kolkata police

Kolkata: જમાત-ઉલ-મુહાહિદીનના ત્રણ શંકાસ્પદ આતંકીની ધરપકડ, એસટીએફે હથિયાર કર્યા જપ્ત

એસટીએફે શંકાસ્પદોની પાસે હથિયાર પણ જપ્ત કર્યા છે. ધરપકડ કરાયેલા શંકાસ્પદોના નામ નઝીઉર્રહમાન, શબ્બીર અને રેજોલ છે. 

Jul 11, 2021, 04:12 PM IST

Mithun Chakraborty: આ 2 ફિલ્મી ડાયલોગના કારણે મિથુન ચક્રવર્તી મુશ્કેલીમાં? કોલકાતા પોલીસે 45 મિનિટ સુધી કરી પૂછપરછ 

ભડકાઉ ભાષણ મામલે કોલકાતા પોલીસે ભારતીય જનતા પાર્ટી (BJPના નેતા અને ફિલ્મ અભિનેતા મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty) ની વર્ચ્યુઅલ રીતે પૂછપરછ કરી.

Jun 16, 2021, 01:12 PM IST

પશ્ચિમ બંગાળના બર્ધમાન રેલવે સ્ટેશન પર દુર્ઘટના, ઇમારતનો ભાગ પડવાથી 5 લોકોને ઈજા

પશ્વિમ બંગાળના બર્ધમાન રેલવે સ્ટેશનો એક ભાગ શુક્રવારે મોડી સાંજે દુર્ઘટનાગ્રસ્ત થઈને પડી ગયો હતો. સ્ટેશનના પ્રવેશ દ્વારની પાસે થયેલી દુર્ઘટનામાં ઘણા યાત્રીકો કાટમાળમાં દબાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. 
 

Jan 4, 2020, 10:32 PM IST

ઐયાશ અને લાલચુ યુવકે પ્રેમનું ખોટું નાટક ખેલી પ્રેમિકાનું એકાઉન્ટ ખોલાવ્યું, અને પછી જે કર્યું....

ઘટના કોલકાતાના એમહર્સ્ટ સ્ટ્રીટની છે. ફિલ્મી અંદાજમાં એક યુવકે યુવતીને પ્રેમની જાળમાં ફસાવીને પોતાની પ્રેમિકા પાસે એક એકાઉન્ટ ખોલાવ્યું અને ત્યારબાદ ફાઈનાન્સના માધ્યમથી પોતાની જરૂરિયાતો પૂરી કરી.

Jul 25, 2019, 02:04 PM IST

કોલકાતા એરપોર્ટ પર પ્લેનના હાઇડ્રોલિક ફ્લેપમાં ફસાયું ટેક્નિશિયનનું ગળું, થયું મોત

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફ્લાઇટ મેનટેનેન્સ સ્ટાફના મોતની ઘટના સામે આવી છે. અહીં સ્પાઇસ જેટની એટીઆર ફ્લાઇટના કર્મચારીના મેન્ટેનેન્સ દરમિયાન ફ્લાઇટના હાઇડ્રોલિક પ્રેશરે એટલું ઝડપીથી ખેચ્યું કે તેનું મોત થયું.

Jul 10, 2019, 10:26 AM IST

કોલકાતા પોલીસનો બદલો! પૂર્વ વચગાળાના CBI ચીફની પત્નીના ઘરે દરોડા

સીબીઆઇ વિરુદ્ધ પોલીસની લડાઇ હવે એક નવા જ વળાંક પર પહોંચી ચુકી છે. કોલકાતા પોલીસે શુક્રવારે સીબીઆઇનાં પૂર્વ વચગાળાનાં નિર્દેશક નાગેશ્વર રાવની પત્નીનાં ઘર સહિત 2 સ્થળ પર દરોડા પાડ્યા હતા. પશ્ચિમ બંગાળ પોલીસે એક દરોડો કોલકાતામાં અને બીજો દરોડો સોલ્ટ લેકમાં નાગેશ્વર રાવની પત્ની એજેલીના મર્ચેટાઇલ પ્રાઇવેટ લિમિટેડ પર માર્યો હતો. જો કે નાગેશ્વર રાવે એક પત્ર બહાર પાડીને સ્પષ્ટતા કરતા કહ્યું કે, તેમને આ કંપની સાથે કોઇ જ લેવાદેવા નથી. 

Feb 8, 2019, 09:49 PM IST

કોલકાતા પોલીસ ચીફની ધરપકડ સહિત કોઈ દંડાત્મક કાર્યવાહી કરાશે નહીં: સુપ્રીમ કોર્ટ

સર્વોચ્ચ અદાલતે પોતાના આદેશમાં જણાવ્યું છે કે, કોલકાતાના પોલીસ કમિશનર રાજીવ કુમાર સીબીઆઈ સમક્ષ હાજર થાય અને શારદા ચિટફંડ ગોટાળાની તપાસમાં સંપૂર્ણ સહયોગ આપે 

Feb 5, 2019, 04:24 PM IST
PT2M18S

મમતા વિરૂધ્ધ મોદી મામલો સુપ્રીમમાં, જુઓ વીડિયો

મમતા બેનર્જી વિરૂધ્ધ  મોદી મામલો ચર્ચાસ્પદ બન્યો છે. પશ્વિમ બંગાળમાં રાજકારણ ગરમાયું છે. પોલીસ કમિશ્નર રાજીવ કુમાર સાથેના વિવાદમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઉપવાસ આંદોલન કરતાં વિવાદ થયો છે. છેવટે મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો અને સુપ્રીમ કોર્ટે મમતાને ઝટકો આપતાં રાજીવકુમારને હાજર થવાનો આદેશ આપ્યો છે. 

Feb 5, 2019, 12:26 PM IST

NRC પર જારી વિવાદ વચ્ચે કોલકત્તા પોલીસે આપી અમિત શાહની રેલીને મંજૂરી

ભાજપ યુવા મોર્ચાએ આરોપ લગાવ્યો કે, શાહની રેલીને લઈને કોલકત્તા પોલીસ તરફથી તેમને કોઇ જાણકારી મળી નથી, જેની થોડી કલાકો બાદ પોલીસે રેલીને મંજૂરી આપી દીધી છે. 

Aug 1, 2018, 06:28 PM IST

FIFA World Cup : કલકત્તા પોલીસે ઉડાવી મેસીની મજાક, પ્રશંસકો થયા નારાજ

રૂસમાં ચાલી રહેલા ફીફા વર્લ્ડકપ 2018નો ફીવર દુનિયાભરમાં છવાયેલો છે અને કલકત્તા પોલીસે પણ આ વર્લ્ડકપના ફીવરનો ફાયદો પોતાના એક પ્રચાર અભિયાન માટે કરવાનો પ્રયત્ન કર્યો છે. 

Jun 26, 2018, 04:06 PM IST

શમીએ કોલકત્તા પોલીસને કહ્યું, અત્યારે આઈપીએલમાં વ્યસ્ત, હાજર ન થઈ શકું

હસીન જહાંએ પશ્ચિમ બંગાળના અલીપોર કોર્ટમાં મોહમ્મદ શમી, શમીની માતા, મોટા ભાઈ અને ભાભી પર ઘરેલું હિંસાનો કેસ દાખલ કરાવ્યો છે. આ નવા કેસમાં હસીને ભરણપોષણ અને સારવારનો ખર્ચ ન આપવાનો આરોપ લગાવ્યો છે. 

Apr 17, 2018, 04:28 PM IST

મોહમ્મદ શમી મામલાની તપાસ માટે દુબઈ જશે કોલકત્તા પોલીસ, BCCI આપી હતી જાણકારી

બીસીસીઆઈએ કોલકત્તા પોલીસને જણાવ્યું કે, મોહમ્મદ શમી 17 અને  18 ફેબ્રુઆરીએ દુબઈમાં હતો. 

 

Mar 21, 2018, 04:02 PM IST

મોહમ્મદ શમી-હસીન જહાં વિવાદમાં નવો ખુલાસો, બે દિવસ દુબઈમાં રહ્યો હતો શમી

અલિશ્બાએ ઈન્કાર કર્યો કે તે બ્રિટન સ્થિ મોહમ્મદ ભાઈને જાણે છે. તેણે તે પણ વાતનો ઈન્કાર કર્યો કે તે શમીની સાથે હોટેલમાં ગઈ હતી, જેને સહીને આરોપ લગાવ્યો હતો. 

 

Mar 20, 2018, 04:20 PM IST