kailash vijayvargiya

Corona ની બીજી લહેરને કૈલાશ વિજયવર્ગીયએ ગણાવી વાયરલ વોર, કહ્યું- ચીને રચ્યું ષડયંત્ર

ભારત હજુ પણ કોરોના વાયરસની બીજી લહેર સામે ઝઝૂમી રહ્યું છે. આ બધા વચ્ચે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ તેને દેશ વિરુદ્ધ ચીનનું ષડયંત્ર ગણાવ્યું છે.

May 25, 2021, 08:03 AM IST

52 દિવસ બાદ Wheelchair વગર જોવા મળ્યા મમતા બેનર્જી, ચૂંટણી પરિણામ પર આપી પ્રતિક્રિયા

પશ્ચિમ બંગાળમાં આ વખતે ટીએમસીએ ભાજપના પડકાર છતાં શાનદાર વાપસી કરી છે. મમતા બેનર્જી ત્રીજીવાર રાજ્યના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યાં છે. 
 

May 2, 2021, 05:27 PM IST

TMC ના શાનદાર પ્રદર્શન પર શું બોલ્યા બંગાળ ભાજપના પ્રભારી વિજયવર્ગીય? જાણો

પશ્ચિમ બંગાળમાં જંગી બહુમતીની સાથે મમતા બેનર્જી રાજ્યની સત્તામાં વાપસી કરી રહ્યાં છે. તો મમતા બેનર્જીએ નંદીગ્રામથી ભાજપના ઉમેદવાર સુભેંદુ અધિકારીને પણ પરાજય આપ્યો છે. 

May 2, 2021, 05:05 PM IST

Mithun Chakraborty ભાજપમાં જોડાશે? કૈલાશ વિજયવર્ગીયનું આવ્યું આ રિએક્શન

મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty) ના ભાજપ (BJP) માં જોડાવવાના સમાચાર પર ભાજપ બંગાળ પ્રભારી અને પાર્ટી મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય (Kailash Vijayvargiya) રિએક્શન આવ્યું છે.

Mar 6, 2021, 12:28 PM IST

TMCના 41 ધારાસભ્યો ભાજપમાં સામેલ થવા તૈયાર, કૈલાશ વિજયવર્ગીયનો મોટો દાવો

પશ્વિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021 (West Bengal Assembly Election 2021)ને જોતા ભારતીય જનતા પાર્ટી (BJP) અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) વચ્ચે જંગ મહત્વપૂર્ણ બની રહ્યો છે.

Jan 14, 2021, 05:16 PM IST

Kailash Vijayvargiya નો દાવો, મધ્ય પ્રદેશમાં કમલનાથની સરકાર પાડવામાં PM મોદીની મહત્વની ભૂમિકા

મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકારને પાડવા મુદ્દે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ મોટો દાવો કર્યો છે. ઈન્દોરમાં એક ખેડૂત સંમેલનને સંબોધિત કરતા તેમણે કહ્યું કે કમલનાથને પાડવામાં જો કોઈની મહત્વપૂર્ણ ભૂમિકા હતી તો તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હતી. 

Dec 17, 2020, 01:03 PM IST

ગૃહ મંત્રાલયે વધારી કૈલાશ વિજયવર્ગીયની સુરક્ષા, Z કેટેગરી સાથે મળી બુલેટ પ્રૂફ ગાડી

કૈલાશ વિજયવર્ગીયની પાસે હાલ Z કેટેગરીની સુરક્ષા છે. હવે તે જે ગાડીમાં ચાલશે તેને બુલેટ પ્રૂફ કરી દેવામાં આવી છે. વિજયવર્ગીય પશ્ચિમ બંગાળ ચૂંટણી માટે ભાજપના પ્રભારી છે અને સતત રાજ્યમાં પાર્ટી તરફથી મોર્ચો સંભાળી રહ્યાં છે. 
 

Dec 14, 2020, 04:52 PM IST

કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું, અમારા 33 કરોડ દેવી-દેવતા, કંઇ બગાડી શકશે નહી કોરોના વાયરસ

જ્યાં એક તરફ આખી દુનિયા કોરોનાના લીધે ગભરાયેલી છે. લોકો તેનાથી બચવા માટે અલગ-અલગ રીત જણાવી રહ્યા છે. તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય (Kailash Vijayvargiya) એ કોરોના વાયરસ  (Coronavirus)ને લઇને વિચિત્ર નિવેદન આપ્યું છે.

Mar 14, 2020, 02:54 PM IST

BJP નેતા કૈલાશ વિજયવર્ગીયએ 20 વર્ષ બાદ ગ્રહણ કર્યું અન્ન, પુરો થયો આ સંકલ્પ

ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય (Kailash Vijayvargiya)એ વર્ષો પહેલાં લીધેલો એક સંકલ્પ પુરો થઇ ગયો છે. જેના લીધે તેમણે 20 વર્ષ બાદ અન્ન ગ્રહણ કર્યું. જોકે 20 વર્ષ પહેલાં કૈલાશ વિજયવર્ગીય ઇન્દોરના મેયર તરીકે ચૂંટાયા હતા. આ દરમિયાન તેમને એક મહાત્માએ જણાવ્યું હતું કે શહેરમાં પિતૃ દોષ છે.

Mar 3, 2020, 08:23 AM IST

Poha Politics: કેન્દ્રીય મંત્રીનો ઓવૈસીનો જવાબ- હું પણ પૌંઆ ખાઉં છું, ઇચ્છો તો તમે પણ...

નાગરિકતા કાનૂન પર નાગરિકતા પર 'પૌંઆ' વર્સિસ હલવા પોલિટિક્સ ચાલુ છે. હવે આ વિવાદમાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર પણ કૂદી પડ્યા છે. ઓવૈસીને આકરો જવાબ આપતાં જાવડેકરે કહ્યું કે હું પણ પૌંઆ ખાઉ છું અને તમને પણ ખવડાવીશ.

Jan 24, 2020, 08:45 PM IST

પીએમ મોદીની આકરી ટીકા બાદ આકાશ વિજયવર્ગીયની હકાલપટ્ટી શક્ય: સુત્ર

વડાપ્રધાન મોદીની આકરી ટીકા બાદ આકાશ વિજયવર્ગીયની વિરુદ્ધ ભાજપ કડક કાર્યવાહી કરવા અંગેવિચારી રહ્યું છે. કેન્દ્રીય નેતૃત્વના રાજ્ય એકમ સાથે ચર્ચા થઇચુકી છે. આકાશ વિજયવર્ગીયનું સસ્પેંશન થઇ શકે છે, ઇંદોર ભાજપ એકમનાં કેટલાક નેતાઓની વિરુદ્ધ પણ કાર્યવાહી શક્ય છે. શહેરી વિસ્તારે આકાશની જેલ મુક્તિ બાદ સ્વાગત કર્યું હતું. 

Jul 2, 2019, 09:02 PM IST

કૈલાશ વિજયવર્ગીયનો દાવોઃ તૃણમુલના કાર્યકર્તાઓએ ભાજપના 3 કાર્યકર્તાની કરી હત્યા

બશીરહાટ લોકસભા વિસ્તારના સંદેશખલીમાં ભાજપના ત્રણ કાર્યકર્તાઓ પર જીવલેણ હુમલો કરાયો હોવાનો વિજયવર્ગીયએ ટ્વીટર હેન્ડલ પર દાવો કર્યો છે 
 

Jun 9, 2019, 07:51 AM IST

બંગાળનાં 3 ધારાસભ્યો BJP માં જોડાયા, વિજય વર્ગીએ કહ્યું હપ્તે હપ્તે જોડાશે નેતા

પશ્ચિમ બંગાળનાં ત્રણ ધારાસભ્યો અને 50થી વધારે પાર્ષદો મંગળવારે ભાજપમાં જોડાઇ ગયા હતા

May 28, 2019, 09:42 PM IST

ચૂંટણી બાદ નિતિન ગડકરીની RSSના ટોપ નેતા સાથે મુલાકાત, ચર્ચાઓનું બજાર ગરમ

એક્ઝિટ પોલ (Exit Poll 2019)ના પરિણામમાં ભાજપને મોટી બહુમત મળવાના અનુમાનોના બીજા દિવસે એટલે કે સોમવારે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી અને આરએસએસના સરકાર્યવાહ ભૈય્યાજી જોશીની મુલાકાત થઇ હતી.

May 21, 2019, 03:57 PM IST

મહાજન અને વિજયવર્ગીયના ઇન્કાર બાદ ઇંદોરનાં ભાજપ ઉમેદવાર અંગે સસ્પેંન્સ

મધ્યપ્રદેશના ઇંદોર લોકસક્ષા વિસ્તારના ભાજપ ઉમેદવારની જાહેરાત મુદ્દે લાંબા સમયથી ચાલી રહેલ રહસ્ય યથાવત્ત છે

Apr 18, 2019, 09:59 PM IST

પ્રિયંકાના ચોકલેટી ચહેરા પર રાજકારણ, BJP પાસે ખડ્ડુસ ચહેરા માટે હેમા પાસે કરાવે છે ડાંસ

મધ્યપ્રદેશ કોંગ્રેસ સરકારમાં કેબિનેટ મંત્રી સજ્જન સિંહ વર્માએ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયના નિવેદન પર વળતો હૂમલો કર્યો

Jan 27, 2019, 07:43 PM IST

મમતાના ભત્રીજાની માનહાનિની નોટિસ પર કૈલાશ વિજયવર્ગીય બોલ્યા -'હું ચોરોથી ડરતો નથી'

ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયે આજે મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનરજી તરફથી મોકલવામાં આવેલી માનહાનિની નોટિસ પર પલટવાર કર્યો છે.

Dec 2, 2018, 12:21 PM IST

ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયના નિવેદનથી વિવાદ, કહ્યું- મમતાને માસી સમજીને બાંગ્લાદેશી આવે છે પશ્વિમ બંગાળમાં

ભાજપના પશ્વિમ બંગાળના પ્રભારી કૈલાશ વિજયવર્ગીયે બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી મામલે મમતા બેનર્જી સામે નિશાન સાધ્યું છે. એમનું કહેવું છે કે, પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને બાંગ્લાદેશી નાગરિકો પોતાની માસી સમજી છે અને એટલા માટે પશ્વિમ બંગાળમાં આવે છે. 

Jul 31, 2018, 11:34 AM IST