Monsoon Departure: હવામાનમાં અચાનક ફેરફાર બાદ આજે દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદ પડ્યો. નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો, જેના કારણે હવામાં ઠંડક પ્રસરી ગઈ છે. તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો. દિલ્હીના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડ્યો, જેના કારણે ઘણા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા.
Gujarat Weather: ગુજરાતમાં કમોસમી વરસાદે લોકોની મુશ્કેલી વધારી છે. કમોસમી વરસાદને કારણે બફારો વધી ગયો છે. બીજીતરફ ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. પરંતુ રાજ્યમાં કમોસમી વરસાદનો વધુ એક રાઉન્ડ આવવાનો છે. આ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે.
Gujarat Rain Alert: ગુજરાતના વાતાવરણમાં છેલ્લા આઠ-દસ દિવસથી પલટો આવ્યો છે. કમોસમી વરસાદનો એક રાઉન્ડ આવી ગયો છે, પરંતુ હજુ લોકોને રાહત મળવાની નથી. રાજ્યમાં આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે.
જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ વરસ્યો છે. ગિરનાર પર્વત પરની સીડી પરથી પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો. પર્વત પર પાણી વહેતા હોવાનો દ્રશ્યો લોકોએ કેદ કર્યા હતા.
Vadodara Rain:વડોદરામાં વરસેલા ધોધમાર વરસાદે તો વિરામ લીધો છે, પણ નીચાંણવાળા વિસ્તારમાં જે પાણી ભરાયેલા છે તે હજુ સુધી ઓશર્યા નથી.શહેરના પૂર્વ વિસ્તારની અનેક સોસાયટીઓમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ છે.
જૂનાગઢમાં છેલ્લા 24 કલાકમાં 1757 મિલીમીટર વરસાદ વરસ્યો છે. આટલો વરસાદ પડવાનો મતલબ છે એક દિવસમાં જૂનાગઢમાં 70 ઈંચ વરસાદ. તો શું ખરેખર છેલ્લા 24 કલાકમાં જૂનાગઢમાં 70 ઈંચ વરસાદ વરસ્યો છે કે પછી રાહત કમિશનર આલોક પાંડેએ આંકડો આપવામાં કોઈ ભૂલ કરી છે?
આગાહીકાર અંબાલાલનું માનીએ તો ઉત્તર ભારતમાં હિમવર્ષાથી ગુજરાતમાં ઠંડી હજુ વધશે, પણ કોલ્ડવેવની શક્યતા નહીંવત છે. ગુજરાતમાં ઠંડીનો ચમકારો સારી વાત છે, કેમ કે અત્યાર સુધી ઠંડી હાથતાળી આપતી આવી છે. ત્યારે હવે જોવું એ રહેશે કે ઉત્તરાયણ સુધી તાપમાન કેવું રહે છે.
Gujarat Weather Forecast: ગુજરાતના ખેડૂતો પર નવા વર્ષની શરૂઆતમાં જ માવઠાનું જોખમ તોળાઈ રહ્યું છે. 2023ના ડિસેમ્બરમાં ઠંડી પડવી જોઈએ તેવી ઠંડી જોવા મળી નથી. વારંવાર વાતાવરણમાં પલટો આવ્યો છે. પરંતુ હવે 2024નું વર્ષ પણ હવામાન માટે ગૂંચવણભર્યું રહેશે. 2024ના જાન્યુઆરી પહેલા સપ્તાહમાં પણ વાતાવરણ વિશિષ્ટ પ્રકારનું રહેવાનું અનુમાન છે.
Gujarat Weather Forecast : અંબાલાલ પટેલે જાન્યુઆરી મહિનાના વાતાવરણ અંગે આગાહી કરી દીધી છે અને જણાવ્યુ છે કે, જાન્યુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. ઉત્તરાયણની આસપાસ હવામાનમાં પલટો પણ આવશે. ફેબ્રુઆરી મહિનામાં 5 તારીખ પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષા થશે. ભારે વરસાદના કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થશે. પશ્ચિમી વિક્ષેપોને કારણે આખો મહિનો વાતાવરણમાં પલટો આવશે.
આગામી 5 દિવસ વાતાવરણ સુક્કુ રહેશે. તેમજ હાલમાં ઠંડીની સીઝન ચાલતી હોઈ નલિયા 10.5 ડિગ્રી સાથે સૌથી ઠંડું શહેર રહેવા પામ્યું હતું. ત્યારે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે એક આગાહી કરીને લોકોને ચોંકાવી દીધા છે. ગુજરાતના ખેડૂતો પર માગશરમાં બે વખત માવઠાની ઘાત. એક વખત 14થી 18 ડિસેમ્બર વચ્ચે તો બીજી વાર 22-23 તારીખે પડશે માવઠું.
Ambalal Patel:અંબાલાલ પટેલે એક આગાહી કરીને ગુજરાતીઓને પણ ચિંતામાં મૂકી દીધા છે. આગાહી સમયમાં બંગાળની ખાડીમાં ભીષણ ચક્રવાત આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે પૂર્વીય અને દક્ષિણ તટિય પ્રદેશોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. ખાડીમાં ભીષણ ચક્રવાત આવવાની સંભાવનાને જોતા 150 km/h ની ઝડપે પવન ફૂંકવાની શક્યતા છે.
Gujarat Monsoon 2023:ગુજરાતમાં બે નવી સિસ્ટમ સક્રિય થતાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. જેના પગલે જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. નદી-નાળા છલકાયા છે. ભારે વરસાદ અને નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા અને ભરૂચના કેટલાક ગામડોઓને એલર્ટ અપાયું છે. લાંબા વિરામ બાદ રાજ્યમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે.
Ambalal Patel Monsoon Prediction : હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી 4 દિવસ માટે કરી અતિભારે વરસાદની આગાહી... અંબાલાલ પટેલે કહ્યુ- સુરત, ડાંગ, વાપી, છોટાઉદેપુર અને નર્મદામાં પડશે ધોધમાર વરસાદ...