हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
indian bank
Indian bank News
Bank Recruitment
ઈન્ડિયન બેન્કમાં ઓફિસરની 300 જગ્યા પર ભરતી, મહિને મળશે 85920 રૂપિયા પગાર
Recruitment 2024: ઈન્ડિયન બેન્કે લોકલ બેન્ક ઓફિસરના પદ પર ભરતી બહાર પાડી છે. સ્નાતક ઉમેદવાર આ પદ માટે અરજી કરી શકે છે. જાણો ભરતીની દરેક વિગત...
Aug 18,2024, 18:58 PM IST
indian bank
Bank Jobs: મોટા પગારની નોકરી ઇચ્છતા લોકો માટે સોનેરી તક, ચૂકશો તો પસ્તાશો
Indian Bank Jobs: ઇચ્ક્છુક કેન્ડીડેટ્સને વધુ જાણકારી માટે સત્તાવાર વેબસાઇટ પર જવું અને ઓનલાઇન અરજી પોર્ટલ સુધી જવાની સલાહ આપવામાં આવે છે.
Mar 13,2024, 9:30 AM IST
share market
આ બેન્કના એકાઉન્ટમાં નહીં, શેરમાં લગાવો પૈસા... દર વર્ષે કરી આપે છે ડબલ
Best Multibagger Stocks 2023: ભારતમાં મોટા ભાગના લોકો બચતના પૈસાને બેન્કમાં રાખવાનું પસંદ કરે છે, જ્યારે બેન્કનું સેવિંગ એકાઉન્ટ હોય કે એફડી, તેમાં સામાન્ય રિટર્ન મળી શકે છે.
Aug 10,2023, 20:25 PM IST
Home Loan Offers
પોતાના ઘરનું સપનું જોનારા લોકો માટે ખુશખબર! આ બેંકો આપી રહી છે બેસ્ટ ઓફર્સ
Home Loan Offers: જો તમે પણ પોતાનું ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો અને તેના માટે તમે એવી બેંક શોધી રહ્યા છો જે ઓછા વ્યાજ દરે લોન આપતી હોય, તો આ તમારા માટે ખૂબ જ ઉપયોગી સમાચાર છે.
Jul 15,2023, 8:54 AM IST
sbi
SBI, HDFC સહિત આ 5 બેંકોમાં FD પર વધુ વ્યાજ મેળવવાની છે તક, ચૂકી જશો તો પસ્તાશો
Fixed Deposit: દરમિયાન SBI, HDFC Bank, ઈન્ડિયન બેંક, IDBI Bank અને પંજાબ એન્ડ સિંધ બેંક સહિતની કેટલીક બેંકોએ તેમના ગ્રાહકો માટે વિશેષ FD (Special FD Scheme) યોજનાની જાહેરાત કરી છે. જે તમામ 31 માર્ચ 2023 ના રોજ સમાપ્ત થઈ રહી છે.
Mar 14,2023, 23:27 PM IST
Vijay Mallya
કોર્ટે માલ્યાની અરજી ફગાવી, લંડનનું આલીશાન મહેલ જેવું ઘર હાથમાંથી જશે
ભાગેડુ કારોબારી વિજય માલ્યાએ પોતાનું લંડનવાળું આલીશાન ઘર ખાલી કરવું પડશે. બ્રિટિશ કોર્ટે માલ્યાની અરજી ફગાવી દીધી છે.
Jan 19,2022, 12:42 PM IST
ઇન્ડીયન બેન્ક
હવે Indian Bank ના ATM માંથી નહી નિકળે 2000 રૂપિયાની નોટ, જાણો શું છે કારણ
અત્યાર સુધી 2000 રૂપિયાની નોટોને લઇને ચાલી રહેલા તમામ પ્રકારના અનુમાનો વચ્ચે મોટા સમાચાર આવ્યા છે. ઇન્ડીયન બેન્કએ 2000 રૂપિયાની નોટો એટીએમમાં ન નાખવાનો નિર્ણય કર્યો છે. સરકારી ક્ષેત્રની આ બેન્કના દેશભરમાં લગભગ 3000 બ્રાન્ચ છે. તમને જણાવી દઇએ કે થોડા દિવસો પહેલાં આ સંબંધમાં સમાચાર આવ્યા છે.
Feb 24,2020, 19:37 PM IST
વિજય માલ્યા
કોઇને ખબર નથી કે વિજય માલ્યા પાસે કેટલી છે સંપત્તિ, આ છે હકિકત
ભાગેડુ દારૂના બિઝનેસમેન વિજય માલ્યાની પાસે બ્રિટનમાં કેટલી સંપત્તિ છે કદાચ આ કોઇને ખબર નહી હોય. કારણ કે બ્રિટિશ હાઇ કોર્ટે વિજય માલ્યાની ઇગ્લેંડ અને વેલ્સમાં સંપત્તિઓ જપ્ત કરવાનો આદેશ તો આપી દીધો, પરંતુ તેમાં એ સ્પષ્ટ થયું નથી કે સંપત્તિ કેટલી જપ્ત થશે.
Jul 11,2018, 12:35 PM IST
BOB
SBIની જેમ જ હવે આ 4 બેંકોના મર્જરની તૈયારી: 21 હજાર કરોડનું NPA સાફ
દેશમાં બેંકોની હાલ કથળેલી પરિસ્થિતી છે જેને મજબુત કરવા માટે કેન્દ્ર સરકાર 4 બેંકોનાં મર્જર માટેનું આયોજન કરી રહી છે. આ નિર્ણયથી જ્યાં દેશમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બાદ બીજી સૌથી મોટી સરકારી બેંક તૈયાર થશે. બીજી તરફ કેન્દ્ર સરકાર માટે બોઝ બની ચુકેલ બેંકો મર્ઝર બાદ પોતાનાં પગ પર ઉભી થઇ શકે છે. કેન્દ્ર સરકારી તૈયારીઓ અનુસાર એક તરફ મોટી સરકારી બેંક બનાવવાની કવાયતમાં આઇડીબીઆઇ, સેન્ટ્રલ બેંક, બેંક ઓફ બરોડા અને ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સનું મર્ઝર કરવામાં આવશે. આ ચારેય બેંકનાં મર્ઝર બાદ તૈયાર થનાર નવી બેંકની કુલ સંપત્તી 16.58 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે.
Jun 4,2018, 21:06 PM IST
Trending news
world costliest currency
વિશ્વની સૌથી મોંઘી કરન્સી છે કુવૈતી દીનાર; ભારતીયોની સેલરી સાંભળી કાનમાંથી ધુમાડો...
Allu Arjun
વધતી જઈ રહી છે અલ્લૂની મુશ્કેલીઓ! મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ લગાવ્યા આ ગંભીર આરોપ
Raid
ગુજરાતમાં દવા ખાનારા ચેતી જજો, ફાર્મા હબ કહેવાતા અમદાવાદથી ઝડપાઈ નકલી દવાઓની ફેક્ટરી
Diljit Dosanjh
Diljit Dosanjh: દિલજીતે બાળકનો ફોટો શેર કરી મહારાષ્ટ્ર સરકારને લીધી આડેહાથ
Move On
Move On: જૂની વાતોને ભુલી જીવનમાં આગળ વધવું છે ? તો આ 4 અસરદાર ફોર્મ્યુલા કરશે મદદ
shukra gochar 2024
બસ ખાલી 4 દિવસ બાકી, પછી પલ્ટી મારશે આ 4 રાશિઓનું કિસ્મત, શુક્ર અપાવશે લગ્ઝરી લાઈફ
Rohit Sharma
દર્દમાં દેખાયો કેપ્ટન રોહિત....રોહિત શર્માને લઈને ખરાબ સમાચાર, ટીમ ઈન્ડિયાને ઝટકો
constipation
કબજિયાતના કારણે હાલત છે ખરાબ ? તો આ ફુડ તમારા માટે છે રામબાણ, ખાવાથી પેટને થશે રાહત
maharashtra minister list with department 2024
પવારને નાણા તો શિંદેને શહેરી વિકાસ..જાણો મહારાષ્ટ્રમાં કયા મંત્રી કયો વિભાગ સંભાળશે?
Shani Nakshatra Parivartan 2024
ગુરુના નક્ષત્રમાં શનિનું ગોચર 3 રાશિ માટે ફાયદાકારક, ધન-સંપત્તિમાં વૃદ્ધિ થવાના યોગ