Viral Video: મિત્રનો જીવ બચાવીને બની ગયો હીરો, 2 સેકન્ડ મોડો હોત તો જીવ જતો રહ્યો હોત
Accident Viral Video: એક પણ દિવસ એવો નથી જતો જ્યારે બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ અને જોખમી માર્ગ અકસ્માત વિશે સમાચાર નહીં આવ્યા હોય. આવા અકસ્માતોનું સૌથી સામાન્ય કારણ રોડ શિસ્ત અને રસ્તા પરના નિયમોનું પાલન ન કરવું છે.
Trending Photos
Road Accident Video: એક પણ દિવસ એવો નથી જતો જ્યારે બેદરકારીભર્યા ડ્રાઇવિંગ અને ખતરનાક માર્ગ અકસ્માતો વિશે તમે સાંભળ્યું નહીં હોય. આ મામલે કેટલાક બેદરકાર બાઈકર્સ અને ડ્રાઈવરોનો પણ દોષ છે જેઓ જાણી જોઈને સલામતીના નિયમોનો ભંગ કરે છે અને તેમના અને અન્ય લોકોના જીવનને જોખમમાં મૂકે છે. હવે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે ત્વરિત કાર્યવાહીથી કેવી રીતે કોઈનો જીવ બચાવી શકાય છે.
આ પણ વાંચો: ઘરનું ઘર ખરીદવાનું વિચારી રહ્યાં છો! દેશમાં અમદાવાદનો આ વિસ્તાર સૌથી વધુ થયો સર્ચ
આ પણ વાંચો: Income Tax પેયર્સને મળશે અત્યાર સુધીની સૌથી મોટી ભેટ, મોદી સરકારે કર્યું મોટું પ્લાન
આ પણ વાંચો: શું તમે પણ બોટલનું પાણી પીઓ છો? જો પીતા હોવ તો થઈ જાવ સાવધાન
માર્ગ અકસ્માતમાં બે લોકોનો આબાદ બચાવ થયો
માત્ર બે સેકન્ડના વિલંબથી વ્યક્તિનું જીવન જોખમમાં મુકાઈ શકે છે. આ વાયરલ વીડિયોને @HasnaZarooriHai નામના યુઝરે ટ્વિટર પર શેર કર્યો છે અને અત્યાર સુધીમાં 70,000થી વધુ વખત જોવામાં આવ્યો છે. આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યસ્ત રોડ પર રસ્તાની બાજુમાં બે મિત્રો વાત કરતા સીધા ચાલી રહ્યા છે. થોડીક સેકન્ડો પછી પસાર થતી એક ટ્રક અથડાઈ અને કન્ટેનર આ બે માણસો પર પડવાનું હતું. જો કે, એક વ્યક્તિએ પોતાનો તો જીવ બચાવ્યો સાથે સાથે તેની સાથે ચાલતા વ્યક્તિનો પણ જીવ બચાવી લીધો હતો.
ऐसा Alert दोस्त सबके पास होना चाहिए !!!!!!!!! pic.twitter.com/W7uSalFm7k
— Hasna Zaroori Hai 🇮🇳 (@HasnaZarooriHai) March 28, 2023
આ પણ વાંચો: ભારતના આ સ્થળ સામે સ્વિત્ઝરલેન્ડ પણ લાગશે ફિક્કું, પણ ભારતીયો માટે નો એન્ટ્રી
આ પણ વાંચો: કંપનીનો અનોખો આદેશ: ખરાબ પ્રદર્શન પર કર્મચારીઓ જ એકબીજાને મારે થપ્પડ, થઈ રહી છે ટીકા
આ પણ વાંચો: કમાલના છે આ 4 બેંક શેર! 1 વર્ષમાં 43% સુધીનું આપી શકે છે વળતર, એક્સપર્ટની સલાહ
આ વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ થયા બાદ વધુને વધુ વાયરલ થયો હતો. અત્યાર સુધી તેને લગભગ 78,000 વાર જોવામાં આવી છે. કોમેન્ટ બોક્સમાં નેટીઝન્સે માણસની ઝડપી અને સ્માર્ટ વિચાર માટે પ્રશંસા કરી. વાયરલ ફૂટેજ પર ઇન્ટરનેટે કેવી પ્રતિક્રિયા આપી તે અહીં છે. એક યુઝરે લખ્યું, “વાહ! મને એ ગમ્યું કે પોતે ખુદ શોકમાં આવ્યા પછી પણ બંને ડ્રાઈવરને મદદ કરવા દોડ્યા. જ્યારે અન્ય એક વ્યક્તિએ લખ્યું, "મૃત્યુ અને જીવન સર્વશક્તિમાનના હાથમાં છે!" ત્રીજા યુઝરે લખ્યું કે, આવા મિત્રોને સલામ. આ વીડિયો ખૂબ જ જોવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: Swift, Wagon R, Alto... બધાને ભૂલી જશો! 6.56 લાખની આ કારે બજારમાં મચાવી ધમાલ
આ પણ વાંચો: મર્ડરના કિસિંગ સીન પર ઈમરાન હાશ્મી અને મલ્લિકા શેરાવત વચ્ચે થયો હતો ઝઘડો, જાણો કારણ
આ પણ વાંચો: આ તારીખે જન્મેલા લોકો તેજસ્વી મનના માલિક હોય છે, દરેક ક્ષેત્રમાં મેળવે છે સફળતા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે