हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Loan Scam
Loan scam News
Loan Scam
ગુજરાતના 100 જેટલા વિદ્યાર્થીના નામે સ્ટાર્ટઅપે 2.5 કરોડની લોન લીધી, પછી તો...
Loan Scam : ગુજરાતના 100 થી વધુ એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડીનો મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો... વર્ક ફ્રોમ હોમ દ્વારા સ્ટાર્ટઅપમાં કામ કરતા વિદ્યાર્થીઓને આ વાતની જાણ ત્યારે થઈ જ્યારે તેઓને બેંક તરફથી ઈએમઆઈ (હપતો) ભરવાના મેસેજ આવવા લાગ્યા
Nov 27,2023, 16:18 PM IST
Yes Bank
મેક સ્ટાર કેસમાં યસ બેંકને ઝટકો, NCLAT એ ઈન્સોલ્વન્સીનો આદેશ પલટ્યો
Yes Bank NCLAT Order : મેક સ્ટાર માર્કેટિંગ કેસમાં યસ બેંકને મોટો ઝટકો લાગ્યો છે. NCLAT એ ઈન્સોલ્વન્સી (નાદારી) નો આદેશ ફગાવ્યો છે. જાણો શું છે આ સમગ્ર મામલો.
Sep 9,2022, 15:39 PM IST
sbi
Loan Offers ના નામે થઇ રહી છે છેતરપિંડી! SBI એ આપી ચેતાવણી, ભૂલથી પણ આ ભૂલ કરશો નહી
SBI એ ચેતાવણી આપી છે કે આ લોકો SBI નામે લોકોની સાથે ફ્રોડ કરવાનો પ્રયત્ન કરી રહી છે. SBI એ સ્પષ્ટ કર્યું છે કે SBI Loan Finance Ltd. નામની સંસ્થા સાથે તેને કોઇ લેવાદેવા નથી.
Apr 21,2021, 12:36 PM IST
Electrotherm Company
ઈલેક્ટ્રોથર્મ કંપનીના MD ફરી વિવાદમાં, 10 વર્ષ બાદ ભાઈએ નોંધાવી ભાઈ વિરુદ્ધ ફરિયાદ
ઈલેક્ટ્રોથર્મ કંપનીના માલિક શૈલેષ ભંડારી વિરુદ્ધ વધુ એક મુસીબતમાં ફસાયા છે. અગાઉ તેમના વિરુદ્ધ નોંધાયેલી ચાર ફરિયાદોમાં મેડિકલ ગ્રાઉન્ડ પર ધરપકડનો સ્ટે મેળવી લીધો છે
Mar 10,2021, 20:46 PM IST
you are a farmer
વિજય માલ્યા અને નીરવ મોદીને શરમાવે તેવું લોન કૌભાંડ, અનેક ખેડૂતો રાતા પાણીએ રોવે છે
જિલ્લાના ઇડર તાલુકાના ચાંડપ, ખાશ્કી, દિયોલી, વડાલી તાલુકાના ફુદેડા, પોશીનાના દોતડ ગામના મળી છ ખેડૂતોના નામે હિંમતનગરની યુનિયન બેંકમાં ખેડૂતના નામે લેણું બાકી ન હોવાનું બનાવટી દાખલો રજૂ કરી, ખોટી સહીઓ કરી તેમજ ખોટી રીતે બેંકના ખાતા ખોલાવી લોનો મંજુર કરાવી તેની રકમ ટ્રાન્સફર કરાવી કુલ રૂા.૬૯.૭૦ લાખ ઉપાડી લઇ ગરીબ ખેડૂતોને છેતરપીંડી આચર્યાનુ બહાર આવવા પામ્યુ છે.
Jan 18,2021, 19:29 PM IST
beware
લોન લેવા જઇ રહ્યા હો તો સાવધાન! તમારા ડોક્યુમેન્ટનાં આધારે લોન પાસ પણ થઇ જશે અને...
લોનથી મોબાઇલ લેનારા સાવધાન, ડોક્યુમેન્ટનાં દુરૂપયોગનો આ કિસ્સો વાંચીને તમે ચોંકી ઉઠશો
Dec 18,2020, 19:23 PM IST
woman
વડોદરામાં વગર વ્યાજની 1 લાખની લોનના બહાને 42 કરોડની ઠગાઇ, PCB એ કરી ધરપકડ
ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઠગબાજોએ શોર્ટકટથી રૂપિયા કમાવા માટે રાજકોટ જેલમાંથી ચીટીંગ કરવાનો આઇડિયા મેળવ્યો હતો. ત્યાર બાદ ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના આંતરિયાળ વિસ્તારોમાં એજન્ટ રાખી વગર વ્યાજે સરકારી લોન આપવાના બહાને અઢી લાખ મહિલાઓ સાથે 42 લાખ રૂપિયાની ઠગાઇ આચરી હોવાનું પોલીસ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. વડોદરા પોલીસની પીસીબી દ્વારા આ મામલે માસ્ટર માઇન્ડ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે.
Nov 14,2020, 19:45 PM IST
લોન કૌભાંડ
સુરત લોન કૌભાંડ: 3 બેંકના મેનેજર સહિત મહિલાની ધરપકડ, 22 આરોપીઓને શોધે છે સીઆઇડી
ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ સુરત દ્વારા 2.27 કરોડનું બેંક લોન કૌભાંડ અંગે ફરિયાદ નોંધવવામાં આવી છે. આ કૌભાંડ કોઈ બીજું નહીં પરંતુ બેંકના મેનેજરો દ્વારા આચરવામાં આવ્યું છે. આ ફરિયાદમાં ત્રણ બેંક મેનેજર સહિત મહિલાઓ સામેલ છે. કુલ 27 જેટલા લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે સીઆઇડીએ પાંચ લોકોની ધરપકડ કરી છે અને રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. બોગસ કોટેશન લેટર આધારે આ કરોડો રૂપિયાની લોન એકબીજાના મેળા પીપળાથી આપી હતી.
Aug 26,2020, 10:54 AM IST
surat
સુરત: BOB માં 2.27 કરોડની લોનનું કૌભાંડ, ત્રણ પૂર્વ મેનેજર સહિત 24 સામે પોલીસ ફરિયાદ
એક તરફ કોરોના વાયરસનો કહેર છે અને તેના કારણે અર્થવ્યવસ્થાને પારવાર નુકસાન થયું છે, તેવામાં રાજ્યનાં આર્થિક પાટનગર સમાન સુરત શહેરમાં બેંક લોન કૌભાંડ સામે આવ્યું છે. બેંક ઓફ બરોડામાંથી અલગ અલગ બહાને અને બોગસ ક્વોટેન પર અલગ અળગ સ્કીમ હેઠળ લોન લઇને સમય પર નહી ભરીને છેતરપિંડી કરી છે. જેમાં બેંક તરફથી ત્રણ તત્કાલિન બેંક મેનેજરો અને મહિલાઓ સહિત 24 આરોપીઓ વિરુદ્ધ સીઆઇડી ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
Aug 26,2020, 0:24 AM IST
Disclosure
ગીર સોમનાથ: મૃત વ્યક્તિનાં નામે લોન લઇને ખરીદવામાં આવતી હતી બાઇક
પોલીસે ખોટા દસ્તાવેજ ઉભા કરી બીજાના નામે બાઈક ખરીદીના મોટા કૌભાંડનો પ્રદાફાશ કર્યો છે અને 4 માસ્ટરમાઇન્ડ ઇસમોની ધરપકડ કરી છે. ઉપરાંત 39 બાઇક પણ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી. આ દરસ્યો છે તાલાલા પોલીસ સ્ટેશનના પટાંગણ ના જ્યા કતારબન્ધ રીતે જોવા મળી રહેલી આ બાઇકો હાલ ચર્ચાનો વિષય બની છે. આ બાઇકો શો રૂમની નહિ પણ એક મસમોટા કૌભાંડનો પ્રદાફાશ થતા અહીંયા લવાઈ છે. જી હા પોલીસે કૌભાંડ આચરનારા 4 સખ્સોને દબાચ્યા છે. તેની પૂછપરછ કરતા 40 જેટલી બાઇકો અન્યના નામે ખરીદીને વહેંચી દેવાયાનું બહાર આવ્યું છે.
Feb 10,2020, 23:43 PM IST
PNB
પંજાબ નેશનલ બેંકનું વાપીમાં પણ 1 કરોડનું ભોપાળુ પકડાયું
Vapi One More PNB Loan Scam found from Gunjan Branch Vapi
Dec 5,2018, 15:51 PM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો