increase

જો તમારે શક્તિ વધારવી હોય તો આ રીતે ખાઓ મશરૂમ, જાણો તેના 4 અદ્ભુત ફાયદા

આજે અમે તમારા માટે મશરૂમના ફાયદા લાવ્યા છીએ. હા, મશરૂમ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી આપણે ઘણી બીમારીઓથી બચી શકીએ છીએ. 

Oct 27, 2021, 06:00 PM IST

SURAT માં દિવ્યાંગોનો આત્મવિશ્વાસ વધારવા માટે NGO દ્વારા કરાઇ અનોખી પહેલ

કુદરત વ્યક્તિમાં કોઈ ક્ષતિ ભલે આપે પરંતુ તેમને કોઈ ને કોઈ શક્તિ એવી આપે છે, જેને કારણે તેઓ જીવનમાં ક્યારેય હારતા નથી, દુનિયામાં અનેક લોકો એવા છે જેઓ પોતાની આંખો વડે દુનિયા જોઈ શકતા નથી, આવા દ્રષ્ટિહીન લોકોની હિમ્મત ભલ ભલાને વિચારતા કરી મુકાતી હોય છે, ત્યારે સુરતમાં આવેલી અંધજન વિદ્યાર્થીઓ માટેની શાળામાં એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. સુરતના ઘોડદોડ રોડ પર આવેલી દક્ષિણ ગુજરાતની એક માત્ર દ્રષ્ટિહીન દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેની શાળામાં 45 ફૂટ ઉંચી વોલ કલાઈબિંગ બનાવવામાં આવી છે. 

Sep 10, 2021, 07:32 PM IST

બટાકા બગાડી શકે છે તમારી તબીયત, બટાકાથી થઈ શકે છે અનેક બીમારીઓ! રિસર્ચમાં થયો ઘટસ્ફોટ

હાર્ડવર્ડ હેલ્થ અનુસાર બટાકામાં કાર્બોહાઈડ્રેડનું પ્રમાણ ઘણું જ વધારે હોય છે. જેને આપણું શરીર ખૂબ જ ઝડપથી પચાવે છે. પણ તેનાથી આપણા શરીરનું બ્લડ શુગર અને ઈશ્યૂલીન ઘણુ જ વધી જાય છે અને અચાનક ઘટી પણ જાય છે. ટેકનીકી રીતે સમજીએ તો મૂળમાં ઉગનારી શાકભાજીમાં ગ્લાઈસેમિક ઈન્ડેક્સ (GI) વધુ માત્રામાં હોય છે.

Aug 12, 2021, 04:06 PM IST

ગુજરાતમાં ત્રીજા વેવના ભણકારા? ઘટી રહેલા કેસમાં છેલ્લા બે દિવસથી વધારો, નવા 36 કેસ, એક પણ મોત નહી

ગુજરાતમાં કોરોના વાયરસ તબક્કાવાર રીતે  કાબુમાં આવી રહ્યાના સમાચારો વચ્ચે ફરી એકવાર સંક્રમણમાં વધારો નોંધાવા લાગ્યો છે. ગઇ કાલે 34 કેસ આવ્યા હતા જે આજે વધીને 36 થઇ ગયા હતા. તો બીજી તરફ 61 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં 8,14,223 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર પણ 98.74 પર પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર લડી રહી છે. 3,55,953 લોકોનું રસીકરણ કરવામાં આવ્યા.

Jul 23, 2021, 08:17 PM IST

Liquor Price Hike: દારૂ થયો મોંઘો, નવો ભાવ જાણીને પીધા વિના જ આવી જશે ચક્કર!

નવી દિલ્લીઃ ધતી મોંઘવારીની વચ્ચે દારૂના શોખીનો માટે ખુબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. હવેથી આપે દારૂની બધી જ બોટલ પર 20 ટકા વધુ કિંમત ચુકાવી પડશે. કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચ્ચેરીમાં બધા જ પ્રકારના દારૂની બોટલની કિંમત પર 20 ટકાનો વધારો કર્યો છે. એટલે કે હવે 200 રૂપિયાની દારૂની બોટલના 240 રૂપિયા ચુકવવા પડશે. પુડુચ્ચેરીમાં 15 જુલાઈથી ભાવ વધારો થવાનો છે.
 

Jul 20, 2021, 02:34 PM IST

Instagram પર તમારી Like નથી વધતી? Post કરવી છે ટ્રેન્ડ? આ Tips થી ઈંસ્ટા પર મચી જશે ધૂમ

ઈંસ્ટાગ્રામ (Instagram) પર હંમેશા લોકોને એ વાતની ફરિયાદ રહેતી હોય છે કે તેમના ફોલોવર્સ વધતા નથી આટલું જ નહીં જ્યારે તે પોસ્ટ કરે છે ત્યાંરે તેની રીચ વધતી નથી. જો તમે થોડી વાતોનું ધ્યાન રાખો તો તમારી આ સમસ્યાનું નિરાકરણ આવી શકે છે.

Jun 18, 2021, 11:45 AM IST

ભાજપ પ્રમુખે મોરચાના પ્રમુખોની કરી જાહેરાત: યુવા ચહેરાઓને સ્થાન સાથે પ્રદીપસિંહ વાઘેલાના કદમાં વધારો

પ્રદેશ ભાજપે આજે વિવિધ મોરચાના પ્રમુખોની જાહેરાત કરી છે. પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ સી આર પાટીલે 4 મહામંત્રીઓને ઝોન વાઈઝ જવાબદારી સોંપી છે તો સાથે જ 7 મોરચના પ્રમુખોની પણ જાહેરાત કરી છે. મોરચાઓના તમામ પ્રમુખોને બદલવામાં આવ્યા છે. મહામંત્રીઓને જે પ્રમાણે જવાબદારી આપી છે તે જોતા પ્રદીપસિંહ વાઘેલાનું કદ સીધું જ વધ્યું છે. પ્રદીપ સિંહ વાધેલાને દક્ષિણ ઝોન ઉપરાંત અમદાવાદ મહાનગર અને પ્રદેશ કાર્યાલયની જવાબદારી સોંપવામાં આવી છે.

Apr 2, 2021, 05:20 PM IST

તમારી સેક્સ લાઇફને વધુ રંગીન બનાવવાનો આ ડુંગળી છે એકમાત્ર ઉપાય

 ડુંગળીમાં પણ અનેક પ્રકાર છે જેમાં સફેદ, લાલ, ગુલાબી અને પીળીપત્તી મુખ્ય ડુંગળીની જાત છે. જેમાં પીળી પત્તીની ડુંગળી ગુજરાતની અસલી જાત છે. પરંતુ ગત વર્ષે જૂનાગઢના કૃષિ વિશ્વ વિદ્યાલયે બે નવી ડુંગળીની જાત શોધી છે. 

Dec 14, 2020, 04:04 PM IST

તહેવારો અને ઠંડીના કારણે કોરોનાના ગંભીર દર્દીના કેસો વધ્યા, વાયરસની પેટર્ન બદલાયાની આશંકા

દિવાળીના તહેવારો સમયે બેફામ બનેલા અમદાવાદીઓ બજારમાં ભારે ભીડ કરી સુપર સ્પ્રેડર જેવી સ્થિતી સર્જાઇ છે. જેના કારણે હાલ કોરોનાની સ્થિતી અમદાવાદમાં ખુબ જ વિકટ બની છે. ખાસ કરીને કોરોનાના ગંભીર દર્દીઓમાં વધારો થયો હોવાના કારણે ડોક્ટર્સ પણ આશ્ચર્યચકિત છે. ડોક્ટર્સના અનુસાર વાયરસની પેટર્નમાં મોટા પ્રમાણમાં પરિવર્તન આવી રહ્યું છે. 

Nov 20, 2020, 06:24 PM IST

બિન અનામત વર્ગમાં વધારે 32 જાતીઓને મળશે અનામત, આ રહી તમામ યાદી

 બિન અનામત વર્ગ ની નીતિઓમાં વધુ 32 જ્ઞાતિઓ નો સમાવેશ કરવામાં આવ્યો છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આજે કરવામાં આવેલા પરિપત્રમાં બિન અનામત જાતિઓમાં હિન્દુ ધર્મની 20 જાતિઓ અને મુસ્લિમ ધર્મની 12 જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ સમક્ષ અનેક રજૂઆતો ને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. બિન અનામત વર્ગ ની જાતિ માં સમાવેશ કરવામાં આવતા હવે પ્રમાણપત્ર લેવામાં સરળતા રહેશે.

Nov 12, 2020, 08:30 PM IST

સરકારી કર્મચારીઓ માટે ખરાબ સમાચાર, કોરોના સંકટ વચ્ચે સરકારે લીધો મોટો નિર્ણય

ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેન્દ્રી કેબિનેટની બેઠકમાં અનેક મોટા નિર્ણયો લેવામાં આવ્યા. કોરોના વાયરસ સંક્રમણ અને લોકડાઉન વચ્ચે સરકારનાં નિર્ણય કર્યો છે કે, કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થાનો વધારાને ટાળી દેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખીય છે કે, માર્ચ મહિનામાં કેબિનેટે સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો હતો. 

Apr 23, 2020, 06:24 PM IST

સરકારી કર્મચારીઓ માટે ખરાબ સમાચાર, કોરોના સંકટ વચ્ચે સરકારે લીધો મોટો નિર્ણય

ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેન્દ્રી કેબિનેટની બેઠકમાં અનેક મોટા નિર્ણયો લેવામાં આવ્યા. કોરોના વાયરસ સંક્રમણ અને લોકડાઉન વચ્ચે સરકારનાં નિર્ણય કર્યો છે કે, કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થાનો વધારાને ટાળી દેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખીય છે કે, માર્ચ મહિનામાં કેબિનેટે સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો હતો. 

Apr 23, 2020, 06:15 PM IST

એક જ દિવસમાં કોરોનાનાં 20 કેસનો રેકોર્ડ, નાગરિકો હવે ખાસ તકેદારી રાખે તે ખુબ જરૂરી

રાજ્યનાં આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ દ્વારા નિયમિત પત્રકાર પરિષદ સંબોધી અને દિવસ દરમિયાનનું અપડેટ આપ્યું હતું. રાજ્યમાં કોરોનાના 20 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સવારે 14 કેસ સામે આવ્યા બાદ આજે બપોર બાદ જામનગર અને મોરબીમાં પહેલો પોઝિટિવ કેસ નોંધાયો છે. આ ઉપરાંત સુરતમાં એક અને ભુજમાં પણ એક કેસ નોંધાયો છે. હવે કોરોના બાદ હવે રાજ્યના 15 જિલ્લામાં પહોંચી ચુક્યો છે. આ સાથે આજના દિવસમાં કુલ 20 દર્દીઓ સામે આવ્યા છે. ગુજરાતમાં એક જ દિવસમાં નોંધાયેલા દર્દીઓનો આ સૌથી મોટો આંકડો છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના 128 દર્દીઓ થઇ ચુક્યા છે.

Apr 5, 2020, 08:34 PM IST

Good News: કલમ 370 અને રામ મંદિરના મુદ્દા ઉકેલાયા બાદ ભારતને થયો આ મોટો ફાયદો

કલમ 370 (Article 370) અને રામ મંદિર (Ram Temple) ના પક્ષમાં ચુકાદો આવ્યો બાદથી ભારતમાં વિદેશી પર્યટકોની સંખ્યા વધી ગઈ છે. વર્ષ 2018ની સરખામણીમાં નવેમ્બરમાં 7.8 ટકા પર્યટકોનો વધારો નોંધાયો છે. કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ મંત્રી પ્રહલાદ પટેલે આ જાણકારી આપી. 

Jan 17, 2020, 07:24 PM IST

ઉતરાયણને પગલે બોર, શેરડી અને જામફળની મબલખ આવક

મકરસંક્રાંતિ મહાપર્વને લઈને અમદાવાદનાં ફ્રુટ બજારોમાં બોર, શેરડી અને જામફળની મબલખ આવક જોવા મળી હતી. બજારોમાં વલસાડ, ભાવનગરનાં બોર, પુણાનાં જામફળ અને અન્ય રાજ્યમાંથી આવેલી શેરડીનો પણ ધૂમ વેચાણ જોવા મળ્યું હતું. માન્યતા છે કે, મકરસંક્રાંતિ મહાપર્વ પર બોર, શેરડી અને જામફળ ખાવાની સાથે દાન કરવાનો પણ મહત્વ છે. જેના લીધે બજારોમાં ધૂમ વેચાણ શરુ થઈ ગયું છે. વેપારીઓનું માનવું છે કે, બોર, શેરડી અને જામફળની મબલખ આવક થતા ચાલુ વર્ષે  ગત વર્ષ કરતા બોર, શેરડી અને જામફળ સસ્તા મળી રહ્યા છે.

Jan 13, 2020, 07:13 PM IST
CM Gave Order To Investigate In Gaurav Dahiya Case PT9M48S

IAS અધિકારી ગૌરવ દહિયાની વધી શકે છે મુશ્કેલી, જુઓ વીડિયો

IAS અધિકારી ગૌરવ દહિયાની વધી શકે છે મુશ્કેલી, દહિયા સામે ખાતાકીય પગલા લેવાની તૈયારી, ગાંધીનગર પોલીસ દિલ્લી જઈ મહિલાનું લેશે નિવેદન, ગૌરવ દહિયા પોતાના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાનેથી ગાયબ

Jul 25, 2019, 02:10 PM IST
surat people protest in increase of tax PT2M2S

સુરતમાં સ્થાનિકોએ કયા કારણે કર્યો વિરોધ, જુઓ વીડિયો

સુરત મનપાએ વેરો વધારતા સ્થાનિકોએ તેને વિરોધ કર્યો, મનપાની કચેરી સામે લોકો 300 ટકાથી વધુના વેરાના વિરોધમાં મોરચો લઈને પહોંચ્યાં હતાં, સ્થાનિકોનો આક્ષેપ છે કે, વેર વધાર્યા પછી પણ સામાન્ય પ્રાથમિક સુવિધાઓ ઉભી નથી કરાઈ

Jul 9, 2019, 11:55 AM IST
Gandhinagar 40% Increase Of Rape Case In Ahmedabad PT3M3S

અમદાવાદમાં 2017-18માં દુષ્કર્મ કેસમાં 40 ટકાનો વધારો

અમદાવાદ-ગાંધીનગરમાં દુષ્કર્મના કેસમાં નોંધાયો વધારો, અમદાવાદમાં 2017-18માં દુષ્કર્મ કેસમાં 40 ટકાનો વધારો, 2017-18માં અમદાવાદ શહેરમાં 180 કેસ નોંધાયા,ગાંધીનગરમાં 2017-18માં નોંધાયા હતા 12 કેસ, વિધાનસભા સત્રમાં સરકારે રજૂ કર્યા લેખિતમાં આંકડા

Jul 2, 2019, 12:20 PM IST
Kutch Dairy Increase Price Of Milk PT2M16S

કચ્છના પશુપાલકો માટે સારા સમાચાર, સરહદ ડેરી દૂધના ભાવમાં કર્યો વધારો

કચ્છની સરહદ ડેરીએ અછતના સમયે પશુપાલકોને રાહત આપી છે. સરદહ ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે 20 રુપિયાનો વધારો કર્યો છે. તેથી પશુપાલકોને એક લીટર દીઠ 1.50 રુપિયાનો ભાવવધારો મળશે. ભાવવધારા આજથી જ અમલી બની જશે. કચ્છના આશરે 70 હજાર પશુપાલકોને આ ભાવવધારાનો લાભ મળશે.

May 16, 2019, 04:30 PM IST
Banskanhtha Banas Dairy Increse Price Of Banasdan PT2M2S

પાણી અને ઘાસચારાની તંગી વચ્ચે પશુપાલકોનો વધુ એક ફટકો, જુઓ વીડિયો

બનાસકાંઠામાં પશુપાલકોને વધુ એક ફટકો, બનાસડેરીએ બનાસદાણમાં બોરી દીઠ 100 રૂપિયાનો કર્યો વધારો, પહેલાં એક બોરીના 1,175 હતાં જે વધીને 1275 રૂપિયા થયા

May 6, 2019, 01:40 PM IST