kaprada

ગુજરાતના આ ગામના બાળકો મોબાઈલ નેટવર્ક માટે પહાડીઓ પર ભટકે છે, ત્યારે જઈને માંડ ઓનલાઈન અભ્યાસ થાય છે

પરાડા વિસ્તારમાં મોબાઈલ નેટવર્ક (mobile network) ની સુવિધા ન હોવાથી આ વિસ્તારના બાળકો ઓનલાઇન શિક્ષણથી વંચિત રહી રહ્યા છે. નેટવર્કની શોધમાં બાળકોએ પોતાના ઘરથી દૂર જંગલમાં ટેકરીઓ પર ભટકવું પડે છે 

Dec 9, 2020, 07:56 AM IST

ભાજપ: કપરાડામાં જીતુ ચૌધરીની 47066 મતે ડાંગના વિજય પટેલની 60095 મતે વિજય

કપરાડા-ડાંગ વિધાનસભાની પેટાચૂંટણીની મતગણતરી 8 વાગ્યાથી શરૂ કરવામાં આવી હતી. જેમાં પહેલા રાઉન્ડથી ડાંગ અને કપરાડાબંન્ને બેઠકો પર ભાજપ આગળ હતું. કપરાડામાં ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરી 47066 અને ડાંગમાં ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરીની 47066 અને ડાંગમાં ભાજપના ઉમેદવાર વિજય પટેલની 60095 મતે જીત થઇ છે. જ્યારે ડાંગના કોંગ્રેસના ઉમેદવારે મતગણતરી કેન્દ્ર છોડ્યું હતું. ભાજપ અને કોંગ્રેસ દ્વારા આ બેઠક પર પોતાની તમામ શક્તિ કામે લગાડી દીધી હતી. જેથી કપરાડામાં ભાજપને 112941અને કોંગ્રેસને 65875 મત મળ્યા હતા. જ્યારે ડાંગમાં ભાજપને 94006 અને કોંગ્રેસને 33911 મત મળ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, કપરાડામાં 4 ઉમેદવાર છે અને ડાંગમાં 9 ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા.

Nov 10, 2020, 08:47 PM IST

પેટાચૂંટણીમાં કાંટે કી ટક્કર, ભાજપ-કોંગ્રેસના આ ધુરંધરો સામસામે ટકરાશે

કોણ જીતશે અને કોણ હારશે તે જોઈએ. એ પહેલા આ તમામ બેઠકો પર બંને પક્ષોએ કયા ધુરંધરોને ઉતાર્યા છે તે જોઈ લઈએ

Oct 17, 2020, 08:45 AM IST

મોટો લોચો પડ્યો, બાબુ વરઠાને પેટાચૂંટણીનું ફોર્મ ભરતા પહેલા બેંકની લાઈનમાં ઉભા રહેવું પડ્યું

વલસાડ જિલ્લાની કપરાડા બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઈ વરઠા ફોર્મ ભરવા પહોંચ્યા હતા. આ માટે તેઓ કપરાડા મામલતદાર કચેરી પર ફોર્મ ભરવા પહોંચ્યા હતા. પરંતુ બાબુ વરઠા અને તેમના સમર્થકોની છેલ્લી ઘડીએ દોડાદોડી થઈ હતી

Oct 15, 2020, 04:21 PM IST

પેટાચૂંટણી માટે ભાજપના મુરતિયાઓનું નામ ફાઈનલ, પણ જાહેરાત દિલ્હીથી થશે

મુખ્યમંત્રી અને ભાજપ પ્રમુખની અધ્યક્ષતામાં ભાજપે પોતાના ઉમેદવારોના નામ પર મહોર મારી દીધી છે. હવે ઔપચારિક રીતે તમામ નામો દિલ્હી મોકલવામાં આવશે અને દિલ્હી દરબારમાં ચર્ચા બાદ ઉમેદવારોની યાદી જાહેર કરાશે

Oct 6, 2020, 11:56 AM IST

કપરાડાના રાજકારણમાં નવો વળાંક, પ્રકાશ પટેલે પેટાચૂંટણીમાં અપક્ષ ઉમેદવારીની કરી જાહેરાત

  • પ્રકાશ પટેલે 2015 બાદ રાજકારણથી નિવૃત્ત થવાની જાહેરાત કરી હતી.
  • કપરાડામાં ભારતીય જનતા પાર્ટી પૂર્વ કોંગી એમએલએ જીતુભાઇ ચૌધરીની જાહેરાત કરશે તેવી શક્યતા છે.
  • તો કોંગ્રેસમાંથી પણ 3 નામની ચર્ચા થઈ રહી છે 

Sep 25, 2020, 03:22 PM IST
valsad kaprada rasto dhovayo PT2M3S

વલસાડ: કપરાડામાં પ્રથમ વરસાદે જ રસ્તો ધોવાયો, અવરજવરમાં હાલાકી

વલસાડ: કપરાડામાં પ્રથમ વરસાદે વાડઘા ગામે સારણી ફળિયામાં જતો રસ્તો ધોવાયો, વર્ષ 2018-19માં જ અંદાજિત કિંમત 4,99,000ના ખર્ચે બનાવાયો હતો રસ્તો, રાહદારીઓને અવરજવરમાં ભારે હાલાકી

Jul 9, 2019, 06:00 PM IST

રાજ્યના 54 તાલુકાઓમાં ભારે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં તમામ નદીઓમાં ઘોડાપૂર

રાજ્યમાં સવારે છ વાગ્યાથી બપોરના ચાર વાગ્યા સુધી 54 તાલુકામાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો હોવાના અહેવાલ સ્ટેટ ઇમરજન્સી વિભાગ દ્વારા આપાવામાં આવ્યા છે. સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામમાં સાડા નવ ઈંચ જેટલો વરસાદ પડતા જન જીવન ખોરવાયું હતું. 

Jul 7, 2019, 06:17 PM IST

જે સ્ત્રી માટે હિન્દુમાંથી મુસ્લિમ બન્યો, તેના ત્રાસથી જ શખ્સે 2 માસુમ પુત્રો સાથે કરી આત્મહત્યા

 આપણા બદલાતા સમાજમાં પ્રેમલગ્નનું પ્રમાણ વધ્યું છે. ત્યારે વલસાડના એક પ્રેમ લગ્નનો કરુણ અંજામ આવ્યો છે. વલસાડ જિલ્લાના છેવાડાના કપરાડામાં એક ફોટો સ્ટુડિયોમાંથી પિતા અને બે બાળકોના મૃતદેહ મળતા ચકચાર મચી ગઇ હતી. 

Dec 17, 2018, 07:53 AM IST

જીવના જોખમે અભ્યાસ, નદીમાં જાતે હોડી ચલાવી વિદ્યાર્થીઓ શાળાએ જવા મજબૂર

હલેસા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની પ્રથમિક શાળાના ભૂલકાઓની જે રોજ મોતને મુઠ્ઠીમાં લઇ જાતેજ સ્કુલ સુધી પહોંચે છે.

Dec 15, 2018, 08:53 PM IST