unique initiative

SURAT માં દિવ્યાંગોનો આત્મવિશ્વાસ વધારવા માટે NGO દ્વારા કરાઇ અનોખી પહેલ

કુદરત વ્યક્તિમાં કોઈ ક્ષતિ ભલે આપે પરંતુ તેમને કોઈ ને કોઈ શક્તિ એવી આપે છે, જેને કારણે તેઓ જીવનમાં ક્યારેય હારતા નથી, દુનિયામાં અનેક લોકો એવા છે જેઓ પોતાની આંખો વડે દુનિયા જોઈ શકતા નથી, આવા દ્રષ્ટિહીન લોકોની હિમ્મત ભલ ભલાને વિચારતા કરી મુકાતી હોય છે, ત્યારે સુરતમાં આવેલી અંધજન વિદ્યાર્થીઓ માટેની શાળામાં એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. સુરતના ઘોડદોડ રોડ પર આવેલી દક્ષિણ ગુજરાતની એક માત્ર દ્રષ્ટિહીન દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેની શાળામાં 45 ફૂટ ઉંચી વોલ કલાઈબિંગ બનાવવામાં આવી છે. 

Sep 10, 2021, 07:32 PM IST

AHMEDABAD: BRTS ની અનોખી પહેલ, હવે 10 રૂપિયામાં તમારા મનપસંદ સ્થળે પહોંચો

બીઆરટીએસના મુસાફરોને બીઆરટીએસ સ્ટેશનથી તેમના નજીકના ગંતવ્ય સ્થાને જવા માટે ઘણી વાર તકલીફ પડતી હોય છે. બીઆરટીએસ નિર્ધારીત માર્ગો પરથી જ પસાર થાય છે, આથી અન્ય મહત્વના રસ્તાઓ પર રહેલી ઓફીસ કે મકાન સુધી પહોચવામાં મુસાફરોને ભારે તકલીફ પડતી હોય છે. મુસાફરોની આ તકલીફને ધ્યાને લઇ અમદાવાદ જનમાર્ગ લીમીટેડ દ્વારા ઇ રીક્ષાની શરૂઆત કરવામાં આવી છે. શિવરંજની બીઆરટીએસ બસ સ્ટેશનથી પ્રહલાદનગર સરખેજ હાઇવે સુધી આ  સેવા શરૂ કરવામાં આવી છે. 

Jul 22, 2021, 09:51 PM IST

SURAT: આત્મવિશ્વાસ વધારવા અનોખી પહેલ, દિવ્યાંગોને 45 ફૂટ ઉંચી દિવાલ પર ચડાવવામાં આવશે અને...

કુદરત વ્યક્તિમાં કોઈ ક્ષતિ ભલે આપે પરંતુ તેમને કોઈ ને કોઈ શક્તિ એવી આપે છે, જેને કારણે તેઓ જીવનમાં ક્યારેય હારતા નથી. દુનિયામાં અનેક લોકો એવા છે જેઓ પોતાની આંખો વડે દુનિયા જોઈ શકતા નથી, આવા દ્રષ્ટિહીન લોકોની હિમ્મત ભલ ભલાને વિચારતા કરી મુકાતી હોય છે, ત્યારે સુરતમાં આવેલી અંધજન વિદ્યાર્થીઓ માટેની શાળામાં એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે દોઢ વર્ષના સમય વીત્યા બાદ પણ કોરોનાને કારણે રાજ્યભરની શાળાઓ હજુ પણ ખુલી નથી. 

Jul 19, 2021, 06:30 PM IST

AHMEDABAD: કોરોના દરમિયાન વણવપરાયેલી દવાનો સદુપયોગ, GTUની અનોખી પહેલ

વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ કોવિડ-19 મહામારીનો સામનો કરી રહ્યું છે. કેટલાક કિસ્સામાં દવાઓની અછતને કારણે દર્દીને વઘુ પડતી તકલીફનો ભોગ બનવું પડ્યું. આ સમસ્યાના નિવારણના ભાગરૂપે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના (જીટીયુ) નેશનલ સર્વિસ સ્કિમ (NSS) વિભાગ દ્વારા અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 

Jul 5, 2021, 06:38 PM IST

World Environment Day: સામાજિક વનીકરણ વિભાગની અનોખી પહેલ, પર્યાવરણની જાળવણી માટે બહાર પાડયું જાહેરનામું

સુરતઃ આધુનિક વિશ્વ સામે સૌથી મોટો પડકાર હોય તો તે ગ્લોબલ વોર્મિંગ છે. જનમાનસમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા વધે, લોકો પર્યાવરણ સુરક્ષાના કાર્યમાં સહભાગી બને તે હેતુથી તા. 5 મી જૂનની ‘‘વિશ્વ પર્યાવરણ દિન’’ તરીકે ઉજવણી કરવામાં આવે છે.

Jun 5, 2021, 12:13 AM IST

યુવાનોની અનોખી પહેલ વેક્સિન લેતા પહેલા કર્યું બ્લડ ડોનેટ, લોકોને કરી અનોખી અપીલ

કોરોના મહામારી શરૂ થઈ ત્યારબાદથી બ્લડ ડોનેટ કરતા લોકોની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. વધુમાં વધુ લોકો બ્લડ ડોનેટ કરે તે માટે સંસ્થાઓ દ્વારા છેલ્લા કેટલાક સમયથી જુદી જુદી જગ્યાઓ પર કેમ્પો શરૂ કરવામાં આવી રહ્યા છે. થેલેસેમિયા હોય કોઈ મેજર સર્જરી કરાવવાની હોય ત્યારે લોકોને બ્લડની જરૂર પડતી હોય છે. આ બ્લડ સમયાંતરે બ્લડ ડોનેટ કરતા લોકોના માધ્યમથી જરૂરિયાતમંદો સુધી પહોંચાડવામાં આવતું હોય છે. 

Apr 28, 2021, 05:55 PM IST

RAJKOT: અહીં વેદોના પવિત્ર મંત્રોચ્ચારથી કોરોના ઉભી પુંછડીએ ભાગે છે

* 40 બેડની સુવિધા, 20 દર્દીઓની સારવાર શરૂ
* હેલ્પલાઇન અને આરોગ્ય પ્રદ ભોજનની સુવિધા

Apr 12, 2021, 03:59 PM IST

લગ્ન વખતે તેમની પાસે ન હતું પોતાનું ઘર, તેવા નખત્રાણાના દંપતિની અનોખી પહેલ

અખિલ ભારતીય સોની સમાજના પ્રમુખ અને કચ્છ જિલ્લાના ભાજપના પૂર્વ મહામંત્રી ભરતભાઈ સોની અને નખત્રાણાના પૂર્વ સરપંચ જિજ્ઞા બેન સોનીએ પોતાના લગ્ન જીવનની 37 મી વર્ષગાંઠ અનોખી રીતે 37 પરિવારોને ઉપયોગી થવા પહેલી છે

Mar 9, 2021, 02:56 PM IST

અમદાવાદ પોલીસ દ્વારા મહિલાઓની સોશિયલ મીડિયા પર સુરક્ષા માટે અનોખી પહેલ

સોશિયલ મીડિયાનો સદુપયોગની સાથે તેનો દુરુપયોગ પણ વધી રહ્યો છે તેવા અનેક કિસ્સા અવારનવાર પ્રકાશમાં આવતા હોય છે. ટેકનોલોજીનો દુરુપયોગ કરનારા માનસિક વિકૃતોને સાયબર ક્રાઈમે સબક શીખવાડવાનો નિર્ણય કર્યો છે અને આ માટે શરૂઆત કરી છે અનોખા યુનિટની. જેમાં કરાઈ છે 2200 જેટલી મહિલાઓની મદદ. તાજેતરમાં જ અમદાવાદના મણિનગરમાં એક યુવતીને કોઈ અજાણ્યા વ્યક્તિએ પોતાના ફોટોનો ઉપયોગ કરી સોશિયલ મીડિયામાં નવુ એકાઉન્ટ બનાવી યુવતીને વારંવાર ફ્રેન્ડ રિક્વેસ્ટ પણ મોકલતો હતો. અંતે પોલીસે ધોરણ 10 પાસ યુવકની અટકાયત કરી હતી. જેમાં પોલીસ પૂછપરછમાં સામે આવ્યુ કે આ યુવાને યુવતી સાથે નો સંબંધ તૂટતા મનદુખ રાખીને તેને પરેશાન કરવા આ કામ કર્યું હતું. 

Feb 16, 2021, 11:39 PM IST

સરકારની અનોખી પહેલ, સરકારી કામ માટે હવે દલાલોની કોઇ જરૂર નહી, ઓનલાઇ 28 લાખ અરજીઓ મળી

* હાલ ૮ હજાર ગામોમાં ૪પ જેટલી સરકારી સેવાઓ ઘરે બેઠા લોકોને મળે છે 
* લાખો ગ્રામીણ નાગરિકોએ ઘર આંગણે વિવિધ સરકારી સેવાઓનો લાભ મેળવ્યો
* ર૦ર૧માં રાજ્યની તમામ ગ્રામ પંચાયતો ભારત નેટ ઇન્ટરનેટથી ડિઝીટલ સેવાસેતુ અન્વયે જોડાઇ જશે
* ભારત નેટ ઇન્ટરનેટ અન્વયે ઓપ્ટીકલ ફાયબર નેટવર્ક અને ૧૦૦ MBPS સ્પીડથી ગ્રામ પંચાયતોને નેટ જોડાણ

Jan 1, 2021, 05:33 PM IST
Unique Initiative Of Two Girls In Vadodara PT3M

વડોદરામાં બે બાળકીઓની અનોખી પહેલ

Unique Initiative Of Two Girls In Vadodara

Apr 19, 2020, 08:55 PM IST

પંચમહાલની બહેનોની અનોખી પહેલ: કેસુડાના ફુલનું શહેરમાં વેચાણ, મળશે રોજગારી

જિલ્લો અને તેના જંગલ કેસરિયા રંગ માં રંગાયેલ જોવા મળે છે કેમ કે હાલ પંચમહાલ ના જંગલો માં કેશુડો શોળે કળાયે ખીલેલો જોવા મળી રહ્યો છે. હોળીનો તહેવાર નજીક માં હોય ત્યારે કુદરત દ્વારા ખાખરા ના વૃક્ષ પર જાણે સુંદરતા નો અતિરેક કરી નાખતી હોય એમ ખાખરા ના વૃક્ષ પર જે કેસૂડાં ના ફૂલ આવે છે એ ફૂલ થી જાણે સમગ્ર પંચમહાલ મહેકી ઉઠે છે. પંચમહાલ સહીત આસપાસ ના વિસ્તારો માં હોળી પહેલા ઉગી નીકળતા કેશુડા  ના ફૂલ  માત્ર ફૂલ અને તેના રૂપ થી મનગમતો હોય એવું નથી કેશુડો તેના ઘણા બધા ગુણો થી પણ મનગમતો છે. પ્રથમ તો આ કેશુડો હોળી ના તહેવાર માં ધુળેટી રમવા માટે ના કુદરતી રંગ આપનાર ફૂલ છે, કેશુડા ના ફૂલ ને મસળી ને એમાંથી નીકળતા રંગ ની ધુળેટી રમવી પંચમહાલ જિલ્લા માટે સામાન્ય છે. આજકાલ બજાર માં મળતા સિન્થેટિક કલર જે શરીર ને નુકશાન કારક હોય છે તેના કરતા કેશુડો રંગ માં શરીર ને અનેક રીતે ઉપયોગી અને ફાયદાકારક છે. કેશુડા માં આવેલ આયુર્વેદિક ગુણ તેના ઉપયોગ માં લેવા થી અનેક રોગો સામે પણ ફાયદો આપે છે કેસૂડાં ના ફૂલ માત્ર સૌંદર્ય વર્ધક ગુણો માત્ર ધરાવતો નથી પરંતુ કેશુડો શીત કારક પ્રભાવ પણ ધરાવતો હોઈ તેના ઉપયોગ માત્ર થી ઠંડક મળે છે અને આમેય પંચમહાલ ના લોકો તો વર્ષો થી એક ઔષધિ અને શીતપેય તેમજ શરીર પાર ચામડી નો કોઈ રોગ હોય તો કેશુડા નો ઉપયોગ કરે જ છે 

Mar 8, 2020, 11:49 PM IST

અનોખી પહેલ! અંધજન મંડળની બહેનોને ઓફીસમાં જ બોલાવી દિવડાઓનું વેચાણ કરાયું

દિવાળીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલી એક કંપની દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી હતી

Oct 18, 2019, 07:22 PM IST

બનાસકાંઠા: પવિત્ર ભૂમી ગણી સ્મશાનમાં ભજન, કિર્તન અને ભોજનનું અનોખું આયોજન

ચડોતર ગામની સ્મશાનભૂમિમાં અમાસના દિવસે પાંચ ગામના લોકો ભેગા મળી અને સ્મશાનમાં ભજન ,સત્સંગ અને ભોજન કરીને આવનારી નવી પેઢીમાં એક પ્રકારની સમજણ આવે કે, સ્મશાન જેવી કોઈ પવિત્ર ભૂમિ નથી. અને આ સ્મશાન થકી જ મૃતક સ્વજનોએ સદગતિ મળે છે અને મોક્ષ મળે છે ત્યારે આ એક ચડોતરમાં આવનારી નવી પેઢી માટે એક નવી દિશા છે. 
 

Sep 28, 2019, 04:27 PM IST