हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(2.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Indian Premier League 2020
Indian premier league 2020 News
All Captains of IPL 2020
IPL 2020: કોહલીને સૌથી વધુ તો શ્રેયસ અય્યરને કેપ્ટન તરીકે મળે છે સૌથી ઓછો પગાર
આઈપીએલ 2020મા જે કેપ્ટનનો સૌથી ઓછો પગાર છે, તે રકમ 7 કરોડ રૂપિયા છે. તો જે કેપ્ટનને સૌથી વધુ પગાર મળે છે તે રકમ 17 કરોડ રૂપિયા છે. આઈપીએલમાં 6 ભારતીય કેપ્ટન તો બે વિદેશી કેપ્ટન ઉતરશે.
Sep 13,2020, 17:21 PM IST
હરભજન સિંહ
ક્રિકેટ પર સૌથી મોટો ખુલાસો કરવા જઈ રહ્યો છે હરભજન સિંહ
ભજ્જીએ સોશિયલ મીડિયા પર શનિવારે સાંજે એક સંદેશ આપીને કહ્યુ કે, ક્રિકેટ વિશે તેને એવુ કંઇક જાણવા મળ્યું છે જેનાથી ક્રિકેટ સંપૂર્ણ રીતે બદલી જશે તે પણ હંમેશા માટે.
Sep 12,2020, 17:45 PM IST
ચેન્નઈ સુપર કિંગ્સ
વીરેન્દ્ર સેહવાગને કેપ્ટન બનાવવા ઈચ્છતી હતી CSK, પરંતુ થઈ ગઈ એમએસ ધોનીની એન્ટ્રી
સીએસકે તથા ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટ્સમેન એસ બદ્રીનાથે યૂટ્યૂબ ચેનલ પર વાત કરતા કહ્યુ કે, એમએસ ધોની સીએસકે ટીમની પ્રથમ પસંદ નહતો અને આ ફ્રેન્ચાઇઝી વીરેન્દ્ર સેહવાગને કેપ્ટન તરીકે ઈચ્છતી હતી.
Sep 12,2020, 17:05 PM IST
ipl 2020
IPL 2020: જુઓ તમામ ટીમોનું લિસ્ટ, ક્યા-ક્યા ખેલાડીઓ છે સામેલ
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 13)ની 13મી સીઝન શરૂ થવામાં માત્ર એક સપ્તાહનો સમય બાકી છે. ટૂર્નામેન્ટનો પ્રથમ મુકાબલો 19 સપ્ટેમ્બરે ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે.
Sep 12,2020, 16:25 PM IST
અલી ખાન
IPL 2020: આઈપીએલમાં અમેરિકાની એન્ટ્રી, અલી ખાન કોલકત્તાની ટીમમાં સામેલ
અમેરિકાના ફાસ્ટ બોલર અલી ખાનને કોલકત્તા નાઇટ રાઇડર્સે પોતાની ટીમમાં સામેલ કર્યો છે. તે ઈજાગ્રસ્ત બોલર હેરી ગર્નીનું સ્થાન લેશે.
Sep 12,2020, 15:07 PM IST
મુંબઈ ઈન્ડિયન્સ
IPL 2020, Team Preview: રોહિતની આગેવાનીમાં પાંચમાં ટાઇટલ પર મુંબઈ ઈન્ડિયન્સની નજર
ઈન્ડિયન પ્રીમિયર લીગની સીઝન શરૂ થતા પહેલા મુંબઈ ઈન્ડિયન્સને એક ઝટકો લાગ્યો હતો. ટૂર્નામેન્ટનો સૌથી સફળ બોલર અને મુંબઈને ચાર વખત વિજેતા બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર લસિથ મલિંગા આ સીઝનમાં રમવાનો નથી.
Sep 12,2020, 12:41 PM IST
All Captains of IPL 2020
IPL 2020: આ છે 8 ટીમોના કેપ્ટન, જાણો કોને મળે છે કેટલો પગાર
IPL 2020 All Captains List: સંયુક્ત અરબ અમીરાત (UAE)મા શનિવાર 19 સપ્ટેમ્બરથી ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝન શરૂ થવાની છે. યૂએઈના દુબઈ, શારજાહ અને અબુધાબીમાં આઈપીએલ 2020ની મેચ રમાવાની છે, જેમાં 8 ટીમો ભાગ લઈ રહી છે. આજે અમે તમને આઈપીએલની બધી ફ્રેન્ચાઇઝીઓના કેપ્ટન અને તેને મળતા પગાર વિશે માહિતી આપીશું.
Sep 12,2020, 11:49 AM IST
ઈંગ્લેન્ડ vs ઓસ્ટ્રેલિયા
સેમ બિલિંગ્સની સદી પાણીમાં, પ્રથમ વનડેમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 19 રને હરાવ્યું
ઈંગ્લેન્ડના પ્રવાસ પર ઓસ્ટ્રેલિયાની ટીમે જોશ હેઝલવુડની દમદાર બોલિંગની મદદથી શુક્રવારે 3 મેચોની વનડે સિરીઝની પ્રથમ મેચમા યજમાન ટીમને 19 રને પરાજય આપ્યો હતો.
Sep 12,2020, 10:27 AM IST
ચેન્નઈ સુપર કિંગ્સ
IPL 2020, Team Preview: રૈના-ભજ્જીની ગેરહાજરીમાં ધોનીની ટીમ તૈયાર
ધોનીની આગેવાનીમાં ટીમ સીએસકેએ આઈપીએલની 10 સીઝન (2 સીઝન ટીમ સસ્પેન્ડ હતી)માં માત્ર બે વખત ફાઇનલ પહેલા પોતાની સફર સમાપ્ત કરી છે.
Sep 9,2020, 12:57 PM IST
અનિલ કુંબલે
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં વિદેશીઓનો દબદબો, 8માંથી 7 ટીમોના કોચ વિદેશી
ભારતની ટી20 લીગ આઈપીએલની દુનિયાની સૌથી પ્રખ્યાત ટી20 લીગમાં સામેલ છે. ભારતે આ ટી20 લીગને ભારતીય ખેલાડીઓ અને યુવાઓને આગળ વધારવા માટે શરૂ કરી હતી.
Sep 9,2020, 10:37 AM IST
યશસ્વી જાયસવાલ
IPL 2020: આ કારણે રાજસ્થાન રોયલ્સે પાણીપુરી વેચનાર પર લગાવ્યો કરોડોનો દાવ
પાછલા વર્ષે આઈપીએલ 2020 (IPL 2020)ની હરાજીમાં 18 વર્ષના ખેલાડી પર રાજસ્થાન રોયલ્સે 2 કરોડ 40 લાખનો ખર્ચ કર્યો હતો.
Sep 8,2020, 18:30 PM IST
કિંગ્સ ઇલેવન પંજાબ
કેપ્ટન બદલ્યો, શું બદલાશે ટીમનું ભાગ્ય? જાણો પંજાબની તાકાત અને નબળાઈ
કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP)ને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ટેલેન્ટેડ ક્રિકેટરોની હાજરીવાળી ફ્લોપ ટીમનો દરજ્જો આપવામાં આવે છે. આઈપીએલની માત્ર બે સીઝન છોડીને ક્યારેય ટીમ મેચ વિજેતાની જેમ રમતી જોવા મળી નથી.
Sep 8,2020, 15:18 PM IST
દિલ્હી કેપિટલ્સ
યુવા ખેલાડીઓના દમ પર પ્રથમવાર ટાઇટલ જીતવાના ઇરાદાથી ઉતરશે દિલ્હી કેપિટલ્સ
દિલ્હી કેપિટલ્સની કમાન શ્રેયસ અય્યરના હાથમાં છે અને ટીમમાં રિષભ પંત- પૃથ્વી શો જેવા યુવા ચહેરા પણ સામેલ છે, શું યુવાઓના દમ પર ચેમ્પિયન બની શકશે દિલ્હી? જાણો ટીમની તાકાત અને નબળાઈ
Sep 8,2020, 13:22 PM IST
ipl 2020
IPL History: એક સીઝનમાં 'હીરો' બીજી સીઝનમાં 'ઝીરો' બની ગયા આ ખેલાડીઓ
આઈપીએલ દ્વારા ઘણા ખેલાડીઓને રાતોરાત પ્રસિદ્ધિ મળી ગઈ હતી. પરંતુ ઘણા ખેલાડીઓ એવા છે જે માત્ર ચાર દિનની ચાંદની બનીને રહી ગયા.
Sep 8,2020, 11:32 AM IST
યશસ્વી જાયસવાલ
IPL 2020: ભણવાની ઉંમરમાં કરોડપતિ બનેલા આ પાંચ યુવા ખેલાડીઓ પર રહેશે ખાસ નજર
આઈપીએલની દરેક સીઝનમાં કોઈને કોઈ યુવા ખેલાડીઓ પોતાના પ્રદર્ષનથી લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચવામાં સફળ રહ્યાં છે. ત્યારે આ સીઝનમાં પણ પાંચ એવા યુવા ખેલાડી છે, જે અન્ડર-19 વિશ્વકપમાં ધમાલ મચાવીને આઈપીએલમાં પહોંચ્યા છે. તેની પાસે સારા પ્રદર્શનની આશા રહેશે.
Sep 8,2020, 11:18 AM IST
મુંબઈ ઈન્ડિયન્સ
IPL શરૂ થતાં પહેલા મુંબઈ ઈન્ડિયન્સે બનાવ્યો નવો 'રેકોર્ડ'
દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) અને કિંગ્સ ઇલેવન પંજાબ (Kings XI Punjab) ના 1.4 મિલિયન ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ છે.
Sep 8,2020, 10:35 AM IST
સેરેના વિલિયમ્સ
US OPEN 2020: ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી સેરેના વિલિયમ્સ
ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સે સોમવારે યૂએસ ઓપનના ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ફ્લશિંગ મીડોઝના આર્થર એશ સ્ટેડિયમમાં રમાયેલા મુકાબલામાં સેરેનાએ મારિયાને 6-3, 6-7 (6/8), 6-3થી હરાવી હતી.
Sep 8,2020, 10:17 AM IST
જ્વાલા ગુટ્ટા
બેડમિન્ટન પ્લેયર જ્વાલા ગુડ્ડાએ બર્થડે પર કરી બોયફ્રેન્ડ વિષ્ણુ સાથે સગાઈ
ફિલ્મ અભિનેતા વિષ્ણુ વિશાલ અને બેડમિન્ટન પ્લેયર જ્વાલા ગુટ્ટાએ સગાઈ કરી લીધી છે. જ્વાલાએ પોતાના જન્મદિવસના દિવસે પોતાના બોયફ્રેન્ડ વિશાલ સાથે સગાઈ કરી છે.
Sep 7,2020, 18:31 PM IST
ipl 2020
IPL ઈતિહાસઃ આ 3 ભારતીય બેટ્સમેનોએ જીતી છે આઈપીએલમાં ઓરેન્જ કેપ
આઇપીએલમાં બેટ્સમેન દર વર્ષે ઘણા રેકોર્ડ બનાવે છે. એવું માનવામાં આવે છે કે, આ ટૂર્નામેન્ટમાં બોલર્સ રીતસરના ધોવાઇ જાય છે. બેટ્સમેન દરેક મેચમાં બોલર્સ પર ભારે પડે છે. આઇપીએલમાં પ્રેક્ષક પણ બેટ્સમેનની ફોર અને સિક્સ જોવાનું પસંદ કરે છે. મોટા સ્કોરવાળી મેચ પ્રેક્ષકોને ઘણી પસંદ આવે છે. જો કે, ઘણી વખત આઇપીએલમાં બોલરનો પણ દબદબો જોવા મળે છે પરંતુ મોટાભાગે બેટ્સમેન જ કમાલ દેખાડે છે.
Sep 7,2020, 17:13 PM IST
જોસ બટલર બહાર
ENG vs AUS: બટલરે કરી મોટી ભૂલ, ECBએ કર્યો ટીમમાંથી બહાર
બીજી ટી20 આંતરરાષ્ટ્રીયમાં અણનમ 77 રનની ઈનિંગ રમીને ઈંગ્લેન્ડને જીત અપાવનાર જોસ બટલર મેચ બાદ બાયો સિક્યોર બબલ તોડીને પોતાના પરિવારને મળવા ચાલ્યો ગયો હતો. તે અંતિમ ટી20 મેચ રમી શકશે નહીં.
Sep 7,2020, 16:37 PM IST
Trending news
MP News
આ વ્યક્તિ છે સાચો 'ખતરો કે ખેલાડી'! ટ્રેનના પૈડાની વચ્ચે બેસીને કાપ્યુ 250kmનું અંતર
manmohan singh
મનમોહન સિંહને ઊંઘમાંથી ઉઠાડીને અપાઈ હતી નાણામંત્રી બનવાની ઓફર
Kitchen Hacks
ચણાના લોટમાં જીવાત થાય છે ? આ ટીપ્સ અપનાવી સ્ટોર કરજો, મહિનાઓ સુધી લોટ ખરાબ નહીં થાય
Ind vs Aus
મેલબર્ન ટેસ્ટની વચ્ચે દુ:ખદ સમાચાર! કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરી ટીમ ઈન્ડિયા
Tripushkar Yoga
Tripushkar Yoga: 31 ડિસેમ્બરે બનશે ત્રિપુષ્કર યોગ, 7 રાશિઓ માટે શુભ દિવસ
Ambalal Patel
આગામી 3 કલાક આ શહેરોમાં આવશે વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું નવકાસ્ટ બુલેટીન
Manmohan Singh death
'માના તેરી દીદ કે કાબિલ..'મનમોહન સિંહે સંસદમાં સુષ્મા સ્વરાજને આ અંદાજમાં આપ્યો જવાબ
Manmohan Singh death
ભારતીય અર્થવ્યવસ્થાના 'ભીષ્મ પિતામહ'ની પ્રોફેસરથી લઈને દેશના વડાપ્રધાન સુધીની સફર
Gujarat Highcourt
ગુજરાતનો અજીબ કિસ્સો! પત્ની પ્રેગનેન્ટ થતા પતિને છોડીને લેસ્બિયન ફ્રેન્ડ પાસે જતી રહ
Boney Kapoor on Women
'બીજી મહિલાઓ તરફ આકર્ષિત થઈ જાવ છું', શ્રીદેવીના મોતના 6 વર્ષ પછી બોની કપૂરનો ખુલાસો