ias officer

8 દિવસમાં આદેશ બદલાયો : કચ્છ-પંચમહાલના કલેક્ટરોને મૂળ જિલ્લામાં અદલાબદલી કરાઈ

  • કચ્છ અને પંચમહાલના કલેક્ટરોને તેમના મૂળ જગ્યાએ ફરી બદલીના ઓર્ડર કરાયા
  • બે દિવસ પહેલા કે.રાજેશને ગૃહ વિભાગમાંથી બદલી કરી સામાન્ય વહીવટ વિભાગમા મૂકાયા

Jun 29, 2021, 11:13 AM IST

ગુજરાતમાં એકસાથે 77 IAS અધિકારીઓની કરાઈ બદલી

કોરોના મહામારીની બીજી લહેરનો ખતરો ઓછો થતા જ રાજ્યમાં બદલીઓનો દોર શરૂ થયો છે. રાજ્યમાં મોટાપાયે આઈએએસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. કુલ 77 આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ છૂટ્યા છે. જેમાં કેટલાક અધિકારીઓને પ્રમોશન પણ આપવામાં આવ્યા છે. અમદાવાદના ડીડીઓની પણ બદલી કરાઈ છે. 

Jun 19, 2021, 12:41 PM IST

ગુજરાતના બાહોશ IAS અધિકારીનો કોરોનાએ ભોગ લીધો, ડો.ગુરુપ્રસાદ મહાપાત્રાનું નિધન

કોરોના સામે વધુ એક બાહોશ અધિકારીએ દમ તોડ્યો છે. ગુજરાત કેડરનાં IAS ઓફિસર ડો.ગુરુપ્રસાદ મહાપાત્રા (dr guruprasad mohapatra) નું કોરોનાને કારણે નિધન થયું છે. તેઓ કોરોના સામેનો જંગ હારી ગયા છે. 

Jun 19, 2021, 10:00 AM IST

વિજય નહેરા સહિત રાજ્યના 26 સીનિયર IAS અધિકારીઓની બદલીના સરકારે આપ્યા આદેશ

કોરોના વાયરસની મહામારી વચ્ચે રાજ્ય સરકાર દ્વારા સરકારી અધિકારીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યના 26 જેટલા સિનિયર આઇએએસ અધિકારીઓની બદલીઓના આદેશ કર્યા છે

Jun 9, 2021, 10:16 PM IST

વડોદરાના કલેક્ટર હોવાની સાથે એક માતા પણ છે શાલિની અગ્રવાલ, 15 કલાકની ડ્યુટી પછીનો બધો સમય બાળકોને આપે છે

  • મધર્સ ડે પર એક એવા મહિલા આઈ.એ.એસ અધિકારીની વાત કરીશુ, જેઓ કોરોના મહામારીમાં 15 કલાકની ફરજ બજાવ્યા બાદ પોતાના બાળકોનો ઉછેર પણ સારી રીતે કરી રહ્યાં છે

May 9, 2021, 12:56 PM IST

ગુજરાતમાં ફરજ બજાવી ચૂકેલા IAS અધિકારી સંજય ગુપ્તાનું નિધન, લખનઉમાં લીધા અંતિમ શ્વાસ

દુનિયામાં કોરોનાએ (Corona) હાહાકાર મચાવ્યો છે. કોરોના કહેરથી લોકો પરેશાન થઈ ગયા છે. તે પછી સામાન્ય જનતા હોય કે, આરોગ્ય કર્મી અથવા તો પોલીસ કર્મચારી કોઈ બચી શક્યું નથી

Apr 26, 2021, 12:45 PM IST

Gujarat Chief Secretary અનિલ મુકીમને વધુ 6 મહિનાનું એક્સટેન્શન

ગુજરાતના ચીફ સેક્રેટરી અનિલ મુકીમને વધુ 6 મહિનાનું એક્સટેન્શન મળ્યું છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારની મુકીમના એક્સટેન્શનની અરજીને મંજુર રાખી છે. ફેબ્રુઆરી મહિનાના અંતમાં તેઓના 6 મહિના પુરા થઈ રહ્યા હતા

Feb 22, 2021, 06:12 PM IST
IAS Officer Goutam Dahiya PT5M27S

સસ્પેન્ડેડ IAS ગૌરવ દહિયા સામે ખાતાકીય તપાસના આદેશ

સસ્પેન્ડેડ IAS ગૌરવ દહિયા સામે ખાતાકીય તપાસના આદેશ

Nov 18, 2019, 08:10 PM IST
Gujarat cadre IAS officer appointed Jaishankar''s Private Secretary PT2M44S

ગુજરાતના વધુ એક IAS અધિકારી રવીકુમારની દિલ્હીમાં નિયુક્તિ

ગુજરાતના વધુ એક IAS અધિકારીની દિલ્હીમાં નિયુક્તિ કરવામાં આવી છે. કેન્દ્રીય વિદેશમંત્રીના અંગત સચિવ તરીકે ભરૂચના કલેક્ટર રવીકુમાર અરોરાની દિલ્હીમાં નિયુક્તિ કરવામાં આવી છે. રવીકુમાર અરોરા વર્ષ 2006 બેંચના ગુજરાત કેડરના IAS અધિકારી છે. જ્યારે 5 વર્ષ બાદ રવીકુમારની નિયુક્તિ થઇ છે.

Jul 31, 2019, 03:15 PM IST

ગુજરાતના વધુ એક IAS અધિકારી દિલ્હીમાં, બનશે વિદેશમંત્રીના PS

ગુજરાતના વધુ એક IAS અધિકારીની દિલ્હીમાં નિયુક્તિ કરવામાં આવી છે. કેન્દ્રીય વિદેશમંત્રીના અંગત સચિવ તરીકે ભરૂચના કલેક્ટર રવીકુમાર અરોરાની દિલ્હીમાં નિયુક્તિ કરવામાં આવી છે

Jul 31, 2019, 12:35 PM IST

'ગાંધીને નોટમાંથી હટાવો, થેંક્સ ગોડસે' મહિલા IASના ટ્વીટ બાદ હોબાળો

મહારાષ્ટ્રની IAS અધિકારી નિધિ ચૌધરીએ એક વિવાદિત ટ્વીટ કરતા સમગ્ર રાજ્યમાં હોબાળો મચી ગયો છે. હવે તેમને બર્ખાસ્ત કરવાની માંગ ઉઠી રહી છે. IAS નિધિ ચૌધરીએ એક ટ્વીટ દ્વારા લખ્યું કે, બાપુના સમગ્ર વિશ્વમાં લાગેલા પુતળા હટાવવામાં આવે. રસ્તાઓને તેમના નામે સજાવવામાં આવ્યા છે તે હટાવવામાં આવે. મહાત્મા ગાંધીની નોટ પર લાગેલી તસ્વીરો પણ હટાવવામાં આવે. આભાર ગોડસે.

Jun 1, 2019, 11:35 PM IST

30-40 વર્ષ પહેલા શાળા છોડ્યા બાદ આ દિગ્ગજો ફરી સ્કૂલમાં ભણવા પહોંચ્યા

સામાન્ય રીતે શાળાનું નામ આવે એટલે નાના ભુલકાઓનું દ્રશ્ય નજર સામે આવી જાય પરંતુ કેટલાક એવા વિદ્યાર્થીઓ છે કે જેઓ 30-40 વર્ષ પહેલા અભ્યાસ કરી ચુક્યા છે. અને આજે ફરી શાળાએ પહોંચ્યા છે. પોતાની શાળાના સમયનાએ સંસ્મરણોને ફરી તાજા કરવા માટે પહોંચ્યા હતા. 
 

May 12, 2019, 11:27 PM IST

મણિપુરના આ IAS અધિકારીને જાણો કેમ લોકો કહે છે ‘મિરેકલ મેન’

મણિપુરના તામેંગલોંગ જિલ્લાના કલેક્ટર આર્મસ્ટ્રોન્ગ પામે પણ કંઇક આવા જ વ્યક્તિત્વના માલિક છે. તેઓ હમેશાં કોઇને કોઇ સારા કામ માટે સમાચારોમાં આવતા રહે છે. ફરી એકવાર આ ‘મિરેકલ મેન’ ચર્ચામાં આવ્યા છે.

Jan 31, 2019, 07:00 AM IST

VIDEO: ઓળખ છૂપાવીને આ IAS ઓફિસર કરતો હતો એવું કામ, તમે પણ કરશો સેલ્યૂટ

કેરળમાં આવેલા પૂરથી તબાહી બાદ દેશભરમાં કેરળને મદદ કરવા માટે રાફડો ફાટ્યો છે. કોઈ આર્થિક મદદ કરી રહ્યું છે તો કોઈ સામાન આપીને કેરળવાસીઓની જિંદગીના ગાડી પાટા પર લાવવાની કોશિશ કરી રહ્યાં છે. 

Sep 6, 2018, 11:38 AM IST

કેજરીવાલે IAS ઓફિસરોને આપી સુરક્ષાની ખાતરી, કામ પર પરત ફરવાની કરી અપીલ

મહત્વનું છે કે, કેજરીવાલ અને તેમના સહયોગી મંત્રી રાજભવનના રાજનિવાસમાં ગત સોમવારથી ધરણા પર બેઠેલા છે. 

 

Jun 17, 2018, 09:34 PM IST