gold jewellery

500 રૂપિયા સસ્તું સોનું ખરીદવાની તમને મળી તક!, જલદી કરો...ફક્ત 5 દિવસ છે તમારી પાસે

સોનું ખરીદવાનું વિચારતા હોવ તો તમારા માટે આજે શાનદાર તક છે. કારણ કે સરકાર નાણાકીય વર્ષ 2021-22 માટે સોવરેન ગોલ્ડ બોન્ડનું પહેલું વેચાણ આજેથી શરૂ કરી રહી છે. જે આગામી પાંચ દિવસ સુધી ચાલશે. આ બોન્ડ ભારત સરકાર તરફથી RBI બહાર પાડે છે. 

May 17, 2021, 11:20 AM IST

Budget 2021: Gold જ્વેલરીની ખરીદી પર આપવા પડશે PAN અને આધાર, જાણો કેમ ડરી રહ્યા છે જ્વેલર્સ?

Gold Latest News: હવે જ્યારે તમે Gold જ્વેલરી ખરીદવા માટે જાઓ તો તમારા KYC ડોક્યુમેન્ટ પણ લઈને જજો, જેમ કે PAN કાર્ડ, AADHAAR કાર્ડ. કારણ કે હવે જ્વેલર્સે બે લાખથી ઓછા રૂપિયાની ગોલ્ડ જ્વેલરીની ખરીદી ઉપર પણ KYC ડોક્યુમેન્ટ્સ માંગવાનું શરૂ કરી દીધુ છે.

Jan 23, 2021, 06:17 PM IST

1 રૂપિયાની પણ ખરીદી કરશો તો આપવું પડશે PAN અને આધાર, જાણો શું છે નવો નિયમ

Gold Latest News: આગામી વખતે જ્યારે તમે દાગીના ખરીદવા માટે જાવ તો સથે પોતાના KYC ડોક્યૂમેન્ટ પણ લઇને જાવા, જેમ કે PAN કાર્ડ અને આધાર. આમ એટલા માટે કારણ કે જ્વેલર્સ હવે બે લાખ રૂપિયાથી ઓછી કિંમતની ગોલ્ડ ખરીદી પર પણ KYC ડોક્યૂમેંટ્સ માંગવાનું શરૂ કરી દીધું છે. જ્વેલર્સને ડર છે કે સરકાર આ બજેટમાં તમામ કેશ લેણદેણ પર KYC જરૂરી કરી શકે છે. જ્યારે હવે 2 લાખ રૂપિયાથી વધુ પર જ KYC અનિવાર્ય છે. કહેવામાં આવી રહ્યું છે કે નવા નિયમો હેઠળ 1 રૂપિયાની ખરીદી પર પણ KYC આપવું પડશે. 

Jan 7, 2021, 05:39 PM IST

Gold: સોનાના જૂના દાગીના વેચવા જશો તો તમને લાગશે મોટો ઝટકો! જાણો કઈ રીતે 

હવે જૂના સોના (Gold) ના દાગીના વેચવા જશો તો પણ તમારે 3 ટકા જીએસટી (GST) ચૂકાવવો પડી શકે છે. જીએસટીની આગામી કાઉન્સિલમાં આ નિર્ણય લેવાઈ શકે છે. કેરળના નાણામંત્રી થોમસ ઈસાકે આ જાણકારી આપી છે. જેનો અર્થ એ થયો કે લોકોને જૂની જ્વેલરી વેચવા પર હવે પહેલા કરતા ઓછો નફો થશે. 

Aug 17, 2020, 11:53 AM IST