हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Jalebi
Jalebi News
Makar Sankranti 2024
અમદાવાદમાં ઊંધિયું-જલેબીની તૈયારી શરૂ; આ વખતે માર્કેટમાં કેટલો રહેશે ઊંધિયાનો ભાવ?
આ વર્ષ એક કિલો ઊંધિયાનો ભાવ 480 રૂપિયા અને એક કિલો જલેબીના 800 રૂપિયા છે. ત્યારે ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવાની સાથે ઊંધિયું અને જલેબીની જ્યાફત માણવા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે.
Jan 13,2024, 20:46 PM IST
Jalebi
જલેબી સાથે આ કૉમ્બૉ ખૂબ જ પૉપ્યુલર, લોકો દીવાના છે!
આજે જલેબીના એવા કૉમ્બિનેશન વિશે જણાવીશું જેના દીવાના ઘણા લોકો છે.
Oct 28,2023, 18:07 PM IST
Dussehra 2023
જલેબી ખાધા વિના દશેરાનો પર્વ રહે છે અધુરો, જાણો ભગવાન રામ સાથે જોડાયેલા કારણ વિશે
Dussehra 2023: દશેરા પર જલેબી ખાવા પાછળ કારણ શું છે તેના વિશે ખૂબ ઓછા લોકો જાણતા હશે. જો કે જલેબીનું નામ આવતા જ લોકોના મોંમાં પાણી આવી જ જાય છે. પરંતુ દશેરા પર તો દરેક વ્યક્તિ જલેબી ખાવાની પ્રથાનું પાલન કરે છે. નાના-મોટા સૌ કોઈ જે જલેબી ખાઈને દશેરા ઉજવે છે. આજે તમને આ પ્રથા પાછળ શું કારણ છે તે પણ જણાવીએ.
Oct 23,2023, 16:19 PM IST
Food
ગોરી મેમ પણ ચાખી ગઇ છે અમદાવાદની આ જગ્યાઓના નાસ્તા, હદ થઇ ગઇ...તમે નથી ચાખ્યા!!!
Fastfood: ભૂખ લાગે એટલે જમવા પહેલા નાસ્તો યાદ આવે અને જો નાસ્તો કોઈ સારી જગ્યાએ કરો તો જમવાની પણ જરૂર રહેતી નથી. ત્યારે અમે તમને અમદાવાદની ટોપ-15 નાસ્તની દુકાનો વિશે જણાવીશું..તમે ત્યાંનો નાસ્તો કરશો તમને ખૂબ જ મજા પડશે. તમે અહીંયા નાસ્તો કર્યા બાદ જમશો પણ નહીં, કેમ કે આ જગ્યાનો ટેસ્ટ એટલો અદભુત છે કે તમે ચાખશો તો ચાહક બની જશો.
Jul 26,2023, 11:55 AM IST
Interesting facts
સમોસા, જલેબી સહિત 5 સ્વાદિષ્ટ વાનગીઓ વિશે આ ચોંકાવનારી વાત તમને ખબર છે?
Food Facts: ઘણા લોકો માને છે કે સમોસા એ ભારતની વાનગી છે. ઘણા લોકો એવું પણ વિચારે છે કે જલેબી પણ ભારતની એક વાનગી છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ બંને વાનગીઓની ઉત્પત્તિ ભારતમાં નથી થઈ.
Feb 17,2023, 7:56 AM IST
Jalebi
ભારતમાં ક્યાંથી આવી જલેબી? જાણો દેશમાં કઈ રીતે શરૂ થયો જલેબીની મીઠાઈનો ટ્રેન્ડ!
ઘર ઘરમાં જાણીતી અને સ્વાદિષ્ટ મીઠાઈ જલેબી આખરે આવી ક્યાંથી? જાણો કઈ રીતે થયો ભારતમાં પ્રવેશ!
Oct 30,2021, 12:15 PM IST
Uttarayan
ગરમાગરમ ઊંઘિયુ-જલેબીથી થઈ ઉત્તરાયણની સવાર, ખરીદવા લોકોની લાઈન લાગી
ગત વર્ષ કરતા ઊંધિયા અને લીલવાની કચોરીના ભાવમાં વધારો થયો છે. ગત વર્ષની સરખાણીએ ભાવમાં 20 રૂપિયાનો વધારો નોંધાયો
Jan 14,2021, 8:56 AM IST
ઉત્તરાયણ
ઉત્તરાયણમાં પતંગની સાથે જામ્યો ખાણીપીણીનો માહોલ
ઉત્તરાયણમાં પતંગની સાથે ખાણીપીણીનો માહોલ પણ જામ્યો છે. આખા ગુજરાતમાં લોકો મોટાપાયે ઉંધિયા અને જલેબી સાથે ઉત્તરાયણની મજા માણી રહ્યા છે.
Jan 14,2020, 12:15 PM IST
Ahmedabad
ઉત્તરાયણ પહેલા હેલ્થ વિભાગ સક્રિય, શહેરમાં વિવિધ સ્થળે શરૂ કરાઈ તપાસ
અમદાવાદમાં ઉત્તરાયણને લઈ AMC હેલ્થ વિભાગ સક્રિય થયું હતું. શહેરમાં વિવિધ સ્થળે તપાસ શરૂ કરાઈ હતી. ઊંધિયું અને જલેબીના વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરાઈ હતી.
Jan 13,2020, 19:15 PM IST
Ahmedabad
અમદાવાદમાં ઊત્તરાયણના તહેવારમાં ઊંધીયું, જલેબીની બોલબાલ
ઉત્તરાયણનો તહેવાર આવતા જ પતંગ રસિયાઓમાં પંતગ ઉડાવવાનો અનેરો આનંદ જોવા મળે છે. આ સાથે જ ઉત્તરાયણના દિવસે લોકો ઊંધીયું, પુરી અને જલેબી ખાવાનું વધું પસંદ કરે છે.
Jan 13,2020, 16:15 PM IST
Jamnagar
જામનગરમાં ઉત્તરાયણ પહેલાના રવિવારે ઊંધિયું અને જલેબીનું ધૂમ વેચાણ
જામનગરમાં ઉતરાણના પર્વમાં લોકો પતંગ ચગાવવાની મોજ સાથે ઉંધીયુ અને ચિક્કીની ઝિયાફત પણ માણતા હોય છે ત્યારે જામનગર શહેરની બજારોમાં વેપારીઓ દ્વારા ઉંધિયાની અવનવી વાનગીઓ અને ચિકીનું ધૂમ વેચાણ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને પતંગ ચગાવતી વેળાએ લોકો છત અને અગાશી ધાબા પર હોય એવા સમયે ક્યાંકને ક્યાંક ઉંધીયું સહિતની અન્ય વાનગીઓ ખાવાની મોજ પણ માણતા હોય છે. હાલ જામનગરની બજારોમાં ઉંધીયું અને ચિકી તેમજ બોર જિંજરા સહિતની વસ્તુઓનું ભારે વેચાણ જોવા મળી રહ્યું છે.
Jan 12,2020, 17:55 PM IST
Trending news
Viral Video
ગીતો લલકારીને આ આદિવાસી બાળક બની ગયો સોશિયલ મીડિયાનો લિટલ સ્ટાર
Eknath Shinde
તો શું હકીકતમાં શિંદેનો યુગ ખતમ? ફડણવીસ સરકારમાં કેવી રીતે ઘટી ગયું પૂર્વ CMનું કદ?
world costliest currency
વિશ્વની સૌથી મોંઘી કરન્સી છે કુવૈતી દીનાર; ભારતીયોની સેલરી સાંભળી કાનમાંથી ધુમાડો...
Allu Arjun
વધતી જઈ રહી છે અલ્લૂની મુશ્કેલીઓ! મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ લગાવ્યા આ ગંભીર આરોપ
Raid
ગુજરાતમાં દવા ખાનારા ચેતી જજો, ફાર્મા હબ કહેવાતા અમદાવાદથી ઝડપાઈ નકલી દવાઓની ફેક્ટરી
Diljit Dosanjh
Diljit Dosanjh: દિલજીતે બાળકનો ફોટો શેર કરી મહારાષ્ટ્ર સરકારને લીધી આડેહાથ
Move On
Move On: જૂની વાતોને ભુલી જીવનમાં આગળ વધવું છે ? તો આ 4 અસરદાર ફોર્મ્યુલા કરશે મદદ
shukra gochar 2024
બસ ખાલી 4 દિવસ બાકી, પછી પલ્ટી મારશે આ 4 રાશિઓનું કિસ્મત, શુક્ર અપાવશે લગ્ઝરી લાઈફ
Rohit Sharma
દર્દમાં દેખાયો કેપ્ટન રોહિત....રોહિત શર્માને લઈને ખરાબ સમાચાર, ટીમ ઈન્ડિયાને ઝટકો
constipation
કબજિયાતના કારણે હાલત છે ખરાબ ? તો આ ફુડ તમારા માટે છે રામબાણ, ખાવાથી પેટને થશે રાહત