हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
heart attack treatment
Heart attack treatment News
heart attack
રાજકોટમાં ચોથા ધોરણમાં ભણતા વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત, જમતી વખતે જ ઢળી પડ્યો!
પૂર્વાગ ધામેચાને છેલ્લા બે દિવસથી ઝાડા ઊલટી હોવાથી ખાનગી ક્લિનિકમાંથી દવા લીધી હતી. બાળક પોતાના ઘરે જમવા બેઠો હતો ત્યારે ઊલટી થતાં તે બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. જો કે પૂર્વાગને વધુ સારવાર મળે તે પહેલાં જ તેનું મોત થયું હતું.
Jul 29,2024, 18:53 PM IST
gujarat news
સુરતમાં ભયાનક છે હાર્ટ એટેકના આ આંકડા; ડરામણો છે WHOનો આ રિપોર્ટ, જાણો કેમ વધ્યું જો
Gujarat Surat Heart Attack News: સુરતમાં હાર્ટ એટેકના આંકડાઓએ લોકોની ચિંતા વધારી દીધી છે. છેલ્લા 150 દિવસમાં હાર્ટ એટેકના કારણે 138 મોત થયા છે, જેના કારણે લોકોની ચિંતા વધી ગઈ છે. જી હા... નવી સિવિલ અને સ્મીર હોસ્પિટલોમાં દરરોજ 10થી 100 લોકો ECG માટે આવે છે. અચાનક થયેલા આ મોતમાં મૃતકના પોસ્ટમોર્ટ રિપોર્ટમાં લોહી ગંઠાઈ જવાને કારણે મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.
May 7,2024, 15:00 PM IST
gujarat
એક ભૂલ છીનવી શકે છે જીવ! ગુજરાતમાં 6 માસમાં હાર્ટ એટેકથી અધધ મોત, આ આંકડો વધારશે BP
ગુજરાતમાં હાર્ટ એટકેની ઘટનાઓમાં મોટાપાયે વધારો થઈ રહ્યો છે. એક અંદાજ પ્રમાણે રોજેરોજ ગુજરાતમાં હાર્ટ એટેકથી ચારથી પાંચ લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે ગુજરાતના શિક્ષણ પ્રધાન કુબેર ડીંડોરે શુક્રવારે પોતાના એક નિવેદનમાં હાર્ટ એટેકના આંકડાઓ જણાવી ખળભળાટ મચાવી દીધો છે.
Dec 2,2023, 18:59 PM IST
હાર્ટ એટેક
હાર્ટ એટેકથી બચવું હોય તો અત્યારથી શરૂ કરો આ કામ, જાણો શું કહે છે ગુજરાતના ડોક્ટરો?
રોજે ગુજરાતમાં હાર્ટ એટેકથી ચારથી પાંચ લોકો મોતને ભેટી રહ્યા છે. ગઈકાલે પાંચ લોકોનું હાર્ટ એટેકથી મૃત્યું થયું હતું. ત્યારે આજે પણ ગુજરાતમાં હાર્ટ એટેકથી મૃત્યુના કેસ નોંધાયા છે. આજે બેથી વધુ લોકોનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે.
Oct 26,2023, 20:30 PM IST
heart attack
હાર્ટ એટેકથી થંભી ગઇ વર્ષના યુવકની જીંદગી, 1 કલાક બાદ થયો કુદરતનો કરિશ્મા!
મહારાષ્ટ્રના નાગપુરમાં એક વ્યક્તિને હૃદયરોગનો હુમલો આવ્યો અને તેના હૃદયના ધબકારા એક કલાકથી વધુ સમય માટે બંધ થયા પછી ડૉક્ટરે તેની સારવાર કરી અને હૃદયના ધબકારા પાછા લાવવામાં સફળતા મેળવી. દર્દીને 45 દિવસ સુધી ICUમાં રાખવામાં આવ્યો અને પછી CPR પછી તેને રજા આપવામાં આવી.
Oct 23,2023, 10:20 AM IST
heart attack
શું હાઈ બ્લડ પ્રેશર હાર્ટ એટેકનો છે સંકેત? જાણો કેટલું હોવું જોઈએ સામાન્ય BP
High Blood Pressure Symptoms: વિશ્વભરમાં મૃત્યુનાં મુખ્ય કારણોમાંનું એક હૃદય રોગ છે. ચાલો જાણીએ કે શું બ્લડ પ્રેશર હાર્ટ એટેક સહિત હૃદયની સમસ્યાના જોખમની આગાહી કરવામાં મદદ કરી શકે છે?
Mar 27,2023, 14:19 PM IST
heart attack treatment
આ 2 બાબત નજરઅંદાજ કરવાથી રહે છે જીવને જોખમ, થઇ જાઓ એલર્ટ
Heart Attack Treatment: કેટલાક લોકો પોતાના વ્યસ્ત જીવનમાં હેલ્થને મહત્વ આપતા હોતા નથી. જેના કારણે મોટાભાગાના લોકોને હૃદય રોગની બીમારી થઈ શકે છે. પરંતુ શું તમે જાણો છો કે, માત્ર આ બે વસ્તુ ફોલો કરવાથી તમે હાર્ટ એટેકના જોખમને ઘટાડી શકો છો. તો આવો જાણીએ...
Jul 5,2022, 14:53 PM IST
હાર્ટ એટેક
હાર્ટ એટેકથી બચાવી શકે છે આ રસોડાના આ મસાલા, જાણો કઈ રીતે બચી શકાય છે
હાર્ટ એટેક (Heart Attack) ગમે ત્યારે અચાનક આવી શકે છે. પરંતુ કેટલાક લક્ષણ છે, જે હાર્ટ એટેક આવે તેના 1 મહિના પહેલા ખબર પડી જાય છે. હાર્ટ એટેકથી બચવાની સૌથી સારી રીત તમે તણાવ મુક્ત રહો. આ ઉપરાંત હાર્ટ એટેકથી બચવા માટે અન્ય કેટલીક રીત છે જેમ કે, વધારે કેલેરી વાળા ખોરોકથી દુર રહેવું અને નિયમિત વ્યાયામ (exercise) કરવું વગેરે... પરંતુ જો તમે તમારા હૃદયના સ્વાસ્થ્યને લઇને પરેશાન છો તો આ પાંચ મસાલાનો ઉપયોગ તમારા માટે ફાયદાકારક રહેશે. આવો તમને જણાવીએ...
Oct 9,2020, 16:33 PM IST
Trending news
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી
Harsh Sanghvi
માતાપિતાને વૃદ્ધાશ્રમ મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો, તેમનો બહિષ્કાર કરો : હર્ષ સંઘવી
bjp
નવા વર્ષમાં 'નવા રંગરૂપમાં ભાજપ', રાષ્ટ્રીય અધ્યક્ષ જ નહીં, 2025માં બદલાશે ઘણા ચહેરા
Business
શું હોય છે સફેદ સોનું, દેખાવે ચાંદી જેવું, પણ કિંમતમાં પીળા સોના કરતા પણ મોંઘુ
Elcid Investments Ltd share
₹10,000 નું રોકાણ બની ગયું ₹94 કરોડ, પૈસા છાપવાનું મશીન બની ગયો આ શેર
astrology
વર્ષની છેલ્લી અગિયારસ પર દુર્લભ સંયોગ, આ 4 રાશિઓને મળશે માં લક્ષ્મીની અસીમ કૃપા
Ambalal Patel
હવામાન વિભાગની તોફાની આગાહી! ત્રણ સિસ્ટમ એક્ટિવ થઈને અડધા ગુજરાતને ભીંજવશે
mandir ghanti niyam
મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટ વગાડવો શુભ છે કે અશુભ? જાણો શુ કહે છે શાસ્ત્રો-પુરાણ
Dubai
પહેલા દોસ્તી...પછી સેક્સ! દુબઈમાં ગયેલા યુવકને રોમાન્સ ભારે પડ્યો, હવે PMની માંગે...