government recruitment

સરકારી ભરતીમાં ગેરરીતિ સામે આંદોલનમાં જોડાનાર મહિલા જ Gov. નોકરીના નામે ઠગાઈ કરતી ઝડપાઈ

એક સમયે સરકારી ભરતીમાં (Government Recruitment) ગેરરીતિ બદલ થયેલા આંદોલનનો (agitation) હિસ્સો બનનાર મહિલા જ સરકારી નોકરીના નામે ઠગાઈ (Fraud) કરતા પોલીસના (Police) ઝપાટે ચઢી ગઈ છે

Jun 8, 2021, 05:35 PM IST

સરકારી ભરતી: DRDO માં જોડાવાની ઉત્તમ તક, તત્કાલ નિમણુંક અને 29 હજાર રૂપિયા પગાર

શહેરમાં આવેલી DRDO સંચાલિત 950 બેડ ધનવંતરી કોવિડ હોસ્પિટલ માટે વોર્ડ બોય / આયાની નિમણૂક માટે જાહેરાત આપવામાં આવી છે. જેમાં 8 કલાકની ડ્યુટી માટે માસિક 29,400 રૂપિયા ચુકવવામાં આવશે તેવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. આમાં અનુભવી લોકોને પ્રાધાન્ય આપવાની શરત છે પરંતુ જો અનુભવ નહી હોય તો પણ તેમની પસંદગી કરવામાં આવશે. 

Apr 27, 2021, 10:18 PM IST

રાજ્ય સરકાર દ્વારા નવા વર્ષમાં 35 હજારથી વધારે જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા શરૂ કરશે

કોરોના કાળમાં શરૂ થયેલા નવા વર્ષમાં ગુજરાતના યુવાનો માટે રાજ્ય સરકાર 35 હજારથી વધારે જગ્યાઓ પર ભરતી કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. રાજ્ય સરકાર દ્વારા નવા વર્ષમાં રોજગારીના લક્ષ્યાંકને પુરો કરવા માટે પગલા લેવાની શરૂઆત કરવામાં આવી હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું કે, GPSC દ્વારા આ વર્ષે 1200થી વધારે જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે. ઉપરાંત અંદાજપત્રમાં પણ 35 હજારથી વધારે લોકોને રોજગારી આપવા માટેની જોગવાઇ રાખવામાં આવી છે. 

Nov 17, 2020, 04:54 PM IST

સરકારી નોકરીની ભરતી જોઇને લલચાશો નહી, સાયબર ક્રાઇમે કર્યો મોટા કૌભાંડનો પર્દાફાશ

* સરકારી નોકરીના નામે યુવાનો સાથે ઠગાઈ 
* વર્તમાન પત્રમાં  જાહેરાત આપી પડાવ્યા લાખો રૂપિયા
* સાયબર ક્રાઇમ બ્રાંચએ  રાજકોટના યુવકની કરી ધરપકડ
* 4 હજાર યુવાનો પાસેથી પડાવ્યા 14 લાખ રૂપિયા
* 350 ફીસ ના નામે એક એક ઉમેદવાર પાસેથી પડાવ્યા 

Oct 17, 2020, 06:44 PM IST

લો બોલો ! એક તો સરકારી ભરતી થતી જ નથી અને જે થાય છે તેમાં પણ કૌભાંડો, પોરબંદર પાલિકાનું મહાકૌભાંડ

નગરપાલિકા દ્વારા વર્ષ 2017-18માં 321 રોજમદાર કર્મચારીઓની ભરતીને લઈને વિવાદ ઉભો થયો છે. કોંગ્રેસ આગેવાન દ્વારા દ્રારા સરકારના ઓડીટ રીપોર્ટના આધારે આક્ષેપ કરવામાં આવ્યો છે કે, નગરપાલિકાના નિયામકની મંજૂરી વગર અને ગેરકાયદેસર રીતે આ ભરતી કરીને એક વર્ષના 1.34 કરોડ રૂપિયા પગાર પેટે ચુકવી ગેરરીતી કરવામાં આવી છે. 

Jul 15, 2020, 12:41 AM IST
protest for government recruitment and fee at kamalam gandhinagar PT3M15S