हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
karjan
Karjan News
Panipuri lovers
પાણીપુરી બહુ ભાવે છે? માંદા પાડવા કાફી છે વડોદરાનો આ VIDEO, ચોંકાવનારા દ્રશ્યો!
કરણજમાં આરોગ્ય વિભાગ, ફૂડ એન્ડ સેફ્ટી ડિપાર્મેન્ટ ખાણી-પીણીની લારીઓ પર ચેકિંગ કરે તેવી માગ ઉઠી છે. કેમ કે વડોદરા જિલ્લો રોગચાળાના ભરડામાં છે ત્યારે લારીઓ પર આ પ્રકારની સ્થિતિ જોવા મળી છે.
Jul 27,2024, 19:33 PM IST
Vadodara
વડોદરાના કરજણમાં શિક્ષક મોડા પહોંચતા વિવાદ, મિયાગામ શાળામાં શિક્ષક સમયસર ન આવતા હોવાનો આરોપ...
Controversy over teacher arriving late inVadodara, Vadodara, allegations of teacher not coming on time in Miyagam school
Jul 27,2024, 17:35 PM IST
ZEE 24 Kalak Original Video
પાણીપુરી ખાવાના શોખીનો સાવધાન! વડોદરાના કરજણમાંથી સામે આવ્યા ચોંકાવનારા દ્રશ્યો
Panipuri lovers beware! Shocking scenes emerged from Karjan of Vadodara
Jul 27,2024, 17:00 PM IST
ZEE 24 Kalak Original Video
કરજણના કોલીયાદમાં કેડસમા પાણીમાં 108ના કર્મીઓની સરાહનીય કામગીરી...
કરજણના કોલીયાદમાં કેડસમા પાણીમાં 108ના કર્મીઓની સરાહનીય કામગીરી, દર્દીને ઉંચકીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યા...
Jul 25,2024, 15:00 PM IST
gujarat
વડોદરાઃ કરજણમાં જોરદાર વરસાદી માહોલ, વરસાદના આગમન સાથે લોકોને બફારાથી રાહત
Respite from heat as parts of Vadodara's Karjan receive rain showers; Farmers, residents rejoice
Jun 19,2024, 15:40 PM IST
Vadodara
આડા સંબંધનો કરૂણ અંજામ, ત્રણ લોકોએ મળી કરી એક યુવકની હત્યા, આ રીતે ઉકેલાયો ભેદ
વડોદરાના કરજણ તાલુકામાં આડા સંબંધમાં એક યુવકની હત્યા કરવામાં આવી છે. મૃતક યુવકના એક પરિણીત મહિલા સાથે આડા સંબંધો હતા. આ વાતની જાણ તેના પતિને થઈ હતી. ત્યારબાદ આ મહિલાના પતિએ તેના મિત્રો સાથે મળી યુવકની હત્યા કરી હતી.
Nov 16,2023, 16:44 PM IST
breaking news
યુવતીનો જન્મદિન બન્યો છેલ્લો દિવસ, અનાથ બાળકો સાથે મનાવવા જતી હતી બર્થ ડે અને પછી...
વડોદરાના કરજણમાં કાર ચાલકે મેડિકલ સ્ટુડન્ટ યુવતીને અડફેટે લેતા યુવતીનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું છે. આ ઘટના કરજણ- આમોદ માર્ગ પર આવેલ સુમેરૂ તીર્થ નજીક બની હતી.
Apr 30,2023, 18:59 PM IST
Vadodara
વડોદરાના કરજણમાં ડમ્પર ચાલકો બેફામ! તંત્રએ RCC ફાઉન્ડેશન કરી મુકેલો એંગલ ડમ્પર ચાલકે તોડી નાખ્યો
Vadodara: Despite ban, dumper rider enters Karjan railway over-bridge, angle breaks down
Jan 17,2023, 17:15 PM IST
Vadodara
વડોદરાના દાદાનું અનોખું રાષ્ટ્રીય અભિયાન, 4 લાખથી વધુ લોકોને રાષ્ટ્રધ્વજ ફરકાવતા શીખ
તે સંસ્થામાં જઇને છાત્રોને રાષ્ટ્રધ્વજને ફરકાવવા માટે કેવી રીતે ગડી વાળવી, સ્થંભમાં સૂતરની દોરી કેવી રીતે બાંધવી, બિનસરકારી સંસ્થાનોમાં ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરવું, રાષ્ટ્રગાન કેવી રીતે કરવું જેવી મહત્વની બાબતો છાત્રોને શીખવવામાં આવે છે.
Aug 5,2022, 16:09 PM IST
karjan
વડોદરા કરજણના જશવંત નગરની ગૃહિણીઓનો હોબાળો
A flurry of housewives from Jashwant Nagar, Vadodara Karjan
Jan 15,2022, 18:00 PM IST
Vadodara
વડોદરા: પ્રેમી કપલે કર્યો આપઘાત, એક સાથે ટ્રેન નીચે પડતું મૂકી મોતને કર્યું વ્હાલું
વડોદરાના કરજણ ખાતે એક પ્રેમી યુગલે આપઘાત કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. કરજણના દેથાણ ગામ પાસે પસાર થતી રેલવે લાઈન પર પડતું મુકી આ પ્રેમી યુગલે આત્મહત્યા કરી છે
Jun 30,2021, 21:37 PM IST
Vadodara
લગ્નનાં બીજા જ દિવસે કોરોનાથી યુવકનું મોત, મહેંદી ઉતરે તે પહેલા સિદુંર ભુંસાયું
કોરોના મહામારીમાં અનેક પરિવારોના માળા ફરી એકવાર વિખેરાઇ ગયા છે, ત્યારે વડોદરા નજીક કરજણમાં કોરોનાને કારણે નવયુગલોનો સંસાર માત્ર 13 દિવસમાં જ માળો વિખેરાઇ ગયો હતો. દુ:ખદ કિસ્સો સામે આવ્યો છે. કરજણના યુવકનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ નવ યુગલ સંસાર માંડે તે પહેલા જ માળો વિખેરાઇ ગયો હતો.
May 21,2021, 20:37 PM IST
Vadodara
VADODARA: કરજણના MLA ના પુત્રએ વૃદ્ધને અડફેટે લેતા ઘટના સ્થળે જ નિપજ્યું મોત
જિલ્લાના કરજણ તાલુકાના મેથી ગામ નજીક ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર રિષી પટેલની કારની અડફેટે એક સિનિયર સિટીઝનનું મોત થયું છે. આ મુદ્દે કરજણ પોલીસ દ્વારા ધારાસભ્યનાં પુત્ર સામે ગુનો દાખલ કરીને શોધખોળ આદરી છે. અકસ્માત બાદ સ્થાનિકોના ટોળા એકત્ર થઇ જતા ધારાસભ્યનો પુત્ર ફરાર થઇ ગયો હતો. આ બનાવના પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જો કે લાંબી ડામાડોળ બાદ આખરે લોકોનાં દબાણને પગલે પોલીસને ગુનો નોંધવાની ફરજ પડી હતી.
Apr 21,2021, 17:23 PM IST
Padra
પાદરામાં વિચિત્ર અકસ્માતમાં બેના મોત, JCB ની મદદથી 3 લોકોને બહાર કાઢ્યા
જ્યારે ઘટનામાં બે લોકોના મોત નિપજ્યા હતા, ત્યારે કારમાં ફસાયેલા એક 10 વર્ષીય બાળકનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થવા પામ્યો હતો. જેમાં બાળક લોકો પાસે બહાર નીકળવાની મદદ માટે મદદ માંગી રહ્યો છે. જે વિડીયો હાલ સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ વાઇરલ થવા પામ્યો છે.
Apr 4,2021, 10:37 AM IST
karjan
વડોદરાના કરજણમાં 20થી વધુ કબુતરોના મોત, બર્ડ ફ્લૂની આશંકા
કબુતરના મોત થતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તંત્રમાં પમ દોડધામ મચી ગઈ છે. વનવિભાગે મૃત કબુતરોના સેમ્પલ લઈ ભોપાલ લેબમાં તપાસ માટે મોકલવાની કામગીરી શરૂ કરી છે.
Jan 11,2021, 11:55 AM IST
karjan
કરજણ : રબારી પરિવારના ત્રણ વ્હાલસોયાની લાશ ગામના તળાવમાં તરતી મળી
વડોદરા પાસે કરજણમાં કોલિયાદ ગામે રાત્રે 3 બાળકો ગુમ થયા હતા. ત્યારે સવારે ત્રણેય બાળકોની લાશ ગામમાં આવેલ તળાવમાંથી મળી આવી હતી. ત્યારે આ ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. સ્થાનિક રબારી પરિવારે એક સાથે ત્રણ બાળકો ગુમાવતા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
Dec 9,2020, 15:05 PM IST
excellent example
કરજણમાં લોકજાગૃતિનું ઉત્તમ ઉદાહરણ, સ્થાનિકોએ બંન્ને પક્ષોના ઉમેદવારોની ઝાટકણી કાઢી
ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી ટાણે ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. જો કે કેટલાક જાગૃત નાગરિકોના રોષનો ભોગ બનવું પડી રહ્યું છે. જો કે 3 દિવસના ગાળામાં કરજણ પાસે આવેલા નવા જીથરડી ગામમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને સ્થાનિક લોકોએ રોષનો ભોગ બનવું પડ્યું છે. ભાજપ બાદ હવે કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજા સામે સ્થાનિક લોકોના રોષનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો અંગે લોકોની અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે.
Oct 22,2020, 17:25 PM IST
gujarat byelection
ઉમેદવારના ખરીદ-વેચાણ મુદ્દે સીઆર પાટીલનો મોટો ખુલાસો, કોંગ્રેસમાંથી હવે ભાજપમાં કોઈન
કરજણ બેઠક પર પેટાચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. કરજણનાં કંડારી ખાતે ભાજપ સંગઠનની બેઠકમાં સીઆર પાટીલ પક્ષમાં ઉમેદવારોનાં ખરીદ વેચાણ મુદ્દે બોલ્યાં હતા
Oct 18,2020, 11:42 AM IST
lure of chocolate
વડોદરાના કરજણમાં 7 વર્ષની બાળકી પર ચોકલેટની લાલચે દુષ્કર્મથી ચકચાર
કરજણ તાલુકાના સાંગાડોલ ગામમાં સાત વર્ષની બાળકીને ચોકલેટ આપવાની લાલચે તેનું અપહરણ કરી યુવાને દુષ્કર્મ આચર્યાનો બનાવ પોલીસ મથકમાં નોંધાયો હતો. સાંગાડોલ ગામના આ બનાવ અંગે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી યુવાનની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સાથે જ વડોદરા શહેર જિલ્લામાં છેલ્લા 1 મહિનામાં દુષ્કર્મની 7 ધૃણાસ્પદ ઘટના સામે આવી છે. જેમાં 4 બાળકી, એક વિદ્યાર્થીની, 4 યુવતી દુષ્કર્મનો ભોગ બની છે.
Oct 17,2020, 20:28 PM IST
karjan
કરજણમાં ખેડૂતો ભાજપના ઉમેદવારથી નારાજ, મત માંગવા ગયા તો કપાસની ખરીદીની કરી વાત...
શિનોર તાલુકામાં CCI દ્વારા કપાસની ખરીદી કરવામાં આવી આવી નથી જેના કારણે શિનોર તાલુકાના ખેડૂતો અક્ષય પટેલથી નારાજ છે, જેથી તેઓને કેટલાક ગામોમાં ઓછો પ્રતિસાદ મળી રહ્યો છે
Oct 17,2020, 9:41 AM IST
Trending news
Surya Gochar
સૂર્ય અને શુક્ર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષની શરુઆતમાં મહત્વપૂર્ણ ઘટના
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ