jio new plan

Jio: માત્ર 1 રૂપિયોમાં વધારો 28 દિવસની વેલિડિટી, દરરોજ 2GB ડેટા અને ફ્રી કોલિંગ

રિલાયન્સ જીયો (Reliance Jio) પોતાના ગ્રાહકોને બેસ્ટ પ્રીપેટ પ્લાન ઓફર આપવા માટે જાણીતું છે. કંપની ઘણા એવા પ્લાન ઓફર કરે છે, જેમાં ઓછી કિંમતમાં વધુ ડેલી ડેટા અને ફ્રી કોલિંગની સુવિધા મળે છે.

Jun 19, 2021, 04:33 PM IST

Reliance Jio નો બેસ્ટસેલર પ્લાન 199 રૂપિયામાં, મળશે અનલિમિટેડ કોલ અને ડેટા

Reliance Jio ના 199 રૂપિયાવાળા પ્રીપેડ પ્લાનમાં કંપની જીયો એપ્સની ફ્રી મેમ્બરશિપ ઓફર કરે છે. 
 

Mar 20, 2021, 03:18 PM IST

Reliance Jioનો ધમાકેદાર પ્લાનઃ 200GB ડેટા, અનલિમિટેડ કોલ અને ફ્રી ઓફર્સ

જીયોના 999 રૂપિયા અને 1499 રૂપિયાના પોસ્ટપેડ પ્લસ પ્લાનમાં 500 જીબી ડેટા રોલઓવરની સુવિધા મળે છે. આ સિવાય વોઇસ અને એસએમએસ બેનિફિટ પણ અનલિમિટેડ છે. 
 

Sep 27, 2020, 04:05 PM IST

રિલાયન્સ Jioની બંપર ધમાકા પ્લાન, 1 વર્ષ સુધી બધુ જ મળશે ફ્રી સાથે જ 100% કેશબેક

દિવાળી સમય પર રિલાયન્સ જીઓએ ધમાકેદાર પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાનમાં ફાયદો હજી પણ યૂઝર્સ ઉઠાવી શકે છે. 

Nov 14, 2018, 12:05 PM IST

રિલાયન્સ JIO એ શરૂ કરી પોતાની 'બેંક', ઘરેબેઠા મળશે આટલા બધા ફાયદા

બુધવારે જિયો પેમેન્ટ બેંકિંગનું કામ શરૂ કરી દેશે. ભારતીય રિઝર્વ બેંકે આ જાણકારી આપી. રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ તે 11 અરજદારોમાંથી છે, જેમણે 2015માં પેમેન્ટ બેંકની સ્થાપના સૈદ્ધાંતિક મંજૂરી મળી હતી. 

Apr 4, 2018, 10:53 AM IST

Video : JIOનો નવો ધડાકો, સીમ લગાવતા જ ચાર્જ થશે સ્માર્ટફોન

1 એપ્રિલથી જિયો યુઝર્સને JioJuiceની નવી સુવિધા મળશે

Apr 2, 2018, 03:25 PM IST

93 રૂપિયાના પ્લાનમાં 28 દિવસ માટે બધુ જ ફ્રી, Jio થી પણ વધુ ફાયદો આપી રહી છે આ કંપની!

વર્ષની શરૂઆતમાં જિયો (Jio)એ ન્યૂ ઇયર પ્લાન હેઠળ પોતાના ભાવ ઓછા કર્યા હતા. પરંતુ ત્યારબાદ અન્ય કંપનીઓએ પણ ટેરિફ પ્લાનના ભાવમાં ઘટાડો કરી દીધો છે.  

Feb 14, 2018, 01:17 PM IST

જો તમે Jio યુઝર છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે

ટેલીકોમ માર્કેટમાં આવ્યા બાદ રિલાયન્સ જીયો (Reliance Jio) સતત નવો પ્લાન લોન્ચ કરી રહ્યું છે. જીયો માર્કેટમાં આવતા બીજી ટેલિકોમ કંપનીઓ માટે હરિફાઈ વધી ગઈ છે. 

 

Feb 4, 2018, 02:42 PM IST