हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Independence day celebration
Independence day celebration News
Independence day celebration
ભારત-બાંગ્લાદેશની બોર્ડર પર સ્વતંત્રતા પર્વની ઉજવણી, જલપાઇગુડી ખાતે મીઠાઇની આપલે
ભારત-બાંગ્લાદેશની બોર્ડર પર સ્વતંત્રતા પર્વની ઉજવણી, જલપાઇગુડી (બંગાળ) ખાતે બન્ને સેનાના જવાનો વચ્ચે મીઠાઇની આપલે
Aug 15,2024, 16:18 PM IST
Independence day celebration
ગુજરાતની આ શાળાએ કેમ સ્મશાનમાં લહેરાવ્યો તિરંગો? આ વાત સાંભળીને ચોંકી જશો, પણ...
મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ ભરતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સામાકાંઠે વિસ્તારમાં મચ્છુ નદીના કાંઠે આવેલ સોનાપુરી સ્મશાન ખાતે જઈને ત્યાં ખુલ્લા આકાશમાં તિરંગો લહેરાવીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
Aug 15,2024, 15:48 PM IST
Independence day celebration
દેશભરમાં 77મા આઝાદીના પર્વની ઉજવણી, પોરબંદરમાં મધદરિયે ફરકાવાયો તિરંગો
Gujarat: Tricolour hoisted in Porbandar sea to mark 77th Independence Day
Aug 15,2023, 16:05 PM IST
Independence day celebration
રાષ્ટ્રભક્તિ દિલમાં હોવી જોઈએ... મોરબીમાં મોક્ષધામમાં પણ લહેરાવાયો તિરંગો
આઝાદીના રાષ્ટ્રીય પર્વ નિમિતે દેશમાં દરેક સ્થળો ઉપર તિરંગો લહેરાવવામાં આવી રહ્યો છે. ત્યારે મોરબીમાં મોક્ષધામ એટલે કે સ્મશાનમાં પણ તિરંગો લહેરાયો છે. આ વતા સાંભળીને જરા પણ ચોંકી જવાની જરૂર નથી કેમ કે, આજે દેશભરમાં જુદીજુદી જગ્યાઓ પર તિરંગો લહેરાવીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, તેવા સમયે મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ ભારતી વિદ્યાલયના સંચાલકો દ્વારા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના મનમાં મોક્ષધામને લઈને જે ડર હોય તે દુર થાય તેવી ભાવના સાથે અને શાંતિના પ્રતિક સમાન સ્મશાન ખાતે તિરંગો લહેરાવીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી.
Aug 15,2022, 12:04 PM IST
15મી ઓગસ્ટ 2019
રાષ્ટ્રગાન સાથે ભારત ઝિંદાબાદના નારા ‘મક્કા’માં ગુંજ્યા, કરાયું ધ્વજવંદન
સુરત: 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ ઉજવણી આખા ભારત દેશમાં કરવામાં આવી હતી. જ્યારે મક્કા મદીના ખાતે ગયેલા ગુજરાતના હાજીઓએ પણ 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણી મકકા ખાતે કરી હતી
Aug 16,2019, 12:04 PM IST
Gujarat Highcourt
ગુજરાત હાઈકોર્ટ ખાતે વોર રૂમનો કરાયો પ્રારંભ, જુઓ વિગત
દેશભરમાં સ્વાતંત્રતા પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં પણ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો.જેમાં એક્ટિંગ ચીફ જસ્ટિસ અનંત દવેએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી. તો આ પ્રસંગે સુપ્રીમ કોર્ટના જજ એમ.આર.શાહ ખાસ ઉપસ્થિત રહયા હતા.
Aug 15,2019, 15:30 PM IST
#IndependenceDay2019
સ્વાતંત્ર્ય દિવસે Zee 24 કલાક કરે છે દેશના જુસ્સા અને હિંમતને વંદન! જુઓ 'દેશવંદના'
#IndependenceDay2019: સ્વાતંત્ર્ય દિવસે Zee 24 કલાક કરે છે દેશના જુસ્સા અને હિંમતને વંદન! Zee 24 કલાકની વિશેષ રજૂઆત 'દેશવંદના'
Aug 15,2019, 15:20 PM IST
વડાપ્રધાન
જાણો PM મોદીના સ્વાતંત્ર્ય દિવસ પરના જન સંબોધનની 19 મોટી વાતો
દેશ આજે 73મા સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી ત્રિરંગો લહેરાવ્યો હતો. વડાપ્રધાન તરીકે તેઓ દેશને છઠ્ઠીવાર સંબોધિત કરશે. આ પહેલા આ પહેલા તેમણે રાજઘાટ પહોંચીને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. વડાપ્રધાને તેમના ભાષણમાં સંરક્ષણ ખાતા વિશે મહત્વની જાહેરાત કરી છે.
Aug 15,2019, 14:45 PM IST
CM રૂપાણી
CM રૂપાણીએ કર્યું ધ્વજવંદન, જુઓ સ્વાતંત્ર્ય પર્વ પર શું કહ્યું
CM રૂપાણીની ઉપસ્થિતિમાં છોટા ઉદેપુરમાં રાજ્યકક્ષાએ કરવામાં આવી સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી, CM રૂપાણીએ કર્યું સ્વાતંત્ર્ય દિવસ અંગે સંબોધન, કરી પર્યાવરણના જતન માટે વાત.
Aug 15,2019, 14:40 PM IST
#IndependenceDay2019
જીતુ વાઘાણીએ કર્યું ધ્વજવંદન, જુઓ સ્વાતંત્ર્ય પર્વ પર શું કહ્યું
ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીનું ધ્વજવંદન, કહ્યું ભારત વિશ્વભરમાં એક તાકત બનીને ઉભરી રહ્યું છે.
Aug 15,2019, 14:04 PM IST
leh
લેહમાં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ઉત્સાહનો માહોલ, જુઓ સાંસદ નામગ્યાલે શું કહ્યું
લેહમાં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ઉત્સાહનો માહોલ, કલમ 370 દૂર થયા બાદ લેહમાં લોકોએ આનંદભેર 73માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી.
Aug 15,2019, 12:40 PM IST
CM રૂપાણી
છોટા ઉદેપુરમાં રાજ્યકક્ષાએ કરવામાં આવી સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી
CM રૂપાણીની ઉપસ્થિતિમાં છોટા ઉદેપુરમાં રાજ્યકક્ષાએ કરવામાં આવી સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી, CM રૂપાણીએ કર્યું સ્વાતંત્ર્ય દિવસ અંગે સંબોધન, કરી પર્યાવરણના જતન માટે વાત.
Aug 15,2019, 12:22 PM IST
Ahmedabad
અમદાવાદ પોલીસ હેડક્વાર્ટર ખાતે સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે યોજાયો કાર્યક્રમ
અમદાવાદ પોલીસ હેડક્વાર્ટર ખાતે સ્વાતંત્ર્ય દિવસે નિમિત્તે રંગેચંગે યોજાયો કાર્યક્રમ , અમદાવાદ પોલીસ કમિશનર એ.કે. સિંહે ફરકાવ્યો રાષ્ટ્રઘ્વજ
Aug 15,2019, 12:23 PM IST
Chota Udepur
CM રૂપાણીએ કર્યું સ્વાતંત્ર્ય દિવસ અંગે સંબોધન, જુઓ શું કહ્યું
CM રૂપાણીએ કર્યું સ્વાતંત્ર્ય દિવસ અંગે સંબોધન, કરી પર્યાવરણના જતન માટે વાત
Aug 15,2019, 11:20 AM IST
વડાપ્રધાન
જુઓ PM મોદીએ પોતાના ભાષણમાં કયા મહત્વના મુદ્દાઓનો કર્યો ઉલ્લેખ
દેશ આજે 73મા સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી ત્રિરંગો લહેરાવ્યો હતો. વડાપ્રધાન તરીકે તેઓ દેશને છઠ્ઠીવાર સંબોધિત કરશે. આ પહેલા આ પહેલા તેમણે રાજઘાટ પહોંચીને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. વડાપ્રધાને તેમના ભાષણમાં સંરક્ષણ ખાતા વિશે મહત્વની જાહેરાત કરી છે.
Aug 15,2019, 10:30 AM IST
Pre-Independenece Day
સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ જુઓ અટારી બોર્ડર પર કેવા દ્રશ્યો જોવા મળ્યા
સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ જુઓ અટારી બોર્ડર પર જશ્ને આઝાદીનો માહોલ સર્જાયો છે.
Aug 14,2019, 18:05 PM IST
gandhinagar
ગાંધીનગરમાં કરાયું શોર્ય યાત્રાનું આયોજન, જુઓ વીડિયો
ગાંધીનગર: 551 ફૂટના રાષ્ટ્રધ્વજ સાથે ગાંધીનગરના માર્ગો ઉપર નિકળી શોર્ય યાત્રા, મોટી સંખ્યામાં સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા.
Aug 14,2019, 15:15 PM IST
Trending news
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી
Harsh Sanghvi
માતાપિતાને વૃદ્ધાશ્રમ મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો, તેમનો બહિષ્કાર કરો : હર્ષ સંઘવી
bjp
નવા વર્ષમાં 'નવા રંગરૂપમાં ભાજપ', રાષ્ટ્રીય અધ્યક્ષ જ નહીં, 2025માં બદલાશે ઘણા ચહેરા
Business
શું હોય છે સફેદ સોનું, દેખાવે ચાંદી જેવું, પણ કિંમતમાં પીળા સોના કરતા પણ મોંઘુ
Elcid Investments Ltd share
₹10,000 નું રોકાણ બની ગયું ₹94 કરોડ, પૈસા છાપવાનું મશીન બની ગયો આ શેર
astrology
વર્ષની છેલ્લી અગિયારસ પર દુર્લભ સંયોગ, આ 4 રાશિઓને મળશે માં લક્ષ્મીની અસીમ કૃપા
Ambalal Patel
હવામાન વિભાગની તોફાની આગાહી! ત્રણ સિસ્ટમ એક્ટિવ થઈને અડધા ગુજરાતને ભીંજવશે
mandir ghanti niyam
મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટ વગાડવો શુભ છે કે અશુભ? જાણો શુ કહે છે શાસ્ત્રો-પુરાણ
Dubai
પહેલા દોસ્તી...પછી સેક્સ! દુબઈમાં ગયેલા યુવકને રોમાન્સ ભારે પડ્યો, હવે PMની માંગે...