हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
liver health
Liver health News
Liver
Liver Health: ઉનાળામાં ફક્ત ગરમીના કારણે જ નહીં લિવરના રોગના કારણે પણ ભૂખ નથી લાગતી
Liver Problem Symptoms: લિવર આપણા શરીરને અંદરથી સાફ કરવાનું કામ કરે છે તેથી લિવર સ્વસ્થ હોય અને બરાબર કામ કરે તે જરૂરી છે. જો લિવર બરાબર કામ કરતું ન હોય તો શરીરમાં ટોક્સિન્સ વધવા લાગે છે. લિવર ખરાબ થતું હોય તો કેટલાક લક્ષણો જોવા મળે છે જેને ક્યારેય ઈગ્નોર કરવા નહીં.
May 24,2025, 13:27 PM IST
liver health
આ અંગોમાં સોજો એટલે ફેટી લિવર બની રહ્યું છે સિરોસિસ, લિવર સડી જાય તે પહેલા કરો આ કામ
Liver Damage Symptoms: લોહીને ફિલ્ટર કરવાથી લઈને શરીરમાંથી ગંદકી બહાર કરવાનું કામ લિવર કરે છે. તેથી જ લિવરમાં સમસ્યા થાય તો શરીર બરાબર કામ કરતું નથી અને ધીરેધીરે શરીર ગંભીર બીમારીની ચપેટમાં આવી જાય છે. લિવર ડેમેજ થવાના શરુઆતી લક્ષણ પર ધ્યાન આપવામાં ન આવે તો ફેટી લિવર, કેન્સર, સિરોસિસ પણ થઈ શકે છે.
May 22,2025, 13:49 PM IST
health
શું બનાવે છે મસલ્સને સ્ટ્રોંગ કે બગાડે છે લિવરના સ્વાસ્થ્યને? જાણો ચોંકાનારી હકીકત!
આજે ખાસ કરીને રમતપ્રેમીઓ, બોડી બિલ્ડરો અને ફિટનેસ ઉત્સાહીઓમાં છાશ પ્રોટીન ખૂબ જ લોકપ્રિય પૂરક છે. તે સ્નાયુ વૃદ્ધિ અને પુનઃનિર્માણમાં મદદ કરવા માટે જાણીતું છે.
Sep 24,2024, 18:18 PM IST
liver health
દારુથી જ નહીં આ 5 Food થી પણ લીવર થઈ શકે છે ડેમેજ, તમે તો નથી ખાતાને આ વસ્તુઓ ?
Liver Health: લીવરના સ્વાસ્થ્ય અંગે અન્ય એક ગેરમાન્યતા એવી પણ છે કે દારૂ પીતા હોય તેનું જ લીવર ખરાબ થાય. પરંતુ હકીકતમાં એવા કેટલાક ફૂડ પણ છે જેનું સેવન વધારે પ્રમાણમાં કરવામાં આવે તો તેનાથી લીવર ડેમેજ થાય છે.
Dec 11,2023, 8:26 AM IST
liver health
Liver Health:લીવરને હેલ્ધી રાખવું હોય તો રોજ કરો આ 5 ફૂડનું સેવન, બોડી પણ રહેશે મસ્ત
Food for liver health: લીવર આપણા શરીરનું એક મહત્વનું અંગ છે, જેની કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. તે આપણા શરીરના ચયાપચયનું મહત્ત્વનું કામ લીવર થકી જ થાય છે. જો લીવર સારું હશે તો જીવન સારું રહેશે નહીં તો જીવન ઝેર સમાન લાગશે. તેથી આજથી જ શરૂ કરી દો આ પાંચ વસ્તુઓનું નિયમિત સેવન. લીવર રહેશે મસ્ત અને સુધરી જશે તમારું ઓવરઓલ સ્વાસ્થ્ય.
Oct 11,2023, 9:42 AM IST
health tips
જાણવું છે ખૂબ જરૂરી... આ 4 સંકેત જણાવે છે તમારું લીવર છે હેલ્ધી
Healthy Liver Signs: આપણા શરીરનું કોઈ પણ અંગ ખરાબ થાય તો શરીરમાં તુરંત જ તેની અસર દેખાવા લાગે છે. તેવી જ રીતે જ્યારે અંગ સ્વસ્થ હોય ત્યારે પણ કેટલાક સંકેત મળે છે. ખાસ કરીને વાત કરીએ લીવરની તો લીવર જ્યારે સ્વસ્થ હોય અને બરાબર રીતે કામ કરતું હોય તો શરીરમાં આ સંકેતો જોવા મળે છે.
Mar 30,2023, 12:00 PM IST
Trending news
ac water uses
ACમાંથી નિકળતું પાણી બેકાર નથી, આ 5 કામોમાં કરી શકો છો ઉપયોગ; ફાયદા જાણીને ચોંકી જશો
GCAS portal
હવે GCAS પોર્ટલથી વિદ્યાર્થીઓ એક જ અરજીથી વિવિધ યુનિવર્સિટીઓમાં મેળવી શકશે પ્રવેશ
Gujarat by election 2025
પેટાચૂંટણીનું મતદાન પૂર્ણ, કડીમાં 57.90 અને વીસાવદર 56.89 ટકા મતદાન; 23 જૂને પરિણામ
rahul gandhi
રાહુલ ગાંધી આ લક્ઝરી કારમાં કરે છે મુસાફરી, જાણો કઈ કાર છે તેમની ફેવરિટ
Good Bad Omens
એક કાગડો બરબાદ કરી શકે છે લગ્ન જીવન! પક્ષીઓના આ સંકેતોને ભૂલથી પણ ન કરો નજરઅંદાજ
Ahmadabad Plane Crash
કોઈએ સાંત્વના આપી, કોઈકે છાતીસરસા ચાંપી હૂંફ આપી, આ લોકોએ પીડિતોની કરી મદદ
Israel Iran War
ઈરાન પર હુમલાની પુરી તૈયારી, અમેરિકન ફાઇટર વિમાનોએ ભરી ઉડાન
Odisha rape case
1 રાજ્ય, 3 દિવસ અને અને 3 ગેંગરેપની ત્રણ ઘટના, કાયદો વ્યવસ્થા પર ઉઠ્યા સવાલ
Kesari film
કેસરી ફિલ્મ પર થઈ કોન્ટ્રોવર્સી! મમતા બેનરજીએ કરી નિંદા, મેકર્સ પર FIR નોંધાઈ...
heart attack
ફક્ત 5 મિનિટ પહેલા જોવા મળે છે હાર્ટ એટેકના આ 4 લક્ષણ! ઓળખી લો