हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Hockey
Hockey News
Asian Games 2023
Asian Games 2023: એશિયાની કિંગ બની ઇન્ડીયન હોકી ટીમ, જાપાનને હરાવી જીત્યો ગોલ્ડ
Indian Hockey: ભારતીય હોકી ટીમે શુક્રવારે કમાલનું પ્રદર્શન કરતાં એશિયન ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. એશિયન ગેમ્સના ફાઇનલ મુકાબલામાં ભારતીય ટીમે જાપાનને હરાવ્યું. આ સાથે ટીમે પેરિસ ઓલમ્પિક માટે પણ ક્વાલિફાઇ કરી લીધું છે.
Oct 6,2023, 18:24 PM IST
India vs Pakistan
Hockey: ભારતે પાકિસ્તાનને 4-0થી હરાવ્યું, એશિયન ચેમ્પિયનશિપમાંથી કર્યું બહાર
IND vs PAK Hockey: ભારતીય હોકી ટીમે શાનદાર પ્રદર્શન કરતા પાકિસ્તાનને 4-0થી પરાજય આપ્યો છે. આ જીત સાથે ભારતીય ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઇનલમાં પહોંચી ગઈ છે.
Aug 9,2023, 22:32 PM IST
hockey world cup 2023
હૉકી વિશ્વકપના સ્ટેડિયમમાં દર્શકોએ મોબાઇલની ફ્લેશથી ચીયરઅપ કર્યુ, વીડિયો વાયરલ
Stadium gets lit up as audience flaunt flash lights during Hockey World Cup 2023
Jan 17,2023, 20:50 PM IST
sports news
આ વર્ષે ક્રિકેટ અને હોકીના વર્લ્ડકપની યજમાની કરશે ભારત, યોજાશે પ્રથમ મહિલા IPL
ભારત આ વર્ષે 4 મોટી વિશ્વ ટુર્નામેન્ટ અને એક એશિયન ચેમ્પિયનશિપની યજમાની કરશે. જાન્યુઆરીમાં હોકી વર્લ્ડ કપ, માર્ચમાં મહિલા વર્લ્ડ બોક્સિંગ, ઓગસ્ટમાં શૂટિંગ વર્લ્ડ કપ અને ઓક્ટોબર-નવેમ્બરમાં ક્રિકેટ વર્લ્ડ કપ યોજાશે. દર 4 વર્ષે યોજાતો હોકી વર્લ્ડ કપ આ વર્ષે ભારતમાં યોજાશે.
Jan 1,2023, 12:41 PM IST
sports news
જાણો હોકીના જાદુગર કહેવાતા Major Dhyan Chand વિશે જાણી-અજાણી વાતો
પોતાની હોકી ક્ષેત્રે સિદ્ધિના કારણે વિદેશમાં પણ મેજર ધ્યાનચંદની ચર્ચા થવા લાગી. મેજર ધ્યાનચંદની આટલી ચર્ચાથી આકર્ષાઈને બર્લિન ઓલ્મિપિક દરમિયાન જર્મનીના તાનાશાહ એડોલ્ફ હિટલર ( Adolf Hitler)ને ધ્યાચંદ સાથે મળવાની લાલસા થઈ.
Aug 29,2022, 10:54 AM IST
Birmingham2022
CWG 2022: ભારતીય પુરૂષ હોકી ટીમે કર્યો ગોલનો વરસાદ, કેનેડાને 8-0થી હરાવ્યું
Commonwealth Games 2022: ભારતીય પુરૂષ હોકી ટીમે શાનદાર પ્રદર્શન કરતા કોમનલેલ્થ ગેમ્સમાં પોતાના ત્રીજા મુકાબલામાં કેનેડાને 8-0થી પરાજય આપ્યો છે.
Aug 3,2022, 20:32 PM IST
Tokyo Olympics 2020
ભારતીય મહિલા હોકી ટીમના કોચે લીધો આકરો નિર્ણય, જાણીને ચાહકોને આઘાત લાગશે
ભારતીય મહિલા હોકી ટીમના મુખ્ય કોચ શોર્ડ મારિને ચોંકાવનારો નિર્ણય લીધો છે.
Aug 6,2021, 17:17 PM IST
Tokyo Olympics 2020
હોકી કેપ્ટન મનપ્રીતે કોરોના વોરિયર્સને સમર્પિત કર્યો બ્રોન્ઝ મેડલ, કરી આ મોટી વાત
ભારતીય હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહે આ બ્રોન્ઝ મેડલ ડોક્ટરો અને સ્વાસ્થ્યકર્મીઓને સમર્પિત કર્યો છે. જેમણે કોવિડ-19 મહામારી દરમિયાન અથાગ પ્રયત્નો કરીને લોકોને બચાવ્યા.
Aug 5,2021, 19:46 PM IST
Tokyo Olympics 2020
ગોલ્ડ મેડલનું સપનું રોળાયું, સેમી ફાઈનલમાં હારી ભારતીય મહિલા હોકી ટીમ, હવે બ્રોન્ઝ જ
ટોકિયો ઓલિમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમ અને આર્જેન્ટિના વચ્ચે સેમીફાઈનલ મેચ રમાઈ. આ મેચમાં આર્જેન્ટિનાએ ભારતને 2-1થી હરાવતા મહિલા હોકીમાં ગોલ્ડ મેડલનું સપનું રોળાઈ ગયું છે. હજુ જો કે મેડલની આશા જીવંત છે.
Aug 4,2021, 17:37 PM IST
Tokyo Olympics 2020
Tokyo Olympics: ભારતીય મેન્સ હોકી ટીમનું દમદાર પ્રદર્શન, જાપાનને 5-3 થી હરાવ્યું
ગુરજંત સિંહના બે ગોલની મદદથી ભારતીય મેન્સ હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિક ગેમ્સના પૂલ A ની પોતાની છેલ્લી મેચમાં શુક્રવારે જાપાનને 5-3થી હરાવ્યું.
Jul 30,2021, 17:36 PM IST
Hockey
હોકીમાં ટીમ ઈન્ડિયા ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી, ઓલિમ્પિક ચેમ્પિયન આર્જેન્ટિનાને 3-1થી
હોકીમાં આજે ભારતીય ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાને 3-1થી હરાવ્યું. આર્જેન્ટિનાની ટીમ ભારતીય ટીમના શાનદાર પ્રદર્શન આગળ બેબસ મહેસૂસ કરી રહી હતી.
Jul 29,2021, 9:03 AM IST
Tokyo Olympics 2020
ટોકિયો ઓલિમ્પિક: હોકીમાં ભારતની શાનદાર જીત, સ્પેનને 3-0થી પછાડ્યું, રૂપિન્દરના 2 ગોલ
ટોકિયો ઓલિમ્પિકનો આજે 5મો દિવસ છે. આજે પૂલ એમાં ભારતીય પુરુષ હોકી ટીમનો મુકાબલો સ્પેન સામે થયો અને અહીં ભારતે જબરદસ્ત પ્રદર્શન કરતા સ્પેનને હરાવી દીધુ.
Jul 27,2021, 8:16 AM IST
Tokyo Olympics 2020
ટોકિયો ઓલિમ્પિક: ભારતીય હોકી ટીમની શાનદાર શરૂઆત, પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું
ટોકિયો ઓલિમ્પિકમાં ભારતીય પુરુષ હોકી ટીમે શાનદાર શરૂઆત કરી છે. ભારતે પોતાની પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડને 3-2થી હરાવ્યું છે.
Jul 24,2021, 9:09 AM IST
Hockey
Hockey: પકોડી વેચનાર પિતાની દીકરી બની હોકીની ઈન્ટરનેશનલ ખેલાડી, જાણો સફળતાનું રહસ્ય
દૌસા જિલ્લાના મંડાવર ગામની રહેવાસી દીકરી શિવાનીએ જે રીતે પોતાની કારકિર્દીમાં હોકી જેવી રમતને પસંદ કરી અને અનેકવાર નેશનલ રમતમાં રમી. જ્યારે અંડર-16માં તો તે ઈન્ટરનેશનલ મેચ પણ રમી ચૂકી છે. હવે શિવાનીની ભારતીય ટીમમાં પસંદગી થતાં ટોપ-20 પ્લેયરમાં પસંદગી કરવામાં આવી છે.
Jul 5,2021, 11:24 AM IST
Kiren Rijiju
ભારતનાં સ્ટેડિયમો હવે પહેલાની જેમ દર્શકોથી ખચોખચ નહી ભરાય, નવી નીતિઓ થશે લાગુ:રિજિજૂ
કેન્દ્રીય રમત મંત્રી કિરેન રિજિજૂએ (Kiren Rijiju) કહ્યું કે, તે સુનિશ્ચિત કરવા માટે યોજના બનાવવામાં આવવી જોઇએ કે ભવિષ્યમાં સ્ટેડિયમમાં દર્શકો ન હોય તેમ છતા પણ રમત થઇ શકે. કોરોના વાયરસ (Coronavirus) મહામારી આ સમયે તમામ પ્રકારની રમતની ગતિવિધિઓ કરેલી છે. એટલે સુધી કે ટોક્યો ઓલમ્પિકને પણ આવતા વર્ષ માટે સ્થગિત કરી દેવામાં આવી છે.
May 10,2020, 21:58 PM IST
રાષ્ટ્રીય ખેલ દિવસ
રાષ્ટ્રીય ખેલ દિવસ: આ શહેરના ખેલાડીઓએ કાળી પટ્ટી બાંઘી ઉજવ્યો ‘બ્લેક ડે’
રાષ્ટ્રીય ખેલ દિવસની સમગ્ર દેશભરમાં ખેલાડીઓએ ઉજવણી કરી પરંતુ આજના દિવસે હોકીના શિખાઉ ખેલાડીઓએ બ્લેક ડે તરીકે ઉજવી વિરોધ કર્યો હતો. કેમ વડોદરામાં હોકીના શિખાઉ ખેલાડીઓએ બ્લેક ડે ઉજવ્યો હતો.
Aug 29,2019, 20:14 PM IST
ભારતીય મહિલા હોકી ટીમ
FIH સિરીઝ ફાઇનલ્સ: ભારતીય મહિલા ટીમે જાપાનને હરાવીને જીત્યો ગોલ્ડ મેડલ
ભારત તરફથી કેપ્ટન રાનીએ એક અને ગુરજીત કૌરે બે ગોલ કર્યાં હતા.
Jun 23,2019, 18:17 PM IST
અસલમ શેરખાન
આ હોકી ખેલાડીએ કહ્યું- હું 2 વર્ષ માટે કોંગ્રેસ અધ્યક્ષ પદની જવાબદારી લેવા
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી લોકસભા ચૂંટણીમાં થયેલી સજ્જડ હાર બાદ પાર્ટીનું સૌથી મોટું પદ છોડવાનું મન બનાવી ચૂક્યા છે. તેમણે પાર્ટીને અધ્યક્ષ પદ માટે કોઈ અન્ય વ્યક્તિની પસંદગી કરવાનું કહ્યું છે.
Jun 7,2019, 20:33 PM IST
મહિલા હોકી
મહિલા હોકીઃ ભારત અને આયર્લેન્ડ વચ્ચે મેચ 1-1થી ડ્રો
ભારતીય મહિલા ટીમ આ દિવસોમાં સ્પેનના પ્રવાસ પર છે. તે સ્પેન સામે પ્રથમ મેચ હાર્યા બાદ બે મેચને બરાબરી પર પૂરા કરી ચુકી છે.
Feb 3,2019, 14:33 PM IST
Hockey
Asian Champions Trophy Hockey: વરસાદને કારણે ભારત અને પાક સંયુક્ત વિજેતા
વરસાદને કારણે ફાઇનલની શરૂઆત વિલંબ થયો પરંતુ વરસાદ રોકાયા બાદ મેચ રમવાની સ્થિતિ ન હોવાને કારણે મેચ રદ કરવામાં આવ્યો હતો.
Oct 29,2018, 15:41 PM IST
Trending news
Hyundai Exter
Tata Punch ની કટ્ટર 'દુશ્મન' આ SUV આપે છે 27km માઇલેજ, કિંમત પણ વધુ નથી
dividend stocks
શેરબજાર બંધ થયા બાદ રોકાણકારોને મજા મજા કરાવી દીધી, 4500% ડિવિડન્ડની આપી મોટી ભેટ
Gandhinagar news
ગુજરાતમાં પ્રાથમિક શાળાઓનો સમય બદલાયો! ગાંધીનગરથી છૂટયો મહત્વપૂર્ણ આદેશ
breaking news
નઘરોળ તંત્રના પાપે ગુજરાતના લોકોને પાણીની પરેશાની? પાટણમાં પોકાર, વડોદરામાં વેડફાટ
gujarat
ભાજપનો વિવાદ ઠર્યો નથી ત્યા આ શું બોલ્યા ગુજરાત કોંગ્રેસ નેતા? આપ્યું વિવાદિત નિવેદન
fitness
કેરી ખાતા હો તો આ નુકસાન પણ જાણી લેજો, જાણો કોણે કેરી ના ખાવી જોઈએ
breaking news
7 તારીખે મતદાન કરો- 7 ટકા ડિસ્કાઉન્ટ મેળવો: ચૂંટણીને લઈ ગુજરાતમાં અહીં મોટી જાહેરાત
Dhaval Patel
મારિયો ગેમનો આ VIDEO ખુબ વાયરલ! ગુજરાતમાં ભાજપના ઉમેદવારનો અનોખો નુસખો
breaking news
24 કલાકમાં જ હત્યાની બે મોટી ઘટનાથી સમસમી ઉઠ્યું અ'વાદ, આ બે વિસ્તારમાં પોલીસ સતર્ક
Car Insurance Tips
સસ્તા પ્લાનના ચક્કરમાં ઠગાઈનો ભોગ ના બનતા, વીમો લેતાં પહેલાં આ 7 બાબતો ચકાસી લેજો