kidnapped

કરોડો રૂપિયાની લેતીદેતીમાં બિલ્ડરનું અપહરણ, ક્રાઇમબ્રાંચે ફિલ્મી સ્ટાઇલે દરોડો પાડ્યો અને...

ચાંદખેડા વિસ્તારમાં રહેતા બિલ્ડરનું કરોડો રૂપિયાની લેતીદેતીમાં કેટલાક શખ્સોએ અપહરણ કરીને સુરેન્દ્ર નગર જિલ્લાના રળોલ ગામે ગોંધી રાખ્યો હતો. અપહરણકારોએ બિલ્ડરને મુક્ત કરવા માટે રૂપિયા એક કરોડની ખંડણી માંગી હતી. બિલ્ડર પાસેથી બાવળાના ભાયલા ગામે નરેન્દ્ર સિંહ રાઠોડને પાંચ કરોડ રૂપિયા લેવાના નિકળતા હતા. જેથી નરેન્દ્રસિંહે સુરેન્દ્રનગર જિલ્લાના પરનાળા ગામે રહેતા ભરવાડને અપહરણની સોપારી આપી હતી. 

Jun 27, 2021, 05:51 PM IST

JAMNAGAR: વિધિના બહાને યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું, મેન્ટલગીરી ઝડપાયો

શહેરમાં અંધશ્રદ્ધામાં ડૂબેલા લોકોને ઘણી વાર એટલા અંધ થઇ જાય છે કે તમામ ભાન ભુલી જતા હોય છે. જામનગર તાલુકાના નારણપર ગામમાં એક યુવતીનું હાલમાં જ અપહરણ થયું હતું. જે અપહરણની પોલીસ ફરિયાદ બાદ યુવતીએ તાંત્રિક વિધિના બહાને અપહરણ કરી તેના પર દુષ્કર્મ આચરનારા ઠગ તાંત્રિકને અમદાવાદમાંથી ઝડપી લીધો હતો. પરિવારને તાંત્રીક વિધિના બહાને યુવતીનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હતું. 

Jun 24, 2021, 10:46 PM IST

SURAT: વેપારીએ ઘરકામ કરવા માટે 3 હજારમાં પશ્ચિમ બંગાળમાંથી યુવતીનું અપહરણ કરાવ્યું

સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં એક કાપડના વેપારીના ઘરે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલ (Anti Human Tracking Cell) દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં સુખી સંપન્ને વેપારીના ઘરમાંથી ગોંધી રખાયેલી યુવતી મળી આવી હતી. વેપારીએ આ યુવતીને 3 હજાર રૂપિયામાં ખરીદી હતી. પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ વિંગ પણ બાતમી મળતા દોડતી થઇ હતી. જો કે માનવતા શરમજનક સ્થિતીમાં મુકતા આ કિસ્સામાં બાળકીનું અપહરણ પશ્ચિમ બંગાળથી કરાયું હોવાનું સામે આવ્યું છે. 

Feb 2, 2021, 10:33 PM IST

લડકા જીંદા ચાહીયે તો 1 કરોડ દેના પડેગા, પોલીસે આખો હાઇવે જામ કરી દીધો અને પછી સર્જાયા ફિલ્મી દ્રશ્યો

* 48 કલાક સુધી સતત ચાલ્યો ચોર-પોલીસનો ખેલ * વેપારીના બે યુવક મિત્રોનુ થયુ હતુ 31 ડિસેમ્બરે અપહરણ

Jan 3, 2021, 05:38 PM IST

સુરત: પોતાની બાળકીની યાદ આવતા પાડોશીની બાળકીનું અપહરણ કર્યું અને પોલીસની ઉંઘ થઇ હરામ

* સુરતના માંગરોળ વિસ્તારમાંથી 4 વરસની બાળકીનું કરાયું અપહરણ
* 20 ઓક્ટોબરના દિવસે પાલોદ ગામની સીમમાંથી બાળકીનું થયું હતું અપહરણ
* અજાણ્યો ઈસમ બાળકીને સાયકલ પર લઈ જતા સી.સી.ટીવી સામે આવતા પોલીસ તંત્ર લાગ્યું કામે
* સુરત ગ્રામ્ય એલ.સી.બી અને એસ.ઓ.જી પોલીસની ચાર ટિમ લાગી કામે
* દસ દિવસ રાત દિવસ એક કરી પોલીસે બાળકીને સહી સલામત શોધી કાઢી

Oct 30, 2020, 11:16 PM IST

અવળી ગંગા ! પતિએ પોતાની જ પત્નીનું અપહરણ કર્યું અને પછી...

શહેરમાં પતિ પત્ની વચ્ચેનો ઝઘડો એટલી હદે વકર્યો કે પતિ અને તેના પરિવારજનો અપહરણના ગુનાના આરોપી બન્યા. વસ્ત્રાપુર પોલીસે અપહરણનો ગુનો નોંધી ત્રણ આરોપીઓની ધરપકડ કરી. અપહ્યત મહિલાનો છુટકારો કરાવ્યો. શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એક પરણિતાએ પોતાના પતિ રામચંદ્ર અહારી સહિત 4 લોકો વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધાવ્યો હતો. બનાવની વાત કરીએ તો ફરિયાદી અને તેનો પ્રેમી કાંતિલાલ વસ્ત્રાપુરના દ્વારકેશ ટાવરમાં રહેતા હતા. જેની જાણ મહિલાના પતિ રામચંદ્રને થતા અન્ય આરોપી ભરત રાકેશ અને વિકાસને લઇ ફરિયાદીના ઘરે પહોંચ્યો હતો. 

Oct 15, 2020, 07:55 PM IST

લીબિયામાં 7 ભારતીયોનું અપહરણ, મુક્ત કરવા માટે માંગી મોટી રકમ

જે ભારતીયોનું અપહરણ કરાયું છે, તેઓ યુપીના કુશીનગર, દેવરિયા અને બિહારના રહેવાસી છે. પીડિત પરિવારોએ જલ્દીથી જલ્દી તેમની મુક્તિની માંગ કરી છે

Oct 3, 2020, 08:04 AM IST

અમદાવાદમાં રૂપિયાની લેતીદેતીમાં યુવકનું અપહરણ કર્યું, અને પછી...

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં 10 લાખ રૂપિયાની લેતીદેતી મામલે અપહરણની ઘટનાએ આકાર લીધો છે. જેની જાણ થતાં પોલીસે ભોગ બનનાર દિનેશ પટેલને ગંભીર ઇજા હોવાથી સારવાર હેઠળ મોકલી બે આરોપીની ધરપકડ કરી છે.

Jul 8, 2020, 05:18 PM IST

સુરતમાં કોન્ટ્રાક્ટરનું અપહરણ, ત્રણ આરોપીઓની પોલીસે કરી ધરપકડ

સુરતના અલથાણ વિસ્તારમાં રહેતા અનિલ ચંદ્રકાંત ઠાકુર નામનો યુવક કન્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલ છે. ગતરોજ સવારે અનિલના મોબાઈલ નંબર પર મોન્ટુ માલિયા નામના ઇસમનો ફોન આવ્યો હતો

Apr 11, 2019, 12:50 PM IST

સુરતઃ દિનદહાડે અપહરણની ઘટના, ચોકબજાર વિસ્તારમાં પરિણીતાનું થયું અપહરણ

પોલીસે આ ઘટનામાં બે વ્યક્તિઓની ધરપકડ કરી છે. 
 

Oct 11, 2018, 06:38 PM IST

જમ્મૂ-કાશ્મીર: કુલગામમાં આતંકવાદી અને સુરક્ષાબળો વચ્ચે મુઠભેડ શરૂ, ત્રણ આતંકવાદીઓ ઠાર

મુઠભેડ અને તલાશી અભિયાન સતત ચાલુ છે. સુરક્ષાબળોને શંકા છે કે શનિવારે કરવામાં આવેલી પોલીસ કોંસ્ટેબલ સલીમ હત્યા કરવામાં આવી હતી તેની પાછળ આતંકવાદીઓનો હાથ છે. 

Jul 22, 2018, 09:03 AM IST

જમ્મુ કાશ્મીર : આતંકવાદીઓએ કોન્સ્ટેબલનું અપહરણ બાદ હત્યા કરી

કોન્સ્ટેબલ મોહમ્મદ સલીમ સકુશળ પરત ફર તે માટે સંયુક્ત સુરક્ષાદળોનાં આશરે બે ડઝન કરતા વધારે લોકોની ટીમ રચાઇ છે

Jul 21, 2018, 06:42 PM IST

અફઘાનિસ્તાનનો વિકાસ કરી રહ્યા હતા ભારતીય મજૂર, બંદૂકધારીઓએ કર્યું અપહરણ

4 ઝારખંડના મજૂરો ઉપરાંત અપહરણવાળી યાદીમાં એક મંટૂં સિંહ (બિહાર), રાજન કૌશિક મુરલીધરન અને એક અન્ય કેરલનો રહેવાસી હોવાનું કહેવામાં આવ્યું છે. જાણકારી અનુસાર મજૂરોના અપહરણની યાદી ઘરવાળાઓને 8 મેના રોજ મળી, ત્યારબાદથી બધા પરેશાન થઇ ગયા છે. 

May 9, 2018, 09:52 AM IST

VIDEO : દુકાનની બહારથી અઢી વર્ષની બાળકીનું અપહરણ, 6 કલાક પછી મળ્યું ધાર્યું ન હોય એવું પરિણામ

આ વાતની જાણ થયા પછી પોલીસે તરત શરૂ કરી હતી કાર્યવાહી

Feb 24, 2018, 01:31 PM IST

રાજકોટમાં અપહરણ કરાયેલી બાળકીની લાશ મળી આવી

રાજકોટઃ ગઈકાલે શહેરના ભાવનગર રોડ પર અપહરણ કરાયેલી બાળકીની લાશ મળી આવી છે. અમુલ સર્કલ નજીક આવેલા જુના પીટીસી મેદાનમાંથી આ લાશ મળી આવી છે. આ બાળકી પર દુષ્કર્મ આચરીને તેની હત્યા કરાય હોવાની શંકા છે. એસીપી, થોરાળા પોલીસ અને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. 

Feb 11, 2018, 05:22 PM IST

VIDEO: મોરબીમાં 7 વર્ષના બાળકના અપહરણની આખી ઘટના સીસીટીવીમાં કેદ

જનતાનગરમાંથી સિરામિક એસોસિએશનના 7 વર્ષના પુત્રના અપહરણના મામલાએ ચકચાર મચાવી છે. 

Dec 11, 2017, 11:02 AM IST