हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
67/ 7
(27)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ground
Ground News
Football
ફૂટબોલની ચાલું મેચમાં વીજળી પડવાથી ખેલાડીનું મોત, જુઓ ભયાનક વીડિયો
પેરુમાં ફૂટબોલ મેચ દરમિયાન વીજળી પડવાથી એક ખેલાડીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. હુઆનકાયોમાં જુવેન્ટુડ બેલાવિસ્ટા અને ફેમિલિયા ચોકા વચ્ચે રમાઈ રહેલી મેચ દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી.
Nov 4,2024, 19:57 PM IST
Navratri 2024
નવરાત્રિ પહેલા વરસાદે વધારી ચિંતા! વડોદરાનું યુનાઈટેડ-વે ગરબા ગ્રાઉન્ડ થયું પાણીમાં તરબોળ
Ahead of Navratri 2024, rainwater accumulates in Vadodara's famous United Way Garba ground
Sep 30,2024, 15:35 PM IST
Spreme Court
સુપ્રીમે હાઈકોર્ટનો ચુકાદો પલટ્યો, કહ્યું- 'કોઈ પણ શાળા ખેલના મેદાન વગર ન હોઈ શકે'
હાઈકોર્ટે ભગવાનપુર ગામની શાળાની જમીન પર થયેલા અતિક્રમણને નિયમિત કરવાની મંજૂરી આપી હતી. આ સાથે જ બજાર કિંમત મુજબ જમીનના પૈસા લઈ તથા શાળાને ખેલના મેદાન માટે વૈકલ્પિક જમીન પર વિચાર કરવાની પણ વાત કરી હતી.
Mar 6,2023, 10:38 AM IST
gujarat
કોણ કહે છે 1 રૂપિયામાં શું આવે? ગુજરાતમાં 25 મેદાનો રૂપિયાના ટોકન ભાડેથી ફાળવાયા
વડોદરા કોર્પોરેશનમાં પ્લોટને એક રૂપિયાના ટોકન ભાડે લઈને ગરબા આયોજકો કમાણીની સાથે રાજકીય લાભ પણ લઈ રહ્યા છે. વડોદરા કોર્પોરેશને કરોડોની કિંમતના 25 મેદાનો 1 રૂપિયાના ટોકન ભાડેથી આપી દીધા છે.
Sep 23,2022, 18:04 PM IST
medical staff
કોરોના દર્દીઓની માનસિકતા સુધારવા મેડિકલ સ્ટાફ મેદાને, ક્યાંક ગરબા તો ક્યાંય ડાયરા
સમગ્ર દેશમાં કોરોના મહામારીએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. કોરોનાગ્રસ્ત દર્દીઓને જીવનદાન આપવા માટે તીબો અને મેડિકલ સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહ્યા છે. જો કે શરીરનાં સારા સ્વાસ્થય માટે મનની પ્રસન્નતા પણ ખુબ જ જરૂરી છે. તેવામાં શહેરનાં એમ.જી હાઇવે પર આવેલા SGVP હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને ખુશ રાખવા માટે ખાસ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
Apr 23,2021, 22:36 PM IST
time
એક સમયે જ્યાં બાળકો ક્રિકેટ રમતા હતા તે મેદાનમાં મૃતદેહો ભડકે બળે છે, તંત્રના ધાડા
રાજ્યની જેમ વલસાડ જિલ્લામાં પણ કોરોનાના કેસ ઝડપી ગતિએ વધી રહ્યા છે. હોસ્પિટલો હાઉસફૂલ થઇ રહી છે તો હોસ્પિટલોમાં દર્દીઓના મોતની સંખ્યામાં પણ વધારો થઈ ગયો છે. જેને કારણે જિલ્લાના સ્મશાનોમાં covid 19 ની ગાઈડ લાઇનના પાલન સાથે કોરોના પોઝિટિવ અને કોરોના શંકાસ્પદ મૃતકોના મૃતદેહોને કોવિડ 19 ના પ્રોટોકોલ મુજબ અગ્નિદાહ આપવાના આંકડા માં પણ વધારો થઇ રહ્યો છે. પરિસ્થિતિ વધારે ગંભીર બનતા વલસાડમાં વહીવટીતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે નવા સ્મશાન સરું કરવામાં આવી રહ્યા છે.
Apr 13,2021, 17:51 PM IST
Fraud
જમીનમાંથી નિકળશે સોનાના બિસ્કિટના નામે લાખોની ઠગાઇ, મુર્ખામી પર હસવું જરૂર આવશે!
જીલ્લાના વિસાવદર તાલુકાના સુખપુર ગામે ખેડૂત સાથે છેતરપીંડી કરનાર છ શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. ખેતરમાં જમીનમાં માયા (સોનું) હોવાનું જણાવી 4.71 લાખની છેતરપીંડી કરવામાં આવી હતી. ફરીયાદી ઉપર દેણું થઈ જતાં જમીન વેચી હતી. જેના રૂપિયા આવ્યા હોવાની જાણ થતાં ફરીયાદીને શિશામાં ઉતારવાનો પ્લાન બનાવાયો હતો. આરોપીને સોનું બતાવીને છેતરપીંડી કરવામાં માહિર એવા શખ્સ સાથે સંપર્ક હતો. જેથી તાંત્રિક વિધિ કરીને જમીનમાં સોનું મળશે તેના માટે પહેલા 51 હજારના ખર્ચે પીત્તળના બિસ્કીટને સોનાના બિસ્કીટ ગણાવી ફરીયાદીને વિશ્વાસમાં લઈ બાદમાં 4.20 લાખની રકમ લીધી હતી. તાંત્રિક વિધિ કર્યા બાદ રૂપિયા લઈ બે ત્રણ દિવસ પછી સોનું મળશે તેવું જણાવી આરોપી ફરાર થઈ ગયા હતા. ત્રણ દિવસ પછી જમીનમાંથી કશું નહીં નીકળતાં પોતાની સાથે છેતરપીંડી થઈ હોવાનું માલુમ પડતાં ખેડૂતે ફરીયાદ નોંધાવી હતી. જે ફરીયાદને આધારે પોલીસે તમામ છ આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Jan 3,2021, 23:48 PM IST
flames
મોરબી GIDC માં અચાનક જમીનમાંથી ઉઠવા લાગી જ્વાળા, લોકોમાં કુતુહલનો માહોલ
ના જીઆઇડીસી રોડ પર પનારા ગ્લાસની બાજુમાંથી નિકળતી ગેસની લાઇનમાં વાલ ચેમ્બરમાં આજે સમી સાંજે અચાનક લીકેજ થતા આગ ભડકી ઉઠી હતી. આ આગની ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર દ્વારા તત્કાલ આગ પર કાબુ મેળવી લેવાયો હતો. મોરબીના જીઆઇડીસી રોડ પર પનારા ગ્લાસની બાજુના ખાનગી પ્લોટ પાસેથી નીકળતી ગેસની લાઇનોનાં વાલ ચેમ્બર લીકેજ થયા બાદ મોટો ભડકો થયો હતો.
Dec 29,2020, 22:57 PM IST
ગુજરાત યુનિવર્સિટી
જુઓ ગુજરાત યુનિવર્સિટી કેમ બન્યું યુદ્ધનું મેદાન
ગુજરાત યુનિવર્સિટી બન્યું યુદ્ધનું મેદાન, ગુજરાત યુનિવર્સિટીમાં ABVP અને NSUI વચ્ચે મારામારી, પોલીસ અને સિક્યોરિટી સ્ટાફે વિદ્યાર્થીઓને છૂટ્ટા પાડ્યાં, ગ્રાન્ડેટ કોલેજની 960 બેઠક ઘટાડવા મામલે વિરોધ
Jul 9,2019, 19:45 PM IST
Ahmedabad
ગુજરાતી કલાકાર હિતુ કનોડિયા પ્રચાર માટે મેદાનમાં, જુઓ વીડિયો
ગુજરાતી કલાકાર હિતુ કનોડિયા પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા અને અમદાવાદ પૂર્વ બેઠકના ઉમેદવાર હસમુખ પટેલ માટે પ્રચાર કર્યો
Apr 16,2019, 14:56 PM IST
લોકસભા ચૂંટણી 2019
લોકસભા ચૂંટણી 2019 અમિત શાહના પત્નિ પ્રચાર મેદાનમાં, જુઓ વીડિયો
ગાંધીનગર લોકસભા બેઠક ના ઉમેદવાર અમીત શાહ ના સર્મથન તેમના પત્નિ સોનલબેન શાહએ પ્રચાર કાર્ય સંભાળ્યુ, ગાંધીનગરના સેકટર ૨૮ જી.આઈ.ડી.સીમાં યોજાયેલા મહિલા સંમેલનમાં આપી હાજરી
Apr 15,2019, 18:40 PM IST
Trending news
Jobs
મહિલાઓ માટે સરકારી નોકરીનો મોટો ચાન્સ! મળશે 200000 લાખ સુધીનો પગાર, આ પોસ્ટ છે ખાલી
Rajkot
માત્ર બાઈક માટે પિતાની દર્દનાક હત્યા! બોથડ પદાર્થના ઘા ઝીંકી દીકરાએ કરી પિતાની હત્યા
Vav Bypoll
વાવ બેઠકની પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ; આ ત્રણ ઉમેદવારોના ભાવિ પરથી ઉંચકાશે પડદો
Aadhaar card
કોઈના નિધન બાદ તેના આધાર, પાન, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટનું શું કરવું જોઈએ? જાણો
gujarat
રેપના આરોપીને જલસા! મોરબી સેન્ટ્રલ જેલમાં બંધ કેદીએ LIVE કરી માણી દારૂની મહેફિલ
world
આ શહેર બની ગયું છે સેક્સ ટૂરિઝ્મનું સૌથી મોટું હબ! કોરોના સાથે છે ખાસ કનેક્શન
heart attack
હાર્ટ એટેકથી બચવા માટે એક્સપર્ટ જણાવ્યા 3 સરળ ઉપાય, તેનાથી બદલાઈ જશે તમારું જીવન!
Vapi GIDC
દેશની તમામ GIDCમાં ગુજરાતે મેદાન માર્યું! આ GIDCને મળ્યું પ્રથમ સ્થાન! એવોર્ડ એનાયત
Banana
આ છે વિશ્વનું સૌથી મોંઘુ કેળુ, 52 કરોડમાં વેચાયું, જાણો કોણે કરી છે તેની ખરીદી
Gujarati News
'હું જુગારની લત છોડી ન શક્યો', દીવાલ પર પાસવર્ડ-ફોનમા નોટ લખી યુવકના જીવનનો અંત