hero

Hero ની ધમાકેદાર ફેસ્ટિવ ઓફર, 12500 ની છૂટ અને નો-કોસ્ટ EMI ની સાથે ઘરે લાવો બાઇક્સ

Hero MotoCorp એ ભારતમાં ધમાકા ફેસ્ટિવ ઓફરની શરૂઆત કરી છે. તે બેઠળ ગ્રાહકોને નવી બાઇકની ખરીદી પર 12500 રૂપિયાના કેશ ડિસ્કાઉન્ટની સાથે અન્ય બેનિફિટ્સ આપવામાં આવી રહ્યાં છે.

Oct 11, 2021, 08:00 PM IST

3000 રૂપિયા સુધી મોંઘી થઇ જશે Hero ની બાઇક અને સ્કૂટર, આ દિવસથી લાગૂ થશે નવા ભાવ

ભારતની સૌથી મોટી ટૂ વ્હીલર નિર્માતા કંપનીઓમાં સામેલ હીરો મોટરકોર્પ (Hero MotoCorp) એ પોતાની બાઇક્સ અને સ્કૂટરના ભાવ 3000 રૂપિયા સુધીનો વધારાની જાહેરાત કરી દીધી છે. આ વધારો દરેક રેંજની મોટરસાઇકલ અને સ્કૂટર પર લાગૂ થશે, જેની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર પડશે. 

Sep 16, 2021, 11:17 PM IST

લેટેસ્ટ ટેક્નોલોજી અને શાનદાર ગ્રાફિક્સ સાથે Hero Maestro Edge 125 લોન્ચ, નેવિગેશન અને બ્લુટુથ જેવા ફીચર્સથી છે સજ્જ

નવા Maestro Edgeના ડ્રમ વેરિયંટની કિંમત 72,250 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે ડિસ્ક વેરિયંટની કિંમત 76,500 રૂપિયા રાખવામાં આવી છે. તો કનેક્ટેડ વેરિયંટ માટેની કિંમત 79,750 રૂપિયા રાખવામાં આવી છે. 

Jul 29, 2021, 09:22 PM IST

Petrol ના ભાવ ગમે તેટલાં વધે તમારા ખિસ્સાને નહીં થાય અસર, આ SCOOTERS બચાવશે તમારા પૈસા!

દેશમાં પેટ્રોલના ભાવ આસ્માને પહોંચ્યા છે. વધી રહેલા ઈંધણના ભાવથી ત્રાસીને લોકો હવે ઈલેક્ટ્રિક સ્કૂટર તરફ વળ્યા છે. આજ કારણે ભારતમાં અલગ અલગ કંપનીઓએ થોડા ડ મહિનામાં અનેક શાનદાર ઈલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યા છે. BAJAJ, TVS જેવી કંપનીઓના ઈલેક્ટ્રીક સ્કૂટર્સે માર્કેટમાં ભારે ધમાલ મચાવ્યો છે.

Jun 17, 2021, 12:28 PM IST

Bollywood Breakup: લિવ ઈનમાં સાથે રહ્યાં બાદ અલગ થયા આ બોલીવુડ કપલ્સ

બોલીવુડના સ્ટાર હોય કે પછી કોઈ સામાન્ય માણસ, દરેક માટે રિલેશનશીપમાં કોઈ ઈશ્યૂ વગર રહેવું મુશ્કેલ થઈ જાય છે. રિલેશનશીપમાં જ્યારે મુશ્કેલીઓ વધી જાય છે ત્યારે સૌ કોઈ તેનો સામનો નથી કરી શકતું. અને તેના જ કારણે રિલેશનશીપ ખતમ કરવાનો વારો આવે છે. 

Mar 15, 2021, 11:30 AM IST

SPLENDOR+ BS6 નું નવું મોડલ, શાનદાર ફીચર્સ સાથે High Pick up

Hero કંપનીએ સદાબહાર ટૂ વ્હીલર બ્રાંડ SPLENDOR+ નું નવું મોડલ લોન્ચ કરી દીધું છે. નવા મોડલમાં શાનદાર ટેક્નોલોજીની સાથે આધુનિક ફીચર્સ આપ્યા છે. બાઇકના લુક પર પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. સિલ્વર બ્લેક કલરમાં SPLENDOR+BS6 ખૂબ સુંદર લાગે છે. 

Mar 14, 2021, 07:33 PM IST

HAPPY BIRTHDAY AAMIR KHAN: કેમ બીજાથી અલગ છે આ અભિનેતા? જાણો બોલીવુડના મિ.પર્ફેક્શનિસ્ટ વિશે જાણી અજાણી વાતો

આમીર ખાને ત્રણ દાયકા કરતા લાંબી ફિલ્મી કારકિર્દીમાં એકથી એક ચડિયાતી ફિલ્મો કરી દર્શકોના દિલમાં ખાસ સ્થાન મેળવ્યું છે.આમીર ખાનની ફિલ્મોએ ન માત્ર બોક્સ ઓફિસ પર કરોડોનો બિઝનેસ કર્યો પરંતું તેમની અનેક ફિલ્મો સમાજને જુદા જુદા મુદ્દાઓ પર સંદેશો આપનારી રહી છે.

Mar 14, 2021, 11:05 AM IST

Bollywoodમાં ફેલ થયા આ જાણીતા સ્ટાર્સના બાળકો, સાબિત થયું ટેલેન્ટની થાય છે જીત

સફળતા હાંસલ કરવા માટે મહેનત જરૂરી છે.  પછી તે કોઈપણ કેમ ન હોય. બોલિવુડ હોય કે હોલિવુડ. દરેક ક્ષેત્રમાં મહેનત જ તમને સફળતા અપાવે છે. બોલિવુડમાં અનેક સ્ટાર સંતાનો ફિલ્મોમાં આવ્યા અને ફેંકાઈ પણ ગયા. કેમ કે તેઓ સમયની સાથે બદલાયા નહીં. પોતાને ફિલ્મના રોલ પ્રમાણે ઢાળી શક્યા નહીં. તેના કારણે તેમનું બોલિવુડમાં કોઈ જ સ્થાન રહ્યું નથી.

Jan 14, 2021, 01:39 PM IST

CAR COLLECTION: સિતારાઓના ઘરે વૈભવી ગાડીઓની વણઝાર,  ROLLCE ROYCE, BANTLEY અને BUGAATIમાં ફરે છે સ્ટાર

ફિલ્મ કલાકારો ન માત્ર તેમની એક્ટિંગ પરંતું તેમની વૈભવી જીવનશૈલી, પર્સનલ લાઇફ, બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટ અને તેમના જુદા જુદા શોખના કારણે ચર્ચામાં રહેતા હોય છે. અમિતાભ બચ્ચનથી લઇ રણબીર કપૂર સુધીના કલાકારો પાસે એક કે બે નહીં પરંતું ડઝનબંધ કાર છે. રોલ્સ રોયસ, બેન્ટલી, ફેરારી, રેન્જ રોવર, લેક્સસ, ફેન્ટમ જેવી કારો કલાકારોની શાન વધારે છે. ફિલ્મી કલાકારો દુનિયાની ટોચની કંપનીની ટોપ મોડલની કાર ખરીદવાનો શોખ રાખતા હોય છે. ત્યારે જાણીએ કયા સ્ટાર પાસે કઈ કારનું છે કલેક્શન.
 

Jan 11, 2021, 10:59 AM IST

HBD: આજે બજરંગી ભાઈજાનનો બર્થ ડે, ઉંમરની સાથે-સાથે સતત કેમ વધી રહ્યું છે સલમાનનું સ્ટારડમ, જાણો

આજે 55 વર્ષનો થયો બોલીવુડનો પ્રેમ. સલામન આજે ખરા અર્થમાં સિલ્વર સ્ક્રીનનો સુલતાન છે. બોક્સ ઓફિસ પર પણ આ દબંગ સ્ટારની દબંગાઈ બીજા બધાંને પાછળ છોડી દે છે. બોલીવુડના આ ભાઈજાનનો અંદાજ ખરેખર બીજા બધાં કરતાં કંઈક અલગ છે. એજ કારણ છેકે, તે વર્ષોથી બોલીવુડના જંગલમાં ટાઈગર બનીને રાજ કરે છે. સિલ્વર સ્ક્રીનના સુલતાન અને બોલીવુડના ભાઈજાન સલમાન ખાનની લોકપ્રિયતા કદાચ બીજા બધા જ સ્ટાર કરતા વધારે છે એવું કહેવું પણ અતિશ્યોક્તિ નહીં કહેવાય. અને વધતી ઉંમરની સાથો-સાથ તેના સ્ટારડમમાં પણ સતત વધારો થઈ રહ્યો છે.

Dec 27, 2020, 11:00 AM IST

ટૂ-વ્હીલર્સ પર આ દિવાળીએ મળી રહ્યું છે બંપર ડિસ્કાઉન્ટ, આટલા રૂપિયાનો થઇ શકે છે ફાયદો

તહેવારની સીઝનમાં ટૂ-વ્હીલર કંપનીઓએ ઓફર્સનો વરસાદ કર્યો છે. ટૂ-વ્હીલરની ખરીદી પર તમને 11,000 રૂપિયા સુધીની બચત થઈ શકે છે. જો તમે આ દિવાળી પર કોઈ ટૂ-વ્હીલર ખરીદવા ઇચ્છો છો તો તમને જણાવી દઇએ કે, કંઇ કંપની કેટલું ડિસ્કાઉન્ટ આપી રહી છે.

Oct 23, 2020, 01:57 PM IST
India's Hero Abhinandan Join Duty Again In Air force PT2M53S

દેશના હિરો અભિનંદન એરફોર્સમાં ડયુટી પર હાજર થયા

દેશના હિરો અભિનંદનનો એરફોર્સમાં ડયુટી પર હાજર થવાનો વીડિયો જેવો સોશિયલ મીડિયામાં આવ્યો કે તરત જ લોકો તેને શેયર કરવા લાગી ગયા, જોત જોતામાં જ આ અભિનંદન ફરી એકવાર સોશિયલ મીડિયાના હિરો બની ગયા

May 5, 2019, 02:55 PM IST

Hero એ લોન્ચ કરી 3 નવી બાઇક, ફીચર્સ જાણીને લલચાઇ જશે તમારું મન

દેશની સૌથી મોટી દ્વ્રીચક્રી વાહન નિર્માતા કંપની હીરો મોટોકોર્પ (Hero Motocorp) એ એકસાથે ત્રણ નવી પ્રીમિયમ બાઇક લોન્ચ કરી ઓટો માર્કેટમાં ધમાકો કરી દીધો છે. એક્સ સીરીઝની ત્રણ નવી બાઇક્સ દ્વારા હીરોનો ઇરાદો બજારમાં પકડને વધુ મજબૂત કરવાનો છે. તમને જણાવી દઇએ કે હીરોની એક્સ સીરીઝ સ્પોર્ટી બાઇક સીરીઝ છે, તેના હેઠળ કંપનીએ ત્રણ બાઇક લોન્ચ કર્યા છે. કંપનીને આશા છે કે આ બાઇક્સ ખાસકરીને યુવાનોને આકર્ષિત કરે છે.   

May 2, 2019, 02:45 PM IST

જો સરકાર માંગ પુરી કરી દે તો 5 હજાર રૂપિયા સુધી સસ્તી થશે Tvs-Hero ની બાઇક!

ટૂ વ્હીલર ખરીદનારાઓ માટે સારા સમાચાર છે. દેશની સૌથી મોટી દ્વીચક્રી વાહન નિર્માતા હીરો મોટોકોર્પ (Hero MotoCorp) બાદ ટીવીએસ (TVS) મોટર કંપનીના ચેરમેન વેણુ શ્રીનિવાસને હવે દ્વીચક્રી પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ઘટાડવાની માંગ કરી છે. તેમની ડિમાંડ છે કે બાઇક અને સ્કૂટર પર GST દરને ઘટાડીને 18 ટકા કરી દેવામાં આવે. અત્યારે દ્વીચક્રી વાહનો પર 28 ટકા GST લાગે છે. જો સરકાર રાહત આપે તો તેનાથી દ્વીચક્રી વાહનોની કિંમત પર 10% અસર પડશે. એટલે તે હાલના એક્સ શોરૂમ કિંમતથી 10% ઘટી જશે. 

Jan 9, 2019, 11:12 AM IST

મહેસાણાની દેદીયાસણ જીઆઈડીસીમાં ટુવ્હીલરના નકલી સ્પેરપાર્ટ બનાવતી ફેક્ટરી પકડાઈ

પોલીસે બાતમીના આધારે રોડ પાડી કરોડો રૂપિયાના નકલી સમાન સીલ કરી માલિક અને કર્મચારી સામે કોપીરાઈટના ભંગ સહિતની કલમો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી 

Sep 14, 2018, 11:21 PM IST

Hero લોન્ચ કરશે સૌથી સસ્તી સાઇકલ, કિંમત જાણીને આશ્વર્ય પામશો

જો તમે પણ સાઇકલ ચલાવો છો તો તમારા માટે મોટી ખુશખબરી છે. જી હાં અત્યાર સુધીના સૌથી સસ્તા ભાવમાં સાઇકલ લોંચ કરવાની છે. હીરો તરફથી આ કિંમતમાં ઘટાડો ચીનથી આવનારી સાઇકલો દ્વારા મળતી આકરી પ્રતિસ્પર્ધા બાદ કરવામાં આવી રહ્યો છે. સાઇકલ બનાવનાર અગ્રણી કંપની હીરો સાઇકલ્સ લિમિટેડે જાહેરાત કરી કે આગામી બે મહિનામાં દેશની અત્યાર સુધીની સૌથી સસ્તી સાઇકલનું લોચિંગ કરવામાં આવશે. આ સાઇકલની કિંમત લગભગ 2,800 રૂપિયા અથવા તેનાથી ઓછી હશે. હીરો સાઇકલ્સના ચેરમેન કમ મેનેજિંગ ડાયરેક્ટર પંકજ મુંજાલે આ વિશે જાણકારી આપી હતી.

Apr 25, 2018, 07:55 PM IST

ગુજરાત દેશનું ઓટો હબ : પાંચ મોટા ઉત્પાદકો દ્વારા રૂા.૧૨,૫૦૦ કરોડથી વધુનું રોકાણ થશે

રાજ્ય વિધાનસભામાં ઊર્જા મંત્રી સૌરભ પટેલે ઉદ્યોગ અને ખાણ વિભાગની અંદાજપત્રિય ચર્ચાનો જવાબ આપતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ટાટા નેનો પ્રોજેક્ટનાં આગમન બાદ અન્ય ઘણી અગ્રણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ કંપનીઓએ ગુજરાતમાં તેમના પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવાનું શરૂ કર્યુ છે. 

Mar 13, 2018, 03:48 PM IST

Heroએ લોન્ચ કર્યું પહેલાથી દમદાર નવુ સુપર સ્પ્લેન્ડર, આ છે ફીચર્સ

દેશની સૌથી મોટી ટૂ-વ્હીલર કંપની હીરો મોટોકોર્પે (Hero Motocorp) નવુ સુપર સ્પલેન્ડર બાઇક લોન્ચ કર્યું છે. નવી બાઇકની દિલ્હીમાં એક્સ શોરૂમ કિંમત 57,190 રૂપિયા છે. 

 

Mar 8, 2018, 04:33 PM IST

Auto Expo : આ છે હીરોની પહેલી એડવેંચર બાઇક, વાંચો કેટલી દમદાર છે આ

ગ્રેટર નોઇડામાં ચાલી રહેલા 14મા ઓટો એક્સપોમાં કાર અને બાઇક કંપનીઓ પોતાના વ્હીકલને દમદાર રીતે લોંચ કરી રહી છે. આ વખત એક્સપોમાં બીએમડબ્લ્યૂના પેવેલિયનમાં કારોની સાથે સુંદર બાઇક્સનો નજારો જોવા મળી રહ્યો છે. 

Feb 9, 2018, 02:46 PM IST