हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
initiated
Initiated News
Breaking
ઈરાન-ઈઝરાયલ યુદ્ધને લઈને મહત્વના સમાચાર, ડેન્માર્કમાં ઈઝરાયલના દૂતાવાસ બહાર થયા બે બ્લાસ્ટ
BREAKING: Amid rising tensions, two blasts reported near Israel embassy in Denmark; probe initiated
Oct 2,2024, 16:20 PM IST
gujarat
લાખવડની શિક્ષિકાએ શરૂ કર્યો અનોખો પ્રોજેક્ટ; 'વસ્ત્રમ પ્રોજેક્ટ' આખરે રંગ લાવ્યો!
મહેસાણા શહેરની બાજુનું જ ગામ છે લાખવડ જ્યાં વડ વૃક્ષો મન મોહી લે તેવા છે અને આ વડ વૃક્ષોની હરિયાળી વચ્ચે આવેલી છે લાખવડ પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા.જ્યાં આજે વિદ્યાર્થીઓ ,વાલીઓ અને શિક્ષકોમાં તેમજ દાતાઓમાં એક પ્રવૃત્તિ લોકપ્રિય અને પ્રસંશનીય બનેલી છે.
Sep 5,2024, 18:36 PM IST
gujarat
SURAT માં 145 મુમુક્ષુઓએ દીક્ષા ગ્રહણ કરી, 14 કરોડપતિ, 17 ઉચ્ચ અભ્યાસ કરી ચુકેલા
શહેરમાં આજે ઐતિહાસિક ઘટના બની હતી. વેસુ વિસ્તારમાં બનેલી આધ્યાત્મક નગરીમાં એક સાથે 75 મુમુક્ષુઓએ દીક્ષા લીધી હતી. છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલા દીક્ષા મહોત્સવની લાખો લોકોએ મુલાકાત લીધી હતી. દીક્ષા કાર્યક્રમના પગલે જૈનધર્મના ધર્મપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રીએ પણ સુરત આવીને તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ દીક્ષા મહોત્સવમાં 14 કરોડપતિ, 8 સમગ્ર પરિવાર સહિત ખુબ જ ઉચ્ચ અભ્યાસ કરનારા લોકોએ પણ દીક્ષાનો માર્ગ પસંદ કર્યો હતો.
Nov 29,2021, 18:43 PM IST
murder
ગુજરાત બની રહ્યું છે બિહાર? ઝુંપડીમાં રહેતો નાગરિક પણ સુરક્ષીત નથી
હળવદમાં શનિવારે મોડીરાત્રે હત્યાનો બનાવ બન્યો હતો. તિક્ષ્ણ હથિયારના ઘા મારીને આધેડની હત્યા કરવામાં આવી હતી. જેથી કરીને હળવદ પોલીસ બનાવ સ્થળે પહોચી હતી અને મૃતદેહને પીએમમાં ખસેડીને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી. હત્યાના આ બનાવની અંદર હાલમાં મૃતકના પિતરાઇ ભાઇની ફરિયાદ લઈને મૃતકના પાડોશીની સામે હાલમાં હત્યાનો હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી.
Nov 14,2021, 20:42 PM IST
cm vijay rupani
કોરોનાને નામે સરકારને બાનમાં લેનારા હડતાળીયા ડોક્ટર્સ વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ
સિવિલ હોસ્પિટલના કોવિડ કેરના કન્સલ્ટન્ટ ડોકટરોને સમય પૂર્ણ થતા અન્ય સ્થળો પર બદલી કરી દેવામાં આવી છે. જેની સામે ડોકટરો વિવિધ માંગ સાથે હડતાળ પર ઉતર્યા છે, ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી દ્વારા નિવેદન કરવામાં આવ્યું છે. જેમાં તેમને કહ્યું કે 31 જુલાઈ સુધી કોરોના પીક પર હતો પરિપત્ર કર્યો હતો. જે કોરોનાની કામગીરીમાં જોડવા માટે સરકારી ખર્ચે ભણતાં મેડિકલ કોલેજના વિધાર્થીઓ માટે કર્યો હતો, અને 6 માસ કોરોના નોકરી કરી હોય તેને એક વર્ષ ગણવામાં આવતા હતા.
Aug 6,2021, 18:39 PM IST
Trending news
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ