iim

મહેસાણાઃ વિસનગરના ખેડૂત પુત્રએ મેળવ્યો IIM માં પ્રવેશ! પુત્રને ભણાવવા પિતાએ બેંકમાંથી લીધી હતી લોન

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના 125 ઘર અને 1400 ની વસ્તી ધરાવતા રાવળાપુરા ગામમાં રહેતા નાના ખેડૂત લવજીભાઈ નાથુભાઈ ચૌધરી (કે જેમણે બીએસઇ એગ્રી નો અભ્યાસ કરેલ છે ) અને તેમનાં પત્ની રૂપાબેને પોતાનો પુત્ર નિસર્ગ ચૌધરી ઉચ્ચ શિક્ષણ મેળવી જવલંત કારકિર્દી પ્રાપ્ત કરે તેવાં ખ્વાબ જોયાં હતાં. નિસર્ગ ચૌધરી ભણવામાં શરૂઆતથી જ તેજસ્વી હતો. 

Jun 22, 2021, 05:04 PM IST

IIT, IIM, JEE અને NEET પરીક્ષાના કોચિંગ માટે રાજ્યમાં ચાર ઝોનમાં નવા કોચિંગ ક્લાસ શરૂ કરાશે

આવા વર્ગોમાં તાલીમ મેળવીને ગુજરાત (Gujarat) ના વિદ્યાર્થીઓ પોતાના ક્વૉટામાં પ્રવેશ મેળવી શકશે. આવા કોચિંગ ક્લાસમાં અભ્યાસક્રમ મુજબ તાલીમ આપીને રાજ્ય સરકાર પરીક્ષા લેશે

Mar 24, 2021, 05:48 PM IST

IIMની 25 વર્ષીય વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન, આપઘાત પાછળનું કારણ અકબંધ

આઇઆઇએમમાં (IIM) પીજીપીના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ (Student) ગળેફાંસો ખાઈ આપઘાત (Suicide) કરી લેતા ચકચાર મચી ગઈ છે. યુવતીએ હોસ્ટેલ રૂમમાં અગમ્ય કારણોસર આપધાત કર્યો હતો

Jan 20, 2021, 10:33 PM IST

CAT 2020 result: 99.99 પર્સન્ટાઈલ સાથે સુરતના ઋષિ પટેલે ટોપ-25 માં સ્થાન જમાવ્યું

CAT 2020 ની પરીક્ષા સુરતના વિદ્યાર્થીએ શહેરનું ગૌરવ વધાર્યું છે. સુરતના ઋષિ પટેલે આ પરીક્ષા (Common Admission Test) માં 99.99 પર્સન્ટાઈલ મેળવ્યા છે. આ સાથે ઋષિએ ટોપ 25માં સ્થાન મેળવ્યું છે. દેશની સર્વોચ્ચ મેનેજેમન્ટ સંસ્થામાં એડમિશન લેવા માટે આ સ્પર્ધાત્મક પરીક્ષા યોજાય છે. ત્યારે 99.99 પર્સન્ટાઈલ મેળવનાર ઋષિને અમદાવાદ આઈઆઈએમ (IIM) માં પ્રવેશ મેળવવો છે. 

Jan 3, 2021, 02:24 PM IST
IIM report on corona pandemic says 80% gujaratis happy with CM vijay rupani's leadership PT1M27S

ગુજરાતમાં કોવિડ-19 અંગે IIMનો એક રિપોર્ટ, સંક્રમણને અટકાવવા માટે નવી પહેલો

ગુજરાતમાં કોવિડ-19 મહામારી અંગેની વ્યવસ્થા પર આઇઆઇએમ (IIM) દ્વારા એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં સંક્રમણના પ્રસારને અટકાવવા માટે નવી પહેલો જણાવવામાં આવી છે. ત્યારે આ રિપોર્ટમાં મોબાઇલ મેડિકલ વાન (ધન્વંતરી રથ), અન્નબ્રહ્મ યોજના, હાઇડ્રોજન બલૂન આધારિત દેખરેખ, સીએમ ડેશબોર્ડ દ્વારા પ્રત્યેક્ષ દેખરેખ, અનેક સક્રિય જાગૃતિ અભિયાન, પ્રવાસી શ્રમિક સહાયતા ટીમ અને જરૂરી ઉપયોગિતાઓ માટે ફીમાં માફી સહિતની પહેલો જણાવવામાં આવી છે.

Jul 28, 2020, 08:11 AM IST

અમદાવાદ IIM નજીક શ્રમિકોએ કર્યો પથ્થરમારો, પોલીસે ઘટના સ્થળે પહોંચી કર્યો લાઠીચાર્જ

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી પરપ્રાંતિય અને શ્રમિકોને વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ વતન જવા માટે ઉતાવળીયા બનેલા બનેલા શ્રમિકોએ અમદાવાદના આઇએમએમ વિસ્તારમાં આવેલા પરપ્રાંતિય કોલોની પાસે શ્રમિકો પોલીસ પર પથ્થરમારો કર્યો છે.

May 18, 2020, 01:16 PM IST

ટાઇમ્સ યુનિવર્સિટી રેન્કિંગમાં વિશ્વની 100 શ્રેષ્ઠ વિશ્વવિદ્યાલયોમાં 11 ભારતીય સંસ્થાને સ્થાન

વિશ્વની ઉભરતી અર્થવ્યવસ્થાઓમાં 533 વિશ્વ વિદ્યાલયોની રેન્કિંગમાં ભારતીય વિશ્વવિદ્યાલયોને સ્થાન મળ્યું છે. ટોપ-100માં ભારતની આગળ ચીન છે, જેની 30 વિશ્વવિદ્યાલયો સામેલ છે.
 

Feb 19, 2020, 05:29 PM IST
100 days of Modi govt 2.0: Ministers to present report card PT37S

આજે કેંદ્વીય મંત્રી રવિશંકર અમદાવાદની મુલાકાતે

ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’માં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ‘ભાજપા દ્વારા રાષ્ટ્રીય એકતા અભિયાન - એક દેશ, એક સંવિધાન’ના સંદર્ભે કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાના મુદ્દાની મહત્વતાને જનજન સુધી પહોંચાડવા ગુજરાત સહિત દેશભરમાં ‘જનજાગૃતિ અભિયાન’ અને ‘સંપર્ક અભિયાન’ હાથ ધરવામાં આવ્યું છે.

Sep 11, 2019, 09:50 AM IST

HIV પોઝીટીવ લોકોને અહીં મળશે જીવનસાથી, અમદાવાદની આ સંસ્થાનો મળ્યો સાથ

એચઆઈવી ગ્રસ્ત લોકો પોતાના જીવનસાથીને પસંદ કરી તેની સાથે લગ્નજીવન ગુજારી શકે તેવી અનોખી મેટ્રોમોનીયલ પોર્ટલ શરુ કરી

Aug 21, 2018, 06:05 PM IST