્ચ કાર્યક્ષમતા અને આયુષ્યને પણ પ્રોત્સાહન આપે છે. જ્યારે તમે ફ્રિજને સાફ કરવાનું કામ શરૂ કરો છો, ત્યારે આ પ્રક્રિયામાં કેટલીક મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. નહીંતર તમારું ફ્રિજ જંક બની જશે.
Fruits In Fridge: કેટલીક વસ્તુઓ ખાસ કરીને ફળ એવા હોય છે જેને ક્યારેય રેફ્રિજરેટરમાં ન રાખવા જોઈએ. કારણ કે તેને ફ્રીજમાં સ્ટોર કરવાથી ફળમાં રહેલા પોષક તત્વો નાશ પામે છે. તો ચાલો તમને જણાવીએ કયા એવા ફળ છે જેને ફ્રીજમાં રાખવા જોઈએ નહીં.
FRIDGE POSITION PLACING TIPS CARE: ફ્રિજનો ઉપયોગ તમારા બધા ઘરોમાં થાય છે અને લોકો તેને તેમની જરૂરિયાત અને જગ્યા અનુસાર અલગ-અલગ જગ્યાએ રાખવાનું પસંદ કરે છે. કેટલાક લોકો તેમના ઘરના રસોડામાં ફ્રિજ રાખે છે, જ્યારે કેટલાક લોકો તેને તેમના ઘરના હોલમાં રાખવાનું પસંદ કરે છે, જ્યારે કેટલાક લોકો તેમના ફ્રિજને આંગણામાં રાખે છે. જો કે થોડા જ લોકો છે જેઓ તેને તાજા રાખવા માટે યોગ્ય સ્થાન વિશે જાણે છે. વાસ્તવમાં, તમારા અને તમારા પરિવાર માટે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે રેફ્રિજરેટર રાખવાની યોગ્ય જગ્યા કઇ છે, અને જો તમને આ ખબર નથી, તો આજે અમે તમને તેને રાખવાની યોગ્ય જગ્યા અને તેનું કારણ જણાવવા જઈ રહ્યા છીએ.
AI Images of Future Fridge: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ઝડપથી આગળ વધી રહ્યું છે અને હવે લોકો તેનો ઉપયોગ તેમના ખૂબ જ જટિલ પ્રશ્નોના જવાબો જાણવા માટે કરી શકે છે. તમને AI સાથે મોટાભાગના પ્રશ્નોના જવાબ મળે છે. તેને મશીન માઇન્ડ પણ કહેવામાં આવે છે અથવા તેને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ કહેવામાં આવે છે. તેના નામ પરથી જ સમજાય છે કે આ કોઈ સામાન્ય ટેકનિક નથી, પરંતુ આ એક એવી ટેકનિક છે જે પોતાના નિર્ણય જાતે લેવાની અને આગળ વિચારવાની ક્ષમતા ધરાવે છે. આજકાલ AI નો ઉપયોગ ભવિષ્યની ઘટનાઓ વિશે જાણવા માટે પણ કરવામાં આવે છે. AI તસવીરો જનરેટ કરવામાં પણ સક્ષમ છે, એવામાં હવે AI એ 50 વર્ષ પછી મળનાર Fridge ની તસવીરો જનરેટ કરી છે, જે ખૂબ જ અનોખી લાગે છે અને તેને જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. તો ચાલો જાણીએ આ કઈ કઈ તસવીરો છે.