हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
indian crickter
Indian crickter News
ipl 2023
Video Viral: IPL માં ખેડૂતપુત્રે મોહાલીના મેદાનમાં ઉડાવ્યાં પ્રીતિ ઝિન્ટાના હોશ!
Shubman Gill, IPL 2023: આ સિઝનમાં બીજી અર્ધશતક ફટકારતી વખતે, શુભમન ગિલ 183 રન સાથે ગુજરાત ટાઇટન્સ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ બની ગયો છે. જોકે, તેને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો ન હતો.
Apr 14,2023, 16:36 PM IST
mthali raj
Mithali Raj: મિતાલી રાજે કેમ નથી કર્યા લગ્ન? કહ્યું- નાનપણથી જ મારા...!
મિતાલી રાજ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની શાન છે. તેમના નામે ક્રિકેટના અનેક રેકોર્ડ છે. તે અનેક યુવા ખેલાડીઓ માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે. જોકે, વાત જ્યારે મિતાલીના લગ્નની આવે છે ત્યારે એની ચર્ચા પણ કંઈક ઔર જ હોય છે. મિતાલીએ પોતે એક ઈન્ટરવ્યૂમાં આનો જવાબ આપ્યો હતો.
Mar 19,2023, 16:03 PM IST
Smriti Mandhana
સોશિયલ મીડિયામાં હીરોઈનોનો હંફાવે છે ટીમ ઈન્ડિયાની આ સ્ટાર ક્રિકેટર, જોઈ થઈ જશે ફિદા
Smriti Mandhana: સ્મૃતિ મંધાનાએ ટેસ્ટ મેચની બીજી પારીમાં 78 અને 8 રન બનાવ્યા હતા. આ મેચમાં સ્મૃતિ મંધાનાની મેદાન પરની કેટલીક અદાઓ કેમેરામેને કેદ કરી લીધી. સ્મૃતિ મંધાનાના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા. સોશિયલ મીડિયા યુઝર્સ સ્મૃતિ મંધાનાના વખાણ કરતા થાકતા નથી. લોકો સ્મૃતિ મંધાનાને બોલિવૂડની એક્ટ્રેસ કરતા ચઢિયાતી ગણાવી રહ્યા છે.
Feb 21,2023, 15:18 PM IST
Hardik Pandya
નતાશા અને હાર્દિક પંડ્યા કોર્ટ મેરેજના ત્રણ વર્ષ બાદ ફરી કરશે લગ્ન, જાણો વિગત
એક ખાસ રિપોર્ટથી જાણવા મળ્યું છે કે ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક 14 ફેબ્રુઆરીએ ઉદયપુરમાં એક વાઇટ વેડિંગ કરશે. બંનેના ત્રણ વર્ષ પહેલા કોર્ટ મેરેજ થઈ ચુક્યા છે. હવે બંને ફરી વેલેન્ટાઈન ડે પર ઉદયપુરમાં લગ્નનું પ્લાનિંગ કરી રહ્યાં છે.
Feb 12,2023, 17:04 PM IST
Indian Batsman
જ્યારે કોઈ ભારતીય ખેલાડી સદી ફટકારે તો BCCI આપે છે લાખો રૂપિયાનું બોનસ, તમે પણ જાણો
ભારતીય ક્રિકેટ બોર્ડે ઘણા સમયથી બોનસ સ્કીમ શરૂ કરી છે. પૂર્વ ક્રિકેટર આકાશ ચોપડા પ્રમાણે, જો કોઈ બેટ્સમેન સદી ફટકારે તો તેને બોનસ તરીકે પાંચ લાખ રૂપિયા મળે છે.
Jun 9,2021, 15:05 PM IST
Ashok Dinda
અશોક ડિંડાએ ક્રિકેટને કહ્યુ અલવિદા, ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ઝડપી છે 420 વિકેટ
ભારત તરફથી 13 વનડે અને 9 આંતરરાષ્ટ્રીય ટી20 મેચ રમી ચુકેલા બંગાળના ફાસ્ટ બોલર અશોક ડિંડાએ આજે સંન્યાસની જાહેરાત કરી છે.
Feb 2,2021, 21:21 PM IST
Yuzvendra Chahal
ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર યુજવેન્દ્ર ચહલે મંગેતર ધનશ્રી સાથે લીધા સાત ફેરા
ભારતીય ક્રિકેટર યુજવેન્દ્ર ચહલે આજે મંગળવારે મંગેતર ધનશ્રી સાથે સાત ફેરા લીધા છે. ક્રિકેટર ચહલ અને ધનશ્રી વર્મા બન્નેએ પોત-પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર લગ્નની જાહેરાત કરી છે. થોડા મહિના પહેલા બંન્ને વચ્ચે સંબંધનો ખુલાસો થયો હતો.
Dec 22,2020, 21:47 PM IST
Trending news
gujarat
ઊંઝા APMCમાં ભાજપના મેન્ડેટનો કચ્ચરઘાણ નીકળ્યો! ઈફ્ફો પછી ઉંઝામાં પણ ભૂંડી હાર
Kapil Sharma
કપિલ શર્મા ખરાબ રીતે થયો ટ્રોલ, ફિલ્મ ડાયરેક્ટર એટલીના દેખાવની મસ્તી કરવી પડી ભારે
Salman Khan
બોલીવુડમાં સુપરસ્ટાર છે સલમાન પણ હોલીવુડમાં સુપર ફ્લોપ સાબિત થયો, આ હતી પહેલી ફિલ્મ
gujarat
આ ચોર તો છે ભારે શોખીન! પૈસા, હવે તમારી પાસે આ કાર હોય તો સાચવજો! નહીં તો એક ક્ષણમાં
jaggery
ડાયાબિટીસમાં ખાંડ સફેદ ઝેર સાબિત થાય તો શું ગોળ ખાવો સેફ છે ? જાણો સાચો જવાબ
Amit Shah
અમિત શાહના ભાષણની ક્લિપ શેર કરનારા કોંગ્રેસીઓને X ની નોટિસ
Ahmedabad
આખરે આ સમસ્યાનો અંત! Ahmedabad Metro માં મુસાફરો કરતા લોકો માટે ખુશીના સમાચાર
Venus Transit 2024
શુક્ર કરશે મંગળના નક્ષત્રમાં પ્રવેશ, 22 ડિસેમ્બરથી શરુ થશે 3 રાશિઓનો ગોલ્ડન પિરિયડ
Congress Workers Death
આસામ અને યુપીમાં કોંગ્રેસના બે કાર્યકર્તાઓના મોત, રાહુલ-પ્રિયંકાનો BJP પર ગંભીર આરોપ
ayurevda for hair fall
રસોડામાં રહેલ આ મસાલો હેર ફોલ માટે છે રામબાણ! ડેન્ડ્રફ સહિત વાળની સમસ્યાઓ થશે દૂર