kapadvanj

કાશ્મીરમાં શહીદ થયેલા કપડવંજના જવાનના પાર્થિવદેહને વતન લવાયો, સમગ્ર ગામમાં ગમગીન માહોલ

કપડવંજ તાલુાના વણઝારીયા ગામના 25 વર્ષીય હરિશસિંહ રાધેસિંહ પરમાર જમ્મુ-કાશ્મીરમાં શહીદ થયા હતા. આતંકીઓ સાથેની અથડામણમાં હરીશસિંહને ગોળી વાગી હતી.
 

Oct 19, 2021, 01:08 PM IST

Narmada Canal પાસેથી મળી આવી યુવકની લાશ, કારમાંથી મળ્યા લોહીના ડાખ, હત્યા કે આત્મહત્યા તે અંગે ઘૂંટાતુ રહસ્ય

કપડવંજ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલ (Narmada Canal) ના પુલ પાસેથી એક અજાણ્યાં યુવકની લાશ પોલીસને મળી આવી હતી. આ સંદર્ભે આતરસુંબા પોલીસે અકસ્માત (Accident) મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

Aug 11, 2021, 05:11 PM IST

Kapadvanj: લાખોનો ચૂનો ચોપડનાર મહિલાની ધરપકડ, રાજ્યવ્યાપી કરોડોના કૌભાંડની આશંકા

ચાર વર્ષ બાદ ફરાર મહિલા ઝડપાઈ ગઈ હતી. જેને કપડવંજ ટાઉન પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવી કોર્ટમાં રજૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

Jul 1, 2021, 02:49 PM IST

ઠાસરાના ડાકોર કપડવંજ હાઇવે પર ટ્રકચાલક લૂંટાયો, મિનિટોમાં 31 લાખ રૂપિયાની લૂંટ થતા ચકચાર

જિલ્લાના ઠાસરા પંથકમાં ચકચારી લૂંટની ઘટના સામે આવી છે. ડાકોર કપડવંજ હાઇવે પર ટ્રક ચાલક અને ક્લિનરને બંધક બનાવીને ટ્રકમાંથી 31 લાખ રૂપિયાનો મુદ્દામાલ લૂંટાયો છે. આ બનાવ અંગે ઠાસરા પોલીસ દ્વારા લૂંટ અને અપહરણનો ગુનો દાખલ કરીને તપાસ આદરી છે. ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર 31 મી જાન્યુઆરીના રોજ મોડી રાત્રે ઠાસરા તાલુકાના ડાકોર-કપડવંજ હાઇવે પર ચંદાસર નજીક ટ્રક નંબર RJ 14 GK 6257 પસાર થઇ રહી હતી. તે સમયે બીજી એક ટ્રકે તેનો પીછો કરીને તેમને આંતર્યા હતા. જેમાંથી 3થી 4 અજાણ્યા વ્યક્તિઓ ઉતર્યા અને ટ્રક ચાલક સાવનખાન સાથે બોલાચાલી કરી હતી. 

Feb 5, 2021, 08:58 PM IST
Kapadvanj MLA Kalu Dabhi Arrives At Airport PT6M39S

કપડવંજના ધારાસભ્ય કાળુ ડાભી પહોંચ્યા એરપોર્ટ

કપડવંજના ધારાસભ્ય કાળુ ડાભી એરપોર્ટ પહોંચ્યા હતા. જયપુર જવા માટે એરપોર્ટ પહોંચ્યા હતા. કાળુ ડાભીએ ઝી 24 કલાક સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, પાર્ટીના આદેશ મુજબ જયપુર જઇ રહ્યા છીએ. હોર્સ ટ્રેડિંગથી બચવા માટે જયપુર જઈ રહ્યો છુ.

Mar 15, 2020, 07:20 PM IST

ખેડા: કપડવંજ પાસેથી પ્રેમી યુગલની લાશ મળી, આત્મહત્યા કરી હોવાની આશંકા

જિલ્લાના કપડવંજ પાસે આવેલા ઉટકંઠેશ્વર મહાદેવ મંદિર પાસેથી એક પ્રેમી યુગલની લાશ મળી આવી હતી.

Dec 17, 2018, 08:22 PM IST

મોડાસા કપડવંજ હાઇ-વે પર લાગી ગઈ વાહનોની પાંચ કિલોમીટર લાંબી લાઇન!

મોડાસા કપડવંજ હાઇ-વે પર રોજના હજારો વાહનોની અવરજવર રહેછે જેના કારણે અકસ્માતો વધુ થાય છે

Jan 31, 2018, 04:36 PM IST