IND-W vs PAK-W Viral Video: મહિલા T20 વર્લ્ડ કપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઇ-વોલ્ટેજ મેચ ખૂબ જ ચર્ચામાં રહી. ભારતે આ મેચ 64 રનથી જીતી લીધી છે. પરંતુ જીત કે હાર કરતાં વધુ, ભારતીય અને પાકિસ્તાની ખેલાડીઓ વચ્ચે ઝપાઝપી દર્શાવતો એક વાયરલ વીડિયો વધુ ચર્ચા જગાડી રહ્યો છે.
Womens T20 World Cup 2026 : T20 વર્લ્ડ કપ 2026 ગ્રુપ Aમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે સાંજે 7:00 વાગ્યે બર્મિંગહામના એજબેસ્ટન મેદાન પર મેચ રમાશે. ત્યારે આ મેચમાં ભારત પાકિસ્તાન સાથે હાથ મિલાવશે કે નહીં, આ સવાલનો કેપ્ટન હરમનપ્રીત કૌરે શાનદાર જવાબ આપ્યો છે.
Harmanpreet Kaur : હરમનપ્રીત કૌર હવે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમનારી ખેલાડી બની ગઈ છે. તેણે ન્યુઝીલેન્ડની સુઝી બેટ્સને પાછળ છોડીને ઇતિહાસ રચ્યો છે. જોકે, ભારતીય મહિલા ટીમને કૌર માટે આ ઐતિહાસિક મેચમાં હારનો સામનો કરવો પડ્યો.
Indian Women Cricket : છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે નોંધપાત્ર સફળતા મેળવી છે. 2025માં તેઓએ પહેલીવાર ICC મહિલા ODI વર્લ્ડ કપનો ખિતાબ પણ જીત્યો હતો. હવે એવું લાગે છે કે તેઓ આ સિદ્ધિઓનું ફળ મેળવી રહી છે.
Cricket Queens : હરમનપ્રીત કૌરની નાના શહેરથી ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન બનવાની સફર મહેનત અને આત્મવિશ્વાસની પ્રેરણાદાયક કહાની છે. તેની નિડર બેટિંગ, યાદગાર ઇનિંગ્સ અને મજબૂત લીડરશિપે તેને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવી છે, જેના કારણે તે આજે ભારતીય મહિલા ક્રિકેટની સાચી ‘ક્રિકેટ ક્વીન’ છે.
Smriti Mandhana-Harmanpreet Kaur : ભારત-શ્રીલંકા મહિલા T20 શ્રેણી દરમિયાન સ્મૃતિ મંધાનાની મિત્ર જેમીમા રોડ્રિગ્ઝે એક રસપ્રદ ખુલાસો કર્યો છે. તેણીએ ખુલાસો કર્યો છે કે સ્મૃતિએ 2025 મહિલા વર્લ્ડ કપ દરમિયાન કેપ્ટન હરમનપ્રીત કૌરને ધમકી આપી હતી. આ પાછળનું કારણ ખૂબ રસપ્રદ છે.
બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ODI વર્લ્ડ કપ જીતનાર દેશની ચેમ્પિયન મહિલા ખેલાડીઓ સાથે મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન પીએમ મોદીએ તેમની સાથે પોતાની ઘણી વાતો શેર કરી. 6 નવેમ્બરે ભારતીય ચેમ્પિયન ટીમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે પણ મુલાકાત કરશે.
Women's Cricket Team: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે વર્લ્ડ ચેમ્પિયન ભારતીય મહિલા ટીમ સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી છે. ટીમ ઈન્ડિયાએ રવિવારે દક્ષિણ આફ્રિકાને હરાવીને ICC વનડે વર્લ્ડ કપ જીતીને ચેમ્પિયન બની છે.
Women's World Cup 2025: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો છે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળ, ભારતે દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવીને પ્રથમ વખત મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025 જીત્યો. આ જીત સાથે, ટીમ ઇન્ડિયાએ દેશને ગૌરવ અપાવ્યું. જોકે, ટીમ ઇન્ડિયાને આપવામાં આવેલી ટ્રોફી વાસ્તવિક નથી, પરંતુ એક પ્રતિકૃતિ (ડમી ટ્રોફી) છે અને આ એક ખાસ ICC નિયમને કારણે છે.
ICC Women's World Cup 2025 Final IND Vs SA:બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025ની વિજેતી બનેલી ટીમ ઈન્ડિયા માટે ધરખમ કેશ પ્રાઈઝની જાહેરાત કરી છે. આ રકમ આઈસીસીની વિનિંગ પ્રાઈઝ મની કરતા પણ વધુ છે.
Womens World Cup 2025 Final: આઈસીસી મહિલા વર્લ્ડ કપની ફાઈનલ નવી મુંબઈના ડી વાય પાટીલ સ્ટેડિયમમાં ભારત અને દ.આફ્રીકા વચ્ચે રમાઈ જેમાં ભારતે 52 રને જીત મેળવી. આ ફાઈનલમાં કેપ્ટન હરમનપ્રીતનો એક નિર્ણય ગેમચેન્જર બની ગયો.
IND W vs AUS W WCWC 2025 Semi Final: મહિલા વર્લ્ડ કપ 2025માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સેમિફાઇનલ મેચ ઐતિહાસિક સાબિત થઈ. આ મેચમાં ભારતે મહિલા વનડે ઇતિહાસમાં સૌથી વધુ રન ચેઝ કરીને ઓસ્ટ્રેલિયાનો ઘમંડ તોડ્યો છે. હરમનપ્રીત કૌર એન્ડ કંપનીએ 6 વિકેટથી મેચ જીતીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.
IND W vs AUS W : ઓસ્ટ્રેલિયા સામેની મેચ દરમિયાન 35મી ઓવરમાં એક એવી ઘટના બની. જેના કારણે ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર ગુસ્સે થઈ ગઈ અને હરલીન દેઓલ પર બૂમો પાડવા લાગી.
India Women vs Australia Women : ભારતીય મહિલા ક્રિકેટ ટીમને વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે મોટી હારનો સામનો કરવો પડ્યો. મહિલા વર્લ્ડ કપ 2025ની 13મી મેચમાં ઓસ્ટ્રેલિયાએ 331 રનના વિશાળ ટાર્ગેટનો સરળતાથી પીછો કર્યો. આ મહિલા ODમાં સૌથી મોટો રન ચેઝ છે.
India vs Pakistan toss Controversy : ભારત અને પાકિસ્તાન વચ્ચે મહિલા વર્લ્ડ કપ 2025ની મેચ માટે ટોસને લઈને મોટો વિવાદ ઉભો થયો છે. ટીમ ઈન્ડિયા સાથે અન્યાય થયો છે, કારણ કે મેચ રેફરીએ પાકિસ્તાનને ટોસ જીતાડ્યો હતો. આ ઘટના કેમેરામાં કેદ થઈ છે.
List of India's Top 5 Richest Female Cricketers : ભારતમાં મહિલા ક્રિકેટરોની લોકપ્રિયતા સતત વધી રહી છે. મિતાલી રાજ, હરમનપ્રીત કૌર અને સ્મૃતિ મંધાના જેવા નામો હવે ભારતીય ઘરોમાં અજાણ્યા નથી. ત્યારે ભારતની ટોપ-5 સૌથી અમીર મહિલા ક્રિકેટરો કોણ છે, તેના વિશે જાણીશું.
Richest Female Cricketer : આ ભારતીય મહિલા ક્રિકેટર દેશની સૌથી અમીર મહિલા ખેલાડીઓમાં સામેલ છે. તેની આવકના સ્ત્રોત બીસીસીઆઈનો વાર્ષિક કરાર, વિમેન્સ પ્રીમિયર લીગની કમાણી અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ પણ છે.
ભારતીય ટીમ ક્રિકેટ ટીમ વર્ષ 2024માં આઈસીસી વિશ્વકપ જીતવાનું સપનું પૂરુ કરી શકે છે. નવા વર્ષમાં એક નહીં ત્રણ-ત્રણ વિશ્વકપમાં ભારતીય ટીમ મેદાનમાં ઉતરશે. જેમાં સીનિયર, જૂનિયર અને મહિલા ટીમ સામેલ છે.
ICC: ટીમ ઈન્ડિયાની કેપ્ટન હરમનપ્રીત કૌર પર બાંગ્લાદેશ સામેની ત્રીજી ODIમાં ખરાબ વર્તન અને અમ્પાયરિંગના સ્તર પર સવાલ ઉઠાવવા બદલ 2 આંતરરાષ્ટ્રીય મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
મેદાન પર અયોગ્ય વ્યવહારને કારણે હરમનપ્રીત કૌરની મેચ ફી કાપી લેવામાં આવી છે. બાંગ્લાદેશ વિરુદ્ધ ભારતીય મહિલા કેપ્ટને વિકેટ ગુમાવ્યા બાદ સ્ટમ્પ પર બેટ માર્યું હતું. ત્યારબાદ તે ચર્ચાનો વિષય બની છે.
Watch Video: એમ્પ્યારના નિર્ણયથી નારાજ થઈને ટીમ ઈન્ડિયાના કેપ્ટને એવું કૃત્યું કર્યું કે તમે આજ સુધી વિચાર્યું પણ નહીં હોય. એના પછી શું થયું એ પણ જાણો.
IND W vs BAN W: પ્રથમ ટી20 મેચમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને સાત વિકેટે પરાજય આપ્યો છે. ભારત માટે કેપ્ટન હરમનપ્રીત કૌરે માત્ર 35 બોલમાં અણનમ 54 રન ફટકાર્યા હતા.