हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
132/ 3
(40)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Lack of sleep
Lack of sleep News
lifestyle
હાર્ટ એટેકથી લઈને ડાયાબિટીસ સુધી, ઓછી ઊંઘના છે અનેક નુકસાન
How to get good sleep in night: આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાના કામમાં એટલો વ્યસ્ત છે કે તેની પાસે ઊંઘ પૂરી કરવાનો પણ સમય નથી. મોડા ઘરે આવવાથી અને વહેલી સવારે ઘરેથી નીકળવાથી વ્યક્તિ તેની ઊંઘ સાથે ચેડા કરે છે, જેની સીધી અસર તેના સ્વાસ્થ્ય પર પડે છે.
Sep 23,2024, 15:56 PM IST
health
Sleeping Tips: ઓછી ઊંઘથી વધી શકે છે અકાળે મૃત્યુનું જોખમ, થઈ શકે છે ઘણી ગંભીર બિમારી
ઘણીવાર ઘણા લોકો ઘણા કલાકો ઉંઘ્યા વગર વિતાવે છે. ક્યારેક લાંબા સમય સુધી જાગતા રહેવું લોકોની મજબૂરી બની જાય છે, પરંતુ લાંબા સમય સુધી ઊંઘ્યા વિના રહેવું જોખમી સાબિત થઈ શકે છે.
Sep 13,2024, 16:20 PM IST
Lack of sleep
5 કલાકથી ઓછી ઊંઘ લેનારા થઈ જાય સાવધાન, ગમે ત્યારે સ્વર્ગે સિધાવશો!
Disadvantages of sleeping less: દિવસમાં 5 કલાકથી ઓછી ઊંઘ તમારા હૃદયને જોખમમાં મૂકે છે. આ સિવાય ઓછી ઊંઘને કારણે હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, મેદસ્વીતા અને અન્ય હૃદય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.
Mar 22,2023, 17:16 PM IST
world sleep day
5 કલાકથી ઓછી ઉંઘ લેનારા લોકો થઈ જાવ સાવધાન, નહીં તો હાર્ટ એટેકનો ખતરો વધશે
Lack of sleep: વિશ્વ ઊંઘ દિવસ પર AIIMSએ એક રિપોર્ટ જાહેર કરતા કહ્યું હતું કે ભારતની અડધી વસ્તીની આંખોમાંથી ઊંઘ ગાયબ છે...રિપોર્ટમાં જણાવાયું કે જે લોકો 5 કલાકથી ઓછી ઊંઘ લે છે તેમને હાર્ટ એટેકનો ખતરો વધુ રહે છે...87 ટકા ભારતીયો ઊંઘતા પહેલા ફોન ચેક કરે છે, જેને કારણે તેમની ઊંઘ પૂરી થતી નથી...
Mar 18,2023, 9:11 AM IST
World Sleep Day 2023
ઓછી ઉંઘ આવવી હાર્ટ માટે મોટો ખતરો, જાણો કેમ જરૂરી છે 6થી 8 કલાકની ઉંઘ
World Sleep Day 2023: જીવનમાં ઉંઘના મહત્વને વિજ્ઞાનમાં ઘણું મહત્વપૂર્ણ જણાવવામાં આવ્યું છે. એ સ્વસ્થ શરીર માટે ઉંઘવું અત્યંત જરૂરી છે. ઉંઘવું શરીર મટે કોઈ ટોનિકથી જરાય ઓછું નથી. આપણે જ્યારે ઉંઘી જઈએ છીએ ત્યારે આપણું શરીર જ નહીં પરંતુ સ્કિન પણ રિપેરિંગનું કામ કરે છે. ઉંઘવાથી શરીરના મસલ્સ અને સ્કિનના ટિશ્યૂ રિપેર થાય છે.
Mar 17,2023, 16:52 PM IST
Lack of sleep
રાત-રાતભર ઉજાગરા કરવાની આદત હોય તો ચેતજો, નહીં તો...
અનિંદ્રા અને ઓછી ઊંઘના કારણે શરીરમાં કેટલાક એવા લક્ષણો જોવા મળે છે જે પછીથી ગંભીર બિમારીમાં ફેરવાઈ શકે છે. મોટાભાગના લોકો આ લક્ષણોનું સાચુ કારણ નથી જાણતા.
Sep 4,2022, 17:36 PM IST
Trending news
cybercrime
90 વર્ષના વરિષ્ઠ નાગરિક બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, ગુમાવ્યા 1.15 કરોડ રૂપિયા
Life Extension Pills
આવી રહી છે અમર થવાની દવા! પરંતુ દરેકને તે મળશે નહીં, તો પછી કોણ આપવાનું છે ખુશખબર?
sabarkatha
વૈભવી જીવન જીવતો હતો BZ કંપનીનો માલિક ભૂપેન્દ્ર ઝાલા, 6 હજાર કરોડનું કરી નાખ્યું
grah gochar
Guru Gochar 2025: 10 એપ્રિલ સુધી આ 5 રાશિઓની મોજ, ગુરુની કૃપાથી થશે અપાર ધન લાભ
cold forecast
ગુજરાતમાં બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર, તાપમાનમાં થશે ઘટાડો, હવામાન વિભાગની આગાહી
English Medium School
નવસારીની એક શાળામાં વિદ્યાર્થીઓનું ધર્માંતરણ કરાવવાનો વીડિયો વાયરલ, શરૂ થયો વિવાદ
Champions Trophy 2025
ભારત જ નહીં..અન્ય ટીમોએ પાકિસ્તાનથી ફેરવ્યું મોં!હવે ક્યાં યોજાશે ચેમ્પિયન્સ ટ્રોફી?
International Book Fair
પુસ્તક પ્રેમીઓ માટે ખુશીના સમાચાર, અમદાવાદમાં 30 નવેમ્બરથી શરૂ થશે પુસ્તક મેળો
Aishwarya rai
'બચ્ચન' સરનેમ હટાવીને ઐશ્વર્યાએ આપ્યો મોટો સંકેત! જાણો શું છે સમગ્ર મામલો
Prashant Vazirani
ખ્યાતિ કાંડમાં સંડોવાયેલા ડો. પ્રશાંત વઝીરાણીનું લાયસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ