guajrat

હવે પ્રાથમિક શાળાઓ પણ ઓફલાઇન શરૂ કરવા માંગણી, શિક્ષણમંત્રીને લખ્યો પત્ર

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘે શિક્ષણમંત્રીને પત્ર લખ્યો હતો. રાજ્યમાં હાલ કોરોના સંક્રમણના કેસ ઘટી રહ્યા છે ત્યારે તેને ધ્યાને લઇ પ્રાથમિક શિક્ષણ કાર્ય રોટેશન પદ્ધતિથી ચાલુ કરવા માટે માંગણી કરવામાં આવી છે.

Jul 22, 2021, 01:46 PM IST

PM Modi આવતીકાલે એક્વાટિક્સ, રોબોટિક્સ ગેલેરી અને નેચર પાર્કનું કરશે ઉદઘાટન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) 16મી જુલાઇએ ગુજરાતમાં રેલવેના કેટલાંક મહત્વના પ્રોજેક્ટસનું વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉદ્ઘાટન કરશે.

Jul 15, 2021, 03:40 PM IST

Bharuch: વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને પોલીસ વચ્ચે રકઝક , કોંગી કાર્યકરોની અટકાયત

કોંગી કાર્યકરો સાયકલ યાત્રા સ્ટેશનથી પાંચબતી થઈ કલેકટર ઓફિસના પટાંગણમાં પહોંચી કલેકટર ઓફિસમાં  સાઇકલો પ્રવેશવાના પ્રયાસ કરતા કોંગી કાર્યકરો (Congress Worker) ની પોલીસે અટકાવી અટકાયત કરી હતી.

Jul 15, 2021, 01:29 PM IST

Amit Shah એ રૂપાલના વેક્સિનેશન સેન્ટરની મુલાકાત બાદ વરદાયિની માતાના કર્યા દર્શન

રૂપાલ (Rupal) વેક્સીનેશન સેન્ટર ઉપર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પહોંચ્યા છે.

Jun 21, 2021, 12:27 PM IST

Chief Minister વિજય રૂપાણીનું મોટું નિવેદન, મંત્રીમંડળનું વિસ્તરણ નહી થાય

ગુજરાત વેક્સીનેશનમાં સૌથી મોખરે છે. કેન્દ્ર સરકારે ગુજરાતને સવા બે કરોડ ડોઝ આપી દીધા છે.

Jun 21, 2021, 09:51 AM IST

AHMEDABAD: સોલા સિવિલ ખાતે દર્દીઓ માટે હેલ્પ લાઇને ડેસ્ક શરૂ કરાયો

સોલા સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓના સ્વજનોની સુવિધા માટે કંટ્રોલ રુમ અને હેલ્પડેસ્ક કાર્યરત કરવામાં આવ્યું છે. અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેએ દર્દીઓના સ્વજનોને જરુરી સુવિધાઓ ઉપ્લબ્ધ કરાવવા તાકીદ કરી છે. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટમાં દર્દીઓની સુવિધા માટે કંટ્રોલ રુમ અને  હેલ્પડેસ્ક કાર્યરત કરવામાં આવ્યા છે. 

Apr 19, 2021, 09:43 PM IST

ગુજરાતમાં પોસ્ટ વિભાગ દ્વારા દવાઓની ફ્રી ડિલિવરી, લોકોને મળી મોટી રાહત

કોરોના સંકટમાં પોસ્ટ વિભાગ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. ગુજરાત પોસ્ટ વિભાગ દ્વારા દવાઓની ડિલિવરી શરૂ કરવામાં આવી છે જેમાં નાગરિકોને દવાઓ હોમ ડિલિવરીમાં મળશે. વિભાગ દ્વારા 10 હજાર કિલો જેટલી દવાઓની ડિલિવરી કરવામાં આવી છે. આ સિવાય પોસ્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા 50 હજાર માસ્ક પણ બનાવવામાં આવ્યા છે. આ માસ્ક કર્મચારીઓને અને ગરીબ નાગરિકોને વિનામૂલ્યે આપશે.

Apr 17, 2020, 04:19 PM IST

ગુજરાતમાં કોરોનાના 468 કેસ પોઝિટિવ, વડોદરામાં એક જ દિવસમાં 36 પોઝિટિવ કેસ

ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ થઈ રહ્યો છે ત્યારે આજે ગુજરાત આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદમાં કોરોના વાયરસ (Coronavirus)ના લેટેસ્ટ આંકડા જણાવ્યા છે. તેમણે આપેલી માહિતી પ્રમાણે આજે સવારે 54 કેસ નોંધાયા હતા જ્યારે સાંજે બીજા 18 નવા કેસ નોંધાતા કુલ આંકડો 450 પર પહોંચ્યો છે.

Apr 11, 2020, 07:20 PM IST

ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ, વડોદરા અને અમદાવાદ છે હોટસ્પોટ

જયંતિ રવિએ આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં 54 કેસ નવા આવ્યા છે જેના પગલે કુલ કેસ 432 થયા છે અને રાજ્યમાં કોરોનાના કારણે 19 લોકોના મોત થયા છે. 

Apr 11, 2020, 10:45 AM IST
100 gam 100 Khabar PT26M23S

સો ગામ સો ખબર : નવસારીમાં પ્રધાનમંત્રીના જન્મદિવસની ખાસ ઉજવણી અને બીજા સમાચાર

સો ગામ સો ખબરમાં નવસારીમાં પ્રધાનમંત્રીના જન્મદિવસની ખાસ ઉજવણી અને બીજા સમાચાર

Sep 16, 2019, 10:15 AM IST
SPEED NEWS MORNING 20062019 PT13M50S

માત્ર ગણતરીની મિનિટમાં જુઓ દેશ-વિદેશના સ્પીડ ન્યૂઝ

દેશમાં લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણી એક સાથે કરાવવાના વિષય પર બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તમામ પાર્ટીઓના અધ્યક્ષો સાથે તેમની બેઠક સારી રહી.

Jun 20, 2019, 08:30 AM IST
SPEED NEWS MORNING 17062019 PT25M41S

માત્ર ગણતરીની મિનિટમાં જુઓ દેશ-વિદેશના સ્પીડ ન્યૂઝ

વાયુ વાવાઝોડું યુ ટર્ન મારીને ફરી એકવાર ગુજરાત તરફ આવી રહ્યું છે. ભલે તેની તીવ્રતા ઘટી રહી છે. પરંતુ હજુપણ ખતરો તોળાઈ રહ્યો છે. ખાસ કરીને કચ્છના દરિયાકાંઠે વાયુ વાવાઝોડું ત્રાટકવા જઈ રહ્યું છે. જેના કારણે દરિયાકાંઠે ઉંચા મોજા ઉછળશે અને ભારે પવન ફૂંકાશે. જેને કારણે તંત્ર એલર્ટ છે અને માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચન અપાયું છે. ખાસ કરીને કચ્છ ઉપરાંત દ્વારકા અને પોરબંદરના દરિયાકાંઠે પણ તેની અસર જોવા મળશે. તો બીજી તરફ, વાયુને પગલે કચ્છના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.

Jun 17, 2019, 09:25 AM IST

ગુજરાતમાં મોટા કોર્પોરેટ્સ ઉડાવી રહ્યા છે 'પતંગ', અધધધ..કરોડોનો છે ગુજરાતનો પતંગ ઉદ્યોગ

ગુજરાતમાં સદીઓ જૂની પરંપરા છે કે ઉતરાયણના દિવસે આકાશમાં પતંગ ચગાવવામાં આવે છે. જોકે ભલે એક દિવસનો તહેવાર હોય પરંતુ તેનાથી હજારો લોકોને આખુ વર્ષ રોજગાર મળે છે અને આજે ગુજરાતનો પતંગ ઉદ્યોગ વાર્ષિક 1200 થી 1500 કરોડ રૂપિયાનો થઇ ગયો છે. મોટી-મોટી કંપનીઓ પણ પતંગ દ્વારા માર્કેટિંગ પણ કરે છે. ગુજરાતમાં રોજગાર આપવાના મામલે પતંગ એક મોટું માધ્યમ બની ગયો છે. 

Jan 11, 2019, 12:16 PM IST

ગુજરાતના ૩૦ જિલ્લાની ૩૨ નદીઓ પુનઃજીવિત થશે

જળસંચય ઝૂંબેશના ભાગરૂપે આગામી તા.૧ લી મે - ગુજરાત સ્થાપના દિને સમગ્ર ગુજરાતમાં સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ થઇ રહ્યો છે. જેના ભાગરૂપે લોકમાતાનું બિરુદ ધરાવતી રાજ્યના ૩૦ જિલ્લાની અંદાજે ૩૪૦ કિ.મી. લંબાઇની ૩૨ નદીઓ પુનઃ જીવિત કરવામાં આવશે. 

Apr 30, 2018, 08:40 AM IST

રાજકોટ: ગુજરાત પ્રદેશ યુવા ભાજપના કારોબારી સભ્ય પર ઘાતક હુમલો

ગુજરાત રાજ્યના પ્રદેશ યુવા ભાજપના કારોબારી સભ્ય સતીષ શિંગાળા પર ઘાતક હુમલાના અહેવાલથી ચકચાર મચી ગઈ છે. શિંગાળા પર રૈયા ચોકડી પાસે હુમલો થયો હતો.

Mar 3, 2018, 12:07 PM IST