हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
QAT
UAE
0/ 0
(0)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
jio plans
Jio plans News
Airtel
Jioનો સૌથી સસ્તો પ્લાન! બસ આટલામાં આખો મહિનો ચાલશે ફોન, દૂર થઈ જશે ખર્ચાનું ટેન્શન
Reliance Jio Prepaid Plan: જો તમે Jioનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન શોધી રહ્યા છો, તો ચાલો તમને કેટલાક એવા પ્લાન વિશે જણાવીએ, જેનાથી તમે ઘણા પૈસા બચાવી શકો છો.
Dec 1,2024, 9:44 AM IST
Jio Report
ફરી 'મુકેશ કાકા'એ કર્યો જબરો જાદુ! Jio એ રચ્યો ઈતિહાસ, Airtel-BSNLને છોડ્યા પાછળ
રિલાયંસ જિયોએ મોબાઈલ ડેટા ટ્રાફિકમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. કંપનીએ મોબાઈલ ડેટા ટ્રાફિકમાં 24 ટકાનો વધારો કર્યો છે. જોકે, ગ્રાહક સંખ્યામાં ઘટાડો આવ્યો છે. તેમ છતાં જિયોએ 5G પર કામ વધાર્યું છે અને ઈન્ટરનેટ સ્પીડમાં સુધારો કર્યો છે. એરટેલ પણ 5Gના વિકાસમાં સામેલ છે.
Nov 3,2024, 14:20 PM IST
Reliance Jio
રિચાર્જ પ્લાન મોંઘા કર્યા બાદ મુકેશ અંબાણી લાવ્યા આ સુપરહિટ પ્લાન, સસ્તામાં 5G ડેટા
રિલાયન્સ જિયો દ્વારા મોબાઈલ રિચાર્ચ પ્લાનમાં કમરતોડ ભાવ વધારો થયા બાદ કંપની બાદ આ રિચાર્જ પ્લાન રજૂ કરાયેલા છે. જેમાં વધુ વેલિડિટી સહિત અને ફાયદા છે ...ખાસ જાણો.
Oct 22,2024, 12:12 PM IST
Jio
મુકેશ અંબાણીએ એમ જ નથી કર્યા પ્લાન સસ્તા, 1 કરોડ લોકોએ Jio છોડ્યું, જાણો કારણ
Jio Customers : થોડા સમય પહેલા ટેરિફના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. Jioના યુઝર બેઝમાં ઘટાડાથી કંપનીને વધારે નુકસાન થયું નથી. Jio કહે છે કે અમારું સંપૂર્ણ ધ્યાન શ્રેષ્ઠ 5G નેટવર્ક પ્રદાન કરવા પર છે
Oct 17,2024, 17:33 PM IST
Reliance Jio
જિયો ગ્રાહકોની મોજ, 200 રૂપિયાથી ઓછી કિંમતમાં 28GB ડેટા, સાથે મળશે આ ફાયદા
જો તમે જિયો ગ્રાહક છો અને કોઈ સસ્તું પેક શોધી રહ્યાં છો તો કંપની તમને એક ખાસ પ્લાન ઓફર કરે છે. આ પ્લાનની કિંમત 200 રૂપિયાથી પણ ઓછી છે અને તેમાં ઘણા ફાયદા મળે છે.
Aug 25,2024, 17:06 PM IST
Reliance Jio
Jio એ લોન્ચ કર્યા 2 નવા પ્લાન, અનલિમિટેડ કોલિંગ સાથે મળશે ઓટીટી એપ્સના સબ્સક્રિપ્શન
Reliance Jio Plans: આ બે પ્લાન પ્રીપેડ પ્લાન્સના યુઝર્સ માટે છે. જેમને એક રિચાર્જમાં એક, બે નહીં પણ 3 ઓટીટી પ્લેટફોર્મનું સબ્સક્રિપ્શન ફ્રીમાં મળશે. આ સાથે જ રિચાર્જ પ્લાનની સુવિધાઓ તો ખરી જ. તો ચાલો ફટાફટ વાંચી લો Jio ના નવા રિચાર્જ પ્લાનની વિગતો.
Jul 24,2024, 12:14 PM IST
Jio
Jio ના નવા પ્લાને માર્કેટમાં મચાવી ધૂમ, 200GB ડેટા અને 3 મહિનાની વેલિડિટી
રિલાયન્સ જિયો પોતાના સસ્તા ભાવમાં સૌથી વધુ ફાયદા આપતા પ્લાન ઓફર કરે છે. કંપનીએ તાજેતરમાં પોતાના લિસ્ટમાં એક પ્લાન સામેલ કર્યો છે. જિયોનો આ પ્લાન ઓફર્સનો બંડલ પેક છે. તેમાં ફ્રી કોલિંગથી લઈને ધમાકેદાર ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે.
Apr 29,2024, 15:58 PM IST
Jio Booster Plan
લોન્ચ થયો 251 રૂપિયામાં 500GB ડેટાવાળો સસ્તો પ્લાન, વેલિડિટી પણ જોરદાર
Jio એ AirFiber યુઝર્સ માટે બે નવા બૂસ્ટર પ્લાન લોન્ચ કર્યા છે, Jio 101 Plan અને Jio 251 Plan. કયા પ્લાન સાથે તમને કેટલો GB ડેટા મળશે અને કેટલા દિવસની વેલિડિટી મળશે? ચાલો તમને બંને પ્લાનમાં ઉપલબ્ધ ફાયદાઓ વિશે એક પછી એક જણાવીએ.
Feb 6,2024, 16:42 PM IST
Reliance Jio
Jio નો 'સીક્રેટ પ્લાન', 395 રૂપિયામાં 3 મહિના સુધી કરો અનલિમિટેડ વાતો, ડેટા-SMS મળશે
આજે અમે જિયોના એવા પ્લાન વિશે માહિતી આપી રહ્યાં છીએ જે કોલિંગ પર વધુ વાતો કરતા લોકો માટે બેસ્ટ છે. આ પ્લાનમાં ડેટા તો ઓછો છે પરંતુ લાંબી વેલિડિટીની સાથે અનલિમિટેડ કોલિંગ મળે છે.
Jun 24,2023, 21:21 PM IST
Netflix
હવે Freeમાં જુઓ Netflix અને Amazon Prime Video! એક પણ રૂપિયો ચૂકવવો નહીં પડે
જો તમે OTT પર વધુ એક્ટીવ છો તો Netflix અને Amazon Primeનું સબ્સ્ક્રિપ્શન ખૂબ મહત્વનું છે. તેનું સબ્સ્ક્રિપ્શન થોડું મોંઘું છે, પરંતુ તમને બંને મફતમાં મળી શકે છે. આવો અમે તમને જણાવીએ કે નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ વીડિયો કેવી રીતે ફ્રીમાં જોઈ શકાય…
Jun 12,2023, 14:47 PM IST
રિલાયન્સ જિયો
Jioનો પૈસા વસૂલ Plan! 61 રૂપિયામાં 10GB ડેટા, સાથે મળશે આ સુવિધા
Jio એ પોતાના ઘણા ડેટા પેક્સમાં ફેરફાર કર્યો છે. કંપનીએ 61 રૂપિયાના પ્લાનમાં ફેરફાર કરતા યૂઝર્સને એક્સ્ટ્રા 4જીબી ડેટા આપવાનો નિર્ણય કર્યો છે.
May 24,2023, 17:05 PM IST
jio 84 days validity offer
જિયોનો સૌથી ધમાકેદાર પ્લાન, 84 દિવસની વેલિડિટી, દરરોજ 2જીબી ડેટા અને અનલિમિટેડ કોલ
Jio Recharge: Jio નો આ રિચાર્જ પ્લાન ખુબ સસ્તો છે સાથે તેમાં મળનાર બેનિફિટ્સ પણ શાનદાર છે. આ પ્લાન તમને મોંઘા રિચાર્જની ઝંઝટમાંથી છુટકારો અપાવી શકે છે.
Apr 1,2023, 21:29 PM IST
jio 84 days validity offer
મહિને માત્ર 240 રૂપિયાના ખર્ચમાં 84 દિવસની વેલિડિટી, દરરોજ 2જીબી ડેટા અને કોલિંગ
Jio Recharge: Jio નો આ રિચાર્જ પ્લાન ખુબ સસ્તો છે સાથે તેમાં મળનાર બેનિફિટ્સ પણ શાનદાર છે. આ પ્લાન તમને મોંઘા રિચાર્જની ઝંઝટમાંથી છુટકારો અપાવી શકે છે.
Mar 28,2023, 16:23 PM IST
Reliance Jio
જીયોના કરોડો ગ્રાહકોને લાગશે ઝટકો, કંપનીએ ટેરિફમાં કર્યો વધારો, 1 ડિસેમ્બરથી લાગૂ
ટેલીકોમ માર્કેટમાં હાલ ટેરિફ વધારવાનો સિલસિલો ચાલી રહ્યો છે. એરટેલ અને વોડાફોન આઈડિયાની જાહેરાત બાદ હવે રિલાયન્સ જીયોએ પોતાના ટેરિફમાં વધારો કરવાની જાહેરાત કરી છે.
Nov 28,2021, 20:05 PM IST
Jio
હવે ઓછા ભાવે Jioના આ પ્લાનમાં દરરોજ મળશે 3GB ડેટા, સાથે મળી રહ્યો છે સૌથી મોટો ફાયદો
પ્રાઈવેટ ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો (Reliance Jio) તેના યુઝર્સને ઘણા રસપ્રદ પ્રીપેડ પ્લાન ઓફર કરતી રહે છે. આજે અમે Jio ના તે પ્રીપેડ પ્લાન વિશે વાત કરી રહ્યા છીએ જેમાં યુઝરને દરરોજ 3GB ડેટા મળે છે. આ પ્લાનમાં કોલિંગ અને SMS લાભો સાથે OTT લાભો પણ સામેલ છે.
Nov 28,2021, 18:16 PM IST
Jio
Dairy Milk કરતાં પણ સસ્તા છે જિયોના આ પ્લાન, Daily ખર્ચ 3, 6 અને 7, 8 રૂપિયા
Jio ના કેટલાક પ્લાન એવા હોય છે જે ડેટા અને કોલિંગ બંનેમાં શાનદાર હોય છે. આવો જાણીએ Reliance Jio ના કેટલાક એવા પ્લાન વિશે જે સસ્તા પણ છે અને તમારી જરૂરિયાતોને પણ પુરી કરે છે.
Jul 10,2021, 14:55 PM IST
Jiojio
Jio એ ફરી શરૂ કર્યો 98 રૂપિયાવાળો પ્લાન, અનલિમિડેટ કોલ, દરરોજ 1.5 GB ડેટા
જીયોએ એક વર્ષ બાદ પોતાનો લોકપ્રિય 98 રૂપિયાવાળો પ્લાન ફરી શરૂ કર્યો છે. પરંતુ કંપનીએ આ વખતે તેની વેલિડિટી ઘટાડી દીધી છે.
Jun 1,2021, 15:26 PM IST
Reliance Jio
Jioએ ગ્રાહકોને આપ્યો ઝટકો, બંધ કર્યા આ 4 સસ્તા રિચાર્જ પ્લાન
મુકેશ અંબાણીની કંપની જીયોએ પોતાના JioPhone પ્લાન્સને રિમૂવ કરી દીધા છે જેમાં 99 રૂપિયા, 297 રૂપિયા અને 594 રૂપિયાનો પ્લાન સામેલ છે.
Jan 14,2021, 15:54 PM IST
Trending news
gujarat
ઘરેથી નોકરીની શોધમાં નીકળ્યો યુવક; તાપી નદીમાંથી મૃતદેહ, જાણો રત્ન કલાકારની કહાની!
gujarat
હવે ડૉક્ટરો નહીં પણ ભૂવા દર્દીઓને સાજા કરશે! આવું અમે નહીં જોઈ લો સિવિલનો આ VIDEO
Gold rate
લગ્નગાળા ટાણે સોનામાં ઉથલપાથલ, આજે પાછો ભાવ ઉછળ્યો, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ
Myanmar war
'આ બધું 'શુદ્ધ નરક'માં રહેવા જેવું', પાડોશી દેશમાં વેશ્યા બનવા મજબૂર છે ડોક્ટર-નર્સ
Tulsi upay
તાંબાના લોટામાં આ સફેદ વસ્તુ ઉમેરી તુલસીમાં અર્પણ કરી દો, થઈ શકો છો માલામાલ
onion
ડુંગળી વાવતા ગુજરાતના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર! આ વાંચીને ઘરની બહાર નીકળજો...
Kapil Sharma
ફિલ્મ ડાયરેક્ટર એટલીના લુકની મસ્તી કરવી કપિલને ભારે પડી, ખરાબ રીતે થઈ રહ્યો છે ટ્રોલ
Team India
ઓસ્ટ્રેલિયા સિરીઝ વચ્ચે આ ભારતીય ક્રિકેટરે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી લીધી નિવૃતિ
Border–Gavaskar Trophy 2024
વરસાદે વિધ્ન નાખતા ગાબા ટેસ્ટ મેચ ડ્રો થઈ, ભારતને જીત માટે હતો 275નો ટાર્ગેટ
western railway
યાત્રીગણ ધ્યાન દે...! મહાકુંભને લઇને અમદાવાદથી દોડશે 3 સ્પેશિયલ ટ્રેન, આ તારીખથી શરૂ